8,009
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૧| | {{Heading|કડવું ૧| }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દરેક કડવાની શરૂઆતમાં જે નોંધ મૂકી છે એ આસ્વાદ-પ્રવેશ માટે છે. | {{Color|Red|દરેક કડવાની શરૂઆતમાં જે નોંધ મૂકી છે એ આસ્વાદ-પ્રવેશ માટે છે.}}<br> | ||
[કાવ્યના આરંભે દેવ-સ્તુતિની પ્રાચીન પરંપરા હતી. કવિ ગુરુ,ગણપતિ સાથે શારદા – સરસ્વતીને પણ વંદેે છે. પછી, સમરું સુખદાયી સર્વદા-માં સ, અને મનમુદા કહું મામેરું મહેતા તણું...-એમાં મ – એવા ઉચ્ચાર-આવર્તનના સૂર સંભળાય છે. આવો વર્ણ-પ્રાસનો લય આખા કાવ્યમાં ઘણી વાર સંભળાશે. કાવ્યના | |||
કાવ્યકથાના આરંભે નરસિંહ મહેતાનું પૂર્વજીવન – ગૃહત્યાગ, શિવસાધના, અને શિવની કૃપાએ કૃષ્ણ-રાસલીલા-દર્શન. ] | {{Color|Blue|[કાવ્યના આરંભે દેવ-સ્તુતિની પ્રાચીન પરંપરા હતી. કવિ ગુરુ,ગણપતિ સાથે શારદા – સરસ્વતીને પણ વંદેે છે. પછી, સમરું સુખદાયી સર્વદા-માં સ, અને મનમુદા કહું મામેરું મહેતા તણું...-એમાં મ – એવા ઉચ્ચાર-આવર્તનના સૂર સંભળાય છે. આવો વર્ણ-પ્રાસનો લય આખા કાવ્યમાં ઘણી વાર સંભળાશે. કાવ્યના કથનનો એ વિશેષ છે.}} | ||
{{Color|Blue|કાવ્યકથાના આરંભે નરસિંહ મહેતાનું પૂર્વજીવન – ગૃહત્યાગ, શિવસાધના, અને શિવની કૃપાએ કૃષ્ણ-રાસલીલા-દર્શન. ]}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
Line 11: | Line 12: | ||
(રાગ કેદારો) | (રાગ કેદારો) | ||
શ્રી ગુરુ, ગણપતિ, શારદા, સમરું સુખદાયી સર્વદા, | શ્રી ગુરુ, ગણપતિ, શારદા, સમરું સુખદાયી સર્વદા, | ||
મનમુદા કહું મામેરું મહેતા તણું રે.{{space}} | મનમુદા કહું મામેરું મહેતા તણું રે.{{space}}{{space}} {{space}} ૧ | ||
:::::: ઢાળ | :::::: '''ઢાળ''' | ||
મામેરું મહેતા તણું પદબંધ કરવા આશ. | મામેરું મહેતા તણું પદબંધ કરવા આશ. | ||
નરસિંહ મહેતો ભક્ત બ્રાહ્મણ, જૂનાગઢમાં વાસ.{{space}} ૨ | નરસિંહ મહેતો ભક્ત બ્રાહ્મણ, જૂનાગઢમાં વાસ.{{space}} ૨ | ||
Line 20: | Line 21: | ||
એક દહેરું દીઠું વન વિષે : અપૂજ શિવનું લિંગ; | એક દહેરું દીઠું વન વિષે : અપૂજ શિવનું લિંગ; | ||
નરસિંહ મહેતે પૂજા કીધી, અંતર માંહીં ઉમંગ.{{space}} | નરસિંહ મહેતે પૂજા કીધી, અંતર માંહીં ઉમંગ.{{space}} ૪ | ||
Line 27: | Line 28: | ||
કર્પૂરગૌર સ્વરૂપ શોભા, ઉમિયા તે ડાબે પાસ; | કર્પૂરગૌર સ્વરૂપ શોભા, ઉમિયા તે ડાબે પાસ; | ||
જટા માંહે જાહ્નવી, નીલવટ ચંદ્રપ્રકાશ.{{space}} | જટા માંહે જાહ્નવી, નીલવટ ચંદ્રપ્રકાશ.{{space}}{{space}} ૬ | ||
છે રુંડમાલા, સર્પ ભૂષણ, વાઘાંબર, ગજચર્મ; | છે રુંડમાલા, સર્પ ભૂષણ, વાઘાંબર, ગજચર્મ; | ||
Line 40: | Line 41: | ||
‘ધન્ય ધન્ય સાધુ,’ શિવ કહે, ‘તુને મુક્તિની છે આશ;’ | ‘ધન્ય ધન્ય સાધુ,’ શિવ કહે, ‘તુને મુક્તિની છે આશ;’ | ||
અખંડ વ્રજમાં ગયા તેડી જ્યહાં કૃષ્ણ રમે છે રાસ.{{space}} ૧૦ | અખંડ વ્રજમાં ગયા તેડી જ્યહાં કૃષ્ણ રમે છે રાસ.{{space}} ૧૦ | ||
:::::: વલણ | :::::: '''વલણ''' | ||
રાસમંડળ તણી રચના, લીલા શું વખાણે કવિ રે! | રાસમંડળ તણી રચના, લીલા શું વખાણે કવિ રે! | ||
નરસૈયો કૃતાર્થ થયો, તેને કૃપા શ્રીશિવની હવી રે. {{space}} ૧૧ | નરસૈયો કૃતાર્થ થયો, તેને કૃપા શ્રીશિવની હવી રે. {{space}} ૧૧ | ||
</poem> | </poem><br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |