ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 808: Line 808:

નેમવિજય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં તિલકવિજયના શિષ્ય.
'''નેમવિજય-૨''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં તિલકવિજયના શિષ્ય.
આ કવિનો દુહા અને દેશીબદ્ધ ૮૪ ઢાળનો અને ૬ ખંડોમાં વિભક્ત ‘શીલવતી-રાસ  શીલરક્ષાપ્રકાશ-રાસ’ (ર.ઈ.૧૬૯૪/સં. ૧૭૫૦, વૈશાખ સુદ ૩; મુ.) શીલવતી અને ચંદ્રગુપ્ત વચ્ચેના લાંબા વિયોગની અને એને અંતે થતા મિલનની કથા આલેખે છે. વિયોગકાળમાં અનેક વિપત્તિઓમાં અટવાતી શીલવતી અને ભ્રમણ દરમ્યાન પરાક્રમો કરતા ચંદ્રગુપ્તની સાથે સંકળાતી ઘટનાઓથી વાર્તા કરુણ, વીર ને અદ્ભુતરસવાળી બની છે. કવિની રસિક ને આલંકારિક કાવ્યરીતિ, પ્રસંગકથનમાં ભળતું ઉપદેશકથન, ઢાળોમાં ઉપયોગમાં લેવાયેલા વિવિધ રાગો તથા અપભ્રંશના અંશોવાળી અને રાજસ્થાનીની અસર દેખાડતી ભાષા આ કૃતિની લાક્ષણિકતાઓ છે. માગશરના વર્ણનથી આરંભાતી ‘નેમરાજુલ-બારમાસ/નેમિ-બારમાસ’ (ર.ઈ.૧૬૯૮/સં. ૧૭૫૪, મહા સુદ ૮, રવિવાર; મુ.) કવિની બીજી મહત્ત્વની કૃતિ છે. સળંગ ૧૦૦ કડીઓમાં રાજિમતીની વિરહવ્યથાને આલેખતી કૃતિમાં આંતરયમક અને અનુપ્રાસની ગૂંથણી નોંધપાત્ર છે. એના પદબંધમાં ઢાળ તરીકે ઉલ્લેખાયેલો મુખ્ય ભાગ દુહામાં છે અને પ્રત્યેક માસના વર્ણનને અંતે આવતી ૨-૨ પંક્તિઓ દુહા તરીકે ઉલ્લેખાઈ છે પણ એ ઝૂલણના ઉત્તરાર્ધની ૧૭ માત્રાનાં ૪ ચરણની બનેલી છે એ લાક્ષણિક છે.
આ કવિનો દુહા અને દેશીબદ્ધ ૮૪ ઢાળનો અને ૬ ખંડોમાં વિભક્ત ‘શીલવતી-રાસ  શીલરક્ષાપ્રકાશ-રાસ’ (ર.ઈ.૧૬૯૪/સં. ૧૭૫૦, વૈશાખ સુદ ૩; મુ.) શીલવતી અને ચંદ્રગુપ્ત વચ્ચેના લાંબા વિયોગની અને એને અંતે થતા મિલનની કથા આલેખે છે. વિયોગકાળમાં અનેક વિપત્તિઓમાં અટવાતી શીલવતી અને ભ્રમણ દરમ્યાન પરાક્રમો કરતા ચંદ્રગુપ્તની સાથે સંકળાતી ઘટનાઓથી વાર્તા કરુણ, વીર ને અદ્ભુતરસવાળી બની છે. કવિની રસિક ને આલંકારિક કાવ્યરીતિ, પ્રસંગકથનમાં ભળતું ઉપદેશકથન, ઢાળોમાં ઉપયોગમાં લેવાયેલા વિવિધ રાગો તથા અપભ્રંશના અંશોવાળી અને રાજસ્થાનીની અસર દેખાડતી ભાષા આ કૃતિની લાક્ષણિકતાઓ છે. માગશરના વર્ણનથી આરંભાતી ‘નેમરાજુલ-બારમાસ/નેમિ-બારમાસ’ (ર.ઈ.૧૬૯૮/સં. ૧૭૫૪, મહા સુદ ૮, રવિવાર; મુ.) કવિની બીજી મહત્ત્વની કૃતિ છે. સળંગ ૧૦૦ કડીઓમાં રાજિમતીની વિરહવ્યથાને આલેખતી કૃતિમાં આંતરયમક અને અનુપ્રાસની ગૂંથણી નોંધપાત્ર છે. એના પદબંધમાં ઢાળ તરીકે ઉલ્લેખાયેલો મુખ્ય ભાગ દુહામાં છે અને પ્રત્યેક માસના વર્ણનને અંતે આવતી ૨-૨ પંક્તિઓ દુહા તરીકે ઉલ્લેખાઈ છે પણ એ ઝૂલણના ઉત્તરાર્ધની ૧૭ માત્રાનાં ૪ ચરણની બનેલી છે એ લાક્ષણિક છે.
આ ઉપરાંત કવિએ ૧૭ ઢાળનો ‘સુમિત્ર-રાસ/રજરાજેશ્વર-રાસ’ (ર.ઈ.૧૬૯૯/સં. ૧૭૫૫, મહા સુદ ૮, શનિવાર), ૪ ખંડ, ૬૩ ઢાળ અને ૭૨૮ ગ્રંથાગ્રનો ‘વછરાજ-રાસ’ (ર.ઈ.૧૭૦૨/સં. ૧૭૫૮, માગશર સુદ ૧૨, બુધવાર) તથા ૩૯ ઢાળ અને ૧૯૫૮ કડીનો ‘તેજસાર રાજર્ષિ-રાસ’ (ર.ઈ.૧૭૩૧/સં. ૧૭૮૭, કારતક વદ ૧૩, ગુરુવાર) એ કૃતિઓની રચના કરી છે.
આ ઉપરાંત કવિએ ૧૭ ઢાળનો ‘સુમિત્ર-રાસ/રજરાજેશ્વર-રાસ’ (ર.ઈ.૧૬૯૯/સં. ૧૭૫૫, મહા સુદ ૮, શનિવાર), ૪ ખંડ, ૬૩ ઢાળ અને ૭૨૮ ગ્રંથાગ્રનો ‘વછરાજ-રાસ’ (ર.ઈ.૧૭૦૨/સં. ૧૭૫૮, માગશર સુદ ૧૨, બુધવાર) તથા ૩૯ ઢાળ અને ૧૯૫૮ કડીનો ‘તેજસાર રાજર્ષિ-રાસ’ (ર.ઈ.૧૭૩૧/સં. ૧૭૮૭, કારતક વદ ૧૩, ગુરુવાર) એ કૃતિઓની રચના કરી છે.
કૃતિ : ૧. પ્રાકામાળા : ૩૫; ૨. પ્રામબાસંગ્રહ : ૧;  ૩. જૈનયુગ, પોષ ૧૯૮૨-‘નેમિબારમાસ; સં. મોહનલાલ દ. દેસાઈ.
કૃતિ : ૧. પ્રાકામાળા : ૩૫; ૨. પ્રામબાસંગ્રહ : ૧;  ૩. જૈનયુગ, પોષ ૧૯૮૨-‘નેમિબારમાસ; સં. મોહનલાલ દ. દેસાઈ.
સંદર્ભ : ૧. ગુમાસ્તંભો; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. પાંગુહસ્તલેખો; ૫ મરાસસાહિત્ય;  ૬. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૭. ડિકેટલૉગભાવિ; ૮. દેસુરાસમાળા. [ર.સો.]
સંદર્ભ : ૧. ગુમાસ્તંભો; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. પાંગુહસ્તલેખો; ૫ મરાસસાહિત્ય;  ૬. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૭. ડિકેટલૉગભાવિ; ૮. દેસુરાસમાળા.{{Right|[ર.સો.]}}

