ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 883: Line 883:

‘નેમિરંગરત્નાકર-છંદ/રંગરત્નાકર નેમિનાથ-પ્રબંધ’ [ર.ઈ.૧૪૦૯] : તપગચ્છના જૈન સાધુ લાવણ્ય સમયની નેમિનાથ અને રાજિમતીના પ્રસિદ્ધ કથાનકને આલેખતી ૨ અધિકારમાં વહેંચાયેલી ૨૫૨ કડીની અને દુહા, રોળા, હરિગીત, આર્યા, ચરણાકુળ જેવા મુખ્યત્વે માત્રામેળ છંદોમાં રચાયેલી આ નોંધપાત્ર રચના (મુ.) છે. જન્મથી માંડી કેવળપદની પ્રાપ્તિ સુધીના નેમિનાથના જીવનના પ્રસંગોને એમનું ધર્મવીર તરીકેનું ચરિત્ર ઊપસી આવે એ રીતે કવિએ આલેખ્યા છે.
'''‘નેમિરંગરત્નાકર-છંદ/રંગરત્નાકર નેમિનાથ-પ્રબંધ’'''  [ર.ઈ.૧૪૦૯] : તપગચ્છના જૈન સાધુ લાવણ્ય સમયની નેમિનાથ અને રાજિમતીના પ્રસિદ્ધ કથાનકને આલેખતી ૨ અધિકારમાં વહેંચાયેલી ૨૫૨ કડીની અને દુહા, રોળા, હરિગીત, આર્યા, ચરણાકુળ જેવા મુખ્યત્વે માત્રામેળ છંદોમાં રચાયેલી આ નોંધપાત્ર રચના (મુ.) છે. જન્મથી માંડી કેવળપદની પ્રાપ્તિ સુધીના નેમિનાથના જીવનના પ્રસંગોને એમનું ધર્મવીર તરીકેનું ચરિત્ર ઊપસી આવે એ રીતે કવિએ આલેખ્યા છે.
પરંતુ આ કૃતિનું આકર્ષક તત્ત્વ કવિનું ભાષાપ્રભુત્વ છે. કૃષ્ણના અંત:પુરની રાણીઓનું નેમિનાથ સાથેનું વસંતખેલન ને એમનાં હસીમજાક તથા રાજિમતીનું અંગલાવણ્ય ઇત્યાદિ ઘણાં પ્રસંગો ને વર્ણનો ઉપમા, ઉત્પ્રેક્ષા જેવા અર્થાલંકરો; કહેવતો; પ્રાસઅનુપ્રાસ, આંતરયમક, રવાનુકારી શબ્દોથી અનુભવાતા નાદતત્ત્વ ઇત્યાદિ ભાષાકીય પ્રયુક્તિઓથી ચિત્રાત્મક, ભાવસભર અને લયાન્વિત બન્યાં છે. લગ્નવિધિ, સન્માનની પ્રણાલી, ભોજનની વાનગીઓ, લગ્નોત્તર જીવનમાં મનુષ્યને ભોગવવા પડતા દુ:ખ, પાપી જીવોને ભોગવવા પડતા નાનાવિધ દંડ વગેરે અનેક વર્ણનોમાં તત્કાલીન સમાજજીવન કવિએ ઉપસાવ્યું છે અને એ એનું બીજું વિશિષ્ટ આકર્ષણ છે. નેમિનાથ લગ્નોત્તર વિપત્તિઓને વર્ણવે છે તેમાં કાયર પુરુષ; માથાભારે પત્ની; સ્ત્રીની આભુષણો માટે માગણી; તેલ, મીઠું, મરચું બળતણ માટેનો સ્ત્રીનો કકળાટ વગેરે ઝીણી વીગતોનું આલેખન કવિની સમાજનિરીક્ષણની શક્તિનું દ્યોતક છે. [કા.શા.]
પરંતુ આ કૃતિનું આકર્ષક તત્ત્વ કવિનું ભાષાપ્રભુત્વ છે. કૃષ્ણના અંત:પુરની રાણીઓનું નેમિનાથ સાથેનું વસંતખેલન ને એમનાં હસીમજાક તથા રાજિમતીનું અંગલાવણ્ય ઇત્યાદિ ઘણાં પ્રસંગો ને વર્ણનો ઉપમા, ઉત્પ્રેક્ષા જેવા અર્થાલંકરો; કહેવતો; પ્રાસઅનુપ્રાસ, આંતરયમક, રવાનુકારી શબ્દોથી અનુભવાતા નાદતત્ત્વ ઇત્યાદિ ભાષાકીય પ્રયુક્તિઓથી ચિત્રાત્મક, ભાવસભર અને લયાન્વિત બન્યાં છે. લગ્નવિધિ, સન્માનની પ્રણાલી, ભોજનની વાનગીઓ, લગ્નોત્તર જીવનમાં મનુષ્યને ભોગવવા પડતા દુ:ખ, પાપી જીવોને ભોગવવા પડતા નાનાવિધ દંડ વગેરે અનેક વર્ણનોમાં તત્કાલીન સમાજજીવન કવિએ ઉપસાવ્યું છે અને એ એનું બીજું વિશિષ્ટ આકર્ષણ છે. નેમિનાથ લગ્નોત્તર વિપત્તિઓને વર્ણવે છે તેમાં કાયર પુરુષ; માથાભારે પત્ની; સ્ત્રીની આભુષણો માટે માગણી; તેલ, મીઠું, મરચું બળતણ માટેનો સ્ત્રીનો કકળાટ વગેરે ઝીણી વીગતોનું આલેખન કવિની સમાજનિરીક્ષણની શક્તિનું દ્યોતક છે. {{Right|[કા.શા.]}}

