17,386
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(કડવું ૧૩ Formatting Completed) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૧૩|}} | {{Heading|કડવું ૧૩|}} | ||
{{Color|Blue|[ચંદ્રહાસના આગમનથી સૂકું વન લીલું થાય છે. નવપલ્લવિત થયેલી વાડીમાં રહેલા વૃક્ષ-વેલા, ફૂલ છોડનું વિગતપ્રચુર કાવ્યાત્મક વર્ણન. દુર્વાસાના માળી દ્વારા થયેલા અપમાન અને એમણે આપેલા શ્રાપ અને તેના નિવારણની વિગતો આ કડવામાં આવે છે.]}} | {{Color|Blue|[ચંદ્રહાસના આગમનથી સૂકું વન લીલું થાય છે. નવપલ્લવિત થયેલી વાડીમાં રહેલા વૃક્ષ-વેલા, ફૂલ છોડનું વિગતપ્રચુર કાવ્યાત્મક વર્ણન. દુર્વાસાના માળી દ્વારા થયેલા અપમાન અને એમણે આપેલા શ્રાપ અને તેના નિવારણની વિગતો આ કડવામાં આવે છે.]}} | ||
{{c|'''રાગ : વસંત'''}} | |||
{{block center|<poem>સૂકાં કાષ્ટ લીલાં થયાં રે સાધુ તણે દર્શન, | |||
સેવક ચાર ઊઠીને ચાલ્યા જોવા અશોક વન. {{space}} {{r|-સૂકાં૦ ૧}} | |||
સૂકાં કાષ્ટ લીલાં થયાં રે સાધુ તણે દર્શન, | |||
સેવક ચાર ઊઠીને ચાલ્યા જોવા અશોક વન. {{space}} -સૂકાં૦ ૧ | |||
નારદ કહે, સાંભળ, રે પારથ, વાડી તણો વિસ્તાર; | નારદ કહે, સાંભળ, રે પારથ, વાડી તણો વિસ્તાર; | ||
ગુલ્મ<ref>ગુલ્મ – ઝૂંડ/ઝાડી</ref> લતા લલિતા અતિ વાંકી સૌગંધિક અપરંપાર.{{space}} -સૂકાં૦ ૨ | ગુલ્મ<ref>ગુલ્મ – ઝૂંડ/ઝાડી</ref> લતા લલિતા અતિ વાંકી સૌગંધિક અપરંપાર.{{space}} {{r|-સૂકાં૦ ૨}} | ||
ભાતભાતના વડ ને પીપળા, વનસ્પતિ ભાર અઢાર; | ભાતભાતના વડ ને પીપળા, વનસ્પતિ ભાર અઢાર; | ||
અવલોકનમાં અતિ ઉત્તમ, શોભા તણો નહિ પાર.{{space}} -સૂકાં૦ ૩ | અવલોકનમાં અતિ ઉત્તમ, શોભા તણો નહિ પાર.{{space}} {{r|-સૂકાં૦ ૩}} | ||
વેલ વાળો ને વરસડો વારુ, વાયુ સુગંધિક વાય; | વેલ વાળો ને વરસડો વારુ, વાયુ સુગંધિક વાય; | ||
સાગ સીસમ સમડા સાદડિયા સરગવા તણી સોભાય{{space}} -સૂકાં૦ ૪ | સાગ સીસમ સમડા સાદડિયા સરગવા તણી સોભાય{{space}} {{r|-સૂકાં૦ ૪}} | ||
શીરપળ<ref>શીરફળ – શ્રીફળ</ref> ફોકળ<ref>ફોફળ – સોપારી</ref> કેવડી રે, કેળ ને કોરંગી; | શીરપળ<ref>શીરફળ – શ્રીફળ</ref> ફોકળ<ref>ફોફળ – સોપારી</ref> કેવડી રે, કેળ ને કોરંગી; | ||
બીલી બદરી<ref>બદરી – બોરડી</ref> મલિયાગર મરચી લીમડો ને લવિંગી.{{space}} -સૂકાં૦ ૫ | બીલી બદરી<ref>બદરી – બોરડી</ref> મલિયાગર મરચી લીમડો ને લવિંગી.{{space}} {{r|-સૂકાં૦ ૫}} | ||
જાઈ જૂઈ મોગરા ને માલતી ચંદન ચંપાના છોડ; | જાઈ જૂઈ મોગરા ને માલતી ચંદન ચંપાના છોડ; | ||
પુષ્પભારે વનસ્પતિ તે સર્વ વળી છે વંક મરોડ.{{space}} -સૂકાં૦ ૬ | પુષ્પભારે વનસ્પતિ તે સર્વ વળી છે વંક મરોડ.{{space}} {{r|-સૂકાં૦ ૬}} | ||
વાવ કૂપ ને પાવઠ<ref>પાવઠ – જ્યાં ઊભા રહી કૂવામાંથી પાણી સિંચાય તેવાં ઊભાં બે લાકડાં</ref> કુંડ ત્યાં તળાવ ભરિયાં તોય<ref>તોય – પાણી</ref>; | વાવ કૂપ ને પાવઠ<ref>પાવઠ – જ્યાં ઊભા રહી કૂવામાંથી પાણી સિંચાય તેવાં ઊભાં બે લાકડાં</ref> કુંડ ત્યાં તળાવ ભરિયાં તોય<ref>તોય – પાણી</ref>; | ||
ચાતક હંસ ને મોર કોકિલા શબ્દ કરતાં હોય.{{space}} | ચાતક હંસ ને મોર કોકિલા શબ્દ કરતાં હોય.{{space}} {{r| -સૂકાં૦ ૭}} | ||
જ્યાં જુએ સેવક સાધુના ત્યાંહાં અટકે ચંત<ref>ચંત – ચિત્ત</ref>; | જ્યાં જુએ સેવક સાધુના ત્યાંહાં અટકે ચંત<ref>ચંત – ચિત્ત</ref>; | ||
શોભા સુંદર વન તણી, જાણે રત<ref>રત – ઋતુ</ref> ફૂલી વસંત!{{space}} | શોભા સુંદર વન તણી, જાણે રત<ref>રત – ઋતુ</ref> ફૂલી વસંત!{{space}} {{r| -સૂકાં૦ ૮}} | ||
એવાં દેવઋષિનાં વચન સુણીને અર્જુનને સંધે<ref>સંધે – સંદેહ</ref> પડિયો : | એવાં દેવઋષિનાં વચન સુણીને અર્જુનને સંધે<ref>સંધે – સંદેહ</ref> પડિયો : | ||
‘ક્યમ, લીલાનું સૂકું થયું?’ એમ સવ્યસાચી ઊચરિયો.{{space}} -સૂકાં૦ ૯ | ‘ક્યમ, લીલાનું સૂકું થયું?’ એમ સવ્યસાચી ઊચરિયો.{{space}} {{r|-સૂકાં૦ ૯}} | ||
નારદ કહે : સાંભળ, રે અર્જુન; થયો પૂર્વ સમાચાર; | નારદ કહે : સાંભળ, રે અર્જુન; થયો પૂર્વ સમાચાર; | ||
તે વાડીમાં ભમતા આવ્યા દુર્વાસા એક વાર.{{space}} -સૂકાં૦ ૧૦ | તે વાડીમાં ભમતા આવ્યા દુર્વાસા એક વાર.{{space}} {{r|-સૂકાં૦ ૧૦}} | ||
ત્યાં છાયા દીઠી શીતળ વૃક્ષની, મુનિ બેઠા આસન વાળી; | ત્યાં છાયા દીઠી શીતળ વૃક્ષની, મુનિ બેઠા આસન વાળી; | ||
એવે સમે મંદિરથી આવ્યો વાડી તણો જે માળી.{{space}} -સૂકાં૦ ૧૧ | એવે સમે મંદિરથી આવ્યો વાડી તણો જે માળી.{{space}} {{r|-સૂકાં૦ ૧૧}} | ||
માળી મુનિ ભણી ધાયો, ચોર બેઠો જાણી; | માળી મુનિ ભણી ધાયો, ચોર બેઠો જાણી; | ||
પ્રહાર એક મુષ્ટિનો કીધો, જટા કર ગ્રહી તાણી.{{space}} -સૂકાં૦ ૧૨ | પ્રહાર એક મુષ્ટિનો કીધો, જટા કર ગ્રહી તાણી.{{space}} {{r|-સૂકાં૦ ૧૨}} | ||
ત્યારે ક્રોધ કરીને દુર્વાસાએ જોયું નેત્ર ઉઘાડી; | ત્યારે ક્રોધ કરીને દુર્વાસાએ જોયું નેત્ર ઉઘાડી; | ||
અગ્નિજ્વાલ ઊઠી તેમાંથી, ભસ્મ કીધી સર્વ વાડી.{{space}} | અગ્નિજ્વાલ ઊઠી તેમાંથી, ભસ્મ કીધી સર્વ વાડી.{{space}} {{r| -સૂકાં૦ ૧૩}} | ||
ઉઠ્યા ઋષિ થઈને દુઃખી, અન્ય સ્થાનક સંચરવા : | ઉઠ્યા ઋષિ થઈને દુઃખી, અન્ય સ્થાનક સંચરવા : | ||
માળી મુનિને પાયે લાગ્યો કાલાવાલા કરવા.{{space}} -સૂકાં૦ ૧૪ | માળી મુનિને પાયે લાગ્યો કાલાવાલા કરવા.{{space}} {{r|-સૂકાં૦ ૧૪}} | ||
માળી કહે, ‘મેં નવ ઓળખ્યા, ઈશ્વર, હવે કરુણા કીજ : | માળી કહે, ