ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 707: Line 707:

નિત્યનંદ(સ્વામી) [જ.ઈ.૧૭૯૩/સં. ૧૮૪૯, ચૈત્ર સુદ ૯-અવ. ઈ.૧૮૫૨/સં. ૧૯૦૮, માગશર સુદ ૧૧] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. બુંદેલખંડના લખનૌ જિલ્લાના હતિયા ગામે જન્મ. યજુર્વેદી ગૌડ બ્રાહ્મણ. પિતા વિષ્ણુ શર્મા. માતા વિરજાદેવી. મૂળ નામ દિનમણિ શર્મા. દીક્ષા જોધપુરમાં. દીક્ષાનામ નિત્યાનંદ. યજ્ઞોપવીત બાદ ૮ જ વર્ષની વયે વિદ્યાભ્યાસ માટે કાશીગમન. ગર્ભશ્રીમંત છતાં શાશ્વતસુખ અર્થે ગૃહત્યાગ કર્યો. વારાણસીમાં વેદ-વેદાંગ-દર્શનનો અભ્યાસ. તીર્થાટન કરતાં કરતાં ઊંઝામાં સહજાનંદ સાથે મેળાપ. સહજાનંદની આજ્ઞાથી અમદાવાદમાં નરભેરામ શાસ્ત્રી પાસેથી વિશેષ અભ્યાસ. વિદ્વત્તાને કારણે ‘વિદ્યાવારિધિ’ કહેવાયા અને શાસ્ત્રાર્થ પારંગત હોવાથી ‘વ્યાસ’ની પદવી અપાયેલી. તેઓ મોટે ભાગે અમદાવાદના દરિયાખાન ઘુમ્મટમાં રહી શિષ્યોને ભણાવતા અને ઉપદેશ આપતા. તેઓ વિશાળ શિષ્યવૃંદ ધરાવતા હતા. સહજાનંદસ્વામીના ‘વચનામૃતો’ને એમના મુખેથી ઉતારનાર ૪ સાધુમાંના તેઓ એક હતા. સહજાનંદની પ્રસાદીરૂપ વસ્તુઓનો સંગ્રહ કરવામાં તેમનો ફાળો મોટો છે. અવસાન વડતાલમાં.
'''નિત્યનંદ(સ્વામી)''' [જ.ઈ.૧૭૯૩/સં. ૧૮૪૯, ચૈત્ર સુદ ૯-અવ. ઈ.૧૮૫૨/સં. ૧૯૦૮, માગશર સુદ ૧૧] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. બુંદેલખંડના લખનૌ જિલ્લાના હતિયા ગામે જન્મ. યજુર્વેદી ગૌડ બ્રાહ્મણ. પિતા વિષ્ણુ શર્મા. માતા વિરજાદેવી. મૂળ નામ દિનમણિ શર્મા. દીક્ષા જોધપુરમાં. દીક્ષાનામ નિત્યાનંદ. યજ્ઞોપવીત બાદ ૮ જ વર્ષની વયે વિદ્યાભ્યાસ માટે કાશીગમન. ગર્ભશ્રીમંત છતાં શાશ્વતસુખ અર્થે ગૃહત્યાગ કર્યો. વારાણસીમાં વેદ-વેદાંગ-દર્શનનો અભ્યાસ. તીર્થાટન કરતાં કરતાં ઊંઝામાં સહજાનંદ સાથે મેળાપ. સહજાનંદની આજ્ઞાથી અમદાવાદમાં નરભેરામ શાસ્ત્રી પાસેથી વિશેષ અભ્યાસ. વિદ્વત્તાને કારણે ‘વિદ્યાવારિધિ’ કહેવાયા અને શાસ્ત્રાર્થ પારંગત હોવાથી ‘વ્યાસ’ની પદવી અપાયેલી. તેઓ મોટે ભાગે અમદાવાદના દરિયાખાન ઘુમ્મટમાં રહી શિષ્યોને ભણાવતા અને ઉપદેશ આપતા. તેઓ વિશાળ શિષ્યવૃંદ ધરાવતા હતા. સહજાનંદસ્વામીના ‘વચનામૃતો’ને એમના મુખેથી ઉતારનાર ૪ સાધુમાંના તેઓ એક હતા. સહજાનંદની પ્રસાદીરૂપ વસ્તુઓનો સંગ્રહ કરવામાં તેમનો ફાળો મોટો છે. અવસાન વડતાલમાં.
‘અવતાર-ચરિત્ર’ તથા ‘વૈકુંઠદર્શન’ તેમના મૌલિક ગ્રંથો છે. તેમણે અનેક ગ્રંથોના ગુજરાતીમાં અનુવાદ-રૂપાંતર કર્યાં છે, જેમાં ‘દશમસ્કંધ’ (પૂર્વાર્ધ), ‘વિદૂરનીતિ’, ‘ભગવદ્ગીતા’, ‘કપિલ-ગીતા’, ‘એકાદશસ્કંધ’ના ‘ગુણવિભાગ’, શતાનંદના ‘સત્સંગીજીવન’માં આવતી ‘નિષ્કામશુદ્ધિ’નો સમાવેશ થાય છે. તેમણે ‘પંચમસ્કંધ’ અને ‘શિક્ષાપત્રી’નો ટીકાસહિત અનુવાદ કર્યો છે.

