ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૩: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૩|}} <poem> {{Color|Blue|[ચંદ્રહાસના આગમનથી સૂકું વન લીલું થાય છે...")
 
No edit summary
Line 11: Line 11:


નારદ કહે, સાંભળ, રે પારથ, વાડી તણો વિસ્તાર;
નારદ કહે, સાંભળ, રે પારથ, વાડી તણો વિસ્તાર;
ગુલ્મ લતા લલિતા અતિ વાંકી સૌગંધિક અપરંપાર.{{space}} -સૂકાં૦ ૨
ગુલ્મ<ref>ગુલ્મ – ઝૂંડ/ઝાડી</ref> લતા લલિતા અતિ વાંકી સૌગંધિક અપરંપાર.{{space}} -સૂકાં૦ ૨


ભાતભાતના વડ ને પીપળા, વનસ્પતિ ભાર અઢાર;
ભાતભાતના વડ ને પીપળા, વનસ્પતિ ભાર અઢાર;
Line 19: Line 19:
સાગ સીસમ સમડા સાદડિયા સરગવા તણી સોભાય{{space}} -સૂકાં૦ ૪
સાગ સીસમ સમડા સાદડિયા સરગવા તણી સોભાય{{space}} -સૂકાં૦ ૪


શીરપળ ફોકળ કેવડી રે, કેળ ને કોરંગી;
શીરપળ<ref>શીરફળ – શ્રીફળ</ref> ફોકળ<ref>ફોફળ – સોપારી</ref> કેવડી રે, કેળ ને કોરંગી;
બીલી બદરી મલિયાગર મરચી લીમડો ને લવિંગી.{{space}} -સૂકાં૦ ૫
બીલી બદરી<ref>બદરી – બોરડી</ref> મલિયાગર મરચી લીમડો ને લવિંગી.{{space}} -સૂકાં૦ ૫


જાઈ જૂઈ મોગરા ને માલતી ચંદન ચંપાના છોડ;
જાઈ જૂઈ મોગરા ને માલતી ચંદન ચંપાના છોડ;
પુષ્પભારે વનસ્પતિ તે સર્વ વળી છે વંક મરોડ.{{space}} -સૂકાં૦ ૬
પુષ્પભારે વનસ્પતિ તે સર્વ વળી છે વંક મરોડ.{{space}} -સૂકાં૦ ૬


વાવ કૂપ ને પાવઠ કુંડ ત્યાં તળાવ ભરિયાં તોય;
વાવ કૂપ ને પાવઠ<ref>પાવઠ – જ્યાં ઊભા રહી કૂવામાંથી પાણી સિંચાય તેવાં ઊભાં બે લાકડાં</ref> કુંડ ત્યાં તળાવ ભરિયાં તોય<ref>તોય – પાણી</ref>;
ચાતક હંસ ને મોર કોકિલા શબ્દ કરતાં હોય.{{space}} -સૂકાં૦ ૭
ચાતક હંસ ને મોર કોકિલા શબ્દ કરતાં હોય.{{space}} -સૂકાં૦ ૭


જ્યાં જુએ સેવક સાધુના ત્યાંહાં અટકે ચંત;
જ્યાં જુએ સેવક સાધુના ત્યાંહાં અટકે ચંત<ref>ચંત – ચિત્ત</ref>;
શોભા સુંદર વન તણી, જાણે રત ફૂલી વસંત!{{space}} -સૂકાં૦ ૮
શોભા સુંદર વન તણી, જાણે રત<ref>રત – ઋતુ</ref> ફૂલી વસંત!{{space}} -સૂકાં૦ ૮


એવાં દેવઋષિનાં વચન સુણીને અર્જુનને સંધે પડિયો :
એવાં દેવઋષિનાં વચન સુણીને અર્જુનને સંધે<ref>સંધે – સંદેહ</ref> પડિયો :
‘ક્યમ, લીલાનું સૂકું થયું?’ એમ સવ્યસાચી ઊચરિયો.{{space}} -સૂકાં૦ ૯
‘ક્યમ, લીલાનું સૂકું થયું?’ એમ સવ્યસાચી ઊચરિયો.{{space}} -સૂકાં૦ ૯


Line 51: Line 51:


માળી કહે, ‘મેં નવ ઓળખ્યા, ઈશ્વર, હવે કરુણા કીજ :
માળી કહે, ‘મેં નવ ઓળખ્યા, ઈશ્વર, હવે કરુણા કીજ :
‘અપરાધ મૂકી અત્રિનંદન, શાપ-અનુગ્રહ દીજે.’{{space}} -સૂકાં૦ ૧૫
‘અપરાધ મૂકી અત્રિનંદન<ref>અત્રિનંદન – અત્રિઋષિના પુત્ર દુર્વાસા</ref> શાપ-અનુગ્રહ<ref>અનુગ્રહ – નિવારણ</ref> દીજે.’{{space}} -સૂકાં૦ ૧૫


દુર્વાસા બોલ્યા તવ વાણી આનંદ અંતર પામી :
દુર્વાસા બોલ્યા તવ વાણી આનંદ અંતર પામી :
Line 66: Line 66:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કડવું ૧૨
|previous = કડવું ૧૨
|next = કડવું
|next = કડવું ૧૪
}}
}}
<br>
<br>
18,450

edits