18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
(રાગ ધન્યાશ્રી) | (રાગ ધન્યાશ્રી) | ||
ખોખલે પંડ્યે પત્ર જ આપ્યું મહેતાજીને હાથ જી; | ખોખલે પંડ્યે પત્ર જ આપ્યું<ref>પત્ર જ આપ્યું = સંસ્કૃતમાં ને મધ્યકાલીન ગુજરાતીમાં પત્ર(પત્રમ્) શબ્દ નપુંસક લિંગનો છે.</ref> મહેતાજીને હાથ જી; | ||
વધામણી કાગળમાં વાંચી સમર્યા વૈકુંઠનાથ જીઃ{{space}} ૧ | વધામણી કાગળમાં વાંચી સમર્યા વૈકુંઠનાથ જીઃ{{space}} ૧ | ||
‘મામેરું પુત્રીને કરવું, ઘરમાં નથી એક દામ જી; | ‘મામેરું પુત્રીને કરવું, ઘરમાં નથી એક દામ<ref>દામ = દ્રવ્ય </ref> જી; | ||
ત્રિકમજી! ત્રેવડમાં રહેજો, દ્રવ્ય તણું છે કામ જી.’{{space}} ૨ | ત્રિકમજી! ત્રેવડમાં રહેજો, દ્રવ્ય તણું છે કામ જી.’{{space}} ૨ | ||
Line 19: | Line 19: | ||
‘મોસાળું લેઈ આપણે જાવું, કુંવરબાઈનું છે સીમંત જી.’{{space}} ૪ | ‘મોસાળું લેઈ આપણે જાવું, કુંવરબાઈનું છે સીમંત જી.’{{space}} ૪ | ||
જૂની વહેલ ને ધૂંસરી વાંકી, સાંગી સોટાએ ભાંગી જી; | જૂની વહેલ<ref>વહેલ = ઉપર ઓઢાવાળું શણગારેલું ગાડુંકડી ૫-માં ધૂંસરી, સાંગી, સોટા, તલાવા, પીંજણી વગેરે ગાડાના વિવિધ ભાગોનાં નામ છે. </ref> ને ધૂંસરી વાંકી, સાંગી સોટાએ ભાંગી જી; | ||
કોના તળાવા ને કોની પીંજણી, બળદ આણ્યા બે માંગી જી.{{space}} ૫ | કોના તળાવા ને કોની પીંજણી, બળદ આણ્યા બે માંગી જી.{{space}} ૫ | ||
Line 36: | Line 36: | ||
શોર પાડે ને ઢાળ ચઢાવે : જય જય વૈકુંઠનાથ જી.{{space}} ૧૦ | શોર પાડે ને ઢાળ ચઢાવે : જય જય વૈકુંઠનાથ જી.{{space}} ૧૦ | ||
એક બળદ ગળિયો થઈ બેસે, આખલો તાણી જાય જી; | એક બળદ ગળિયો<ref>ગળિયો = અશક્ત, થાકીને બેસી પડેલો</ref> થઈ બેસે, આખલો તાણી જાય જી; | ||
પડ્યાને પૂંછ ગ્રહી ઉઠાડે, કૌતુક કૌટિક થાય જી.{{space}} ૧૧ | પડ્યાને પૂંછ ગ્રહી ઉઠાડે, કૌતુક કૌટિક થાય જી.{{space}} ૧૧ | ||
સાલે સાલ જૂજવાંં દીસે રથ તણાં જે વક્ર જી; | સાલે સાલ જૂજવાંં દીસે રથ તણાં જે વક્ર જી; | ||
સાંગીના બહુ શબ્દ ઊઠે, ચીંચૂએ બહુ ચક્ર જી.{{space}} ૧૨ | સાંગીના બહુ શબ્દ ઊઠે, ચીંચૂએ<ref>ચીચૂએ = ચૂંચૂં એવો અવાજ કરે.</ref> બહુ ચક્ર જી.{{space}} ૧૨ | ||
ચઢે, ઊતરેે ને વળી બેસેે, લે રામકૃષ્ણનું નામ જી; | ચઢે, ઊતરેે ને વળી બેસેે, લે રામકૃષ્ણનું નામ જી; | ||
મધ્યાહ્ને મહેતોજી પહોંત્યા, જોવા મળ્યું સહુ ગામ જી.{{space}} ૧૩ | મધ્યાહ્ને મહેતોજી પહોંત્યા, જોવા મળ્યું સહુ ગામ જી.{{space}} ૧૩ | ||
શું જાણે વૈષ્ણવનો મારગ વિષયી પુરના લોક જી? | શું જાણે વૈષ્ણવનો મારગ વિષયી પુરના લોક<ref>વિષયીપુરના લોક </ref> જી? | ||
કોડ પહોંત્યા કુંવરવહુના, મામેરું છે રોક જી.{{space}} ૧૪ | કોડ પહોંત્યા કુંવરવહુના, મામેરું છે રોક જી.{{space}} ૧૪ | ||
::::: '''વલણ''' | ::::: '''વલણ''' |
edits