ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૧: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૧|}} <poem> {{Color|Blue|[કુલિંદ રાજા ક્રોધિત ધૃષ્ટબુદ્ધિને જોઈ...")
 
No edit summary
Line 8: Line 8:
તાલાવેલી લાગી પાપીને, સુણી જાચક તણાં રે વચન;
તાલાવેલી લાગી પાપીને, સુણી જાચક તણાં રે વચન;
‘ગાલવિયાનું કહ્યું થાશે, દાસીનો  પરણશે તન.’
‘ગાલવિયાનું કહ્યું થાશે, દાસીનો  પરણશે તન.’
::::::: તાલાવેલી૦{{space}} ૧
::::::::::: તાલાવેલી૦{{space}} ૧
એવું સાંભળી ચાલ્યો પાપી સેના તેડી સાથ,
એવું સાંભળી ચાલ્યો પાપી સેના તેડી સાથ,
એવે સમાચાર પહોંત્યો, જ્યાંં કૌંતલ દેશનો નાથ.
એવે સમાચાર પહોંત્યો, જ્યાંં કૌંતલ દેશનો નાથ.
::::::: તાલાવેલી૦{{space}} ૨
::::::::::: તાલાવેલી૦{{space}} ૨
કુલિંદ રાજા ઊઠ્યો ભડકી ધ્રૂજવા લાગ્યો આપ;
કુલિંદ રાજા ઊઠ્યો ભડકી ધ્રૂજવા લાગ્યો આપ;
‘હવે શું થાશે રે વિધાતા, પ્રધાનનો મહાઉત્પાત.
‘હવે શું થાશે રે વિધાતા, પ્રધાનનો મહાઉત્પાત.
::::::: તાલાવેલી૦{{space}} ૩
::::::::::: તાલાવેલી૦{{space}} ૩
મેં ઘણાં વરસ થયાં પાપીને નથી આપ્યું સુવર્ણ;
મેં ઘણાં વરસ થયાં પાપીને નથી આપ્યું સુવર્ણ;
તે માટે જાગીને આવ્યો, હવે પમાડશે મર્ણ.  
તે માટે જાગીને આવ્યો, હવે પમાડશે મર્ણ.  
::::::: તાલાવેલી૦{{space}} ૪
::::::::::: તાલાવેલી૦{{space}} ૪
પછે કુલિંદ કુંવરને તેડી મળવા સામો સાંચરિયો;
પછે કુલિંદ કુંવરને તેડી મળવા સામો સાંચરિયો;
પિતા પુત્રને  આવતા દેખી રથથી  પ્રધાન ઊતરિયો.
પિતા પુત્રને  આવતા દેખી રથથી  પ્રધાન ઊતરિયો.
::::::: તાલાવેલી૦{{space}} ૫
::::::::::: તાલાવેલી૦{{space}} ૫
ધાઈને આલિંગન દીધું, ધૃષ્ટબુદ્ધિ બોલ્યો વાણી;
ધાઈને આલિંગન દીધું, ધૃષ્ટબુદ્ધિ બોલ્યો વાણી;
‘ધન્યધન્ય કુલિંદરાજા, મે મૈત્રી તમારી જાણી.
‘ધન્યધન્ય કુલિંદરાજા, મે મૈત્રી તમારી જાણી.
::::::: તાલાવેલી૦{{space}} ૬
::::::::::: તાલાવેલી૦{{space}} ૬
પરમેશ્વર તુજને પ્રસન્ન થયા, પુત્ર પાંચ વર્ષનો લાવ્યો;
પરમેશ્વર તુજને પ્રસન્ન થયા, પુત્ર પાંચ વર્ષનો લાવ્યો;
વાંઝીયાબાર ઉઘાડ્યું તારું, સમાચાર મુને ન કહાવ્યો.’
વાંઝીયાબાર ઉઘાડ્યું તારું, સમાચાર મુને ન કહાવ્યો.’
