18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૧|}} <poem> {{Color|Blue|[કુલિંદ રાજા ક્રોધિત ધૃષ્ટબુદ્ધિને જોઈ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
તાલાવેલી લાગી પાપીને, સુણી જાચક તણાં રે વચન; | તાલાવેલી લાગી પાપીને, સુણી જાચક તણાં રે વચન; | ||
‘ગાલવિયાનું કહ્યું થાશે, દાસીનો પરણશે તન.’ | ‘ગાલવિયાનું કહ્યું થાશે, દાસીનો પરણશે તન.’ | ||
::::::: તાલાવેલી૦{{space}} ૧ | ::::::::::: તાલાવેલી૦{{space}} ૧ | ||
એવું સાંભળી ચાલ્યો પાપી સેના તેડી સાથ, | એવું સાંભળી ચાલ્યો પાપી સેના તેડી સાથ, | ||
એવે સમાચાર પહોંત્યો, જ્યાંં કૌંતલ દેશનો નાથ. | એવે સમાચાર પહોંત્યો, જ્યાંં કૌંતલ દેશનો નાથ. | ||
::::::: તાલાવેલી૦{{space}} ૨ | ::::::::::: તાલાવેલી૦{{space}} ૨ | ||
કુલિંદ રાજા ઊઠ્યો ભડકી ધ્રૂજવા લાગ્યો આપ; | કુલિંદ રાજા ઊઠ્યો ભડકી ધ્રૂજવા લાગ્યો આપ; | ||
‘હવે શું થાશે રે વિધાતા, પ્રધાનનો મહાઉત્પાત. | ‘હવે શું થાશે રે વિધાતા, પ્રધાનનો મહાઉત્પાત. | ||
::::::: તાલાવેલી૦{{space}} ૩ | ::::::::::: તાલાવેલી૦{{space}} ૩ | ||
મેં ઘણાં વરસ થયાં પાપીને નથી આપ્યું સુવર્ણ; | મેં ઘણાં વરસ થયાં પાપીને નથી આપ્યું સુવર્ણ; | ||
તે માટે જાગીને આવ્યો, હવે પમાડશે મર્ણ. | તે માટે જાગીને આવ્યો, હવે પમાડશે મર્ણ. | ||
::::::: તાલાવેલી૦{{space}} ૪ | ::::::::::: તાલાવેલી૦{{space}} ૪ | ||
પછે કુલિંદ કુંવરને તેડી મળવા સામો સાંચરિયો; | પછે કુલિંદ કુંવરને તેડી મળવા સામો સાંચરિયો; | ||
પિતા પુત્રને આવતા દેખી રથથી પ્રધાન ઊતરિયો. | પિતા પુત્રને આવતા દેખી રથથી પ્રધાન ઊતરિયો. | ||
::::::: તાલાવેલી૦{{space}} ૫ | ::::::::::: તાલાવેલી૦{{space}} ૫ | ||
ધાઈને આલિંગન દીધું, ધૃષ્ટબુદ્ધિ બોલ્યો વાણી; | ધાઈને આલિંગન દીધું, ધૃષ્ટબુદ્ધિ બોલ્યો વાણી; | ||
‘ધન્યધન્ય કુલિંદરાજા, મે મૈત્રી તમારી જાણી. | ‘ધન્યધન્ય કુલિંદરાજા, મે મૈત્રી તમારી જાણી. | ||
::::::: તાલાવેલી૦{{space}} ૬ | ::::::::::: તાલાવેલી૦{{space}} ૬ | ||
પરમેશ્વર તુજને પ્રસન્ન થયા, પુત્ર પાંચ વર્ષનો લાવ્યો; | પરમેશ્વર તુજને પ્રસન્ન થયા, પુત્ર પાંચ વર્ષનો લાવ્યો; | ||
વાંઝીયાબાર ઉઘાડ્યું તારું, સમાચાર મુને ન કહાવ્યો.’ | વાંઝીયાબાર ઉઘાડ્યું તારું, સમાચાર મુને ન કહાવ્યો.’ | ||
::::::: તાલાવેલી૦{{space}} ૭ | ::::::::::: તાલાવેલી૦{{space}} ૭ | ||
