8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ૧. યાત્રી | }} {{Poem2Open}} આ ‘યાત્રી’ ગ્રંથનો શરૂઆતનો લેખ છે ‘આબુ...") |
No edit summary |
||
Line 92: | Line 92: | ||
‘યાત્રી’ ગ્રંથમાં ઉમાશંકરના અમેરિકા-પ્રવાસને લગતા બે લેખો છે. ઉમાશંકર પહેલી વાર ૧૯૫૬માં અમેરિકા ગયેલા, શિક્ષણને લગતા કામ માટે, આઠ અધ્યાપકોના જૂથના એક સભ્ય તરીકે. બીજી વાર ત્યાં જવાનું થયું ઉત્તર અમેરિકાની ગુજરાતી સાહિત્ય અકાદમીના નિમંત્રણથી ૧૯૮૬માં. ઉમાશંકરે અગાઉ અમેરિકાનો જે અનુભવ લીધો હતો તેની તુલના તેઓ બીજી વારના અમેરિકાના યાત્રાનુભવ સાથે કરે છે અને ખાસ તો ત્યાં જે સમયભીંસ છે ને જે દિવસભરની કર્મધારા છે તેનો વિશેષભાવે ઉલ્લેખ કરે છે. ‘અમેરિકામાં ગુજરાતીઓ’માં તેઓ અમેરિકામાં વસતા અઢી-ત્રણ લાખ ભારતવાસીઓમાં પચાસ-સાઠ ટકા જે ગુજરાતીઓ છે તેમની જૂની-નવી પેઢીના સંસ્કાર-ઉછેર વગેરેનો પ્રશ્ન છેડે છે. ‘મૂળિયાંવિહોણાં’ ન બનાય એની કાળજી રાખવી અમેરિકી નાગરિક થવા સાથે ભારત ને ગુજરાત પ્રત્યેની પોતાની અભિમુખતા ને નિષ્ઠા જાળવવી – એ પેચીદા મામલાનો સંકેત પણ આ લેખના અંતભાગમાંથી મળી રહે છે. | ‘યાત્રી’ ગ્રંથમાં ઉમાશંકરના અમેરિકા-પ્રવાસને લગતા બે લેખો છે. ઉમાશંકર પહેલી વાર ૧૯૫૬માં અમેરિકા ગયેલા, શિક્ષણને લગતા કામ માટે, આઠ અધ્યાપકોના જૂથના એક સભ્ય તરીકે. બીજી વાર ત્યાં જવાનું થયું ઉત્તર અમેરિકાની ગુજરાતી સાહિત્ય અકાદમીના નિમંત્રણથી ૧૯૮૬માં. ઉમાશંકરે અગાઉ અમેરિકાનો જે અનુભવ લીધો હતો તેની તુલના તેઓ બીજી વારના અમેરિકાના યાત્રાનુભવ સાથે કરે છે અને ખાસ તો ત્યાં જે સમયભીંસ છે ને જે દિવસભરની કર્મધારા છે તેનો વિશેષભાવે ઉલ્લેખ કરે છે. ‘અમેરિકામાં ગુજરાતીઓ’માં તેઓ અમેરિકામાં વસતા અઢી-ત્રણ લાખ ભારતવાસીઓમાં પચાસ-સાઠ ટકા જે ગુજરાતીઓ છે તેમની જૂની-નવી પેઢીના સંસ્કાર-ઉછેર વગેરેનો પ્રશ્ન છેડે છે. ‘મૂળિયાંવિહોણાં’ ન બનાય એની કાળજી રાખવી અમેરિકી નાગરિક થવા સાથે ભારત ને ગુજરાત પ્રત્યેની પોતાની અભિમુખતા ને નિષ્ઠા જાળવવી – એ પેચીદા મામલાનો સંકેત પણ આ લેખના અંતભાગમાંથી મળી રહે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav | |||
|previous = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/ઉમાશંકર જોશીનું પ્રવાસસાહિત્ય|૫. ઉમાશંકર જોશીનું પ્રવાસસાહિત્ય]] | |||
|next = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/પ્રવાસ/ચીનમાં ૫૪ દિવસ|૨. ચીનમાં ૫૪ દિવસ]] | |||
}} | |||
<br> |