નેમવિજય-૩/નેમિવિજય [ઈ.૧૬૯૨/૧૭૨૨માં હયાત] : જૈન સાધુ. સંઘવિજયની પરંપરામાં દીપ્તિવિજયના શિષ્ય. તેમણે ૩ ઢાળ અને ૨૦ કડીની ‘વૈમાનિકજિનરાજ-સ્તવન/વૈમાનિક શાશ્વવતજિનસ્તોત્ર/સ્તવન’ (ર.ઈ.૧૬૯૨/ઈ.૧૭૨૨/સં. ૧૭૪૮/૧૭૭૮, પોષ સુદ ૨, ગુરુવાર; મુ.) નામની કૃતિની રચના કરી છે.

'''નેમવિજય-૩/નેમિવિજય''' [ઈ.૧૬૯૨/૧૭૨૨માં હયાત] : જૈન સાધુ. સંઘવિજયની પરંપરામાં દીપ્તિવિજયના શિષ્ય. તેમણે ૩ ઢાળ અને ૨૦ કડીની ‘વૈમાનિકજિનરાજ-સ્તવન/વૈમાનિક શાશ્વવતજિનસ્તોત્ર/સ્તવન’ (ર.ઈ.૧૬૯૨/ઈ.૧૭૨૨/સં. ૧૭૪૮/૧૭૭૮, પોષ સુદ ૨, ગુરુવાર; મુ.) નામની કૃતિની રચના કરી છે.
કૃતિ : જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯.
કૃતિ : જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.સો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ર.સો.]}}

નેમવિજય-૪ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં રંગવિજયના શિષ્ય. ૨૮ ઢાળનું ‘(થંભણ, શેરીસા, શંખેશ્વર) પાર્શ્વનાથનું સ્તવન/ગીત’ (ર.ઈ.૧૭૫૫/સં. ૧૮૧૧, ફાગણ સુદ ૧૩, સોમવાર:), ૧૬ ઢાળનું ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન/કાજલ મેઘાનું સ્તવન/મેઘશાનાં ઢાળીયાં’ (ર.ઈ.૧૭૬૧/સં. ૧૮૧૭, ભાદરવા સુદ ૧૩, સોમવાર; મુ.), દેશીઓ તથા દુહામાં બદ્ધ ૧૧૯ ઢાળનો અને ૯ ખંડોમાં વિભક્ત ‘ધર્મપરીક્ષાનો રાસ/કામઘટ-રાસ’ (ર.ઈ.૧૭૬૫/સં. ૧૮૨૧, વૈશાખ સુદ ૫, ગુરુવાર; મુ.), ૪૫ ઢાળનો ’.શ્રીપાળનો રાસ’ (ર.ઈ.૧૭૬૮/સં. ૧૮૨૪, પોષ વદ ૬, રવિવાર) તથા દાન, શીલ તપ વગેરે વિષયો પરની સઝાયો - એ કૃતિઓ તેમણે રચી છે.

'''નેમવિજય-૪''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં રંગવિજયના શિષ્ય. ૨૮ ઢાળનું ‘(થંભણ, શેરીસા, શંખેશ્વર) પાર્શ્વનાથનું સ્તવન/ગીત’ (ર.ઈ.૧૭૫૫/સં. ૧૮૧૧, ફાગણ સુદ ૧૩, સોમવાર:), ૧૬ ઢાળનું ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન/કાજલ મેઘાનું સ્તવન/મેઘશાનાં ઢાળીયાં’ (ર.ઈ.૧૭૬૧/સં. ૧૮૧૭, ભાદરવા સુદ ૧૩, સોમવાર; મુ.), દેશીઓ તથા દુહામાં બદ્ધ ૧૧૯ ઢાળનો અને ૯ ખંડોમાં વિભક્ત ‘ધર્મપરીક્ષાનો રાસ/કામઘટ-રાસ’ (ર.ઈ.૧૭૬૫/સં. ૧૮૨૧, વૈશાખ સુદ ૫, ગુરુવાર; મુ.), ૪૫ ઢાળનો ’.શ્રીપાળનો રાસ’ (ર.ઈ.૧૭૬૮/સં. ૧૮૨૪, પોષ વદ ૬, રવિવાર) તથા દાન, શીલ તપ વગેરે વિષયો પરની સઝાયો - એ કૃતિઓ તેમણે રચી છે.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧; ૨. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; ૩. ધર્મપરીક્ષાનો રાસ, પ્ર. વાડીલાલ વ. શાહ, ઈ.૧૮૭૮; ૪. એજન, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૧૩.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧; ૨. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; ૩. ધર્મપરીક્ષાનો રાસ, પ્ર. વાડીલાલ વ. શાહ, ઈ.૧૮૭૮; ૪. એજન, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૧૩.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. પાંગુહસ્તલેખો; ૪. મરાસસાહિત્ય;  ૫. જૈગૂકવિઓ : ૩(૧). [ર.સો.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. પાંગુહસ્તલેખો; ૪. મરાસસાહિત્ય;  ૫. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[ર.સો.]}}

નેમસાગર : આ નામે ૨૭ ‘કડીનું અજિતનાથ-સ્તવન’, ૧૧ કડીનું ‘ચતુર્વિંશિતિજિન-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૮ કડીની ‘ચરણસિત્તરિ-કરણસિત્તરિ-સઝાય’, ૧૧ કડીની ‘વિજયસિંહગુરુ-સઝાય’, ૧૨ કડીની ‘સંસારસ્વરૂપ-સઝાય’ અને ‘સિદ્ધાચલ-સ્તવન’ - એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા નેમસાગર છે તે નિશ્ચિત થઈ શકતું નથી.
'''નેમસાગર''' : આ નામે ૨૭ ‘કડીનું અજિતનાથ-સ્તવન’, ૧૧ કડીનું ‘ચતુર્વિંશિતિજિન-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૮ કડીની ‘ચરણસિત્તરિ-કરણસિત્તરિ-સઝાય’, ૧૧ કડીની ‘વિજયસિંહગુરુ-સઝાય’, ૧૨ કડીની ‘સંસારસ્વરૂપ-સઝાય’ અને ‘સિદ્ધાચલ-સ્તવન’ - એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા નેમસાગર છે તે નિશ્ચિત થઈ શકતું નથી.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

નેમસાગર-૧ [     ] : જૈન સાધુ. જસસાગરના શિષ્ય. ૧૧ કડીના ‘નેમજી-ગીત’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.

સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
'''નેમસાગર-૧''' [     ] : જૈન સાધુ. જસસાગરના શિષ્ય. ૧૧ કડીના ‘નેમજી-ગીત’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

નેમિકુંજર [ઈ.૧૫૦૦માં હયાત] : જૈન સાધુ. ૪ ખંડ અને ૧૯૮/૪૩૦ કડીના ‘ગજસિંહરાય ચરિત્ર-રાસ/ગજસિંઘકુમાર-રાસ’ (ર.ઈ.૧૫૦૦/સં.૧૫૫૬, પ્રથમ જેઠ સુદ ૧૫, બુધવાર)ના કર્તા.
'''નેમિકુંજર''' [ઈ.૧૫૦૦માં હયાત] : જૈન સાધુ. ૪ ખંડ અને ૧૯૮/૪૩૦ કડીના ‘ગજસિંહરાય ચરિત્ર-રાસ/ગજસિંઘકુમાર-રાસ’ (ર.ઈ.૧૫૦૦/સં.૧૫૫૬, પ્રથમ જેઠ સુદ ૧૫, બુધવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. ડિકેટલૉગભાઈ : ૧૯(૨); ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. ડિકેટલૉગભાઈ : ૧૯(૨); ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

નેમિદાસ : આ નામે ૩૩ કડીનો ‘વિવાહ-સલોકો’ (મુ.) મળે છે. તેના કર્તા કયા નેમિદાસ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિની ભાષા ઈ.૧૭મી સદીના અંત અને ઈ.૧૮મી સદીના પ્રારંભની લાગે છે.
'''નેમિદાસ''' : આ નામે ૩૩ કડીનો ‘વિવાહ-સલોકો’ (મુ.) મળે છે. તેના કર્તા કયા નેમિદાસ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિની ભાષા ઈ.૧૭મી સદીના અંત અને ઈ.૧૮મી સદીના પ્રારંભની લાગે છે.
કૃતિ : ફાત્રૈમાસિક, ઑક્ટો.-ડિસે. ઈ.૧૯૬૦-‘વિવાહસલોકો’ સં. હરિવલ્લભ ચુ. ભાયાણી.
કૃતિ : ફાત્રૈમાસિક, ઑક્ટો.-ડિસે. ઈ.૧૯૬૦-‘વિવાહસલોકો’ સં. હરિવલ્લભ ચુ. ભાયાણી.
સંદર્ભ : ડિકેટલૉગભાઈ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ડિકેટલૉગભાઈ. {{Right|[શ્ર.ત્રિ.]}}

નેમિદાસ-૧ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જૈન શ્રાવક. જ્ઞાનવિમલના શિષ્ય. દશાશ્રીમાળી વણિક. પિતા રામજી. ‘અધ્યાત્મસારમાલા’ (ર.ઈ.૧૭૦૯/સં. ૧૭૬૫, વૈશાખ સુદ ૨; મુ.) અને ૭ ઢાળની ‘પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા/અનુભવલીલા’ (ર.ઈ.૧૭૧૦/સં.૧૭૬૬, મહા/ચૈત્ર સુદ ૫; મુ.)ના કર્તા.
'''નેમિદાસ-૧''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જૈન શ્રાવક. જ્ઞાનવિમલના શિષ્ય. દશાશ્રીમાળી વણિક. પિતા રામજી. ‘અધ્યાત્મસારમાલા’ (ર.ઈ.૧૭૦૯/સં. ૧૭૬૫, વૈશાખ સુદ ૨; મુ.) અને ૭ ઢાળની ‘પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા/અનુભવલીલા’ (ર.ઈ.૧૭૧૦/સં.૧૭૬૬, મહા/ચૈત્ર સુદ ૫; મુ.)ના કર્તા.
કૃતિ : * ૧. અધ્યાત્મસારમાલા, પ્ર. બુદ્ધિપ્રભા, સં. ૧૯૭૨ના એક અંકમાં; ૨. નસ્વાધ્યાય.
કૃતિ : * ૧. અધ્યાત્મસારમાલા, પ્ર. બુદ્ધિપ્રભા, સં. ૧૯૭૨ના એક અંકમાં; ૨. નસ્વાધ્યાય.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