એહવું સાંભળીને મહારાજાનું હરખ્યું અતિશે ચિત્ત; | એહવું સાંભળીને મહારાજાનું હરખ્યું અતિશે ચિત્ત; | ||
‘ભાગ્ય મહારું ઉદે થયું, ત્રેવડી વાધી પ્રીત. | ‘ભાગ્ય મહારું ઉદે થયું, ત્રેવડી વાધી પ્રીત. | ||
::::::: તાલાવેલી૦{{space}} ૮ | ::::::::::: તાલાવેલી૦{{space}} ૮ | ||
ગાજતેવાજતે આવ્યા ગામમાં, આપ્યા ઉત્તમ ઉતારા; | ગાજતેવાજતે આવ્યા ગામમાં, આપ્યા ઉત્તમ ઉતારા; | ||
સહસ્ર એક મોકલ્યા સેવક સેવાના કરનારા. | સહસ્ર એક મોકલ્યા સેવક સેવાના કરનારા. | ||
::::::: તાલાવેલી૦{{space}} ૯ | ::::::::::: તાલાવેલી૦{{space}} ૯ | ||
શાક પાક સ્વાદષ્ટિ અન્ન રાયે રસોઈ કરાવી; | શાક પાક સ્વાદષ્ટિ અન્ન રાયે રસોઈ કરાવી; | ||
સરવે મળીને ભોજન કીધું, નવ જાણે કો ભાવી. | સરવે મળીને ભોજન કીધું, નવ જાણે કો ભાવી. | ||
::::::: તાલાવેલી૦{{space}} ૧૦ | ::::::::::: તાલાવેલી૦{{space}} ૧૦ | ||
સુભટમાત્ર સભામાં બેઠા, પ્રધાન બોલ્યો વચન; | સુભટમાત્ર સભામાં બેઠા, પ્રધાન બોલ્યો વચન; | ||
આજ જવું પડ્યું ઉતાવળું, મને પાછાં ફરી ભોવન. | આજ જવું પડ્યું ઉતાવળું, મને પાછાં ફરી ભોવન. | ||
::::::: તાલાવેલી૦{{space}} ૧૧ | ::::::::::: તાલાવેલી૦{{space}} ૧૧ | ||
તમો પિતાપુત્ર મળવાને આવ્યા, પણ કારજ એક વીસરિયું; | તમો પિતાપુત્ર મળવાને આવ્યા, પણ કારજ એક વીસરિયું; | ||
ભેગા મળ્યા ને ભોજન કીધું, સુખ પામ્યે સાંભરિયું. | ભેગા મળ્યા ને ભોજન કીધું, સુખ પામ્યે સાંભરિયું. | ||
::::::: તાલાવેલી૦{{space}} ૧૨ | ::::::::::: તાલાવેલી૦{{space}} ૧૨ | ||
તમશું મુજને ગોષ્ઠ કર્યાની ઘણી હુતી ઈચ્છાય; | તમશું મુજને ગોષ્ઠ કર્યાની ઘણી હુતી ઈચ્છાય; | ||
પણ આજ ઉતાવળું જાવું પડ્યું, મુને કૌંતલપુરની માંહ્ય. | પણ આજ ઉતાવળું જાવું પડ્યું, મુને કૌંતલપુરની માંહ્ય. | ||
::::::: તાલાવેલી૦{{space}} ૧૩ | ::::::::::: તાલાવેલી૦{{space}} ૧૩ | ||
અગોપ વાત મારા મન તણી, તે મદન પુત્રથી થાય; | અગોપ વાત મારા મન તણી, તે મદન પુત્રથી થાય; | ||
પત્ર લખીને મોકલું પણ, કો એવો નથી જે જાય. | પત્ર લખીને મોકલું પણ, કો એવો નથી જે જાય. | ||
::::::: | ::::::::::: તાલાવેલી૦{{space}} ૧૪ | ||
વાટમાં વાંચે નહિ એવો સાધુ તમારો તન; | વાટમાં વાંચે નહિ એવો સાધુ તમારો તન; | ||
પત્ર લખીને મોકલો, પુત્રને મળવા ઇચ્છે છે મદન. | પત્ર લખીને મોકલો, પુત્રને મળવા ઇચ્છે છે મદન. | ||
