8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ૨. ઉઘાડી બારી | }} {{Poem2Open}} આ ગ્રંથમાં મુખ્યત્વે લોકશાહી, ભારત,...") |
No edit summary |
||
Line 85: | Line 85: | ||
ઉમાશંકર માટે ‘ગોષ્ઠી’ કરવી કે પોતાના અંતરની બારીઓ ઉઘાડી રાખવી તે એક કવિધર્મ જ છે. કવિચેતનાના દબાણને વશ વર્તવામાં તેઓ સ્વધર્મ-વિનયન જુએ છે. તેથી જ રાષ્ટ્ર કે વિશ્વની – ટૂંકમાં, મનુષ્યજીવનની મહત્ત્વની ક્ષણોએ પોતાનાં સંવેદનોને કશીયે દિલચોરી વિના વાણીમાં મૂકવાં એમાં કવિધર્મ – જાગ્રત મનુષ્યધર્મ – સ્વધર્મ એમણે જોયો છે. ઉમાશંકરનું નિબંધલેખન એમના કલાધર્મની તેમ સમષ્ટિધર્મની પ્રસાદીરૂપ છે. સંસારની ઊથલપાથલોમાં કવિ શબ્દને મોરચે રહીનેય ધારે તો ઠીક ઠીક સમાજસેવા – સંસ્કારસેવા કરી શકે. ઉમાશંકરનું નિબંધલેખન સ્પષ્ટ રીતે બતાવે છે કે તેમણે એક આત્મનિષ્ઠ ને સમાજનિષ્ઠ અને એ રીતે મૂલ્યનિષ્ઠ કવિ તરીકે શબ્દનો મોરચો સંભાળી, સજાગપણે માનવ્યના રક્ષણ – સંવર્ધનનું કાર્ય યથાશક્તિ બજાવ્યું છે. તેમણે શબ્દને જીવનનાં શુચિ કાર્યોમાં દૃઢતાથી રોકી રાખેલો જણાય છે. એથી તો નિબંધસ્વરૂપ લખાણોમાંયે તેઓ પોતાનો ગણનાપાત્ર હિસાબ આપી શક્યા છે. | ઉમાશંકર માટે ‘ગોષ્ઠી’ કરવી કે પોતાના અંતરની બારીઓ ઉઘાડી રાખવી તે એક કવિધર્મ જ છે. કવિચેતનાના દબાણને વશ વર્તવામાં તેઓ સ્વધર્મ-વિનયન જુએ છે. તેથી જ રાષ્ટ્ર કે વિશ્વની – ટૂંકમાં, મનુષ્યજીવનની મહત્ત્વની ક્ષણોએ પોતાનાં સંવેદનોને કશીયે દિલચોરી વિના વાણીમાં મૂકવાં એમાં કવિધર્મ – જાગ્રત મનુષ્યધર્મ – સ્વધર્મ એમણે જોયો છે. ઉમાશંકરનું નિબંધલેખન એમના કલાધર્મની તેમ સમષ્ટિધર્મની પ્રસાદીરૂપ છે. સંસારની ઊથલપાથલોમાં કવિ શબ્દને મોરચે રહીનેય ધારે તો ઠીક ઠીક સમાજસેવા – સંસ્કારસેવા કરી શકે. ઉમાશંકરનું નિબંધલેખન સ્પષ્ટ રીતે બતાવે છે કે તેમણે એક આત્મનિષ્ઠ ને સમાજનિષ્ઠ અને એ રીતે મૂલ્યનિષ્ઠ કવિ તરીકે શબ્દનો મોરચો સંભાળી, સજાગપણે માનવ્યના રક્ષણ – સંવર્ધનનું કાર્ય યથાશક્તિ બજાવ્યું છે. તેમણે શબ્દને જીવનનાં શુચિ કાર્યોમાં દૃઢતાથી રોકી રાખેલો જણાય છે. એથી તો નિબંધસ્વરૂપ લખાણોમાંયે તેઓ પોતાનો ગણનાપાત્ર હિસાબ આપી શક્યા છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav | |||
|previous = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/નિબંધ/ગોષ્ઠી|૧. ગોષ્ઠી]] | |||
|next = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/નિબંધ/શિવ સંકલ્પ|૩. શિવ સંકલ્પ]] | |||
}} | |||
<br> |