ચંદ્રહાસ આખ્યાન/કડવું ૫: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૫|}} <poem> {{Color|Blue|[મારાઓને છરીને પથ્થર પર ઘસતાં જોઈને બાળકન...")
 
No edit summary
Line 14: Line 14:
દુઃખ ટાળ્યાં સર્વે દેવનાં, આણ્યો અસુરનો અંત.{{space}} -સાધુ૦ ૩
દુઃખ ટાળ્યાં સર્વે દેવનાં, આણ્યો અસુરનો અંત.{{space}} -સાધુ૦ ૩

અંબરીષ કરતો એકાદશી, આવ્યો અત્રિકુમાર;
અંબરીષ<ref>અંબરીષ – મનુના નવમા પુત્ર નભાગનો પૌત્ર અને નાભાગનો પુત્ર</ref> કરતો એકાદશી, આવ્યો અત્રિકુમાર<ref>અત્રિકુમાર – દુર્વાસા ઋષિ</ref>;
શાપ ટાળ્યા સર્વે તેહના, લીધા દશ અવતાર.{{space}} -સાધુ૦ ૪
શાપ ટાળ્યા સર્વે તેહના, લીધા દશ અવતાર.{{space}} -સાધુ૦ ૪

Line 24: Line 24:

વામનરૂપ થઈને વેગે છળ્યો બલવંતો બલિ રાજંન;
વામનરૂપ થઈને વેગે છળ્યો બલવંતો બલિ રાજંન;
પ્રભુ થઈ રહ્યા પોળિયા, રાખ્યું જતું ઇદ્રાસન.{{space}} -સાધુ૦ ૭
પ્રભુ થઈ રહ્યા પોળિયા,<ref>પોળિયા – દ્વારપાલ</ref> રાખ્યું જતું ઇદ્રાસન.{{space}} -સાધુ૦ ૭

કચ્છપરૂપે કૃષ્ણજી, તમે મથિયો મહાસમુદ્ર;
કચ્છપ<ref>કચ્છપ – કાચબો</ref>રૂપે કૃષ્ણજી, તમે મથિયો મહાસમુદ્ર;
લક્ષ્મી કહાડ્યાં ત્યાં થકી, ટાળ્યું દેવનું દારિદ્ર.{{space}} -સાધુ૦ ૮
લક્ષ્મી કહાડ્યાં ત્યાં થકી, ટાળ્યું દેવનું દારિદ્ર.{{space}} -સાધુ૦ ૮

18,450

edits