‘નેમિનાથ-ચતુષ્પદિકા’ : તપગચ્છના મુનિ રત્નસિંહસૂરિ શિષ્ય વિનયચંદ્રસૂરિરચિત ૪૦ કડીનું ચોપાઇબંધમાં રચાયેલું, ઉપલબ્ધ પહેલું બારમાસી કાવ્ય(મુ.). શ્રાવણથી આરંભાઈ અસાડમાં પૂરી થતી આ કૃતિમાં નેમિનાથના વિયોગમાં ઝૂરતી રાજલને તેની સખી નેમિનાથને ભૂલી જવા સમજાવે છે. પરંતુ સખીની એ વિનંતિને ન માની, વધતી જતી વિરહવ્યથા અસહ્ય બનતાં, આખરે રાજલ ગિરનાર જઈ નેમિનાથના હાથે દીક્ષા લઈ સિદ્ધિ પામે છે- એવી નેમિનાથ રાજિમતીની પ્રચલિત કથાને કવિ આમ તો અનુસરે છે, પરંતુ એક કડીમાં દરેક માસનું પ્રકૃતિવર્ણન, બીજી કડીમાં રાજલને તેની સખીએ કરેલ વિનંતિ અને ત્રીજી કડીમાં વિનંતિનો રાજલે આપેલો ઉત્તર એમ ૩-૩ કડીના ઝૂમખાને લીધે કૃતિનું સંયોજન વિશિષ્ટ બન્યું છે. ક્રમશ: કાવ્યનાયિકાની વધતી જતી વિરહવ્યથા અને કેટલાંક સુંદર વર્ણનોવાળું આ કાવ્ય અંતે વૈરાગ્યબોધમાં પરિણમતું હોવા છતાં એમાંના ભાવતત્ત્વના પ્રાધાન્યથી આકર્ષક બની રહે છે. [ર.ર.દ.]
'''‘નેમિનાથ-ચતુષ્પદિકા’''' : તપગચ્છના મુનિ રત્નસિંહસૂરિ શિષ્ય વિનયચંદ્રસૂરિરચિત ૪૦ કડીનું ચોપાઇબંધમાં રચાયેલું, ઉપલબ્ધ પહેલું બારમાસી કાવ્ય(મુ.). શ્રાવણથી આરંભાઈ અસાડમાં પૂરી થતી આ કૃતિમાં નેમિનાથના વિયોગમાં ઝૂરતી રાજલને તેની સખી નેમિનાથને ભૂલી જવા સમજાવે છે. પરંતુ સખીની એ વિનંતિને ન માની, વધતી જતી વિરહવ્યથા અસહ્ય બનતાં, આખરે રાજલ ગિરનાર જઈ નેમિનાથના હાથે દીક્ષા લઈ સિદ્ધિ પામે છે- એવી નેમિનાથ રાજિમતીની પ્રચલિત કથાને કવિ આમ તો અનુસરે છે, પરંતુ એક કડીમાં દરેક માસનું પ્રકૃતિવર્ણન, બીજી કડીમાં રાજલને તેની સખીએ કરેલ વિનંતિ અને ત્રીજી કડીમાં વિનંતિનો રાજલે આપેલો ઉત્તર એમ ૩-૩ કડીના ઝૂમખાને લીધે કૃતિનું સંયોજન વિશિષ્ટ બન્યું છે. ક્રમશ: કાવ્યનાયિકાની વધતી જતી વિરહવ્યથા અને કેટલાંક સુંદર વર્ણનોવાળું આ કાવ્ય અંતે વૈરાગ્યબોધમાં પરિણમતું હોવા છતાં એમાંના ભાવતત્ત્વના પ્રાધાન્યથી આકર્ષક બની રહે છે. {{Right|[ર.ર.દ.]}}

‘નેમિનાથવરસ-ફાગુ/રંગસાગર-નેમિફાગ’ [ઈ.૧૫મી સદી] : જૈન સાધુ રત્નમંડનગણિનું આ ફાગુકાવ્ય (મુ.) ઘણો વખત પંદરમા શતકના જૈન કવિ સોમસુંદરસૂરિને નામે પ્રચલિત થયેલું. સંસ્કૃત-પ્રાકૃત શ્લોકોના મિશ્રણવાળી ૩ ખંડની આ કૃતિનું મુખ્યત્વે શાર્દૂલવિક્રીડિત, રાસક, આંદોલ અને યમકસાંકળીવાળો દુહો અને છંદોક્રમમાં થયેલું સંયોજન વિશિષ્ટ છે. ક્યાંક અનુષ્ટુપ ને અઢૈયા છંદનો પણ કવિએ આશ્રય લીધો છે.
'''‘નેમિનાથવરસ-ફાગુ/રંગસાગર-નેમિફાગ’''''''[ઈ.૧૫મી સદી] : જૈન સાધુ રત્નમંડનગણિનું આ ફાગુકાવ્ય (મુ.) ઘણો વખત પંદરમા શતકના જૈન કવિ સોમસુંદરસૂરિને નામે પ્રચલિત થયેલું. સંસ્કૃત-પ્રાકૃત શ્લોકોના મિશ્રણવાળી ૩ ખંડની આ કૃતિનું મુખ્યત્વે શાર્દૂલવિક્રીડિત, રાસક, આંદોલ અને યમકસાંકળીવાળો દુહો અને છંદોક્રમમાં થયેલું સંયોજન વિશિષ્ટ છે. ક્યાંક અનુષ્ટુપ ને અઢૈયા છંદનો પણ કવિએ આશ્રય લીધો છે.

નેમિનાથ ગર્ભમાં હતા ત્યારે શિવાદેવીને આવેલાં માંગલ્યસૂચક સ્વપ્નોથી પ્રારંભ કરી રાજિમતી સાથેના લગ્ન પૂર્વે નેમિનાથે કરેલા સંસારત્યાગ સુધીની કથા આલેખી કવિએ નેમિચરિત્ર અહીં આલેખ્યું છે એ રીતે આ ફાગુ થોડું જુદું છે. અલબત્ત એમ કરવા જતાં ફાગુનું હાર્દ બહુ જળવાયું નથી. કૃષ્ણની પટરાણીઓ નેમિનાથને લગ્ન માટે સમજાવવા ગિરનાર પર્વત પર લઈ જાય છે એ પ્રસંગ દ્વારા કવિએ વસંતવર્ણનની કેટલીક તક ઝડપી લીધી છે અને ત્યાં કાવ્ય ફાગુના વિષયને અનુરૂપ બને છે. કૃષ્ણનાં ગોકુળનાં પરાક્રમો અને દ્વારિકાવર્ણનથી કેટલુંક વિષયાંતર કાવ્યમાં થાય છે, તો પણ પદમાધુર્ય ને સુંદર વર્ણનોથી કાવ્ય ધ્યાનપાત્ર બને છે. [ર.ર.દ.]
નેમિનાથ ગર્ભમાં હતા ત્યારે શિવાદેવીને આવેલાં માંગલ્યસૂચક સ્વપ્નોથી પ્રારંભ કરી રાજિમતી સાથેના લગ્ન પૂર્વે નેમિનાથે કરેલા સંસારત્યાગ સુધીની કથા આલેખી કવિએ નેમિચરિત્ર અહીં આલેખ્યું છે એ રીતે આ ફાગુ થોડું જુદું છે. અલબત્ત એમ કરવા જતાં ફાગુનું હાર્દ બહુ જળવાયું નથી. કૃષ્ણની પટરાણીઓ નેમિનાથને લગ્ન માટે સમજાવવા ગિરનાર પર્વત પર લઈ જાય છે એ પ્રસંગ દ્વારા કવિએ વસંતવર્ણનની કેટલીક તક ઝડપી લીધી છે અને ત્યાં કાવ્ય ફાગુના વિષયને અનુરૂપ બને છે. કૃષ્ણનાં ગોકુળનાં પરાક્રમો અને દ્વારિકાવર્ણનથી કેટલુંક વિષયાંતર કાવ્યમાં થાય છે, તો પણ પદમાધુર્ય ને સુંદર વર્ણનોથી કાવ્ય ધ્યાનપાત્ર બને છે. {{Right|[ર.ર.દ.]}}