::::::: તાલાવેલી૦{{space}} ૭
::::::::::: તાલાવેલી૦{{space}} ૭
એહવું સાંભળીને મહારાજાનું હરખ્યું અતિશે ચિત્ત;
એહવું સાંભળીને મહારાજાનું હરખ્યું અતિશે ચિત્ત;
‘ભાગ્ય મહારું ઉદે થયું, ત્રેવડી વાધી પ્રીત.  
‘ભાગ્ય મહારું ઉદે થયું, ત્રેવડી વાધી પ્રીત.  
::::::: તાલાવેલી૦{{space}} ૮
::::::::::: તાલાવેલી૦{{space}} ૮
ગાજતેવાજતે આવ્યા ગામમાં, આપ્યા ઉત્તમ ઉતારા;
ગાજતેવાજતે આવ્યા ગામમાં, આપ્યા ઉત્તમ ઉતારા;
સહસ્ર એક મોકલ્યા સેવક સેવાના કરનારા.  
સહસ્ર એક મોકલ્યા સેવક સેવાના કરનારા.  
::::::: તાલાવેલી૦{{space}} ૯
::::::::::: તાલાવેલી૦{{space}} ૯
શાક પાક સ્વાદષ્ટિ અન્ન રાયે રસોઈ કરાવી;
શાક પાક સ્વાદષ્ટિ અન્ન રાયે રસોઈ કરાવી;
સરવે મળીને ભોજન કીધું, નવ જાણે કો ભાવી.
સરવે મળીને ભોજન કીધું, નવ જાણે કો ભાવી.
::::::: તાલાવેલી૦{{space}} ૧૦
::::::::::: તાલાવેલી૦{{space}} ૧૦
સુભટમાત્ર સભામાં બેઠા, પ્રધાન બોલ્યો વચન;
સુભટમાત્ર સભામાં બેઠા, પ્રધાન બોલ્યો વચન;
આજ જવું પડ્યું ઉતાવળું, મને પાછાં ફરી ભોવન.
આજ જવું પડ્યું ઉતાવળું, મને પાછાં ફરી ભોવન.
::::::: તાલાવેલી૦{{space}} ૧૧
::::::::::: તાલાવેલી૦{{space}} ૧૧
તમો પિતાપુત્ર મળવાને આવ્યા, પણ કારજ એક વીસરિયું;
તમો પિતાપુત્ર મળવાને આવ્યા, પણ કારજ એક વીસરિયું;
ભેગા મળ્યા ને ભોજન કીધું, સુખ પામ્યે સાંભરિયું.
ભેગા મળ્યા ને ભોજન કીધું, સુખ પામ્યે સાંભરિયું.
::::::: તાલાવેલી૦{{space}} ૧૨
::::::::::: તાલાવેલી૦{{space}} ૧૨
તમશું મુજને ગોષ્ઠ કર્યાની ઘણી હુતી ઈચ્છાય;
તમશું મુજને ગોષ્ઠ કર્યાની ઘણી હુતી ઈચ્છાય;
પણ આજ ઉતાવળું જાવું પડ્યું, મુને કૌંતલપુરની માંહ્ય.
પણ આજ ઉતાવળું જાવું પડ્યું, મુને કૌંતલપુરની માંહ્ય.
::::::: તાલાવેલી૦{{space}} ૧૩
::::::::::: તાલાવેલી૦{{space}} ૧૩
અગોપ વાત મારા મન તણી, તે મદન પુત્રથી થાય;
અગોપ વાત મારા મન તણી, તે મદન પુત્રથી થાય;
પત્ર લખીને મોકલું પણ, કો એવો નથી જે જાય.
પત્ર લખીને મોકલું પણ, કો એવો નથી જે જાય.
::::::: તાલાવેલી૦{{space}} ૧૪
::::::::::: તાલાવેલી૦{{space}} ૧૪
વાટમાં વાંચે નહિ એવો સાધુ તમારો તન;
વાટમાં વાંચે નહિ એવો સાધુ તમારો તન;
પત્ર લખીને મોકલો, પુત્રને મળવા ઇચ્છે છે મદન.
પત્ર લખીને મોકલો, પુત્રને મળવા ઇચ્છે છે મદન.
