કુંવરબાઈનું મામેરું/કડવું ૪: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 7: Line 7:


(રાગ ધન્યાશ્રી)
(રાગ ધન્યાશ્રી)
ખોખલે પંડ્યે પત્ર જ આપ્યું મહેતાજીને હાથ જી;
ખોખલે પંડ્યે પત્ર જ આપ્યું<ref>પત્ર જ આપ્યું = સંસ્કૃતમાં ને મધ્યકાલીન ગુજરાતીમાં પત્ર(પત્રમ્‌) શબ્દ નપુંસક લિંગનો છે.</ref> મહેતાજીને હાથ જી;
વધામણી કાગળમાં વાંચી  સમર્યા વૈકુંઠનાથ જીઃ{{space}} ૧
વધામણી કાગળમાં વાંચી  સમર્યા વૈકુંઠનાથ જીઃ{{space}} ૧


‘મામેરું પુત્રીને કરવું,  ઘરમાં નથી એક દામ જી;
‘મામેરું પુત્રીને કરવું,  ઘરમાં નથી એક દામ<ref>દામ = દ્રવ્ય </ref> જી;
ત્રિકમજી! ત્રેવડમાં રહેજો, દ્રવ્ય તણું છે કામ જી.’{{space}} ૨
ત્રિકમજી! ત્રેવડમાં રહેજો, દ્રવ્ય તણું છે કામ જી.’{{space}} ૨


Line 19: Line 19:
‘મોસાળું લેઈ આપણે જાવું, કુંવરબાઈનું છે સીમંત જી.’{{space}} ૪
‘મોસાળું લેઈ આપણે જાવું, કુંવરબાઈનું છે સીમંત જી.’{{space}} ૪


જૂની વહેલ  ને ધૂંસરી  વાંકી,  સાંગી સોટાએ  ભાંગી જી;
જૂની વહેલ<ref>વહેલ = ઉપર ઓઢાવાળું શણગારેલું ગાડુંકડી ૫-માં ધૂંસરી, સાંગી, સોટા, તલાવા, પીંજણી વગેરે ગાડાના વિવિધ ભાગોનાં નામ છે.  </ref> ને ધૂંસરી  વાંકી,  સાંગી સોટાએ  ભાંગી જી;
કોના તળાવા ને કોની પીંજણી, બળદ આણ્યા બે માંગી જી.{{space}} ૫
કોના તળાવા ને કોની પીંજણી, બળદ આણ્યા બે માંગી જી.{{space}} ૫


Line 36: Line 36:
શોર પાડે ને ઢાળ ચઢાવે : જય જય વૈકુંઠનાથ જી.{{space}}           ૧૦
શોર પાડે ને ઢાળ ચઢાવે : જય જય વૈકુંઠનાથ જી.{{space}}           ૧૦


એક બળદ ગળિયો થઈ બેસે, આખલો તાણી જાય જી;
એક બળદ ગળિયો<ref>ગળિયો =  અશક્ત, થાકીને બેસી પડેલો</ref> થઈ બેસે, આખલો તાણી જાય જી;
પડ્યાને પૂંછ ગ્રહી ઉઠાડે,  કૌતુક કૌટિક થાય જી.{{space}} ૧૧
પડ્યાને પૂંછ ગ્રહી ઉઠાડે,  કૌતુક કૌટિક થાય જી.{{space}} ૧૧


સાલે સાલ  જૂજવાંં દીસે  રથ તણાં જે વક્ર જી;
સાલે સાલ  જૂજવાંં દીસે  રથ તણાં જે વક્ર જી;
સાંગીના બહુ શબ્દ ઊઠે, ચીંચૂએ બહુ ચક્ર જી.{{space}} ૧૨
સાંગીના બહુ શબ્દ ઊઠે, ચીંચૂએ<ref>ચીચૂએ = ચૂંચૂં એવો અવાજ કરે.</ref> બહુ ચક્ર જી.{{space}} ૧૨


ચઢે, ઊતરેે  ને  વળી બેસેે,    લે રામકૃષ્ણનું  નામ જી;
ચઢે, ઊતરેે  ને  વળી બેસેે,    લે રામકૃષ્ણનું  નામ જી;
મધ્યાહ્‌ને મહેતોજી પહોંત્યા, જોવા મળ્યું સહુ ગામ જી.{{space}} ૧૩
મધ્યાહ્‌ને મહેતોજી પહોંત્યા, જોવા મળ્યું સહુ ગામ જી.{{space}} ૧૩


શું જાણે વૈષ્ણવનો મારગ વિષયી પુરના લોક જી?
શું જાણે વૈષ્ણવનો મારગ વિષયી પુરના લોક<ref>વિષયીપુરના લોક </ref> જી?
કોડ પહોંત્યા  કુંવરવહુના,  મામેરું છે  રોક જી.{{space}} ૧૪
કોડ પહોંત્યા  કુંવરવહુના,  મામેરું છે  રોક જી.{{space}} ૧૪
::::: '''વલણ'''
::::: '''વલણ'''
18,450

edits

Navigation menu