‘નેમિનાથની રસવેલી’ [ર.ઈ.૧૮૩૩/સં.૧૮૮૯, ફાગણ સુદ ૭] : ખુશાલવિજયના શિષ્ય ઉત્તમવિજયની ૧૫ ઢાલ ને ૨૧૦ કડીઓમાં લખાયેલી આ કૃતિ(મુ.)માં કૃષ્ણની રાણીઓ નેમિનાથને વિવાહ માટે સમજાવે-મનાવે છે એ પ્રસંગને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે, એટલે રુક્મિણી, સત્યભામા, પદ્માવતી વગેરેએ કરેલો અનુનય દરેક ઢાળમાં આલેખાતો જાય એવી રચના કવિએ કરી છે. નારી વિનાના પુરુષના જીવનની શુષ્કતા ને નારીસ્નેહનું મહત્ત્વ રાણીઓની ઉપાલંભભરી ને મર્માળી ઉક્તિઓમાં સરસ ઝિલાયાં છે. કવિની રસિકતા ને કલ્પના પણ “નારીને નાવડિયે બેસી તરવો પ્રેમસમુદ્ર”, “અલબેલીને આલિંગને રે, કંકણની પડે ભાત્ય” જેવી પંક્તિઓમાં સરસ ખીલી છે. દિયર સાથે વિનોદ કરતી રાણીઓના ઉદ્ગારોમાં પ્રસન્નમધુર ને સૌમ્ય શૃંગારનું નિરૂપણ ખૂબ લાક્ષણિક બન્યું છે. આ સ્ત્રીઓનાં રૂપલાવણ્યનું ને એમનાં અલંકારોનું તથા વિવાહ માટે તૈયાર થતાં રાજુલ ને નેમિનાથના દેહસૌંદર્યનું ઝીણું આલેખન પણ કવિએ સંક્ષેપમાં ને અસરકારક રીતે કર્યું છે.
'''‘નેમિનાથની રસવેલી’''' [ર.ઈ.૧૮૩૩/સં.૧૮૮૯, ફાગણ સુદ ૭] : ખુશાલવિજયના શિષ્ય ઉત્તમવિજયની ૧૫ ઢાલ ને ૨૧૦ કડીઓમાં લખાયેલી આ કૃતિ(મુ.)માં કૃષ્ણની રાણીઓ નેમિનાથને વિવાહ માટે સમજાવે-મનાવે છે એ પ્રસંગને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે, એટલે રુક્મિણી, સત્યભામા, પદ્માવતી વગેરેએ કરેલો અનુનય દરેક ઢાળમાં આલેખાતો જાય એવી રચના કવિએ કરી છે. નારી વિનાના પુરુષના જીવનની શુષ્કતા ને નારીસ્નેહનું મહત્ત્વ રાણીઓની ઉપાલંભભરી ને મર્માળી ઉક્તિઓમાં સરસ ઝિલાયાં છે. કવિની રસિકતા ને કલ્પના પણ “નારીને નાવડિયે બેસી તરવો પ્રેમસમુદ્ર”, “અલબેલીને આલિંગને રે, કંકણની પડે ભાત્ય” જેવી પંક્તિઓમાં સરસ ખીલી છે. દિયર સાથે વિનોદ કરતી રાણીઓના ઉદ્ગારોમાં પ્રસન્નમધુર ને સૌમ્ય શૃંગારનું નિરૂપણ ખૂબ લાક્ષણિક બન્યું છે. આ સ્ત્રીઓનાં રૂપલાવણ્યનું ને એમનાં અલંકારોનું તથા વિવાહ માટે તૈયાર થતાં રાજુલ ને નેમિનાથના દેહસૌંદર્યનું ઝીણું આલેખન પણ કવિએ સંક્ષેપમાં ને અસરકારક રીતે કર્યું છે.
કૃતિને એકરસપ્રધાન-શૃંગારપ્રધાન રાખવાનું કવિએ ઇચ્છ્યું છે અને તેથી રાજુલના વિલાપને વીગતે નિરૂપવાનું ટાળ્યું છે તેમ નેમ-રાજિમતીના અન્ય જીવનપ્રસંગોને પણ અત્યંત સંક્ષેપમાં પતાવ્યા છે. વિવિધ દેશીઓની ૧૩-૧૩ કડીઓની ઢાળ (છેલ્લીને અપવાદે)નો સુઘડ રચનાબંધ અને સળંગ અનુપ્રાસાત્મક ભાષા કૃતિની નોંધપાત્ર લાક્ષણિકતા છે. [ર.સો.]
કૃતિને એકરસપ્રધાન-શૃંગારપ્રધાન રાખવાનું કવિએ ઇચ્છ્યું છે અને તેથી રાજુલના વિલાપને વીગતે નિરૂપવાનું ટાળ્યું છે તેમ નેમ-રાજિમતીના અન્ય જીવનપ્રસંગોને પણ અત્યંત સંક્ષેપમાં પતાવ્યા છે. વિવિધ દેશીઓની ૧૩-૧૩ કડીઓની ઢાળ (છેલ્લીને અપવાદે)નો સુઘડ રચનાબંધ અને સળંગ અનુપ્રાસાત્મક ભાષા કૃતિની નોંધપાત્ર લાક્ષણિકતા છે. {{Right|[ર.સો.]}}