‘નેમિરાજિમતી-બારમાસા’ [ર.ઈ.૧૬૮૬/સં.૧૭૪૨, વૈશાખ સુદ ૩, રવિવાર] : તપગચ્છના સાધુ માણિક્યવિજયકૃત ૧૦૭ પંક્તિઓમાં રાજિમતીની વિરહવ્યથાને વિસ્તારપૂર્વક નિરૂપતું બારમાસી કાવ્ય (મુ.). પરંપરાનુસાર નાયક-નાયિકાના વ્યવહારજીવન પર પડતા પ્રકૃતિનાં વિશિષ્ટ લક્ષણોના પ્રભાવને વણી લેતી આ કાવ્યકૃતિનો પદબંધ દુહા અને ઝૂલણાની ૧૭ માત્રાના ઉત્તરાર્ધની દેશીની (જેને અહીં ‘ઢાલ’ તરીકે ઓળખાવવામાં આવી છે) છે. મનોહર અલંકાર વડે ઊપસતાં સુંદર ભાવચિત્રો, દુહામાં કરેલી આંતરયમકની યોજના તેમ જ શબ્દલાલિત્ય કૃતિના આસ્વાદ્ય અંશો છે. [ર.ર.દ.]
'''‘નેમિરાજિમતી-બારમાસા’''' [ર.ઈ.૧૬૮૬/સં.૧૭૪૨, વૈશાખ સુદ ૩, રવિવાર] : તપગચ્છના સાધુ માણિક્યવિજયકૃત ૧૦૭ પંક્તિઓમાં રાજિમતીની વિરહવ્યથાને વિસ્તારપૂર્વક નિરૂપતું બારમાસી કાવ્ય (મુ.). પરંપરાનુસાર નાયક-નાયિકાના વ્યવહારજીવન પર પડતા પ્રકૃતિનાં વિશિષ્ટ લક્ષણોના પ્રભાવને વણી લેતી આ કાવ્યકૃતિનો પદબંધ દુહા અને ઝૂલણાની ૧૭ માત્રાના ઉત્તરાર્ધની દેશીની (જેને અહીં ‘ઢાલ’ તરીકે ઓળખાવવામાં આવી છે) છે. મનોહર અલંકાર વડે ઊપસતાં સુંદર ભાવચિત્રો, દુહામાં કરેલી આંતરયમકની યોજના તેમ જ શબ્દલાલિત્ય કૃતિના આસ્વાદ્ય અંશો છે. {{Right| [ર.ર.દ.]}}
નેમિસાગર/નેમીસાર [ ] : જૈન સાધુ. રાજસ્થાની-ગુજરાતી મિશ્રભાષાના ‘જિનાજ્ઞાસ્વતન-સવિવરણ (લે.સં.૧૮મી સદી)ના કર્તા.

સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૧, ૨; ૨. રાહસૂચી : ૧, ૨. [શ્ર.ત્રિ.]

નેમી [ ] : જૈન સાધુ. હોરી(મુ.)ના કર્તા.
'''નેમિસાગર/નેમીસાર''' [ ] : જૈન સાધુ. રાજસ્થાની-ગુજરાતી મિશ્રભાષાના ‘જિનાજ્ઞાસ્વતન-સવિવરણ (લે.સં.૧૮મી સદી)ના કર્તા.
સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૧, ૨; ૨. રાહસૂચી : ૧, ૨.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''નેમી''' [ ] : જૈન સાધુ. હોરી(મુ.)ના કર્તા.
કૃતિ : જૈકાસારસંગ્રહ.
કૃતિ : જૈકાસારસંગ્રહ.
સંદર્ભ : શ્રી ફાર્બસ ગુજરાતીસભા મહોત્સવગ્રંથ, સં. અંબાલાલ બુ. જાની, ઈ.૧૯૪૦. [કી.જો.]
સંદર્ભ : શ્રી ફાર્બસ ગુજરાતીસભા મહોત્સવગ્રંથ, સં. અંબાલાલ બુ. જાની, ઈ.૧૯૪૦.{{Right|[કી.જો.]}}

નેમો [ ] : જૈન. ૯ કડીના ‘વીસ વિહરમાન-સ્તવન’ (લે.સં.૨૦મી સદી અનુ.)ના કર્તા.
'''નેમો''' [ ] : જૈન. ૯ કડીના ‘વીસ વિહરમાન-સ્તવન’ (લે.સં.૨૦મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

