કુંવરબાઈનું મામેરું/કડવું ૧: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 12: Line 12:
(રાગ કેદારો)
(રાગ કેદારો)
શ્રી ગુરુ, ગણપતિ, શારદા, સમરું સુખદાયી સર્વદા,
શ્રી ગુરુ, ગણપતિ, શારદા, સમરું સુખદાયી સર્વદા,
મનમુદા કહું મામેરું મહેતા તણું રે.{{space}}{{space}} {{space}} ૧
મનમુદા<ref>મનમુદા = મનને આનંદ આપનારું </ref> કહું મામેરું<ref>મામેરું (મોસાળું) = કન્યાના માતૃપક્ષ તરફથી–મામાના ઘેરથી કરવામાં આવતી પહેરામણી </ref> મહેતા તણું રે.{{space}}{{space}} {{space}} ૧
:::::: '''ઢાળ'''
:::::: '''ઢાળ'''
મામેરું   મહેતા  તણું    પદબંધ  કરવા  આશ.
મામેરું મહેતા  તણું    પદબંધ  કરવા  આશ.
નરસિંહ મહેતો ભક્ત બ્રાહ્મણ, જૂનાગઢમાં વાસ.{{space}} ૨
નરસિંહ મહેતો ભક્ત બ્રાહ્મણ, જૂનાગઢમાં વાસ.{{space}} ૨

Line 27: Line 27:
કમલની પેરે લિંગ વિકાસ્યું, પ્રભુ પ્રગટ થયા તતખેવ.{{space}} ૫
કમલની પેરે લિંગ વિકાસ્યું, પ્રભુ પ્રગટ થયા તતખેવ.{{space}} ૫

કર્પૂરગૌર સ્વરૂપ શોભા, ઉમિયા તે ડાબે પાસ;
કર્પૂરગૌર<ref>કર્પૂરગૌર = ઉમિયા (પાર્વતી)નો કપૂર જેવો ગોરો દેહ </ref> સ્વરૂપ શોભા, ઉમિયા તે ડાબે પાસ;
જટા  માંહે  જાહ્‌નવી,  નીલવટ  ચંદ્રપ્રકાશ.{{space}}{{space}} ૬
જટા  માંહે  જાહ્‌નવી,  નીલવટ  ચંદ્રપ્રકાશ.{{space}}{{space}} ૬

Navigation menu