‘નેમિનાથ-ફાગ’ : દુહાની ૨૩ કડીની, ‘ફાગ’ તરીકે ઓળખાવાયેલી અજ્ઞાત કવિની આ કૃતિ (લે.ઈ.૧૬મી સદી અંત/૧૭મી સદી આરંભ અનુ; મુ.) વસ્તુત: રાજિમતીની ૧૨ માસની વિરહવ્યથાનું વર્ણન કરે છે. અસાડથી આરંભાઈ જેઠ માસના નિર્દેશ સાથે પૂરી થતી આ કૃતિમાં અંતે તપ-જપ-સંયમ આદરીને રાજિમતી નેમિનાથની પણ પહેલાં શિવપુરીને પામે છે એમ ઉલ્લેખાય છે, પરંતુ તે પૂર્વે તે રાજિમતીના ઉદ્ગારો દ્વારા એની વિરહવ્યથાનું પ્રકૃતિચિત્રણની ભૂમિકા સાથે માર્મિક નિરૂપણ થયેલું છે. કવચિત્ પ્રકૃતિના વિરોધમાં માનવસ્થિતિ મુકાય છે-ભાદરવામાં સરોવર લહેરે ચડે છે, ત્યારે મારું કાયાસરોવર સ્વામી વિના દુ:ખમાં સિઝાય છે; ક્વચિત્ પ્રાકૃતિક તત્ત્વોને સંબોધનથી માનવભાવનું સૂચન થાય છે-મોર, મધુર અવાજ ન કર. પણ વધુ ધ્યાન ખેંચે છે તે તો કૃતિમાં ગૂંથાયેલા નેમિનાથ પ્રત્યેના રાજિમતીના અનેક ઉપાલંભો, મર્મ પ્રહારો-મૂર્ખ માણસ દ્રાક્ષને છોડીને કાંટાઓને અપવનાવે, મધુકર માલતીને છોડીને પારધિના ફૂલ પાછળ ભમવા લાગ્યો, આંબો માનીને સેવ્યો તેણે ધતૂરાનાં ફળ આપ્યાં, વિષધરને કંડિયે પૂર્યો પણ નજર ચૂકવી ડંખી ગયો વગેરે. ‘તારો સ્વામી મળશે’ એમ કહેતા કૃષ્ણને પણ રાજિમતી સંભળાવી દે છે કે તું મન છેતરીશ નહીં, યાદવો કૂડા છે એ હું પહેલેથી જાણું છું.
'''‘નેમિનાથ-ફાગ’''' : દુહાની ૨૩ કડીની, ‘ફાગ’ તરીકે ઓળખાવાયેલી અજ્ઞાત કવિની આ કૃતિ (લે.ઈ.૧૬મી સદી અંત/૧૭મી સદી આરંભ અનુ; મુ.) વસ્તુત: રાજિમતીની ૧૨ માસની વિરહવ્યથાનું વર્ણન કરે છે. અસાડથી આરંભાઈ જેઠ માસના નિર્દેશ સાથે પૂરી થતી આ કૃતિમાં અંતે તપ-જપ-સંયમ આદરીને રાજિમતી નેમિનાથની પણ પહેલાં શિવપુરીને પામે છે એમ ઉલ્લેખાય છે, પરંતુ તે પૂર્વે તે રાજિમતીના ઉદ્ગારો દ્વારા એની વિરહવ્યથાનું પ્રકૃતિચિત્રણની ભૂમિકા સાથે માર્મિક નિરૂપણ થયેલું છે. કવચિત્ પ્રકૃતિના વિરોધમાં માનવસ્થિતિ મુકાય છે-ભાદરવામાં સરોવર લહેરે ચડે છે, ત્યારે મારું કાયાસરોવર સ્વામી વિના દુ:ખમાં સિઝાય છે; ક્વચિત્ પ્રાકૃતિક તત્ત્વોને સંબોધનથી માનવભાવનું સૂચન થાય છે-મોર, મધુર અવાજ ન કર. પણ વધુ ધ્યાન ખેંચે છે તે તો કૃતિમાં ગૂંથાયેલા નેમિનાથ પ્રત્યેના રાજિમતીના અનેક ઉપાલંભો, મર્મ પ્રહારો-મૂર્ખ માણસ દ્રાક્ષને છોડીને કાંટાઓને અપવનાવે, મધુકર માલતીને છોડીને પારધિના ફૂલ પાછળ ભમવા લાગ્યો, આંબો માનીને સેવ્યો તેણે ધતૂરાનાં ફળ આપ્યાં, વિષધરને કંડિયે પૂર્યો પણ નજર ચૂકવી ડંખી ગયો વગેરે. ‘તારો સ્વામી મળશે’ એમ કહેતા કૃષ્ણને પણ રાજિમતી સંભળાવી દે છે કે તું મન છેતરીશ નહીં, યાદવો કૂડા છે એ હું પહેલેથી જાણું છું.
કૃતિ : પ્રાકાસંગ્રહ (+સં.). [જ.કો.]
કૃતિ : પ્રાકાસંગ્રહ (+સં.). {{Right|[જ.કો.]}}

‘નેમિનાથ-ફાગુ’ [ર.ઈ.૧૩૪૯ આસપાસ] : મલધાર/હર્ષપુરીગચ્છના સાધુ રાજશેખરકૃત આ કૃતિ(મુ.) જિનપદ્મસૂરિની ‘સ્થૂલિભદ્રફાગુ’ની છંદ-યોજના તેમ જ પંક્તિ વિભાજનને અનુસરતી, અનુક્રમે બે ચરણની ૧ અને ૪-૪ ચરણની ૨ એ રીતે બનેલી ૨૭ કડીની પ્રાચીન ગુજરાતીની અપભ્રંશપ્રધાન ફાગુરચના છે.
'''‘નેમિનાથ-ફાગુ’''' [ર.ઈ.૧૩૪૯ આસપાસ] : મલધાર/હર્ષપુરીગચ્છના સાધુ રાજશેખરકૃત આ કૃતિ(મુ.) જિનપદ્મસૂરિની ‘સ્થૂલિભદ્રફાગુ’ની છંદ-યોજના તેમ જ પંક્તિ વિભાજનને અનુસરતી, અનુક્રમે બે ચરણની ૧ અને ૪-૪ ચરણની ૨ એ રીતે બનેલી ૨૭ કડીની પ્રાચીન ગુજરાતીની અપભ્રંશપ્રધાન ફાગુરચના છે.
મુખ્યત્વે નેમિનાથ-રાજિમતીના અધૂરા રહેલા લગ્ન અને નેમિનાથના વૈરાગ્યપ્રેરિત મહાભિનિષ્ક્રમણના પ્રસંગોને નિરૂપતી આ કૃતિ વસંતવિહાર, રાજિમતીનું સૌંદર્ય, નેમિનાથનો વરઘોડો તથા હતાશ રાજિમતીના હૃદયભાવોનાં કાવ્યત્વપૂર્ણ વર્ણનોથી અને ભાષાશૈલીગત લાલિત્યથી ધ્યાનપાત્ર બને છે. [ર.ર.દ.]
મુખ્યત્વે નેમિનાથ-રાજિમતીના અધૂરા રહેલા લગ્ન અને નેમિનાથના વૈરાગ્યપ્રેરિત મહાભિનિષ્ક્રમણના પ્રસંગોને નિરૂપતી આ કૃતિ વસંતવિહાર, રાજિમતીનું સૌંદર્ય, નેમિનાથનો વરઘોડો તથા હતાશ રાજિમતીના હૃદયભાવોનાં કાવ્યત્વપૂર્ણ વર્ણનોથી અને ભાષાશૈલીગત લાલિત્યથી ધ્યાનપાત્ર બને છે. {{Right|[ર.ર.દ.]}}