‘હરિદિગ્વિજય’, ‘હરિકવચ’, હનુમાનજીની સ્તુતિ સ્વરૂપ ‘હનુમત્કવચ’, શાંડિલ્યસૂત્રનું ભાષ્ય, ‘રુચિરાષ્ટક’ વગેરે તેમની સંસ્કૃત કૃતિઓ છે.
‘હરિદિગ્વિજય’, ‘હરિકવચ’, હનુમાનજીની સ્તુતિ સ્વરૂપ ‘હનુમત્કવચ’, શાંડિલ્યસૂત્રનું ભાષ્ય, ‘રુચિરાષ્ટક’ વગેરે તેમની સંસ્કૃત કૃતિઓ છે.
સંદર્ભ : ૧. વિદ્યાવારિધિશ્રી નિત્યાનંદસ્વામી, નારાયણભક્ત, ઈ.૧૯૬૩; ૨. સંપ્રદાયના બૃહસ્પતિ શ્રી નિત્યાનંદસ્વામી, ગોરધનદાસ જી. સોરઠિયા, સં. ૨૦૨૯;  ૩. સ્વામિનારાયણસંપ્રદાયનો સચિત્ર ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસજી, સં. ૨૦૩૦ (બીજી આ.), ૪. સ્વામિનારાયણીય સંસ્કૃત સાહિત્ય, ભાઈશંકર પુરોહિત, ઈ.૧૯૭૯. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. વિદ્યાવારિધિશ્રી નિત્યાનંદસ્વામી, નારાયણભક્ત, ઈ.૧૯૬૩; ૨. સંપ્રદાયના બૃહસ્પતિ શ્રી નિત્યાનંદસ્વામી, ગોરધનદાસ જી. સોરઠિયા, સં. ૨૦૨૯;  ૩. સ્વામિનારાયણસંપ્રદાયનો સચિત્ર ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસજી, સં. ૨૦૩૦ (બીજી આ.), ૪. સ્વામિનારાયણીય સંસ્કૃત સાહિત્ય, ભાઈશંકર પુરોહિત, ઈ.૧૯૭૯. {{Right|[શ્ર.ત્રિ.]}}

નિધિકુશલ [ઈ.૧૬૭૧માં હયાત] : જૈન સાધુ. ‘પ્રત્યેક બુદ્ધનો રાસ’ (ર.ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, અસાડ સુદ ૨)ના કર્તા.
'''નિધિકુશલ''' [ઈ.૧૬૭૧માં હયાત] : જૈન સાધુ. ‘પ્રત્યેક બુદ્ધનો રાસ’ (ર.ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, અસાડ સુદ ૨)ના કર્તા.
સંદર્ભ : દેસુરાસમાળા. [કી.જો.]
સંદર્ભ : દેસુરાસમાળા. {{Right|[કી.જો.]}}

નિમાનંદ [                ] : કૃષ્ણસ્તુતિનાં ચર્ચરી છંદમાં રચાયેલાં ૨ પદ (મુ.)ના કર્તા.
'''નિમાનંદ''' [                ] : કૃષ્ણસ્તુતિનાં ચર્ચરી છંદમાં રચાયેલાં ૨ પદ (મુ.)ના કર્તા.
કૃતિ : ૧. કાદોહન : ૧; ૨ : બૃકાદોહન : ૫.
કૃતિ : ૧. કાદોહન : ૧; ૨ : બૃકાદોહન : ૫.
સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. ગૂહાયાદી. [કી.જો.]
સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. ગૂહાયાદી. {{Right|[કી.જો.]}}

નિરંજનરામ [                ] : ‘સાહેલી-સંવાદ’ના કર્તા.
'''નિરંજનરામ''' [                ] : ‘સાહેલી-સંવાદ’ના કર્તા.
સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[કી.જો.]}}

