કુંવરબાઈનું મામેરું/સ્વાદ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 30: Line 30:
શ્રદ્ધા-અશ્રદ્ધા વચ્ચે ઝૂલતી કુંવર વળી પાછી આશ્વાસન પામે છે ને એનામાં વિશ્વાસ પ્રગટે છે.

કથાનક તો જાણીતું છે પણ માનવમનની, એના ઉદ્‌ગારોમાં વ્યક્ત થતી ભાષાની પ્રેમાનંદની જે સૂઝ છે એ સર્જક કથાકારની છે. વડસાસુની ભાષા, કુંવરબાઈની ભાષા ને સ્વસ્થ નરસિંહની ભાષા  એકેએક ઉક્તિમાં, ક્યારેક શબ્દની માર્મિકતામાં કેવી ઉત્તમ રીતે પ્રગટે છે એ  આ કડવામાં જોઈ શકાશે.

ભક્તની વધુ કસોટી
ભક્તની વધુ કસોટી
અત્યંત જીર્ણ ઉતારો આપીને અપમાન કર્યું એ ઓછું હોય એમ હવે, આંગણે આવેલા નરસિંહને સ્નાન કરવા માટે ‘શ્રીફળ ફાટી જાય’ એવું ઊકળતું પાણી આપ્યું! નમ્રતાથી નરસિંહે સમોવણ માટેનું ઠંડુ પાણી માગ્યું ત્યારે વેવાણે ઠઠ્ઠો કર્યો કે, ભગવાનના તમે પરમ ભક્ત, એટલે ‘માગ્યો મેહ વરસે મહેતાજી, તે અમ પાસે શું માગો જી?’ નરસિંહ ચમત્કાર કરવા માટે નહીં પણ ભક્તનો ઉપહાસ થાય એમાં ભગવાનનો મહિમા ઘટશે – એમ સમજીને મલ્હાર ગાય છે, વરસાદ વરસે છે.  

પણ હવે કથાકારની ખરી કુશળતાનો એક ઉદ્‌ગાર છે. પ્રેમાનંદ કહે છે, ‘વેવાઈના ઘરમાં જળ ધસ્યું’ એવો મૂશળધાર વરસાદ વરસ્યો, તેમ છતાં, વરસાદ બંધ થતાં જ – ‘ઠગ નાગર કહ,ે થયું માવઠું, એમ વરસે છે કંઈવાર રે...’ પ્રેમાનંદ અહીં પહેલીવાર આ ધનિક ને ગર્વિષ્ઠ નાગરો માટે ‘ઠગ’ શબ્દ વાપરે છે. – જુઠ્ઠા, દેખીતા સત્ય સામે અસત્ય બોલનાર, વંચક! શ્રોતાઓ હવે નાગરો પર હસે છે.

Line 79: Line 79:
         ‘પછે કુંવરબાઈ વહેલે બેસી જૂનેગઢ તે જાય જી.’  

મધ્યકાલીન કવિતાપરંપરામાં, કવિના જીવનની વિગતો, ને ખાસ તો કાવ્યનો રચનાસમય ને રચનાસ્થળ મૂકવાની ચોકસાઈ આ કાવ્યમાં પણ છે.

  સહજ ગતિવાળું ને છતાં વિવિધ દૃશ્યો અને મનોભાવની રંગછટાઓ દાખવતું આ કાવ્ય તૃપ્તિનો ને પ્રસન્નતાનો અનુભવ કરાવતું એક સુંદર આખ્યાન છે.  

{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits

Navigation menu