ઉમાશંકરનો વાગ્વૈભવ/નવલકથા/પારકાં જણ્યાં: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 55: Line 55:
‘પારકાં જણ્યાં’નું ઉમાશંકરના કૃતિસમૂહમાં સ્પષ્ટપણે મહત્ત્વનું સ્થાન છે, એટલું જ ગુજરાતી નવલકથાસાહિત્યમાં તેનું સ્થાન નિશ્ચિત છે. એ નવલકથા ઉમાશંકર માટે તો ‘પારકાં જણ્યાં’ જેવી જણાતી નથી. એમણે એ કૃતિ દ્વારા નવલકથા-સાહિત્યમાં ગ્રામજીવન–નગરજીવનના પ્રશ્નોને વધુ સૂક્ષ્મ ભૂમિકાએ, મનોવૈજ્ઞાનિક સત્યના સંબંધમાં, વધુ નક્કર, ઊંડી ને વ્યાપક જીવનતત્ત્વની બુનિયાદ પર રજૂ કરવાના સર્જનાત્મક અભિગમને પ્રતિષ્ઠિત કર્યો છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav
|previous = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/ટૂંકીવાર્તાઓ/વિસામો|૨. વિસામો]]
|next = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/૩. ઉમાશંકર જોશીનું નિબંધસાહિત્ય|૩. ઉમાશંકર જોશીનું નિબંધસાહિત્ય]]
}}
<br>