નિરાંત [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૮૫૨/સં. ૧૯૦૮ અધિક ભાદરવા સુદ ૮, મંગળવાર] : જ્ઞાનમાર્ગી સંતકવિ. દેથાણ (જિ. ભરૂચ)ના વતની. જ્ઞાતિએ ગોહેલ રજપૂત. કોઈ પાટીદાર પણ કહે છે. પિતા ઉમેદસિંહ. માતા હેતાબા. જન્મ ૧૭૪૭માં મનાય છે, પણ એને માટે કોઈ આધાર જણાતો નથી. બાલ્યકાળથી ભક્તિના સંસ્કારો ધરાવતા નિરાંત આરંભકાળમાં રણછોડભક્ત હતા અને દર પૂનમે હાથમાં તુલસી લઈ ડાકોર જતાં એમ કહેવાય છે ને એમનાં ૨ પદોમાં વલ્લભકુળનો નિર્દેશ હોવાથી તે એક વખતે વૈષ્ણવધર્મી હશે એમ પણ મનાયું છે, પરંતુ રણછોડભક્તિનાં એમનાં કોઈ પદો પ્રાપ્ત નથી તે ઉપરાંત શુદ્ધ વૈષ્ણવ ભક્તિમાર્ગ પણ એમની કૃતિઓમાં ખાસ નજરે પડતી નથી. ડાકોર જતાં નિરાંતને ભક્તિના આ ક્રિયાકાંડોની નિરર્થકતા સમજાવનાર કોઈ મિયાંસાહેબ/અમનસાહેબ નામે મુસ્લિમ હતા એમ કહેવાય છે, પરંતુ સંપ્રદાયની માન્યતા અનુસાર એમણે પ્રથમ ઉપદેશ કણઝટના રામાનંદી સાધુ ગોકળદાસ પાસેથી લીધો હતો અને પછીથી સચ્ચિદાનંદ પરિવ્રાજક દંડીસ્વામીએ એમને સગુણભક્તિમાંથી નિર્ગુણ તરફ વાળ્યા.
'''નિરાંત''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૮૫૨/સં. ૧૯૦૮ અધિક ભાદરવા સુદ ૮, મંગળવાર] : જ્ઞાનમાર્ગી સંતકવિ. દેથાણ (જિ. ભરૂચ)ના વતની. જ્ઞાતિએ ગોહેલ રજપૂત. કોઈ પાટીદાર પણ કહે છે. પિતા ઉમેદસિંહ. માતા હેતાબા. જન્મ ૧૭૪૭માં મનાય છે, પણ એને માટે કોઈ આધાર જણાતો નથી. બાલ્યકાળથી ભક્તિના સંસ્કારો ધરાવતા નિરાંત આરંભકાળમાં રણછોડભક્ત હતા અને દર પૂનમે હાથમાં તુલસી લઈ ડાકોર જતાં એમ કહેવાય છે ને એમનાં ૨ પદોમાં વલ્લભકુળનો નિર્દેશ હોવાથી તે એક વખતે વૈષ્ણવધર્મી હશે એમ પણ મનાયું છે, પરંતુ રણછોડભક્તિનાં એમનાં કોઈ પદો પ્રાપ્ત નથી તે ઉપરાંત શુદ્ધ વૈષ્ણવ ભક્તિમાર્ગ પણ એમની કૃતિઓમાં ખાસ નજરે પડતી નથી. ડાકોર જતાં નિરાંતને ભક્તિના આ ક્રિયાકાંડોની નિરર્થકતા સમજાવનાર કોઈ મિયાંસાહેબ/અમનસાહેબ નામે મુસ્લિમ હતા એમ કહેવાય છે, પરંતુ સંપ્રદાયની માન્યતા અનુસાર એમણે પ્રથમ ઉપદેશ કણઝટના રામાનંદી સાધુ ગોકળદાસ પાસેથી લીધો હતો અને પછીથી સચ્ચિદાનંદ પરિવ્રાજક દંડીસ્વામીએ એમને સગુણભક્તિમાંથી નિર્ગુણ તરફ વાળ્યા.
ભજનકીર્તન દ્વારા ઉપદેશ આપતાં નિરાંત મહારાજને ભિન્ન ભિન્ન કોમોમાંથી અનુયાયીવૃંદ મળ્યું હતું. મંદિરો ઊભાં કરવાની ને સંપ્રદાય સ્થાપવાની એમણે અનિચ્છા બતાવી પરંતુ એમના પ્રમુખ ૧૬ શિષ્યોને જ્ઞાનગાદી સ્થાપી ઉપદેશ આપવાની અનુજ્ઞા આપી. ઊંચ-નીચ, નાતજાત વગેરેના ભેદ વગર આજે આ સંપ્રદાય ઉત્તર ગુજરાતના માલેસણથી છેક દક્ષિણમાં મહાડ (મહારાષ્ટ્ર) સુધી પ્રચલિત છે. નિરાંતનું અવસાન ઈ.૧૮૫૨ (સં. ૧૯૦૮, ભાદરવા સુદ ૮)માં થયું હોવાનું સંપ્રદાયમાં નોંધાયું છે પણ એનો આધાર સ્પષ્ટ નથી. ઈ.૧૮૪૩ પછી થોડાં વરસોમાં એ અવસાન પામ્યા હોવાનું જણાય છે.

નામની ઉપાસનાનો અને નિવૃત્તિમાર્ગનો ઉપદેશ કરનાર નિરાંતની મુખ્ય દાર્શનિક ભૂમિકા અદ્વૈત વેદાંતની છે પણ એમાં યોગ અને ભક્તિનાં તત્ત્વો મિશ્ર થયેલાં છે. એમનું કાવ્યસર્જન(મુ.) મોટે ભાગે પદ  રૂપે છે. ધોળ, કાફી, ઝૂલણા આદિ નામભેદો ધરાવતાં ને ગુજરાતી ઉપરાંત હિંદીમાં પણ મળતાં ૨૦૦ ઉપરાંત પદો અદ્વૈતબોધ, નામમહિમા, ગુરુમહિમા ઉપરાંત ભક્તિનું પણ નિરૂપણ કરે છે અને એની સરળ અર્થવાહિતાથી લોકગમ્ય બને છે. કદાચ વર્ણનાત્મક રીતિને કારણે ‘કથા’ને નામે ઓળખાયેલાં ૨૯ પદોનો સમુચ્ચય મળે છે, જેમાં ધનવિરાગ, સ્ત્રીવિરાગ, ગુરુશ્રદ્ધા, માયાત્યાગ, ષડ્રિપુ, ચિત્તશુદ્ધિ, બ્રહ્મદર્શન, પુરુષપ્રકૃતિ, દેહોત્પત્તિ, દેહાવસાન આદિ વિષયોની સમજ શિષ્યને આપવામાં આવેલી છે. વેદાંતવિષયક જિજ્ઞાસા પ્રગટ કરતા ૩ પત્રો-હરિદાસ(હરિભક્ત)ને (ર.ઈ.૧૮૦૦/સં. ૧૮૫૬, આસો સુદ ૧૫ શુક્રવાર), રવિરામ (રવિસાહેબ)ને (ર.ઈ ૧૮૦૦/સં. ૧૮૫૬, આસો વદ ૧, શનિવાર) તથા મંછારામ (જે પછીથી એમના શિષ્ય બનેલા)ને (ર.ઈ.૧૮૦૧/સં. ૧૮૫૭ પોષ વદ ૧૨, સોમવાર) સંબોધાયેલા-પણ પદો જ ગણાય.

