ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 503: Line 503:

પુણ્યભુવન [ઈ.૧૬૨૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજની પરંપરામાં જિનરંગસૂરિના શિષ્ય. ૨૦ ઢાલના ‘પવનંજય-અંજનાસુંદરીસુત હનુમંતચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૬૨૮/સં. ૧૬૮૪, મહા વદ ૩, ગુરુવાર)ના કર્તા.
'''પુણ્યભુવન''' [ઈ.૧૬૨૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજની પરંપરામાં જિનરંગસૂરિના શિષ્ય. ૨૦ ઢાલના ‘પવનંજય-અંજનાસુંદરીસુત હનુમંતચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૬૨૮/સં. ૧૬૮૪, મહા વદ ૩, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. જૈગૂકવિઓ : ૩(૨).{{Right|[શ્ર.ત્રિ.]}}

પુણ્યરત્ન-૧ [ઈ.૧૫૪૦ સુધીમાં] : જૈન. ૬૪ કડીના ‘નેમિ-રાસ/યાદવ-રાસ’ (લે.ઈ.૧૫૪૦)ના કર્તા.
'''પુણ્યરત્ન-૧'''  [ઈ.૧૫૪૦ સુધીમાં] : જૈન. ૬૪ કડીના ‘નેમિ-રાસ/યાદવ-રાસ’ (લે.ઈ.૧૫૪૦)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

પુણ્યરત્ન-૨ : જુઓ પુણ્યતિલક.
'''પુણ્યરત્ન-૨''' : જુઓ પુણ્યતિલક.

પુણ્યરત્ન-૩ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : આંચલિક ગચ્છના જૈન સાધુ. સુમતિસાગરની પરંપરામાં ગજસાગરસૂરિના શિષ્ય. ૨૮૧ કડીના ‘સનતકુમાર-રાસા’ (ર.ઈ.૧૫૮૧/સં.૧૬૩૭, વૈશાખ વદ ૫), ૭૨ કડીના સુધર્માસ્વામી-રાસ’ (ર.ઈ.૧૫૮૪/સં. ૧૬૪૦, ફાગણ સુદ ૧૩, ગુરુવાર) અને ૮ કડીના ‘ગજસાગર-સૂરિ-ગીત’ (મુ.)ના કર્તા. પ્રસ્તુત કર્તાએ કેટલાંક ‘કવિત્ત’, ‘નેમિનાથ-રાસ’ અને અંચલગચ્છનો મહિમા બતાવતાં ત્રણ પદ્યો રચ્યાંનો ઉલ્લેખ પણ મળે છે.
'''પુણ્યરત્ન-૩''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : આંચલિક ગચ્છના જૈન સાધુ. સુમતિસાગરની પરંપરામાં ગજસાગરસૂરિના શિષ્ય. ૨૮૧ કડીના ‘સનતકુમાર-રાસા’ (ર.ઈ.૧૫૮૧/સં.૧૬૩૭, વૈશાખ વદ ૫), ૭૨ કડીના સુધર્માસ્વામી-રાસ’ (ર.ઈ.૧૫૮૪/સં. ૧૬૪૦, ફાગણ સુદ ૧૩, ગુરુવાર) અને ૮ કડીના ‘ગજસાગર-સૂરિ-ગીત’ (મુ.)ના કર્તા. પ્રસ્તુત કર્તાએ કેટલાંક ‘કવિત્ત’, ‘નેમિનાથ-રાસ’ અને અંચલગચ્છનો મહિમા બતાવતાં ત્રણ પદ્યો રચ્યાંનો ઉલ્લેખ પણ મળે છે.
કૃતિ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ઈ.૧૯૪૧-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી.
કૃતિ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ઈ.૧૯૪૧-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી.
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુઆરી ઈ.૧૯૪૧-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુઆરી ઈ.૧૯૪૧-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

પુણ્યરત્ન-૪ [ઈ.૧૭૪૧માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. પૂર્ણિમાગચ્છની ઢંઢેરવાડ શાખાના આચાર્ય ભાવપ્રભસૂરિના શિષ્ય. તપગચ્છના પંડિત ન્યાયસાગરના સમગ્ર જીવનને નિરૂપતા, એમના અવસાન પછીના ૨૭/૨૮ દિવસમાં પૂરા કરેલા, ૧૦ ઢાલના ‘પંડિત શ્રીન્યાયસાગરનિર્વાણ-રાસ’ (ર.ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, આસો વદ ૫, રવિવાર; મુ.), ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૪૧/સં.૧૭૯૭, વૈશાખ વદ ૪, ગુરુવાર), ૭ કડીના ૧ હિન્દી સ્તવન (મુ.)ના કર્તા.
'''પુણ્યરત્ન-૪''' [ઈ.૧૭૪૧માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. પૂર્ણિમાગચ્છની ઢંઢેરવાડ શાખાના આચાર્ય ભાવપ્રભસૂરિના શિષ્ય. તપગચ્છના પંડિત ન્યાયસાગરના સમગ્ર જીવનને નિરૂપતા, એમના અવસાન પછીના ૨૭/૨૮ દિવસમાં પૂરા કરેલા, ૧૦ ઢાલના ‘પંડિત શ્રીન્યાયસાગરનિર્વાણ-રાસ’ (ર.ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, આસો વદ ૫, રવિવાર; મુ.), ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૪૧/સં.૧૭૯૭, વૈશાખ વદ ૪, ગુરુવાર), ૭ કડીના ૧ હિન્દી સ્તવન (મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈઐકાસંચય (+સં.); ૨. જૈકાપ્રકાશ : ૧.
કૃતિ : ૧. જૈઐકાસંચય (+સં.); ૨. જૈકાપ્રકાશ : ૧.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

પુણ્યરુચિ [ઈ.૧૬૨૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ઉદયરુચિના શિષ્ય. નાગોરના જિનમંદિરને નોંધતું ૧૪ કડીનું ‘નાગોરનવજિનમંદિર-સ્તવન’ (ર.ઈ.૧૬૨૨/સં.૧૬૭૮, માગશર વદ ૧૩, મુ.)ના કર્તા.
'''પુણ્યરુચિ''' [ઈ.૧૬૨૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ઉદયરુચિના શિષ્ય. નાગોરના જિનમંદિરને નોંધતું ૧૪ કડીનું ‘નાગોરનવજિનમંદિર-સ્તવન’ (ર.ઈ.૧૬૨૨/સં.૧૬૭૮, માગશર વદ ૧૩, મુ.)ના કર્તા.
કૃતિ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ઈ.૧૯૫૫-‘નાગોર-નવજિન મંદિર-સ્તવન’, સં. ભંવરલાલજી નાહટા. [શ્ર.ત્રિ.]
કૃતિ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ઈ.૧૯૫૫-‘નાગોર-નવજિન મંદિર-સ્તવન’, સં. ભંવરલાલજી નાહટા.{{Right|[શ્ર.ત્રિ.]}}

પુણ્યરુચિશિષ્ય [ઈ.૧૮૩૨ સુધીમાં] : જૈન. ‘જિનપ્રતિમાદિ સંખ્યાવિચારદોધક’ ઉપરનો સ્તબક (લે.ઈ.૧૮૩૨)ના કર્તા.
પુણ્યરુચિશિષ્ય [ઈ.૧૮૩૨ સુધીમાં] : જૈન. ‘જિનપ્રતિમાદિ સંખ્યાવિચારદોધક’ ઉપરનો સ્તબક (લે.ઈ.૧૮૩૨)ના કર્તા.
26,604

edits

Navigation menu