નોશેરવાન(એર્વદ) [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : પારસી કવિ. જમશેદના પુત્ર. અવટંકે ગરબલિયા. વ્યવસાયે મોબેદ (પુરોહિત). વતન નવસારી. ઈ.૧૬૭૦માં કવિ નાવર અને તે પછી મરાતબ થયા. રૂસ્તમના ‘જરથોસ્તનામા’ની એમણે સુરતમાં ઈ.૧૬૭૯માં કરેલી નકલ મળે છે તેથી કવિ યુવાવસ્થામાં અભ્યાસાર્થે સુરત ગયા હોય અને રૂસ્તમને ગુરુપદે સ્થાપ્યા હોય એવું અનુમાન થયું છે. કવિની ૨૪૫૦ પંક્તિની ‘પંચ ગિહિ અને શશ ગહમ્બારની તમામ તમશીલ’ (ર.ઈ.૧૭૦૯/યઝજર્દી એન ૧૦૭૮, રોજ રામ, માહ તેશ્તર) એ કૃતિ રૂસ્તમની કાવ્યશૈલીનો પ્રભાવ અને કવિનો પારસી ધર્મગ્રંથો, પુરાણો, ક્રિયાકાંડોનો અભ્યાસ પ્રગટ કરે છે.
'''નોશેરવાન(એર્વદ)''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : પારસી કવિ. જમશેદના પુત્ર. અવટંકે ગરબલિયા. વ્યવસાયે મોબેદ (પુરોહિત). વતન નવસારી. ઈ.૧૬૭૦માં કવિ નાવર અને તે પછી મરાતબ થયા. રૂસ્તમના ‘જરથોસ્તનામા’ની એમણે સુરતમાં ઈ.૧૬૭૯માં કરેલી નકલ મળે છે તેથી કવિ યુવાવસ્થામાં અભ્યાસાર્થે સુરત ગયા હોય અને રૂસ્તમને ગુરુપદે સ્થાપ્યા હોય એવું અનુમાન થયું છે. કવિની ૨૪૫૦ પંક્તિની ‘પંચ ગિહિ અને શશ ગહમ્બારની તમામ તમશીલ’ (ર.ઈ.૧૭૦૯/યઝજર્દી એન ૧૦૭૮, રોજ રામ, માહ તેશ્તર) એ કૃતિ રૂસ્તમની કાવ્યશૈલીનો પ્રભાવ અને કવિનો પારસી ધર્મગ્રંથો, પુરાણો, ક્રિયાકાંડોનો અભ્યાસ પ્રગટ કરે છે.
સંદર્ભ : * ૧ ઑરિયેન્ટલ ટ્રેઝર્સ, જમશેદ સી. કાત્રક-; ૨. ગુસાઇતિહાસ : ૨; *૩. જરતોસ્તનામા, કવિ રૂસ્તમકૃત, સં. બહેરામ ગોર તે. અંકલેસરિઆ-; ૪. સત્તરમા શતકમાં પારસી કવિઓએ રચેલી ગુજરાતી કવિતા, પેરીન દા. ડ્રાઇવર, ઈ.૧૯૭૪. [ર.ર.દ.]
સંદર્ભ : * ૧ ઑરિયેન્ટલ ટ્રેઝર્સ, જમશેદ સી. કાત્રક-; ૨. ગુસાઇતિહાસ : ૨; *૩. જરતોસ્તનામા, કવિ રૂસ્તમકૃત, સં. બહેરામ ગોર તે. અંકલેસરિઆ-; ૪. સત્તરમા શતકમાં પારસી કવિઓએ રચેલી ગુજરાતી કવિતા, પેરીન દા. ડ્રાઇવર, ઈ.૧૯૭૪. {{Right|[ર.ર.દ.]}}

ન્યાય-૧ [ઈ.૧૭૪૨માં હયાત] : જૈન સાધુ. ઉદયસૂરિના શિષ્ય. ૮ કડીના ‘સંભવનાથજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૪૨; મુ.)ના કર્તા.
'''ન્યાય-૧''' [ઈ.૧૭૪૨માં હયાત] : જૈન સાધુ. ઉદયસૂરિના શિષ્ય. ૮ કડીના ‘સંભવનાથજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૪૨; મુ.)ના કર્તા.
કૃતિ : જિસ્તકાસંદોહ : ૨. [ચ.શે.]
કૃતિ : જિસ્તકાસંદોહ : ૨. {{Right|[ચ.શે.]}}

ન્યાય-૨/ન્યાયસાગર [ઈ.૧૮૩૨ સુધીમાં] : જૈન સાધુ. ૧૬ કડીની ‘અસજઝાયની સઝાય/અસજઝાય વારકો સજઝાય’ (લે.ઈ.૧૮૩૨; મુ.)ના કર્તા.
'''ન્યાય-૨/ન્યાયસાગર''' [ઈ.૧૮૩૨ સુધીમાં] : જૈન સાધુ. ૧૬ કડીની ‘અસજઝાયની સઝાય/અસજઝાય વારકો સજઝાય’ (લે.ઈ.૧૮૩૨; મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈસસંગ્રહ (જૈ); ૩. મોસસંગ્રહ.
કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈસસંગ્રહ (જૈ); ૩. મોસસંગ્રહ.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ચ.શે.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ચ.શે.]}}

ન્યાય(મુનિ)-૩ [                ] : જૈન સાધુ. ૮ કડીની ‘નેમનાથ-સઝાય’ (મુ.) તથા ૯ કડીની ‘પંચતિથિમહિમાવર્ણન’ (મુ.)ના કર્તા.
'''ન્યાય(મુનિ)-૩''' [                ] : જૈન સાધુ. ૮ કડીની ‘નેમનાથ-સઝાય’ (મુ.) તથા ૯ કડીની ‘પંચતિથિમહિમાવર્ણન’ (મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. દેસ્તસંગ્રહ. [ચ.શે.]
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. દેસ્તસંગ્રહ. {{Right|[ચ.શે.]}}

