કુંવરબાઈનું મામેરું/સ્વાદ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 76: Line 76:
  ‘સાસરિયાં સર્વે વખાણે, ‘પિયર-પનોતી કુંવરવહુ’  

કથાકાર પ્રેમાનંદ કથાને અંતે વળી એક ઑર ચમત્કાર ઉછાળે છે. મામેરું થઈ ગયું, ‘અલૌકિક શેઠશેઠાણી’એ વિદાય લીધી. હવે નરસિંહ પાસે તો, પહેલાં કે હવે, કશું જ ન હતું; ત્યાં કુંવરની નણંદ, એની દીકરીને કશું ન મળ્યું – એવી ફરિયાદ કરે છે. કુંવરબાઈને ચિંતા થઈ – ‘હવે’? ત્યાં ‘પંચ રંગનું ગગન વિશેથી પડ્યું કાપડું એક જી.’

હવે ઉત્તમ વહેલ છે —
હવે ઉત્તમ વહેલ છે — ‘પછે કુંવરબાઈ વહેલે બેસી જૂનેગઢ તે જાય જી.’  
        ‘પછે કુંવરબાઈ વહેલે બેસી જૂનેગઢ તે જાય જી.’  
મધ્યકાલીન કવિતાપરંપરામાં, કવિના જીવનની વિગતો, ને ખાસ તો કાવ્યનો રચનાસમય ને રચનાસ્થળ મૂકવાની ચોકસાઈ આ કાવ્યમાં પણ છે.

સહજ ગતિવાળું ને છતાં વિવિધ દૃશ્યો અને મનોભાવની રંગછટાઓ દાખવતું આ કાવ્ય તૃપ્તિનો ને પ્રસન્નતાનો અનુભવ કરાવતું એક સુંદર આખ્યાન છે.  

{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits

Navigation menu