26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 430: | Line 430: | ||

પાંચો/પોચો [ઈ.૧૬૫૧માં હયાત] : પૂંજાસુત. શિવભક્તિનું માહાત્મ્ય વર્ણવતી ‘કંડલાહરણ’ (ર.ઈ.૧૬૫૧) નામની આખ્યાન-કૃતિના કર્તા. | '''પાંચો/પોચો''' [ઈ.૧૬૫૧માં હયાત] : પૂંજાસુત. શિવભક્તિનું માહાત્મ્ય વર્ણવતી ‘કંડલાહરણ’ (ર.ઈ.૧૬૫૧) નામની આખ્યાન-કૃતિના કર્તા. | ||
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગબીજે. [કી.જો.] | સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગબીજે.{{Right|[કી.જો.]}} | ||

પીઠો [ ] : કવિએ પદો(મુ.)ની રચના કરી છે, જેનો મુખ્ય વિષય જ્ઞાનભક્તિનો છે. | '''પીઠો''' [ ] : કવિએ પદો(મુ.)ની રચના કરી છે, જેનો મુખ્ય વિષય જ્ઞાનભક્તિનો છે. | ||
કૃતિ : ૧. અભમાલા; ૨. કાફીસંગ્રહ, પ્ર. ક. જા. સં. ૧૯૪૦; ૩. દુર્લભ ભજન સંગ્રહ, ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૪. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૫. ભજનસાગર : ૧, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૧૯૯૮; ૬. સતવાણી; ૭. સોસંવાણી. [કી.જો.] | કૃતિ : ૧. અભમાલા; ૨. કાફીસંગ્રહ, પ્ર. ક. જા. સં. ૧૯૪૦; ૩. દુર્લભ ભજન સંગ્રહ, ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૪. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૫. ભજનસાગર : ૧, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૧૯૯૮; ૬. સતવાણી; ૭. સોસંવાણી. {{Right|[કી.જો.]}} | ||

પીતાંબર [ ]: વૈષ્ણવ કવિ. આ કવિએ ‘ચાતુરી’ અને ‘મુક્તિપંચક’ નામની કૃતિઓ તથા કેટલાંક પદ (૩ કડીનું ૧ મુ.)ની રચના કરી છે. | પીતાંબર [ ]: વૈષ્ણવ કવિ. આ કવિએ ‘ચાતુરી’ અને ‘મુક્તિપંચક’ નામની કૃતિઓ તથા કેટલાંક પદ (૩ કડીનું ૧ મુ.)ની રચના કરી છે. |
edits