18,124
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(કડવું ૫ Formatting completed) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૫|}} | {{Heading|કડવું ૫|}} | ||
{{c| | |||
{{Color|Blue|[મારાઓને છરીને પથ્થર પર ઘસતાં જોઈને બાળકને લાગે છે કે હમણાં મને મારી નાખશે, તેથી એ આર્તહૃદયે ભગવાનનું સ્મરણ કરવા લાગે છે.]}} | {{Color|Blue|[મારાઓને છરીને પથ્થર પર ઘસતાં જોઈને બાળકને લાગે છે કે હમણાં મને મારી નાખશે, તેથી એ આર્તહૃદયે ભગવાનનું સ્મરણ કરવા લાગે છે.]}} | ||
}} | |||
{{c|'''રાગ : સામગ્રી'''}} | |||
{{block center|<poem>સાધુ સુતે સમર્યા હરિ ગરુવા શ્રીગોપાળ : | |||
સાધુ સુતે સમર્યા હરિ ગરુવા શ્રીગોપાળ : | વહારે ચઢજો, વિઠ્ઠલા, દીનાનાથ દીનદયાળ.{{space}} {{right|-સાધુ૦ ૧}} | ||
વહારે ચઢજો, વિઠ્ઠલા, દીનાનાથ દીનદયાળ.{{space}} -સાધુ૦ ૧ | |||
સાહે કરો સેવકતણી, પ્રભુ સુંદર શ્યામશરીર, | સાહે કરો સેવકતણી, પ્રભુ સુંદર શ્યામશરીર, | ||
બાલકબુદ્ધ નથી જાણતો, જાચ્યા શ્રી જદુવીર.{{space}} -સાધુ૦ ૨ | બાલકબુદ્ધ નથી જાણતો, જાચ્યા શ્રી જદુવીર.{{space}} {{right|-સાધુ૦ ૨}} | ||
આગે ભીડ ભાંગી ભક્તની, ભોળા શ્રી ભગવંત, | આગે ભીડ ભાંગી ભક્તની, ભોળા શ્રી ભગવંત, | ||
દુઃખ ટાળ્યાં સર્વે દેવનાં, આણ્યો અસુરનો અંત.{{space}} -સાધુ૦ ૩ | દુઃખ ટાળ્યાં સર્વે દેવનાં, આણ્યો અસુરનો અંત.{{space}} {{r|-સાધુ૦ ૩}} | ||
અંબરીષ<ref>અંબરીષ – મનુના નવમા પુત્ર નભાગનો પૌત્ર અને નાભાગનો પુત્ર</ref> કરતો એકાદશી, આવ્યો અત્રિકુમાર<ref>અત્રિકુમાર – દુર્વાસા ઋષિ</ref>; | અંબરીષ<ref>અંબરીષ – મનુના નવમા પુત્ર નભાગનો પૌત્ર અને નાભાગનો પુત્ર</ref> કરતો એકાદશી, આવ્યો અત્રિકુમાર<ref>અત્રિકુમાર – દુર્વાસા ઋષિ</ref>; | ||
શાપ ટાળ્યા સર્વે તેહના, લીધા દશ અવતાર.{{space}} -સાધુ૦ ૪ | શાપ ટાળ્યા સર્વે તેહના, લીધા દશ અવતાર.{{space}} {{r|-સાધુ૦ ૪}} | ||
પછે મચ્છરૂપે વેદ વાળિયા, અહો અશરણશરણ; | પછે મચ્છરૂપે વેદ વાળિયા, અહો અશરણશરણ; | ||
તમો વિશ્વંભર વહારે ચઢી, મુકાવી દાઢાગ્રેથિ ધરણ.{{space}}-સાધુ૦ ૫ | તમો વિશ્વંભર વહારે ચઢી, મુકાવી દાઢાગ્રેથિ ધરણ.{{space}}{{r|-સાધુ૦ ૫}} | ||