ન્યાયશીલ : [ઈ.૧૪૪૪માં હયાત] : જૈન સાધુ. ‘નંદ-બત્રીશી’ (ર.ઈ.૧૪૪૪)ના કર્તા.
'''ન્યાયશીલ''' : [ઈ.૧૪૪૪માં હયાત] : જૈન સાધુ. ‘નંદ-બત્રીશી’ (ર.ઈ.૧૪૪૪)ના કર્તા.
સંદર્ભ : ઇતિહાસની કેડી, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૫. [ચ.શે.]
સંદર્ભ : ઇતિહાસની કેડી, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૫. {{Right|[ચ.શે.]}}

ન્યાયસાગર : આ નામે મનુષ્યદેહની માયા-લોલુપતા અને તેની નશ્વરતાનું માર્મિક ચિત્ર ઉપસાવતી ૧૦ કડીની ‘નટવાની-સઝાય’ (મુ.), ૩ કડીની ‘ભીડભંજન-સ્તવન’ (મુ.), ૭ કડીની ‘ગહૂંલી’ (મુ.), ‘દોઢસો કલ્યાણકનું/મૌન એકાદશીનું ગણણાનું સ્તવન’, ‘બાહુજિન-સ્તવન’, શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’ અને ‘શ્રી નેમિનાથરાગમાલા’ વગેરે ગુજરાતી કૃતિઓ તથા હિંદીમાં ‘અંતરિક્ષ પાર્શ્વનાથ-સ્તવન’(મુ.), ‘પાર્શ્વનાથ-સ્તુતિ’(મુ.), ‘પાર્શ્વનાથ જિન-સ્તવન’, (મુ.)-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા ન્યાયસાગર છે તે નિશ્ચિત થતું નથી.
'''ન્યાયસાગર''' : આ નામે મનુષ્યદેહની માયા-લોલુપતા અને તેની નશ્વરતાનું માર્મિક ચિત્ર ઉપસાવતી ૧૦ કડીની ‘નટવાની-સઝાય’ (મુ.), ૩ કડીની ‘ભીડભંજન-સ્તવન’ (મુ.), ૭ કડીની ‘ગહૂંલી’ (મુ.), ‘દોઢસો કલ્યાણકનું/મૌન એકાદશીનું ગણણાનું સ્તવન’, ‘બાહુજિન-સ્તવન’, શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’ અને ‘શ્રી નેમિનાથરાગમાલા’ વગેરે ગુજરાતી કૃતિઓ તથા હિંદીમાં ‘અંતરિક્ષ પાર્શ્વનાથ-સ્તવન’(મુ.), ‘પાર્શ્વનાથ-સ્તુતિ’(મુ.), ‘પાર્શ્વનાથ જિન-સ્તવન’, (મુ.)-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા ન્યાયસાગર છે તે નિશ્ચિત થતું નથી.
કૃતિ : ૧. ગહૂંલીસંગ્રહનામાગ્રંથ : ૧, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧; ૨. ચૈસ્તસંગ્રહ : ૨; ૩. જૈકાપ્રકાશ : ૧ : ૪. જૈકાસંગ્રહ; ૫. જૈપ્રપુસ્તક : ૧; ૬. પ્રાસ્તસંગ્રહ; ૭. સમન્મિત્ર(ઝ).
કૃતિ : ૧. ગહૂંલીસંગ્રહનામાગ્રંથ : ૧, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧; ૨. ચૈસ્તસંગ્રહ : ૨; ૩. જૈકાપ્રકાશ : ૧ : ૪. જૈકાસંગ્રહ; ૫. જૈપ્રપુસ્તક : ૧; ૬. પ્રાસ્તસંગ્રહ; ૭. સમન્મિત્ર(ઝ).
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. ડિકૅટલૉગબીજે; ૩ લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. ડિકૅટલૉગબીજે; ૩ લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ચ.શે.]}}