Line 728: Line 732:
કવિની બે દીર્ઘ કૃતિઓ મળે છે. ‘યોગસાંખ્યદર્શનનો સલોકો’ ૧૦૦-૧૦૦ કડીમાં યોગદર્શન અને સાંખ્યદર્શનની શાસ્ત્રીય સમજૂતી આપે છે. અને ‘અવતારખંડન’ ૧૦-૧૦ કડીના ૧૦ ખંડોમાં વરાહ, મત્સ્ય, કચ્છ, મોહિનીરૂપ, નૃસિંહ, બલરામ, કૃષ્ણ, રામ, પરશુરામ, વામન એ અવતારોની સમીક્ષા-ચિકિત્સા કરી એનો મર્મ પ્રગટ કરે છે, જેમ કે વરાહાવતાર વિશે કવિ કહે છે કે સર્વમાં ઈશ્વર છે એ વાત સાચી છે, પણ એથી કંઈ ભૂંડને પૂજાય નહીં.

કૃતિ : ૧. નિરાંતકાવ્ય. સં. ગોપાળરામ ગુરુ દેવશંકર શર્મા, ઈ.૧૯૫૯ (+સં.);  ૨. જ્ઞાનોદય પદસંગ્રહ, ભગત કેવળરામ કાલુરામ,-; ૩. પ્રાકામાળા : ૧૦ (સં.) : ૪. પ્રાકાસુધા : ૨; ૫. બૃકાદોહન : ૫.
કૃતિ : ૧. નિરાંતકાવ્ય. સં. ગોપાળરામ ગુરુ દેવશંકર શર્મા, ઈ.૧૯૫૯ (+સં.);  ૨. જ્ઞાનોદય પદસંગ્રહ, ભગત કેવળરામ કાલુરામ,-; ૩. પ્રાકામાળા : ૧૦ (સં.) : ૪. પ્રાકાસુધા : ૨; ૫. બૃકાદોહન : ૫.
સંદર્ભ : ૧. આગુસંતો; ૨. અસંપરાપરા; ૩. કવિચરિત : ૩; ૪. ગુમાસ્તંભો; ૫. ગુસાઇતિહાસ : ૨; ૬. ગુસામધ્ય; ૭. ગુસારસ્વતો;  ૮. ગૂહાયાદી; ૯. ડિકેટલૉગભાવિ. [દે.દ.]
સંદર્ભ : ૧. આગુસંતો; ૨. અસંપરાપરા; ૩. કવિચરિત : ૩; ૪. ગુમાસ્તંભો; ૫. ગુસાઇતિહાસ : ૨; ૬. ગુસામધ્ય; ૭. ગુસારસ્વતો;  ૮. ગૂહાયાદી; ૯. ડિકેટલૉગભાવિ. {{Right|[દે.દ.]}}

નિરૂપમસાગર [                ] : જૈન સાધુ. ૩૬ કડીના ‘ગોડિપાર્શ્વજિન-સ્તવન’(મુ.)ના કર્તા.
'''નિરૂપમસાગર''' [                ] : જૈન સાધુ. ૩૬ કડીના ‘ગોડિપાર્શ્વજિન-સ્તવન’(મુ.)ના કર્તા.
કૃતિ : શ્રી ગોડિપાર્શ્વનાથ સાર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨. [કી.જો.]
કૃતિ : શ્રી ગોડિપાર્શ્વનાથ સાર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨. {{Right|[કી.જો.]}}