::::::: તાલાવેલી૦{{space}} ૧૫ | ::::::::::: તાલાવેલી૦{{space}} ૧૫ | ||
એવું સાંભળીને મહારાજા સમીપ તેડાવ્યો ચંદ્રહાસ; | એવું સાંભળીને મહારાજા સમીપ તેડાવ્યો ચંદ્રહાસ; | ||
પિતા કહે : ‘રે પુત્ર, લેઈ પધારો મદન મિત્રની પાસ.’ | પિતા કહે : ‘રે પુત્ર, લેઈ પધારો મદન મિત્રની પાસ.’ | ||
::::::: તાલાવેલી૦{{space}} ૧૬ | ::::::::::: તાલાવેલી૦{{space}} ૧૬ | ||
કુંવર કહે : ‘રે મુને મોકલો છો વણ વિચારે, ભૂપ; | કુંવર કહે : ‘રે મુને મોકલો છો વણ વિચારે, ભૂપ; | ||
(પણ) તાત તમારું કહ્યું કરવું મારે, જો નાખો અંધારે કૂપ.’ | (પણ) તાત તમારું કહ્યું કરવું મારે, જો નાખો અંધારે કૂપ.’ | ||
::::::: | ::::::::::: તાલાવેલી૦{{space}} ૧૭ | ||
એહવે પત્ર લખ્યું પાપીએ કૌંતલપુર નિજ ગામ : | એહવે પત્ર લખ્યું પાપીએ કૌંતલપુર નિજ ગામ : | ||
‘સકળગુણ શિરેમણિ સુત મદન એવું નામ. | ‘સકળગુણ શિરેમણિ સુત મદન એવું નામ. | ||
::::::: | ::::::::::: તાલાવેલી૦{{space}} ૧૮ | ||
અહીં ચંદ્રહાસ મોકલ્યો છે, માન ઘણેરું દેજો; | અહીં ચંદ્રહાસ મોકલ્યો છે, માન ઘણેરું દેજો; | ||
અમો તમારા કિંકર છું, એમ કાલા થઈને કહેજો! | અમો તમારા કિંકર છું, એમ કાલા થઈને કહેજો! | ||
::::::: તાલાવેલી૦{{space}} ૧૯ | ::::::::::: તાલાવેલી૦{{space}} ૧૯ | ||
રૂપ ના જોશો રંગ ના જોશો ન પૂછશો ઘરસૂત્ર; | રૂપ ના જોશો રંગ ના જોશો ન પૂછશો ઘરસૂત્ર; | ||
મુહ્ર્ત માત્રમાં વિષ દેજો : ઘણું શું લખિયે, પુત્ર?’ | મુહ્ર્ત માત્રમાં વિષ દેજો : ઘણું શું લખિયે, પુત્ર?’ | ||
::::::: તાલાવેલી૦{{space}} ૨૦ | ::::::::::: તાલાવેલી૦{{space}} ૨૦ | ||
કપટે લખિયું કૂડું દુષ્ટે પછે પત્ર વીંટ્યું પાપી; | કપટે લખિયું કૂડું દુષ્ટે પછે પત્ર વીંટ્યું પાપી; | ||
કહે નારદ : બોલાવ્યો સાધુ, કાગળ કરમાં આપી. | કહે નારદ : બોલાવ્યો સાધુ, કાગળ કરમાં આપી. | ||
::::::: તાલાવેલી૦{{space}} ૨૧ | ::::::::::: તાલાવેલી૦{{space}} ૨૧ | ||
:::::::'''વલણ''' | :::::::'''વલણ''' | ||
આપી પત્ર ચંદ્રહાસને ધૃષ્ટબુદ્ધિ બોલ્યો વાણી રે : | આપી પત્ર ચંદ્રહાસને ધૃષ્ટબુદ્ધિ બોલ્યો વાણી રે : | ||
‘રખે મારગમાં પત્ર વાંચતો! મેં કીધી છે એંધાણી રે.’ | ‘રખે મારગમાં પત્ર વાંચતો! મેં કીધી છે એંધાણી રે.’ | ||
::::::: તાલાવેલી૦{{space}} ૨૨ | ::::::::::: તાલાવેલી૦{{space}} ૨૨ | ||
</poem> | </poem> | ||
edits