ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 438: Line 438:

પીતાંબર [                ]: વૈષ્ણવ કવિ. આ કવિએ ‘ચાતુરી’ અને ‘મુક્તિપંચક’ નામની કૃતિઓ તથા કેટલાંક પદ (૩ કડીનું ૧ મુ.)ની રચના કરી છે.
'''પીતાંબર''' [                ]: વૈષ્ણવ કવિ. આ કવિએ ‘ચાતુરી’ અને ‘મુક્તિપંચક’ નામની કૃતિઓ તથા કેટલાંક પદ (૩ કડીનું ૧ મુ.)ની રચના કરી છે.
કૃતિ: શ્રીરુક્મિણી વિવાહનાં પદ, પ્ર. પંડ્યા બ્રધર્સ,-
કૃતિ: શ્રીરુક્મિણી વિવાહનાં પદ, પ્ર. પંડ્યા બ્રધર્સ,-
સંદર્ભ: ફાહનામાવલિ: ૧, ૨.
સંદર્ભ: ફાહનામાવલિ: ૧, ૨.

પીપાજી/પીપો [                ] : મારવાડના રાજવીકુળના સંત. લોકસાહિત્યના કવિ. જન્મ ઈ.સ. ૧૩૩૦માં થયો હોવાની માન્યતા છે. પિતાનું નામ ભોજરાજ અને માતાનું નામ સફલાદે. તેઓ નિર્ગુણબ્રહ્મના ઉપાસક હતા. ગુજરાતી અને હિન્દીમિશ્ર ગુજરાતીમાં મળતા તેમની પદ-ભજન (૩ મુ.) પ્રકારની કૃતિઓમાં લોકબોલીના સ્પર્શી ભાવની ઉત્કટતા આવી છે.
'''પીપાજી/પીપો''' [                ] : મારવાડના રાજવીકુળના સંત. લોકસાહિત્યના કવિ. જન્મ ઈ.સ. ૧૩૩૦માં થયો હોવાની માન્યતા છે. પિતાનું નામ ભોજરાજ અને માતાનું નામ સફલાદે. તેઓ નિર્ગુણબ્રહ્મના ઉપાસક હતા. ગુજરાતી અને હિન્દીમિશ્ર ગુજરાતીમાં મળતા તેમની પદ-ભજન (૩ મુ.) પ્રકારની કૃતિઓમાં લોકબોલીના સ્પર્શી ભાવની ઉત્કટતા આવી છે.
કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. પ્રાકાવિનોદ : ૨; ૩. પ્રીતના પાવા, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૮૩ (+સં.); ૪. બૃહત્ સંતસમાજ ભજનાવળી. પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.)
કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. પ્રાકાવિનોદ : ૨; ૩. પ્રીતના પાવા, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૮૩ (+સં.); ૪. બૃહત્ સંતસમાજ ભજનાવળી. પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.)
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.{{Right|[કી.જો.]}}

પુણ્ય(મુનિ) [ઈ.૧૪૪૭ સુધીમાં] : જૈન સાધુ. ‘અંબા-સ્તોત્ર’ (લે. ઈ.૧૪૪૭)ના કર્તા.
'''પુણ્ય(મુનિ)''' [ઈ.૧૪૪૭ સુધીમાં] : જૈન સાધુ. ‘અંબા-સ્તોત્ર’ (લે. ઈ.૧૪૪૭)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

પુણ્યકમલ [ઈ.૧૬૦૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હંસરત્નસૂરિ/રત્નહંસસૂરિની પરંપરામાં સુમતિકમલના શિષ્ય. ભિન્નમાલમાં જમીન ખોદતાં નીકળેલી મૂર્તિઓના ચમત્કારો અને ગજની ખાનના અહંકારને દૂર કરતી કથાને નિરૂપતા ૫૩/૫૮ કડીના ‘પાર્શ્વનાથ-સ્તોત્ર’ (ભિન્નમાલ)’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, શ્રાવણ સુદ ૫, રવિવાર; મુ.)ના કર્તા.
'''પુણ્યકમલ''' [ઈ.૧૬૦૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હંસરત્નસૂરિ/રત્નહંસસૂરિની પરંપરામાં સુમતિકમલના શિષ્ય. ભિન્નમાલમાં જમીન ખોદતાં નીકળેલી મૂર્તિઓના ચમત્કારો અને ગજની ખાનના અહંકારને દૂર કરતી કથાને નિરૂપતા ૫૩/૫૮ કડીના ‘પાર્શ્વનાથ-સ્તોત્ર’ (ભિન્નમાલ)’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, શ્રાવણ સુદ ૫, રવિવાર; મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુઆરી-માર્ચ ૧૯૪૭-‘ભિન્નમાલસ્થ પાર્શ્વજિનનું ઐતિહાસિક સ્તવન’, સં. શ્રી જ્ઞાનવિજયજી (ત્રિપુટી) (+સં.); ૨. જૈન સત્યપ્રકાશ, ડિસેમ્બર ૧૯૪૭-‘ભિન્નમાલ-સ્તવન’, સં. જયંતવિજયજી.
કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુઆરી-માર્ચ ૧૯૪૭-‘ભિન્નમાલસ્થ પાર્શ્વજિનનું ઐતિહાસિક સ્તવન’, સં. શ્રી જ્ઞાનવિજયજી (ત્રિપુટી) (+સં.); ૨. જૈન સત્યપ્રકાશ, ડિસેમ્બર ૧૯૪૭-‘ભિન્નમાલ-સ્તવન’, સં. જયંતવિજયજી.
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ ૨; ૨. ડિકૅટલૉગભાવી; ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ ૨; ૨. ડિકૅટલૉગભાવી; ૩. મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

પુણ્યકલશ [ઈ.૧૭મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રની પરંપરામાં ધર્મમંદિરના શિષ્ય અને જયતસી/જગરંગ (ઈ.૧૭મી સદી મધ્યભાગ)ના ગુરુ. તેમની પાસેથી કેટલાંક સ્તવનો મળેલાં છે.
'''પુણ્યકલશ''' [ઈ.૧૭મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રની પરંપરામાં ધર્મમંદિરના શિષ્ય અને જયતસી/જગરંગ (ઈ.૧૭મી સદી મધ્યભાગ)ના ગુરુ. તેમની પાસેથી કેટલાંક સ્તવનો મળેલાં છે.
સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ.{{Right|[શ્ર.ત્રિ.]}}

પુણ્યકવિ [                ] : જૈન. પંડિત ચતુરના શિષ્ય. ‘ઇલાચીપુત્ર-સઝાય’ (લે.સં. ૧૮મું શતક અનુ.)ના કર્તા.
'''પુણ્યકવિ''' [                ] : જૈન. પંડિત ચતુરના શિષ્ય. ‘ઇલાચીપુત્ર-સઝાય’ (લે.સં. ૧૮મું શતક અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

પુણ્યકીર્તિ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદની પરંપરામાં હર્ષપ્રમોદના શિષ્ય. ૨૦૩ કડીનો ‘પુણ્યસાર-ચોપાઈ/પુણ્યસાર-રાસ’ (ર.ઈ.૧૬૧૦/સં.૧૬૬૬, આસો સુદ ૧૦, ગુરુવાર), રાજસ્થાની-ગુજરાતીમિશ્ર ભાષામાં ‘અમરસેનવયરસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૦), ૨૦ ઢાળ અને ૨૯૯ કડીના ‘રૂપસેનરાજ-ચોપાઈ/કુમારમુનિ-રાસ’ (ર.ઈ.૧૬૨૬/સં.૧૬૮૨, ભાદરવા સુદ ૧૩, રવિવાર), ૩૭ કડીની ‘મોહછત્તીસી’ (ર.ઈ.૧૬૨૮/સં.૧૬૮૪, ભાદરવો-), ‘મદબત્તીસી’ (ર.ઈ.૧૬૨૯/સં.૧૬૮૮, ભાદરવા સુદ ૧૩, રવિવાર)-એ કૃતિઓના કર્તા.
'''પુણ્યકીર્તિ''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદની પરંપરામાં હર્ષપ્રમોદના શિષ્ય. ૨૦૩ કડીનો ‘પુણ્યસાર-ચોપાઈ/પુણ્યસાર-રાસ’ (ર.ઈ.૧૬૧૦/સં.૧૬૬૬, આસો સુદ ૧૦, ગુરુવાર), રાજસ્થાની-ગુજરાતીમિશ્ર ભાષામાં ‘અમરસેનવયરસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૦), ૨૦ ઢાળ અને ૨૯૯ કડીના ‘રૂપસેનરાજ-ચોપાઈ/કુમારમુનિ-રાસ’ (ર.ઈ.૧૬૨૬/સં.૧૬૮૨, ભાદરવા સુદ ૧૩, રવિવાર), ૩૭ કડીની ‘મોહછત્તીસી’ (ર.ઈ.૧૬૨૮/સં.૧૬૮૪, ભાદરવો-), ‘મદબત્તીસી’ (ર.ઈ.૧૬૨૯/સં.૧૬૮૮, ભાદરવા સુદ ૧૩, રવિવાર)-એ કૃતિઓના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;
૩. દેસુરાસમાળા; ૪. યુજિનચંદ્રસૂરિ;  ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. મુપુગૂહસૂચી; ૭. રાહસૂચિ : ૧; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
૩. દેસુરાસમાળા; ૪. યુજિનચંદ્રસૂરિ;  ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. મુપુગૂહસૂચી; ૭. રાહસૂચિ : ૧; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

પુણ્યચંદ [ઈ.૧૫૮૫ સુધીમાં] : જૈન. ‘જિનાજ્ઞાપ્રમાણપરીઆગમ-હુંડી’ (લે.ઈ.૧૫૮૫)ના કર્તા.
'''પુણ્યચંદ''' [ઈ.૧૫૮૫ સુધીમાં] : જૈન. ‘જિનાજ્ઞાપ્રમાણપરીઆગમ-હુંડી’ (લે.ઈ.૧૫૮૫)ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : પાંગુહસ્તલેખો.{{Right|[શ્ર.ત્રિ.]}}

પુણ્યતિલક/પુણ્યરત્ન [ઈ.૧૫૮૩માં હયાત] : જૈન સાધુ. ૮૪ કડીની ‘નેમિનાથ-રાસ/નેમરાજુલ-રાસ’ (ર.ઈ.૧૫૮૩)ના કર્તા.
પુણ્યતિલક/પુણ્યરત્ન [ઈ.૧૫૮૩માં હયાત] : જૈન સાધુ. ૮૪ કડીની ‘નેમિનાથ-રાસ/નેમરાજુલ-રાસ’ (ર.ઈ.૧૫૮૩)ના કર્તા.
26,604

edits

Navigation menu