નિષ્કુળાનંદ [જ.ઈ.૧૭૬૬/સં. ૧૮૨૨, મહા સુદ ૫-અવ. ઈ.૧૮૪૭ કે ૧૮૪૮/સં. ૧૯૦૩ કે ૧૯૦૪, અસાડ વદ ૯] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુકવિ. સહજાનંદના શિષ્ય. જામનગર જિલ્લાના શેખપાટ/સુખપુર/લતીપુરમાં જન્મ. જ્ઞાતિએ ગુર્જર સુતાર. પિતા રામભાઈ, માતા અમૃતબા. જન્મનામ લાલજી. અનિચ્છા છતાં પિતાના આગ્રહથી લગ્ન કરેળું. પિતા રામાનંદસ્વામીના શિષ્ય હોવાથી કવિ એમના સંપર્કમાં આવેલા. પછીથી ઈ.૧૮૦૪માં સહજાનંદસ્વામી સાથે કચ્છમાં ભોમિયા તરીકે જવાનું થતાં સાસરાના અધોઈ ગામે એમને સાધુવેશ પહેરાવી દઈ દીક્ષા આપવામાં આવી. કાષ્ઠ અને આરસની કલાકારીગરીમાં નિપુણ આ સાધુકવિ સંપ્રદાયમાં વૈરાગી કવિ તરીકે પ્રસિદ્ધ થયા. અવસાન ધોલેરામાં.
'''નિષ્કુળાનંદ''' [જ.ઈ.૧૭૬૬/સં. ૧૮૨૨, મહા સુદ ૫-અવ. ઈ.૧૮૪૭ કે ૧૮૪૮/સં. ૧૯૦૩ કે ૧૯૦૪, અસાડ વદ ૯] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુકવિ. સહજાનંદના શિષ્ય. જામનગર જિલ્લાના શેખપાટ/સુખપુર/લતીપુરમાં જન્મ. જ્ઞાતિએ ગુર્જર સુતાર. પિતા રામભાઈ, માતા અમૃતબા. જન્મનામ લાલજી. અનિચ્છા છતાં પિતાના આગ્રહથી લગ્ન કરેળું. પિતા રામાનંદસ્વામીના શિષ્ય હોવાથી કવિ એમના સંપર્કમાં આવેલા. પછીથી ઈ.૧૮૦૪માં સહજાનંદસ્વામી સાથે કચ્છમાં ભોમિયા તરીકે જવાનું થતાં સાસરાના અધોઈ ગામે એમને સાધુવેશ પહેરાવી દઈ દીક્ષા આપવામાં આવી. કાષ્ઠ અને આરસની કલાકારીગરીમાં નિપુણ આ સાધુકવિ સંપ્રદાયમાં વૈરાગી કવિ તરીકે પ્રસિદ્ધ થયા. અવસાન ધોલેરામાં.
નિષ્કુળાનંદનું સાહિત્યસર્જન વિપુલ છે ને સઘળું મુદ્રિત છે. એમણે ૩૦૦૦ જેટલાં પદો રચ્યાં હોવાનું કહેવાય છે. પરંતુ એમાં કેટલીક પદ-સમુચ્ચય રૂપ કૃતિઓનાં ને પદના પદ્યબંધનો વિનિયોગ કરતી કૃતિઓનાં પદોનો સમાવેશ થયો હોય એમ જણાય છે. જેમ કે ‘વૃત્તિવિવાહ/અખંડવરનો વિવાહ’ (મુ.) વૃત્તિના શ્રીહરિ સાથેના વિવાહને અનુલક્ષીને લગ્નગીતો રજૂ કરતી ૨૦ ધોળ/પદની કૃતિ છે. સંત-અસંત-લક્ષણ વર્ણવી સંતોના આચારધર્મનો બોધ કરતી ‘ચોસઠપદી’ (મુ.) તો એવો પદસમુચ્ચય છે, જેમાં પદો છૂટાં પણ જાણીતાં છે. નિષ્કુળાનંદનાં પદો (મુ.)માં સંભવત: જૈન અસર નીચે રચાયેલાં શિયળની વાડનાં પદો, પંચેન્દ્રિયભોગનાં ૮ પદો એવાં પદજૂથો મળે છે. અન્ય પદો સહજાનંદ રૂપને એમનો વિરહ, પ્રેમલક્ષણા ભક્તિ અને ભક્તિવૈરાગ્યબોધ એ ત્રિવિધ પ્રવાહોમાં વહે છે. પ્રેમલક્ષણા ભક્તિનાં પદો એના મુગ્ધ શૃંગારભાવથી ને ભક્તિવૈરાગ્યબોધનાં પદો એની લોકભોગ્ય છટાથી જુદાં તરી આવે છે.

કવિની દીર્ઘ કૃતિઓમાંથી કેટલીક સહજાનંદસ્વામીના ચરિત્રને આલેખે છે. પૂર્વછાયા, ચોપાઈ અને દેશીબંધમાં રચાયેલી ૧૬૪ પ્રકરણની ‘ભક્તચિંતામણિ’ (ર.ઈ.૧૮૩૧/સં. ૧૮૮૭, આસો સુદ ૧૩, ગુરુવાર; મુ.) સહજાનંદની ૪૯ વર્ષ સુધીની જીવનલીલાને વિસ્તારથી વર્ણવતી મહત્ત્વની કૃતિ છે. ૫૫ ‘પ્રકાર’ નામક ખંડોમાં વહેંચાયેલી, દુહા-ચોપાઈબદ્ધ ‘પુરુષોત્તમપ્રકાશ’(મુ.) દર્શન, સ્પર્શ, વિચરણ, સદાવ્રતો, યજ્ઞો, ઉત્સવો, ગ્રંથોનું નિર્માણ વગેરે ધર્મપ્રવૃત્તિઓ દ્વારા સહજાનંદે પોતાના ઐશ્વર્યનો પ્રસાદ લોકોને આપ્યો તેનું વર્ણન કરે છે. ‘ચિંતામણિ’ નામક વિભાગો ધરાવતી ‘હરિસ્મૃતિ’(મુ.) સહજાનંદનાં અંગ, વેશ, જમણ, પ્રતાપ વગેરેનું વીગતે ચિત્ર આપે છે.

Line 742: Line 748:
પદો ઉપરાંત હિંદીમાં એમણે સહજાનંદના જન્મથી અંતર્ધાનસમય સુધીના પ્રત્યેક વિચરણને વર્ણવતી ૮ વિશ્રામની દુહાચોપાઈબદ્ધ ‘હરિવિચરણ’ (મુ.), સહજાનંદના ચરણમાં રહેલા પ્રભુતાસૂચક અને મોક્ષમૂલક ચિહ્નો વર્ણવતી ૧૬ દુહાની ‘ચિહ્નચિંતામણિ’(મુ.), ભગવાન પ્રત્યેના સખીભાવથી થયેલું ૩૧ પુષ્પોનું ચિંતવન રજૂ કરતી ૩૧ કડીની ‘પુષ્પચિંતામણિ’ (મુ.) અને ભગવાનનું ભજન કયા શુભ-અશુભ સમયે કરવું જોઈએ તેનાં લગ્નફળ દર્શાવતી દુહાની ૧૭ કડીની ‘લગ્નશકુનાવલી’ (ઈ.૧૮૨૭; મુ.) એ કૃતિઓ રચેલી છે.

