ઉમાશંકરનો વાગ્વૈભવ/નિબંધ/ઉઘાડી બારી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૨. ઉઘાડી બારી | }} {{Poem2Open}} આ ગ્રંથમાં મુખ્યત્વે લોકશાહી, ભારત,...")
 
No edit summary
 
Line 85: Line 85:
ઉમાશંકર માટે ‘ગોષ્ઠી’ કરવી કે પોતાના અંતરની બારીઓ ઉઘાડી રાખવી તે એક કવિધર્મ જ છે. કવિચેતનાના દબાણને વશ વર્તવામાં તેઓ સ્વધર્મ-વિનયન જુએ છે. તેથી જ રાષ્ટ્ર કે વિશ્વની – ટૂંકમાં, મનુષ્યજીવનની મહત્ત્વની ક્ષણોએ પોતાનાં સંવેદનોને કશીયે દિલચોરી વિના વાણીમાં મૂકવાં એમાં કવિધર્મ – જાગ્રત મનુષ્યધર્મ – સ્વધર્મ એમણે જોયો છે. ઉમાશંકરનું નિબંધલેખન એમના કલાધર્મની તેમ સમષ્ટિધર્મની પ્રસાદીરૂપ છે. સંસારની ઊથલપાથલોમાં કવિ શબ્દને મોરચે રહીનેય ધારે તો ઠીક ઠીક સમાજસેવા – સંસ્કારસેવા કરી શકે. ઉમાશંકરનું નિબંધલેખન સ્પષ્ટ રીતે બતાવે છે કે તેમણે એક આત્મનિષ્ઠ ને સમાજનિષ્ઠ અને એ રીતે મૂલ્યનિષ્ઠ કવિ તરીકે શબ્દનો મોરચો સંભાળી, સજાગપણે માનવ્યના રક્ષણ – સંવર્ધનનું કાર્ય યથાશક્તિ બજાવ્યું છે. તેમણે શબ્દને જીવનનાં શુચિ કાર્યોમાં દૃઢતાથી રોકી રાખેલો જણાય છે. એથી તો નિબંધસ્વરૂપ લખાણોમાંયે તેઓ પોતાનો ગણનાપાત્ર હિસાબ આપી શક્યા છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav
|previous = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/નિબંધ/ગોષ્ઠી|૧. ગોષ્ઠી]]
|next = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/નિબંધ/શિવ સંકલ્પ|૩. શિવ સંકલ્પ]]
}}
<br>