પ્રહ્લાદ પીડાથી રાખિયો, ધરી નરસિંહરૂપ. | પ્રહ્લાદ પીડાથી રાખિયો, ધરી નરસિંહરૂપ. | ||
વિદાર્યો નખે કરી, પાપી હરિણયકશિપુ ભૂપ.{{space}} -સાધુ૦ ૬ | વિદાર્યો નખે કરી, પાપી હરિણયકશિપુ ભૂપ.{{space}} {{r|-સાધુ૦ ૬}} | ||
વામનરૂપ થઈને વેગે છળ્યો બલવંતો બલિ રાજંન; | વામનરૂપ થઈને વેગે છળ્યો બલવંતો બલિ રાજંન; | ||
પ્રભુ થઈ રહ્યા પોળિયા,<ref>પોળિયા – દ્વારપાલ</ref> રાખ્યું જતું ઇદ્રાસન.{{space}} -સાધુ૦ ૭ | પ્રભુ થઈ રહ્યા પોળિયા,<ref>પોળિયા – દ્વારપાલ</ref> રાખ્યું જતું ઇદ્રાસન.{{space}} {{r|-સાધુ૦ ૭}} | ||
કચ્છપ<ref>કચ્છપ – કાચબો</ref>રૂપે કૃષ્ણજી, તમે મથિયો મહાસમુદ્ર; | કચ્છપ<ref>કચ્છપ – કાચબો</ref>રૂપે કૃષ્ણજી, તમે મથિયો મહાસમુદ્ર; | ||
લક્ષ્મી કહાડ્યાં ત્યાં થકી, ટાળ્યું દેવનું દારિદ્ર.{{space}} -સાધુ૦ ૮ | લક્ષ્મી કહાડ્યાં ત્યાં થકી, ટાળ્યું દેવનું દારિદ્ર.{{space}} {{r|-સાધુ૦ ૮}} | ||
પરશુરામરૂપે પુરુષોત્તમ, પાળ્યું તાતનું વચંન; | પરશુરામરૂપે પુરુષોત્તમ, પાળ્યું તાતનું વચંન; | ||
માત મારી તાતવચને, હણ્યો સહસ્રાર્જુન,{{space}} -સાધુ૦ ૯ | માત મારી તાતવચને, હણ્યો સહસ્રાર્જુન,{{space}} {{r|-સાધુ૦ ૯}} | ||
સાતમે રાક્ષસકુલ સંઘારવા અવતરિયા શ્રીરામ; | સાતમે રાક્ષસકુલ સંઘારવા અવતરિયા શ્રીરામ; | ||
વાનરશું મૈત્રી કરી, ફેડ્યો રાવણનો ઠામ.{{space}} -સાધુ૦ ૧૦ | વાનરશું મૈત્રી કરી, ફેડ્યો રાવણનો ઠામ.{{space}} {{r|-સાધુ૦ ૧૦}} | ||
આઠમો અવતાર શ્રીકૃષ્ણનો, પાંડવના પ્રતિપાળ; | આઠમો અવતાર શ્રીકૃષ્ણનો, પાંડવના પ્રતિપાળ; | ||
કંસાસુરાદિ પાપી હણ્યા, માર્યો તે શિશુપાળ.{{space}} -સાધુ૦ ૧૧ | કંસાસુરાદિ પાપી હણ્યા, માર્યો તે શિશુપાળ.{{space}} {{r|-સાધુ૦ ૧૧}} | ||
હરિશ્ચંદ્રે સત્ય મૂક્યું નહિ, કાપતાં કામિનીનું માથ; | હરિશ્ચંદ્રે સત્ય મૂક્યું નહિ, કાપતાં કામિનીનું માથ; | ||
અવિનાશી અંતરિક્ષથી ઊતર્યા આવી ઝાલ્યો હાથ.{{space}}-સાધુ૦ ૧૨ | અવિનાશી અંતરિક્ષથી ઊતર્યા આવી ઝાલ્યો હાથ.{{space}}{{r|-સાધુ૦ ૧૨}} | ||
પાંચ વરસોનો બળિયો, જેનું ધ્રુવજી નામ; | પાંચ વરસોનો બળિયો, જેનું ધ્રુવજી નામ; | ||