કૃતિ : ૧. નિષ્કુળાનંદકાવ્ય, પ્ર. શેઠ લક્ષ્મણદાસ માવજી, ઈ.૧૯૧૨; ૨. નિષ્કુળાનંદકાવ્ય, પ્ર. સ્વામિનારાયણ ગુરુકુળ, ઈ.૧૯૭૮ (+સં.); ૩. નિષ્કુલાનંદકાવ્યમ્ સં. હરજીવનદાસ શાસ્ત્રી; ૪. નિષ્કુળાનંદ સ્વામીકૃત કાવ્યસંગ્રહ, પ્ર. વૈદ્ય ઘનશ્યામ બાપુભાઈ; ૫. પત્રી તથા કીર્તન, પ્ર. મનસુખરામ મૂળચંદ, ઈ.૧૮૮૦; ૬. પુરુષોત્તમપ્રકાશ, સં. શાસ્ત્રી નારાયણભક્ત, ઈ.૧૯૮૦; ૭. ભક્તચિંતામણિ, પ્ર. ઠક્કર દામોદરદાસ ગો. ઈ.૧૮૯૬; ૮. ભક્તચિંતામણિ, સં. શાસ્ત્રી દેવચરણદાસજી, સં. ૨૦૧૩ (+સં.); ૯. ભક્તચિંતામણિ, પ્ર. શ્રીપતિપ્રસાદજી, ઈ.૧૯૨૪; ૧૦. સારસિદ્ધિ પ્ર. દામોદર ગો. ઠક્કર, ઈ.૧૮૭૯; ૧૧. બૃકાદોહન : ૧, ૨, પ, ૬.

સંદર્ભ : ૧. વૈરાગ્યમૂર્તિ સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી, શાસ્ત્રી ભક્તિપ્રિયદાસ, ઈ.૧૯૭૮; ૨.  મસાપ્રવાહ; ૩.  ડિકેટલૉગબીજે. [ચ.મ.]
સંદર્ભ : ૧. વૈરાગ્યમૂર્તિ સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી, શાસ્ત્રી ભક્તિપ્રિયદાસ, ઈ.૧૯૭૮; ૨.  મસાપ્રવાહ; ૩.  ડિકેટલૉગબીજે. {{Right|[ચ.મ.]}}
નિહાલચંદ [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. હર્ષચંદ્રગણિના શિષ્ય અને લઘુબંધુ. ૧૨૫ કડીના ‘જગત શેઠાણી-શ્રીમણિકદેવી-રાસ’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, પોષ વદ ૧૩; મુ.), ૧૮૬ કડીની ‘જીવવિચારભાષા’ (ર.ઈ.૧૭૫૦/સં. ૧૮૦૬, ચૈત્ર સુદ ૨, બુધવાર), ‘નવતત્ત્વભાષા’ (ર.ઈ.૧૭૫૧/સં. ૧૮૦૭, મહા સુદ ૫)-એ કૃતિઓના કર્તા. તેમની પાસેથી હિન્દીમાં ‘બ્રહ્મબાવની’ (ર.ઈ.૧૭૪૫) અને ૬૫ કડીની ‘બંગાલા દેશકી ગજલ’ એ કૃતિઓ મળી છે.

'''નિહાલચંદ''' [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. હર્ષચંદ્રગણિના શિષ્ય અને લઘુબંધુ. ૧૨૫ કડીના ‘જગત શેઠાણી-શ્રીમણિકદેવી-રાસ’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, પોષ વદ ૧૩; મુ.), ૧૮૬ કડીની ‘જીવવિચારભાષા’ (ર.ઈ.૧૭૫૦/સં. ૧૮૦૬, ચૈત્ર સુદ ૨, બુધવાર), ‘નવતત્ત્વભાષા’ (ર.ઈ.૧૭૫૧/સં. ૧૮૦૭, મહા સુદ ૫)-એ કૃતિઓના કર્તા. તેમની પાસેથી હિન્દીમાં ‘બ્રહ્મબાવની’ (ર.ઈ.૧૭૪૫) અને ૬૫ કડીની ‘બંગાલા દેશકી ગજલ’ એ કૃતિઓ મળી છે.
કૃતિ : જૈન રાસસંગ્રહ : ૧, સં. શ્રીસાગરચન્દ્રજી મહારાજ, ઈ.૧૯૩૦.
કૃતિ : જૈન રાસસંગ્રહ : ૧, સં. શ્રીસાગરચન્દ્રજી મહારાજ, ઈ.૧૯૩૦.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨ જૈગૂકવિઓ : ૩, (૧,૨). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨ જૈગૂકવિઓ : ૩, (૧,૨). {{Right|[શ્ર.ત્રિ.]}}

નીકો [                ] : જૈન. ૧૪ કડીની ‘બાવન યમકગર્ભિત રહનેમીજીની સઝાય’ (મુ.)ના કર્તા.
'''નીકો''' [                ] : જૈન. ૧૪ કડીની ‘બાવન યમકગર્ભિત રહનેમીજીની સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ : ષટ્દ્રવ્ય નયવિચારાદિ પ્રકરણસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, ઈ.૧૯૬૯. [કી.જો.]
કૃતિ : ષટ્દ્રવ્ય નયવિચારાદિ પ્રકરણસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, ઈ.૧૯૬૯. {{Right|[કી.જો.]}}

નીતિવિજય [                ] : જૈન સાધુ. વિજયરત્નસૂરિના શિષ્ય. ૮ કડીના ‘પાર્શ્વજિન-સ્તવન (મુ.)ના કર્તા
'''નીતિવિજય''' [                ] : જૈન સાધુ. વિજયરત્નસૂરિના શિષ્ય. ૮ કડીના ‘પાર્શ્વજિન-સ્તવન (મુ.)ના કર્તા
કૃતિ : જૈકાપ્રકાશ : ૧. [કી.જો.]
કૃતિ : જૈકાપ્રકાશ : ૧. {{Right|[કી.જો.]}}

નીતિહર્ષ [                ] : જૈન ૬ કડીની ‘પ્રસન્નચંદ્ર સઝાય’ના કર્તા.
'''નીતિહર્ષ''' [                ] : જૈન ૬ કડીની ‘પ્રસન્નચંદ્ર સઝાય’ના કર્તા.
સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : લીંહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

નીરભેરામ : જુઓ નરભેરામ-૩.
'''નીરભેરામ''' : જુઓ નરભેરામ-૩.