ન્યાયસાગર-૧ [ઈ.૧૫૧૫માં હયાત] : જૈન સાધુ. ૧૪૫૯ કડીની ‘શુકરાજ-ચતુષ્પદી’ (ર.ઈ.૧૫૧૫)ના કર્તા.
'''ન્યાયસાગર-૧''' [ઈ.૧૫૧૫માં હયાત] : જૈન સાધુ. ૧૪૫૯ કડીની ‘શુકરાજ-ચતુષ્પદી’ (ર.ઈ.૧૫૧૫)ના કર્તા.
સંદર્ભ : લીંહસૂચી. [ચ.શે.]
સંદર્ભ : લીંહસૂચી. {{Right|[ચ.શે.]}}

ન્યાયસાગર-૨ [જ. ઈ.૧૬૭૨/સં.૧૭૨૮, શ્રાવણ સુદ ૮-અવ. ઈ.૧૭૪૧/સં.૧૭૯૭ ભાદરવા વદ ૮] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર ઉપાધ્યાયની પરંપરામાં ઉત્તમસાગરના શિષ્ય. મૂળ નામ નેમિદાસ. ભિન્નમાલમાં ઓસવાલ જ્ઞાતિમાં જન્મ. પિતાનું નામ મોટો સાહ. માતાનું નામ રૂપા. તેમણે કેસરિયાજીમાં દિગંબર સંપ્રદાયના નરેન્દ્રકીર્તિ સાથે વાદવિવાદ કરી તેમનો પરાભવ કરેલો. ઢંઢકોનો પણ તેમણે પરાભવ કરેલો. તેમનું અવસાન અમદાવાદમાં થયેલું.
'''ન્યાયસાગર-૨''' [જ. ઈ.૧૬૭૨/સં.૧૭૨૮, શ્રાવણ સુદ ૮-અવ. ઈ.૧૭૪૧/સં.૧૭૯૭ ભાદરવા વદ ૮] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર ઉપાધ્યાયની પરંપરામાં ઉત્તમસાગરના શિષ્ય. મૂળ નામ નેમિદાસ. ભિન્નમાલમાં ઓસવાલ જ્ઞાતિમાં જન્મ. પિતાનું નામ મોટો સાહ. માતાનું નામ રૂપા. તેમણે કેસરિયાજીમાં દિગંબર સંપ્રદાયના નરેન્દ્રકીર્તિ સાથે વાદવિવાદ કરી તેમનો પરાભવ કરેલો. ઢંઢકોનો પણ તેમણે પરાભવ કરેલો. તેમનું અવસાન અમદાવાદમાં થયેલું.
૬ ઢાળનું ‘સમ્યકત્વ વિચારગર્ભિત મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૭૧૦/સં.૧૭૬૬, ભાદરવા સુદ ૫; મુ.), આ જ સ્તવન પરનો બાલાવબોધ (ર.ઈ.૧૭૧૮), ૫૬ કડીનું ‘સપ્તશતિજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૨૪), ‘૯૭ પિંડદોષવિચાર-સઝાય’ (ર.ઈ.૧૭૨૫), ‘મહાવીર રાગમાલા-પ્રશસ્તિ’ (ર.ઈ.૧૭૨૮/૧૭૩૩/સં.૧૭૮૪/૧૭૮૯, આસો વદ ૩૦), ૬ કડીની ‘આશાતના-સઝાય’, ૨૭ કડીની ‘આદિજિનવિનતિ’ (મુ.), ‘ચૈત્યદ્રવ્યભક્ષણ/રક્ષણ ફલદૃષ્ટાંત-સઝાય’, ૨ ચોવીસી (મુ.), ૧૧ કડીનું ‘નેમરાજુલગુણ વર્ણન’, ટબા સાથેનું ‘નિગોદ વિચાર ગર્ભિત મહાવીર-સ્તવન’, ૮ કડીની પાર્શ્વનાથ દશગણધર-સઝાય’, ૬ કડીની ‘પાર્શ્વનાથના એકાદશ ગણધરની સઝાય’, ૭ કડીની ‘મહવીરગણધર-સઝાય’, ‘વીશી’ (મુ.), ૨૪ કડીની ‘વિંશતિ સ્થાનક વિધિગર્ભિત-સઝાય’ (ર.ઈ.૧૭૨૪), ૪ અને ૫ કડીની ‘વીરભક્તિ’ નામક બે રચનાઓ(મુ.) તથા ‘સૂર્યમંડન પાર્શ્વનાથ-સ્તવન’ (મુ.) આ કવિની રચનાઓ છે. આ ઉપરાંત તેમણે હિન્દી અને સંસ્કૃત ભાષામાં પણ સ્તવન, સઝાયની રચના કરી છે.