::::::: તાલાવેલી૦{{space}} ૧૫
::::::::::: તાલાવેલી૦{{space}} ૧૫
એવું સાંભળીને મહારાજા સમીપ તેડાવ્યો ચંદ્રહાસ;
એવું સાંભળીને મહારાજા સમીપ તેડાવ્યો ચંદ્રહાસ;
પિતા કહે : ‘રે પુત્ર, લેઈ પધારો મદન મિત્રની પાસ.’
પિતા કહે : ‘રે પુત્ર, લેઈ પધારો મદન મિત્રની પાસ.’
::::::: તાલાવેલી૦{{space}} ૧૬
::::::::::: તાલાવેલી૦{{space}} ૧૬
કુંવર કહે : ‘રે મુને મોકલો છો વણ વિચારે, ભૂપ;
કુંવર કહે : ‘રે મુને મોકલો છો વણ વિચારે, ભૂપ;
(પણ) તાત તમારું કહ્યું કરવું મારે, જો નાખો અંધારે કૂપ.’
(પણ) તાત તમારું કહ્યું કરવું મારે, જો નાખો અંધારે કૂપ.’
::::::: તાલાવેલી૦{{space}} ૧૭
::::::::::: તાલાવેલી૦{{space}} ૧૭
એહવે પત્ર લખ્યું પાપીએ કૌંતલપુર નિજ ગામ :
એહવે પત્ર લખ્યું પાપીએ કૌંતલપુર નિજ ગામ :
‘સકળગુણ શિરેમણિ સુત મદન એવું નામ.
‘સકળગુણ શિરેમણિ સુત મદન એવું નામ.
::::::: તાલાવેલી૦{{space}} ૧૮
::::::::::: તાલાવેલી૦{{space}} ૧૮
અહીં ચંદ્રહાસ મોકલ્યો છે, માન ઘણેરું દેજો;
અહીં ચંદ્રહાસ મોકલ્યો છે, માન ઘણેરું દેજો;
અમો તમારા કિંકર છું, એમ કાલા થઈને કહેજો!
અમો તમારા કિંકર છું, એમ કાલા થઈને કહેજો!
::::::: તાલાવેલી૦{{space}} ૧૯
::::::::::: તાલાવેલી૦{{space}} ૧૯
રૂપ ના જોશો રંગ ના જોશો ન પૂછશો ઘરસૂત્ર;
રૂપ ના જોશો રંગ ના જોશો ન પૂછશો ઘરસૂત્ર;
મુહ્‌ર્ત માત્રમાં વિષ દેજો : ઘણું શું લખિયે, પુત્ર?’
મુહ્‌ર્ત માત્રમાં વિષ દેજો : ઘણું શું લખિયે, પુત્ર?’
::::::: તાલાવેલી૦{{space}} ૨૦
::::::::::: તાલાવેલી૦{{space}} ૨૦
કપટે લખિયું કૂડું દુષ્ટે પછે પત્ર વીંટ્યું પાપી;
કપટે લખિયું કૂડું દુષ્ટે પછે પત્ર વીંટ્યું પાપી;
કહે નારદ : બોલાવ્યો સાધુ, કાગળ કરમાં આપી.
કહે નારદ : બોલાવ્યો સાધુ, કાગળ કરમાં આપી.
::::::: તાલાવેલી૦{{space}} ૨૧
::::::::::: તાલાવેલી૦{{space}} ૨૧
:::::::'''વલણ'''
:::::::'''વલણ'''
આપી પત્ર ચંદ્રહાસને ધૃષ્ટબુદ્ધિ બોલ્યો વાણી રે :
આપી પત્ર ચંદ્રહાસને ધૃષ્ટબુદ્ધિ બોલ્યો વાણી રે :
‘રખે મારગમાં પત્ર વાંચતો! મેં કીધી છે એંધાણી રે.’
‘રખે મારગમાં પત્ર વાંચતો! મેં કીધી છે એંધાણી રે.’
::::::: તાલાવેલી૦{{space}} ૨૨
::::::::::: તાલાવેલી૦{{space}} ૨૨
</poem>
</poem>

18,450

edits