નીંબો [ઈ.૧૬૧૯ સુધીમાં] : જૈન. ૨૪૫ કડી અને ૪૦૦ ગ્રંથાગ્રના ‘આદિનાથ-વિવાહલો’ (લે. ઈ.૧૬૧૯/સં. ૧૬૭૫, આસો વદ ૩)ના કર્તા.
'''નીંબો''' [ઈ.૧૬૧૯ સુધીમાં] : જૈન. ૨૪૫ કડી અને ૪૦૦ ગ્રંથાગ્રના ‘આદિનાથ-વિવાહલો’ (લે. ઈ.૧૬૧૯/સં. ૧૬૭૫, આસો વદ ૩)ના કર્તા.
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈગૂકવિઓ : ૩ (૧). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈગૂકવિઓ : ૩ (૧). {{Right|[શ્ર.ત્રિ.]}}

નૂર/નૂરુદ્દીન [                ] : ‘સતગુરુ’ તરીકે ઓળખાયેલા આ નિઝારી ઇસ્લામી સંતનો સમય એક ગણતરીએ ઈ.૯મી સદીની પહેલી પચીસીમાં મુકાય છે, તો બીજી બાજુથી નવસારીમાં આવેલા એમના રોજામાંનો લેખ એમનું અવસાનવર્ષ ઈ.૧૦૯૪ બતાવે છે. કબર કોઈ ઘણા પ્રાચીન ઇસ્માઈલી ધર્મપ્રચારકની હોય ને નૂરુદ્દીન ઇમામશાહ (જ.ઈ.૧૪૫૨-અવ. ઈ.૧૫૧૩)ના સમયમાં ગુજરાતમાં આવ્યા હોય એવો પણ તર્ક થયો છે. સિદ્ધરાજ કે ભીમદેવના સમયમાં એ પાટણ આવ્યા હોવાની ને પછીથી નવસારીના સૂબા સૂરચંદની કુંવરી સાથે પરણ્યા હોવાની માહિતી મળે છે તેની પ્રમાણભૂતતા શંકાસ્પદ છે. એમના ઘણા ચમત્કારો નોંધાયેલા છે. આ બધા પરથી એ પ્રભાવક ધર્મોપદેશક હોવાનું તો નિશ્ચિત થાય છે.
'''નૂર/નૂરુદ્દીન''' [                ] : ‘સતગુરુ’ તરીકે ઓળખાયેલા આ નિઝારી ઇસ્લામી સંતનો સમય એક ગણતરીએ ઈ.૯મી સદીની પહેલી પચીસીમાં મુકાય છે, તો બીજી બાજુથી નવસારીમાં આવેલા એમના રોજામાંનો લેખ એમનું અવસાનવર્ષ ઈ.૧૦૯૪ બતાવે છે. કબર કોઈ ઘણા પ્રાચીન ઇસ્માઈલી ધર્મપ્રચારકની હોય ને નૂરુદ્દીન ઇમામશાહ (જ.ઈ.૧૪૫૨-અવ. ઈ.૧૫૧૩)ના સમયમાં ગુજરાતમાં આવ્યા હોય એવો પણ તર્ક થયો છે. સિદ્ધરાજ કે ભીમદેવના સમયમાં એ પાટણ આવ્યા હોવાની ને પછીથી નવસારીના સૂબા સૂરચંદની કુંવરી સાથે પરણ્યા હોવાની માહિતી મળે છે તેની પ્રમાણભૂતતા શંકાસ્પદ છે. એમના ઘણા ચમત્કારો નોંધાયેલા છે. આ બધા પરથી એ પ્રભાવક ધર્મોપદેશક હોવાનું તો નિશ્ચિત થાય છે.
એમને નામે જે ‘જ્ઞાન’ નામક પદો(મુ.) મળે છે તેમાં એમનું જ કર્તૃત્વ માનવું કે એમનો ઉપદેશ એમના નામથી કોઈએ વણી લીધો છે એમ માનવું એ કોયડો છે. એ ભક્તિવૈરાગ્યબોધક પદોમાં હિન્દુપરંપરાનો ઉપયોગ કરતા સતપંથના લાક્ષણિક પૌરાણિક કથાસંદર્ભો છે અને આગમવાણીના અંશો છે. એની ભાષામાં હિંદીનાં તત્ત્વો છે.