૬ ઢાળનું ‘સમ્યકત્વ વિચારગર્ભિત મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૭૧૦/સં.૧૭૬૬, ભાદરવા સુદ ૫; મુ.), આ જ સ્તવન પરનો બાલાવબોધ (ર.ઈ.૧૭૧૮), ૫૬ કડીનું ‘સપ્તશતિજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૨૪), ‘૯૭ પિંડદોષવિચાર-સઝાય’ (ર.ઈ.૧૭૨૫), ‘મહાવીર રાગમાલા-પ્રશસ્તિ’ (ર.ઈ.૧૭૨૮/૧૭૩૩/સં.૧૭૮૪/૧૭૮૯, આસો વદ ૩૦), ૬ કડીની ‘આશાતના-સઝાય’, ૨૭ કડીની ‘આદિજિનવિનતિ’ (મુ.), ‘ચૈત્યદ્રવ્યભક્ષણ/રક્ષણ ફલદૃષ્ટાંત-સઝાય’, ૨ ચોવીસી (મુ.), ૧૧ કડીનું ‘નેમરાજુલગુણ વર્ણન’, ટબા સાથેનું ‘નિગોદ વિચાર ગર્ભિત મહાવીર-સ્તવન’, ૮ કડીની પાર્શ્વનાથ દશગણધર-સઝાય’, ૬ કડીની ‘પાર્શ્વનાથના એકાદશ ગણધરની સઝાય’, ૭ કડીની ‘મહવીરગણધર-સઝાય’, ‘વીશી’ (મુ.), ૨૪ કડીની ‘વિંશતિ સ્થાનક વિધિગર્ભિત-સઝાય’ (ર.ઈ.૧૭૨૪), ૪ અને ૫ કડીની ‘વીરભક્તિ’ નામક બે રચનાઓ(મુ.) તથા ‘સૂર્યમંડન પાર્શ્વનાથ-સ્તવન’ (મુ.) આ કવિની રચનાઓ છે. આ ઉપરાંત તેમણે હિન્દી અને સંસ્કૃત ભાષામાં પણ સ્તવન, સઝાયની રચના કરી છે.
કૃતિ : ૧. આત્મહિતકર આધ્યાત્મિક વસ્તુસંગ્રહ, પ્ર. વેણીચંદ સુ. શાહ, ઈ.૧૯૨૬; ૨. ચોવીસ્તસંગ્રહ; ૩. જિસ્તમાલા; ૪. જૈકાપ્રકાશ : ૧; ૫. જૈગૂસારત્નો; ૬. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯;  ૭. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ, ઑક્ટો. નવે. ૧૯૧૪-‘સ્ત્રી વાચનવિભાગ’ સં. નિર્મળાબહેન.
કૃતિ : ૧. આત્મહિતકર આધ્યાત્મિક વસ્તુસંગ્રહ, પ્ર. વેણીચંદ સુ. શાહ, ઈ.૧૯૨૬; ૨. ચોવીસ્તસંગ્રહ; ૩. જિસ્તમાલા; ૪. જૈકાપ્રકાશ : ૧; ૫. જૈગૂસારત્નો; ૬. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯;  ૭. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ, ઑક્ટો. નવે. ૧૯૧૪-‘સ્ત્રી વાચનવિભાગ’ સં. નિર્મળાબહેન.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. ગુસારસ્વતો;  ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૫. મુપૂગૂહસૂચી : ૬. લીંહસૂચી ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. ગુસારસ્વતો;  ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૫. મુપૂગૂહસૂચી : ૬. લીંહસૂચી ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ચ.શે.]}}