દાસ જાણી પોતાતણો, આપ્યો અવિચળ ઠામ.{{space}} -સાધુ૦ ૧૩ | દાસ જાણી પોતાતણો, આપ્યો અવિચળ ઠામ.{{space}} {{r|-સાધુ૦ ૧૩}} | ||
શું શયન કીધું, હો શ્યામજી, પ્રભુજી ગરુડારૂઢ? | શું શયન કીધું, હો શ્યામજી, પ્રભુજી ગરુડારૂઢ? | ||
જાગીને વેગે આવજો, દુઃખ પડિયું છે પ્રૌઢ.{{space}} -સાધુ૦ ૧૪ | જાગીને વેગે આવજો, દુઃખ પડિયું છે પ્રૌઢ.{{space}} {{r|-સાધુ૦ ૧૪}} | ||
ભક્તવત્સલ બિરદ તાહરું, રાખજો આ વાર; | ભક્તવત્સલ બિરદ તાહરું, રાખજો આ વાર; | ||
સેવકને જો વિચારશો તો લાજશો લક્ષ્મી-ભરતાર.{{space}}-સાધુ૦ ૧૫ | સેવકને જો વિચારશો તો લાજશો લક્ષ્મી-ભરતાર.{{space}}{{r|-સાધુ૦ ૧૫}} | ||
ચતુર્ભુજ, તમો ચિત્તમાં, ચિંતવીને દુઃખ જોય; | ચતુર્ભુજ, તમો ચિત્તમાં, ચિંતવીને દુઃખ જોય; | ||
તમ વિના ત્રૈલોક્યમાં નથિમાહરે કોય.{{space}} -સાધુ૦ ૧૬ | તમ વિના ત્રૈલોક્યમાં નથિમાહરે કોય.{{space}} {{r|-સાધુ૦ ૧૬}} | ||
અલ્પ જીવ અવની વિષે, આકાશથી હું પડિયો; | અલ્પ જીવ અવની વિષે, આકાશથી હું પડિયો; | ||
મૃત્યુ પાન માહરા હાથમાં, ચાંડાલહાથે ચઢિયો.{{space}} -સાધુ૦ ૧૭ | મૃત્યુ પાન માહરા હાથમાં, ચાંડાલહાથે ચઢિયો.{{space}} {{r|-સાધુ૦ ૧૭}} | ||
હું મરણ પામ્યો, હો મહાવજી, ‘માહરો’ કોણ કહેશે? | હું મરણ પામ્યો, હો મહાવજી, ‘માહરો’ કોણ કહેશે? | ||
મોટું દુઃખ મારા મન વિષે, માહરો સખો લહેશે.’{{space}} -સાધુ૦ ૧૮ | મોટું દુઃખ મારા મન વિષે, માહરો સખો લહેશે.’{{space}} {{r|-સાધુ૦ ૧૮}} | ||
એવે નિદ્રાવશથી જાગિયો, કમળાનો જે સ્વામી; | એવે નિદ્રાવશથી જાગિયો, કમળાનો જે સ્વામી; | ||
પછે ચાંડાળના ચિત્ત વિષે, પ્રગટ્યા અંતરજામી.{{space}} -સાધુ૦ ૧૯ | પછે ચાંડાળના ચિત્ત વિષે, પ્રગટ્યા અંતરજામી.{{space}} {{r|-સાધુ૦ ૧૯}} | ||
{{c|'''વલણ'''}} | |||
અંતરજામી પ્રગટ હવા ચાંડાળ કેરે મંન રે, | અંતરજામી પ્રગટ હવા ચાંડાળ કેરે મંન રે, | ||
ભટ પ્રેમાનંદ એમ કહે : ક્યમ ઊગર્યો સુધાર્મિક તંન રે.{{space}} -સાધુ૦ ૨૦ | ભટ પ્રેમાનંદ એમ કહે : ક્યમ ઊગર્યો સુધાર્મિક તંન રે.{{space}} {{r|-સાધુ૦ ૨૦}}</poem>}} | ||
</poem> | |||
<br> | <br> | ||
Line 73: | Line 73: | ||
}} | }} | ||
<br> | <br> | ||
<hr> | |||
{{Reflist}} |