કૃતિ : મહાન ઇસ્માઇલી સંત પીર હસન કબીરદીન અને બીજા સત્તાધારી પીરો રચિત ગીનાનોનો સંગ્રહ, -.
કૃતિ : મહાન ઇસ્માઇલી સંત પીર હસન કબીરદીન અને બીજા સત્તાધારી પીરો રચિત ગીનાનોનો સંગ્રહ, -.
સંદર્ભ : ૧. * ઇસ્માઇલી લિટરેચર, ડબલ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૬૩; ૨. કલેક્ટેનિયા : ૧. સં. ડબલ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૪૮; ૩. ખોજા કોમની તવારીખ, એદલજી ધનજી કાબા, ઈ.૧૯૧૮; ૪. ખોજા વૃત્તાંત, સચેદીના નાનજીઆણી, * ઈ.૧૮૯૨, ઈ.૧૯૧૮ (બીજી આ.); ૫. મહાગુજરાતના મુસલમાનો : ૧-૨, કરીમ મહમદ માસ્તર, ઈ.૧૯૬૯; ૬. (ધ) એક્ટ ઑવ ઇમામશાહ ઈન ગુજરાત, ડબલ્યૂ. ઇવાનૉંવ, ઈ.૧૯૩૬. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. * ઇસ્માઇલી લિટરેચર, ડબલ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૬૩; ૨. કલેક્ટેનિયા : ૧. સં. ડબલ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૪૮; ૩. ખોજા કોમની તવારીખ, એદલજી ધનજી કાબા, ઈ.૧૯૧૮; ૪. ખોજા વૃત્તાંત, સચેદીના નાનજીઆણી, * ઈ.૧૮૯૨, ઈ.૧૯૧૮ (બીજી આ.); ૫. મહાગુજરાતના મુસલમાનો : ૧-૨, કરીમ મહમદ માસ્તર, ઈ.૧૯૬૯; ૬. (ધ) એક્ટ ઑવ ઇમામશાહ ઈન ગુજરાત, ડબલ્યૂ. ઇવાનૉંવ, ઈ.૧૯૩૬. {{Right|[ર.ર.દ.]}}

નૂરદાસ [                ] : દાદુપંથના કવિ. જ્ઞાતિએ મુસલમાન. શિખામણના પદના કર્તા.
'''નૂરદાસ''' [                ] : દાદુપંથના કવિ. જ્ઞાતિએ મુસલમાન. શિખામણના પદના કર્તા.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. સમાલોચક, માર્ચ ૧૯૧૧-‘ગુજરાતી જૂની કવિતા’, છગનલાલ રાવળ. [કી.જો.]
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. સમાલોચક, માર્ચ ૧૯૧૧-‘ગુજરાતી જૂની કવિતા’, છગનલાલ રાવળ. {{Right|[કી.જો.]}}

નેનસુખ : જુઓ નયનસુખ.
'''નેનસુખ''' : જુઓ નયનસુખ.

નેમ-૧ [ઈ.૧૬૫૨ સુધીમાં] : જૈન સાધુ. દાનના શિષ્ય. ૫ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન(ચિંતામણિ)’ (લે.ઈ.૧૬૫૨)ના કર્તા.સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.સો.]
'''નેમ-૧''' [ઈ.૧૬૫૨ સુધીમાં] : જૈન સાધુ. દાનના શિષ્ય. ૫ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન(ચિંતામણિ)’ (લે.ઈ.૧૬૫૨)ના કર્તા.સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[ર.સો.]}}

નેમ(વાચક)-૨ [  ] : જૈન સાધુ. ૪ કડીના ‘શ્રીશંખેશ્વર પાર્શ્વનાથનો છંદ’(મુ.)ના કર્તા.
'''નેમ(વાચક)-૨''' [  ] : જૈન સાધુ. ૪ કડીના ‘શ્રીશંખેશ્વર પાર્શ્વનાથનો છંદ’(મુ.)ના કર્તા.
કૃતિ : પ્રાછંદસંગ્રહ. [શ્ર.ત્રિ.]
કૃતિ : પ્રાછંદસંગ્રહ. {{Right|[શ્ર.ત્રિ.]}}

નેમચંદ [ઈ.૧૭૧૭માં હયાત] : જૈન. ભૂલથી નેમિદાસ શ્રાવકને નામે નોંધાયેલી ‘ચૌવિસી ચોઢાળિયું’ (ર.ઈ.૧૭૧૭,
'''નેમચંદ''' [ઈ.૧૭૧૭માં હયાત] : જૈન. ભૂલથી નેમિદાસ શ્રાવકને નામે નોંધાયેલી ‘ચૌવિસી ચોઢાળિયું’ (ર.ઈ.૧૭૧૭,
કારતક-)ના કર્તા.
કારતક-)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. {{Right|[શ્ર.ત્રિ.]}}

નેમિવિજય : આ નામે ૯ કડીનું ‘કરેડા પાર્શ્વનાથ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી) તથા અન્ય કેટલાંક સ્તવનો મળે છે તેના કર્તા કયા નેમવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''નેમિવિજય''' : આ નામે ૯ કડીનું ‘કરેડા પાર્શ્વનાથ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી) તથા અન્ય કેટલાંક સ્તવનો મળે છે તેના કર્તા કયા નેમવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.સો.]}}

નેમવિજય-૧ [ઈ.૧૬૩૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિદ્યાવિજયના શિષ્ય. ૨૪ ઢાળની ‘અમરદત્ત મિત્રાનંદ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૯/સં. ૧૬૯૫, આસો સુદ ૩, રવિવાર)ના કર્તા.
'''નેમવિજય-૧''' [ઈ.૧૬૩૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિદ્યાવિજયના શિષ્ય. ૨૪ ઢાળની ‘અમરદત્ત મિત્રાનંદ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૯/સં. ૧૬૯૫, આસો સુદ ૩, રવિવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [ર.સો.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧) {{Right|[ર.સો.]}}

નેમવિજય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં તિલકવિજયના શિષ્ય.
નેમવિજય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં તિલકવિજયના શિષ્ય.
26,604

edits