ન્યાયસાગર-૩ [ઈ.૧૮૩૨ સુધીમાં] : જુઓ ન્યાય-૨.
'''ન્યાયસાગર-૩''' [ઈ.૧૮૩૨ સુધીમાં] : જુઓ ન્યાય-૨.

ન્યાયસાગર-૪ [ઈ.૧૯મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. વિવેકસાગરના શિષ્ય. ૨ ઢાળનું અષ્ટમીનું સ્તવન(મુ.) તથા ૧૦૩ કડીની ગિરનારનું વર્ણન કરતી ‘ગિરનારતીર્થમાલા’ (ર.ઈ.૧૮૧૯/સં. ૧૮૭૫, મહા સુદ ૬ ગુરુવાર; મુ.)ના કર્તા.
'''ન્યાયસાગર-૪''' [ઈ.૧૯મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. વિવેકસાગરના શિષ્ય. ૨ ઢાળનું અષ્ટમીનું સ્તવન(મુ.) તથા ૧૦૩ કડીની ગિરનારનું વર્ણન કરતી ‘ગિરનારતીર્થમાલા’ (ર.ઈ.૧૮૧૯/સં. ૧૮૭૫, મહા સુદ ૬ ગુરુવાર; મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ગિરનાર તીર્થોદ્ધારરાસ અને તીર્થમાળા, સં. મોહનલાલ દ. દેસાઈ, ઈ.૧૯૨૦; ૨. જિસ્તસંગ્રહ; ૩. જિનગુણપદ્યાવળી, પ્ર. વેણીચંદ સુ. શાહ, ઈ.૧૯૨૫ (બીજી આ.).
કૃતિ : ૧. ગિરનાર તીર્થોદ્ધારરાસ અને તીર્થમાળા, સં. મોહનલાલ દ. દેસાઈ, ઈ.૧૯૨૦; ૨. જિસ્તસંગ્રહ; ૩. જિનગુણપદ્યાવળી, પ્ર. વેણીચંદ સુ. શાહ, ઈ.૧૯૨૫ (બીજી આ.).
સંદર્ભ : ડિકેટલોગબીજે. [ચ.શે.]
સંદર્ભ : ડિકેટલોગબીજે. {{Right|[ચ.શે.]}}

ન્યાયસાગર-૫ [                ] : જૈન સાધુ. લબ્ધિનિધાનના શિષ્ય. ૫ કડીના સ્તવન (મુ.)ના કર્તા.
'''ન્યાયસાગર-૫''' [                ] : જૈન સાધુ. લબ્ધિનિધાનના શિષ્ય. ૫ કડીના સ્તવન (મુ.)ના કર્તા.
કૃતિ : સસન્મિત્ર (ઝ). [ચ.શે.]
કૃતિ : સસન્મિત્ર (ઝ). {{Right|[ચ.શે.]}}

ન્યાયસાગરશિષ્ય [                ] : જૈન સાધુ. ૬ કડીની ‘ગહૂંલી’(મુ.)ના કર્તા.
'''ન્યાયસાગરશિષ્ય''' [                ] : જૈન સાધુ. ૬ કડીની ‘ગહૂંલી’(મુ.)ના કર્તા.
કૃતિ : ગહૂંલીસંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. શ્રવાક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧. [કી.જો.]
કૃતિ : ગહૂંલીસંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. શ્રવાક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧. {{Right|[કી.જો.]}}
ન્હાના : જુઓ નાના.
ન્હાના : જુઓ નાના.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits