8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 142: | Line 142: | ||
આજે ગુજરાતી વાર્તાક્ષેત્રે ‘વિસામો’ ખાતા ઉમાશંકર કથાસાહિત્યનું આકર્ષણ તો હજુયે અનુભવે છે. તેમણે “લાંબી કથા જ વધુ લલચાવનારી નીવડે.”<ref> પ્રતિશબ્દ, પૃ. ૨૨૭. </ref> – એ શક્યતા તો વિચારી જ છે. સંભવ છે કે તેઓ ભવિષ્યમાં કોઈ નૂતન કથારૂપ લઈ ઉપસ્થિત થાય. ઉમાશંકરે એકાંકી, નાટ્યલક્ષી પદ્યપ્રયોગો, વાર્તાઓ વગેરેમાં જે રીતે કામ કર્યું છે તે જોતાં એમનું કથાબીજવાળાં સાહિત્યરૂપો માટેનું આકર્ષણ સ્પષ્ટ છે. એ આકર્ષણે કથાબીજવાળાં લઘુ ગદ્ય-પદ્યરૂપોમાં એમને વધારે રોકી રાખ્યા છે. આમ છતાં મહાકાવ્ય જેવા મહાન પદ્યનાટક કે દીર્ઘકથારૂપની આકર્ષકતાનો અણસાર એમણે પ્રસંગોપાત્ત કર્યો જ છે. આ વાસ્તવનિષ્ઠ વાર્તાકાર ભવિષ્યમાં કેવાં વાર્તારૂપોમાં – કેવાં ગદ્ય-રૂપોમાં આજુબાજુનાં – બહારનાં ને પોતાની અંદરનાં વાસ્તવિક રૂપોને પ્રકટ કરશે એ કૌતુકરસનો વિષય તો રહે જ છે. | આજે ગુજરાતી વાર્તાક્ષેત્રે ‘વિસામો’ ખાતા ઉમાશંકર કથાસાહિત્યનું આકર્ષણ તો હજુયે અનુભવે છે. તેમણે “લાંબી કથા જ વધુ લલચાવનારી નીવડે.”<ref> પ્રતિશબ્દ, પૃ. ૨૨૭. </ref> – એ શક્યતા તો વિચારી જ છે. સંભવ છે કે તેઓ ભવિષ્યમાં કોઈ નૂતન કથારૂપ લઈ ઉપસ્થિત થાય. ઉમાશંકરે એકાંકી, નાટ્યલક્ષી પદ્યપ્રયોગો, વાર્તાઓ વગેરેમાં જે રીતે કામ કર્યું છે તે જોતાં એમનું કથાબીજવાળાં સાહિત્યરૂપો માટેનું આકર્ષણ સ્પષ્ટ છે. એ આકર્ષણે કથાબીજવાળાં લઘુ ગદ્ય-પદ્યરૂપોમાં એમને વધારે રોકી રાખ્યા છે. આમ છતાં મહાકાવ્ય જેવા મહાન પદ્યનાટક કે દીર્ઘકથારૂપની આકર્ષકતાનો અણસાર એમણે પ્રસંગોપાત્ત કર્યો જ છે. આ વાસ્તવનિષ્ઠ વાર્તાકાર ભવિષ્યમાં કેવાં વાર્તારૂપોમાં – કેવાં ગદ્ય-રૂપોમાં આજુબાજુનાં – બહારનાં ને પોતાની અંદરનાં વાસ્તવિક રૂપોને પ્રકટ કરશે એ કૌતુકરસનો વિષય તો રહે જ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav | |||
|previous = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/ટૂંકીવાર્તાઓ/શ્રાવણી મેળો|૧. શ્રાવણી મેળો]] | |||
|next = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/નવલકથા/પારકાં જણ્યાં|૧. પારકાં જણ્યાં]] | |||
}} | |||
<br> |