8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 33: | Line 33: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણે કેટલીક વ્યક્તિઓ માટે એમ કહીએ છીએ કે આ તો ‘એકે હજારા’… (એકલો હજાર બરાબર છે.) કવિતાના ક્ષેત્રમાં પણ કોઈ વાર એવું બને છે. ‘એક જ દે ચિનગારી’ના કવિ શ્રી હરિહર ભટ્ટ આ એક જ કવિતાથી આજે ય લોકજીભે છે. અને તે ત્યાં સુધી કે લોકો કદાચ કવિનું નામ ભૂલી ગયા હશે પણ કવિતા એમના જીવનમાં વણાઈ ગઈ છે. | આપણે કેટલીક વ્યક્તિઓ માટે એમ કહીએ છીએ કે આ તો ‘એકે હજારા’… (એકલો હજાર બરાબર છે.) કવિતાના ક્ષેત્રમાં પણ કોઈ વાર એવું બને છે. ‘એક જ દે ચિનગારી’ના કવિ શ્રી હરિહર ભટ્ટ આ એક જ કવિતાથી આજે ય લોકજીભે છે. અને તે ત્યાં સુધી કે લોકો કદાચ કવિનું નામ ભૂલી ગયા હશે પણ કવિતા એમના જીવનમાં વણાઈ ગઈ છે. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, | ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, | ||
સળગી આભ અટારીઃ | સળગી આભ અટારીઃ | ||
Line 39: | Line 41: | ||
વાત વિપતની ભારીઃ | વાત વિપતની ભારીઃ | ||
મહાનલ! એક જ દે ચિનગારી… | મહાનલ! એક જ દે ચિનગારી… | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
એથી પણ વધારે હૈયે અને હોઠે રમતી થયેલી કવિતા તે સર પ્રભાશંકર પટણીની ‘ઉઘાડી રાખજો બારી’ને ગણી શકાય. | એથી પણ વધારે હૈયે અને હોઠે રમતી થયેલી કવિતા તે સર પ્રભાશંકર પટણીની ‘ઉઘાડી રાખજો બારી’ને ગણી શકાય. | ||