18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 76: | Line 76: | ||
‘સાસરિયાં સર્વે વખાણે, ‘પિયર-પનોતી કુંવરવહુ’ | ‘સાસરિયાં સર્વે વખાણે, ‘પિયર-પનોતી કુંવરવહુ’ | ||
કથાકાર પ્રેમાનંદ કથાને અંતે વળી એક ઑર ચમત્કાર ઉછાળે છે. મામેરું થઈ ગયું, ‘અલૌકિક શેઠશેઠાણી’એ વિદાય લીધી. હવે નરસિંહ પાસે તો, પહેલાં કે હવે, કશું જ ન હતું; ત્યાં કુંવરની નણંદ, એની દીકરીને કશું ન મળ્યું – એવી ફરિયાદ કરે છે. કુંવરબાઈને ચિંતા થઈ – ‘હવે’? ત્યાં ‘પંચ રંગનું ગગન વિશેથી પડ્યું કાપડું એક જી.’ | કથાકાર પ્રેમાનંદ કથાને અંતે વળી એક ઑર ચમત્કાર ઉછાળે છે. મામેરું થઈ ગયું, ‘અલૌકિક શેઠશેઠાણી’એ વિદાય લીધી. હવે નરસિંહ પાસે તો, પહેલાં કે હવે, કશું જ ન હતું; ત્યાં કુંવરની નણંદ, એની દીકરીને કશું ન મળ્યું – એવી ફરિયાદ કરે છે. કુંવરબાઈને ચિંતા થઈ – ‘હવે’? ત્યાં ‘પંચ રંગનું ગગન વિશેથી પડ્યું કાપડું એક જી.’ | ||
હવે ઉત્તમ વહેલ છે — | હવે ઉત્તમ વહેલ છે — ‘પછે કુંવરબાઈ વહેલે બેસી જૂનેગઢ તે જાય જી.’ | ||
મધ્યકાલીન કવિતાપરંપરામાં, કવિના જીવનની વિગતો, ને ખાસ તો કાવ્યનો રચનાસમય ને રચનાસ્થળ મૂકવાની ચોકસાઈ આ કાવ્યમાં પણ છે. | મધ્યકાલીન કવિતાપરંપરામાં, કવિના જીવનની વિગતો, ને ખાસ તો કાવ્યનો રચનાસમય ને રચનાસ્થળ મૂકવાની ચોકસાઈ આ કાવ્યમાં પણ છે. | ||
સહજ ગતિવાળું ને છતાં વિવિધ દૃશ્યો અને મનોભાવની રંગછટાઓ દાખવતું આ કાવ્ય તૃપ્તિનો ને પ્રસન્નતાનો અનુભવ કરાવતું એક સુંદર આખ્યાન છે. | સહજ ગતિવાળું ને છતાં વિવિધ દૃશ્યો અને મનોભાવની રંગછટાઓ દાખવતું આ કાવ્ય તૃપ્તિનો ને પ્રસન્નતાનો અનુભવ કરાવતું એક સુંદર આખ્યાન છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits