18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૩|}} <poem> {{Color|Blue|[ચંદ્રહાસના આગમનથી સૂકું વન લીલું થાય છે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
નારદ કહે, સાંભળ, રે પારથ, વાડી તણો વિસ્તાર; | નારદ કહે, સાંભળ, રે પારથ, વાડી તણો વિસ્તાર; | ||
ગુલ્મ લતા લલિતા અતિ વાંકી સૌગંધિક અપરંપાર.{{space}} -સૂકાં૦ ૨ | ગુલ્મ<ref>ગુલ્મ – ઝૂંડ/ઝાડી</ref> લતા લલિતા અતિ વાંકી સૌગંધિક અપરંપાર.{{space}} -સૂકાં૦ ૨ | ||
ભાતભાતના વડ ને પીપળા, વનસ્પતિ ભાર અઢાર; | ભાતભાતના વડ ને પીપળા, વનસ્પતિ ભાર અઢાર; | ||
Line 19: | Line 19: | ||
સાગ સીસમ સમડા સાદડિયા સરગવા તણી સોભાય{{space}} -સૂકાં૦ ૪ | સાગ સીસમ સમડા સાદડિયા સરગવા તણી સોભાય{{space}} -સૂકાં૦ ૪ | ||
શીરપળ ફોકળ કેવડી રે, કેળ ને કોરંગી; | શીરપળ<ref>શીરફળ – શ્રીફળ</ref> ફોકળ<ref>ફોફળ – સોપારી</ref> કેવડી રે, કેળ ને કોરંગી; | ||
બીલી બદરી મલિયાગર મરચી લીમડો ને લવિંગી.{{space}} -સૂકાં૦ ૫ | બીલી બદરી<ref>બદરી – બોરડી</ref> મલિયાગર મરચી લીમડો ને લવિંગી.{{space}} -સૂકાં૦ ૫ | ||
જાઈ જૂઈ મોગરા ને માલતી ચંદન ચંપાના છોડ; | જાઈ જૂઈ મોગરા ને માલતી ચંદન ચંપાના છોડ; | ||
પુષ્પભારે વનસ્પતિ તે સર્વ વળી છે વંક મરોડ.{{space}} -સૂકાં૦ ૬ | પુષ્પભારે વનસ્પતિ તે સર્વ વળી છે વંક મરોડ.{{space}} -સૂકાં૦ ૬ | ||
વાવ કૂપ ને પાવઠ કુંડ ત્યાં તળાવ ભરિયાં તોય; | વાવ કૂપ ને પાવઠ<ref>પાવઠ – જ્યાં ઊભા રહી કૂવામાંથી પાણી સિંચાય તેવાં ઊભાં બે લાકડાં</ref> કુંડ ત્યાં તળાવ ભરિયાં તોય<ref>તોય – પાણી</ref>; | ||
ચાતક હંસ ને મોર કોકિલા શબ્દ કરતાં હોય.{{space}} -સૂકાં૦ ૭ | ચાતક હંસ ને મોર કોકિલા શબ્દ કરતાં હોય.{{space}} -સૂકાં૦ ૭ | ||
જ્યાં જુએ સેવક સાધુના ત્યાંહાં અટકે ચંત; | જ્યાં જુએ સેવક સાધુના ત્યાંહાં અટકે ચંત<ref>ચંત – ચિત્ત</ref>; | ||
શોભા સુંદર વન તણી, જાણે રત ફૂલી વસંત!{{space}} -સૂકાં૦ ૮ | શોભા સુંદર વન તણી, જાણે રત<ref>રત – ઋતુ</ref> ફૂલી વસંત!{{space}} -સૂકાં૦ ૮ | ||
એવાં દેવઋષિનાં વચન સુણીને અર્જુનને સંધે પડિયો : | એવાં દેવઋષિનાં વચન સુણીને અર્જુનને સંધે<ref>સંધે – સંદેહ</ref> પડિયો : | ||
‘ક્યમ, લીલાનું સૂકું થયું?’ એમ સવ્યસાચી ઊચરિયો.{{space}} -સૂકાં૦ ૯ | ‘ક્યમ, લીલાનું સૂકું થયું?’ એમ સવ્યસાચી ઊચરિયો.{{space}} -સૂકાં૦ ૯ | ||
Line 51: | Line 51: | ||
માળી કહે, ‘મેં નવ ઓળખ્યા, ઈશ્વર, હવે કરુણા કીજ : | માળી કહે, ‘મેં નવ ઓળખ્યા, ઈશ્વર, હવે કરુણા કીજ : | ||
‘અપરાધ મૂકી અત્રિનંદન | ‘અપરાધ મૂકી અત્રિનંદન<ref>અત્રિનંદન – અત્રિઋષિના પુત્ર દુર્વાસા</ref> શાપ-અનુગ્રહ<ref>અનુગ્રહ – નિવારણ</ref> દીજે.’{{space}} -સૂકાં૦ ૧૫ | ||
દુર્વાસા બોલ્યા તવ વાણી આનંદ અંતર પામી : | દુર્વાસા બોલ્યા તવ વાણી આનંદ અંતર પામી : | ||
Line 66: | Line 66: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = કડવું ૧૨ | |previous = કડવું ૧૨ | ||
|next = કડવું | |next = કડવું ૧૪ | ||
}} | }} | ||
<br> | <br> |
edits