‘નેમિનાથ રાજિમતી-તેરમાસા’ [ર.ઈ.૧૭૦૨/સં.૧૭૫૯ શ્રાવણ સુદ૧૫, સોમવાર] : તેરમાસના વર્ણનના ૧૩ ખંડ, દરેક ખંડમાં બહુધા દુહાની ૮ કડી અને ફાગ નામથી ૧૭ માત્રિક ઝૂલણાની ૧ કડી ધરાવતી ઉદયરત્નની આ કૃતિ(મુ.) સૌ પ્રથમ એના સુઘડ રચનાબંધથી ધ્યાન ખેંચે છે. દુહામાં કેટલેક સ્થાને આંતરપ્રાસ પણ જોવા મળે છે. કાવ્ય ચૈત્ર માસના વર્ણન સાથે પૂરું થાય છે. જો કે બારમા ચૈત્રમાસમાં રાજુલ “ભગવંત માંહે ભલી ગઈ સમુદ્રિ મલી જીમ ગંગ” પછી ૧૩મા અધિકમાસનું દુ:ખ વર્ણવાય અને ત્યાં પણ નેમ-રાજુલ મળ્યાનો ફરી ઉલ્લેખ આવે છે એ થોડુંક વિચિત્ર લાગે છે. જૈન મુનિકવિની આ રચના હોવા છતાં તેમાં વૈરાગ્યબોધનો ક્યાંય આશ્રય લેવામાં આવ્યો નથી, તેમ જ પ્રારંભના મંગલાચરણમાં કે અન્યત્ર જૈનધર્મનો કોઈ સંકેત થયો નથી. માત્ર નેમરાજુલની કથા જૈન સંપ્રદાયની છે એટલું જ. કવિએ દરેક માસની પ્રકૃતિની લાક્ષણિક રેખાઓ, ક્યારેક શબ્દસૌંદર્યથી ઉપસાવી છે અને રાજિમતીના વિરહભાવનો દોર એમાં ગૂંથી લીધો છે. વિરહભાવનું આલેખન પણ આકાંક્ષા, સ્મરણ, પરિતાપ વગેરે ભાવોથી શબલિત થયેલું છે, અને એમાં કેટલેક ઠેકાણે જે તે મહિનાની પ્રાકૃતિક ભૂમિકાનો પણ રસિકચાતુર્યથી ઉપયોગ થયો છે. છેલ્લા ખંડની દૃષ્ટાંતમાળા કવિના લોકવ્યવહારના જ્ઞાનની સૂચક છે. રત્ના ભાવસારના ‘મહિના’ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની રસિક સૂચના તરીકે જાણીતી કૃતિ છે. રત્નાના ગુરુ ઉદયરત્નની આ કૃતિ વધુ નહીં તો પણ એટલી જ મનોહારી રચના છે. [જ.કો.]
'''‘નેમિનાથ રાજિમતી-તેરમાસા’'''  [ર.ઈ.૧૭૦૨/સં.૧૭૫૯ શ્રાવણ સુદ૧૫, સોમવાર] : તેરમાસના વર્ણનના ૧૩ ખંડ, દરેક ખંડમાં બહુધા દુહાની ૮ કડી અને ફાગ નામથી ૧૭ માત્રિક ઝૂલણાની ૧ કડી ધરાવતી ઉદયરત્નની આ કૃતિ(મુ.) સૌ પ્રથમ એના સુઘડ રચનાબંધથી ધ્યાન ખેંચે છે. દુહામાં કેટલેક સ્થાને આંતરપ્રાસ પણ જોવા મળે છે. કાવ્ય ચૈત્ર માસના વર્ણન સાથે પૂરું થાય છે. જો કે બારમા ચૈત્રમાસમાં રાજુલ “ભગવંત માંહે ભલી ગઈ સમુદ્રિ મલી જીમ ગંગ” પછી ૧૩મા અધિકમાસનું દુ:ખ વર્ણવાય અને ત્યાં પણ નેમ-રાજુલ મળ્યાનો ફરી ઉલ્લેખ આવે છે એ થોડુંક વિચિત્ર લાગે છે. જૈન મુનિકવિની આ રચના હોવા છતાં તેમાં વૈરાગ્યબોધનો ક્યાંય આશ્રય લેવામાં આવ્યો નથી, તેમ જ પ્રારંભના મંગલાચરણમાં કે અન્યત્ર જૈનધર્મનો કોઈ સંકેત થયો નથી. માત્ર નેમરાજુલની કથા જૈન સંપ્રદાયની છે એટલું જ. કવિએ દરેક માસની પ્રકૃતિની લાક્ષણિક રેખાઓ, ક્યારેક શબ્દસૌંદર્યથી ઉપસાવી છે અને રાજિમતીના વિરહભાવનો દોર એમાં ગૂંથી લીધો છે. વિરહભાવનું આલેખન પણ આકાંક્ષા, સ્મરણ, પરિતાપ વગેરે ભાવોથી શબલિત થયેલું છે, અને એમાં કેટલેક ઠેકાણે જે તે મહિનાની પ્રાકૃતિક ભૂમિકાનો પણ રસિકચાતુર્યથી ઉપયોગ થયો છે. છેલ્લા ખંડની દૃષ્ટાંતમાળા કવિના લોકવ્યવહારના જ્ઞાનની સૂચક છે. રત્ના ભાવસારના ‘મહિના’ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની રસિક સૂચના તરીકે જાણીતી કૃતિ છે. રત્નાના ગુરુ ઉદયરત્નની આ કૃતિ વધુ નહીં તો પણ એટલી જ મનોહારી રચના છે. {{Right|[જ.કો.]}}

‘નેમિનાથ-રાસ’ : ત્રિપદીની ૨૩ કડીના આ અજ્ઞાતકર્તૃક રાસ (લે.સં.૧૫મી સદી અનુ.; મુ.)નો આરંભ નમસ્કારને બદલે સીધો વસંતના પ્રકૃતિવર્ણનથી થાય છે ને શણગાર સજીને નીકળેલી સુંદરીઓ દ્વારા નેમિનાથનું ચરિત્રગાન પ્રસ્તુત થાય છે. નેમિનાથનું ગુણવર્ણન કરી એમની ટૂંકી જીવનરેખા આપતા આ કાવ્યમાં લગ્નોત્સવ, જાન ને રાજિમતીના સૌંદર્ય-શણગારનાં વર્ણનો તથા સાહજિક રમણીય પ્રાસાનુપ્રાસયુક્ત શબ્દશૈલી આસ્વાદ્ય છે.
'''‘નેમિનાથ-રાસ’'''  : ત્રિપદીની ૨૩ કડીના આ અજ્ઞાતકર્તૃક રાસ (લે.સં.૧૫મી સદી અનુ.; મુ.)નો આરંભ નમસ્કારને બદલે સીધો વસંતના પ્રકૃતિવર્ણનથી થાય છે ને શણગાર સજીને નીકળેલી સુંદરીઓ દ્વારા નેમિનાથનું ચરિત્રગાન પ્રસ્તુત થાય છે. નેમિનાથનું ગુણવર્ણન કરી એમની ટૂંકી જીવનરેખા આપતા આ કાવ્યમાં લગ્નોત્સવ, જાન ને રાજિમતીના સૌંદર્ય-શણગારનાં વર્ણનો તથા સાહજિક રમણીય પ્રાસાનુપ્રાસયુક્ત શબ્દશૈલી આસ્વાદ્ય છે.
કૃતિ : પ્રાગુકાસંચય (+સં.).
કૃતિ : પ્રાગુકાસંચય (+સં.).
સંદર્ભ : મરાસસાહિત્ય. [જ.કો.]
સંદર્ભ : મરાસસાહિત્ય. {{Right|[જ.કો.]}}

‘નેમિનાથ-હમચડી’ [ર.ઈ.૧૫૦૮] : જૈન સાધુ લાવણ્યસમયની હમચડી અથવા હમચી સ્વરૂપે લખાયેલી, નેમિનાથ-રાજુલના અતિપ્રસિદ્ધ કથાનકને રસિકતાથી નિરૂપતી ૮૪ કડીની આ નાની રચના (મુ.) છે. આ રચના વિષયવસ્તુ અને પ્રસંગ આલેખનની દૃષ્ટિએ, આ જ કવિની ઈ.૧૪૯૦માં રચાયેલી ‘નેમિરંગરત્નાકર-છંદ’ કૃતિની લઘુ આવૃત્તિ જેવી ગણી શકાય.
'''‘નેમિનાથ-હમચડી’'''  [ર.ઈ.૧૫૦૮] : જૈન સાધુ લાવણ્યસમયની હમચડી અથવા હમચી સ્વરૂપે લખાયેલી, નેમિનાથ-રાજુલના અતિપ્રસિદ્ધ કથાનકને રસિકતાથી નિરૂપતી ૮૪ કડીની આ નાની રચના (મુ.) છે. આ રચના વિષયવસ્તુ અને પ્રસંગ આલેખનની દૃષ્ટિએ, આ જ કવિની ઈ.૧૪૯૦માં રચાયેલી ‘નેમિરંગરત્નાકર-છંદ’ કૃતિની લઘુ આવૃત્તિ જેવી ગણી શકાય.
કૃતિમાં હમચીના પ્રકારને અનુરૂપ વેગવાન સમુહનૃત્યમાં ગાઈ શકાય એ રીતે ભાષાને વેગીલી બનાવતા ગીતિકા છંદને કવિએ પ્રયોજ્યો છે. કથાનકનું કેટલુંક પ્રસંગનિરૂપણ આલંકારિક, ચિત્રાત્મક અને ભાવસભર છે. ક્યાંક હિંદીના રણકાવાળી ભાષામાં સાદ્યંત પદમાધુર્યનો અનુભવ થાય છે. [કા.સા.]
કૃતિમાં હમચીના પ્રકારને અનુરૂપ વેગવાન સમુહનૃત્યમાં ગાઈ શકાય એ રીતે ભાષાને વેગીલી બનાવતા ગીતિકા છંદને કવિએ પ્રયોજ્યો છે. કથાનકનું કેટલુંક પ્રસંગનિરૂપણ આલંકારિક, ચિત્રાત્મક અને ભાવસભર છે. ક્યાંક હિંદીના રણકાવાળી ભાષામાં સાદ્યંત પદમાધુર્યનો અનુભવ થાય છે. {{Right|[કા.સા.]}}

‘નેમિ-બારમાસ’ : જિનવિજયને નામે મુદ્રિત થયેલી ૧૩ કડીની આ કૃતિ “પણ જિન ઉત્તમ માહરે મન તો ભાવ્યા રે” એ પંકતિને કારણે જિનવિજયશિષ્ય ઉત્તમવિજય કે જિનવિજય-ઉત્તમ વિજયશિષ્ય પદ્મવિજયની હોવાનું સંભવે છે. કૃતિ પ્રકૃતિ અને વિરહભાવના આસ્વાદ્ય ચિત્રોથી ધ્યાનપાત્ર બને છે.
'''‘નેમિ-બારમાસ’''' : જિનવિજયને નામે મુદ્રિત થયેલી ૧૩ કડીની આ કૃતિ “પણ જિન ઉત્તમ માહરે મન તો ભાવ્યા રે” એ પંકતિને કારણે જિનવિજયશિષ્ય ઉત્તમવિજય કે જિનવિજય-ઉત્તમ વિજયશિષ્ય પદ્મવિજયની હોવાનું સંભવે છે. કૃતિ પ્રકૃતિ અને વિરહભાવના આસ્વાદ્ય ચિત્રોથી ધ્યાનપાત્ર બને છે.
કૃતિ : પ્રામબાસંગ્રહ : (+સં.). [જ.કો.]
કૃતિ : પ્રામબાસંગ્રહ : (+સં.). {{Right|[જ.કો.]}}

‘નેમિરંગરત્નાકર-છંદ/રંગરત્નાકર નેમિનાથ-પ્રબંધ’ [ર.ઈ.૧૪૦૯] : તપગચ્છના જૈન સાધુ લાવણ્ય સમયની નેમિનાથ અને રાજિમતીના પ્રસિદ્ધ કથાનકને આલેખતી ૨ અધિકારમાં વહેંચાયેલી ૨૫૨ કડીની અને દુહા, રોળા, હરિગીત, આર્યા, ચરણાકુળ જેવા મુખ્યત્વે માત્રામેળ છંદોમાં રચાયેલી આ નોંધપાત્ર રચના (મુ.) છે. જન્મથી માંડી કેવળપદની પ્રાપ્તિ સુધીના નેમિનાથના જીવનના પ્રસંગોને એમનું ધર્મવીર તરીકેનું ચરિત્ર ઊપસી આવે એ રીતે કવિએ આલેખ્યા છે.
‘નેમિરંગરત્નાકર-છંદ/રંગરત્નાકર નેમિનાથ-પ્રબંધ’ [ર.ઈ.૧૪૦૯] : તપગચ્છના જૈન સાધુ લાવણ્ય સમયની નેમિનાથ અને રાજિમતીના પ્રસિદ્ધ કથાનકને આલેખતી ૨ અધિકારમાં વહેંચાયેલી ૨૫૨ કડીની અને દુહા, રોળા, હરિગીત, આર્યા, ચરણાકુળ જેવા મુખ્યત્વે માત્રામેળ છંદોમાં રચાયેલી આ નોંધપાત્ર રચના (મુ.) છે. જન્મથી માંડી કેવળપદની પ્રાપ્તિ સુધીના નેમિનાથના જીવનના પ્રસંગોને એમનું ધર્મવીર તરીકેનું ચરિત્ર ઊપસી આવે એ રીતે કવિએ આલેખ્યા છે.
26,604

edits

Navigation menu