ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 474: Line 474:

પુણ્યતિલક/પુણ્યરત્ન [ઈ.૧૫૮૩માં હયાત] : જૈન સાધુ. ૮૪ કડીની ‘નેમિનાથ-રાસ/નેમરાજુલ-રાસ’ (ર.ઈ.૧૫૮૩)ના કર્તા.
'''પુણ્યતિલક/પુણ્યરત્ન''' [ઈ.૧૫૮૩માં હયાત] : જૈન સાધુ. ૮૪ કડીની ‘નેમિનાથ-રાસ/નેમરાજુલ-રાસ’ (ર.ઈ.૧૫૮૩)ના કર્તા.
સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. ડિકૅટલૉગભાવિ; ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. ડિકૅટલૉગભાવિ; ૩. મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

પુણ્યનંદી : આ નામે રાજસ્થાની-ગુજરાતીમિશ્રમાં ‘જાલોરપાર્શ્વવિવિધઢાલ-સ્તવન’ (લે.સં.૧૭મું. શતક અનુ.) મળે છે. તેના કર્તા કયા પુણ્યનંદી છે તે સ્પષ્ટ થતું નથી.
'''પુણ્યનંદી''' : આ નામે રાજસ્થાની-ગુજરાતીમિશ્રમાં ‘જાલોરપાર્શ્વવિવિધઢાલ-સ્તવન’ (લે.સં.૧૭મું. શતક અનુ.) મળે છે. તેના કર્તા કયા પુણ્યનંદી છે તે સ્પષ્ટ થતું નથી.
સંદર્ભ : રાપુહસૂચી : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : રાપુહસૂચી : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

પુણ્યનંદી-૧ [ઈ.૧૫૫૯ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસમુદ્રસૂરિની પરંપરામાં સમયભક્તના શિષ્ય. ૩૨/૩૬ કડીના ‘રૂપકમાલા/શીલરૂપકમાલા’ (લે.ઈ.૧૫૫૯)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ : ૧’ મુજબ જિનસમુદ્રસૂરિને સૂરિપદ અપાયું (ઈ.૧૪૭૪) અને તેમનું અવસાન થયું (ઈ.૧૪૭૯) તે બે વચ્ચેના ગાળામાં આ કૃતિ રચાઈ છે.
'''પુણ્યનંદી-૧''' [ઈ.૧૫૫૯ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસમુદ્રસૂરિની પરંપરામાં સમયભક્તના શિષ્ય. ૩૨/૩૬ કડીના ‘રૂપકમાલા/શીલરૂપકમાલા’ (લે.ઈ.૧૫૫૯)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ : ૧’ મુજબ જિનસમુદ્રસૂરિને સૂરિપદ અપાયું (ઈ.૧૪૭૪) અને તેમનું અવસાન થયું (ઈ.૧૪૭૯) તે બે વચ્ચેના ગાળામાં આ કૃતિ રચાઈ છે.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

પુણ્યનિધાન [ઈ.૧૬૪૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ભાવહર્ષની પરંપરામાં વિમલઉદયના શિષ્ય. ‘અગડદત્ત-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૭/સં. ૧૭૦૩, આસો સુદ ૧૦)ના કર્તા.
'''પુણ્યનિધાન''' [ઈ.૧૬૪૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ભાવહર્ષની પરંપરામાં વિમલઉદયના શિષ્ય. ‘અગડદત્ત-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૭/સં. ૧૭૦૩, આસો સુદ ૧૦)ના કર્તા.
સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨); ૨. જૈગૂકવિઓ : ૩(૧) [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨); ૨. જૈગૂકવિઓ : ૩(૧) {{Right|[શ્ર.ત્રિ.]}}

પુણ્યપાલ [ઈ.૧૫૧૮ સુધીમાં] : જૈન. ‘મેઘકુમાર-ગીત’ (લે. ઈ.૧૫૧૮) અને ૧૭ કડીની ‘થાવચ્ચાઋષિરાજ-સઝાય’ (મુ.)ના કર્તા.
'''પુણ્યપાલ'''  [ઈ.૧૫૧૮ સુધીમાં] : જૈન. ‘મેઘકુમાર-ગીત’ (લે. ઈ.૧૫૧૮) અને ૧૭ કડીની ‘થાવચ્ચાઋષિરાજ-સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ : સજઝાયસંગ્રહ : ૧, સં. સાગરચંદ્રજી, સં. ૧૯૭૮.
કૃતિ : સજઝાયસંગ્રહ : ૧, સં. સાગરચંદ્રજી, સં. ૧૯૭૮.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

પુણ્યપ્રધાન [ઈ.૧૬૨૧ પહેલાં] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. મેડતાના ઈ.૧૬૨૧/સં.૧૬૭૭, જેઠ વદ ૫ ના શિલાલેખમાં એમનું નામ ઉલ્લેખાયેલું હોવાથી પ્રસ્તુત કર્તાને ત્યાં સુધીમાં થયેલા ગણી શકાય.
'''પુણ્યપ્રધાન'''  [ઈ.૧૬૨૧ પહેલાં] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. મેડતાના ઈ.૧૬૨૧/સં.૧૬૭૭, જેઠ વદ ૫ ના શિલાલેખમાં એમનું નામ ઉલ્લેખાયેલું હોવાથી પ્રસ્તુત કર્તાને ત્યાં સુધીમાં થયેલા ગણી શકાય.
સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''પુણ્યપ્રભ''' [ઈ.૧૭૬૫ સુધીમાં] : જૈન. ભાવપ્રભસૂરિના શિષ્ય. ૧૪ કડીના ‘નેમરાજુલ-બારમાસ’ (લે.ઈ.૧૭૬૫)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

પુણ્યપ્રભ [ઈ.૧૭૬૫ સુધીમાં] : જૈન. ભાવપ્રભસૂરિના શિષ્ય. ૧૪ કડીના ‘નેમરાજુલ-બારમાસ’ (લે.ઈ.૧૭૬૫)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
પુણ્યભુવન [ઈ.૧૬૨૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજની પરંપરામાં જિનરંગસૂરિના શિષ્ય. ૨૦ ઢાલના ‘પવનંજય-અંજનાસુંદરીસુત હનુમંતચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૬૨૮/સં. ૧૬૮૪, મહા વદ ૩, ગુરુવાર)ના કર્તા.
પુણ્યભુવન [ઈ.૧૬૨૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજની પરંપરામાં જિનરંગસૂરિના શિષ્ય. ૨૦ ઢાલના ‘પવનંજય-અંજનાસુંદરીસુત હનુમંતચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૬૨૮/સં. ૧૬૮૪, મહા વદ ૩, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]
26,604

edits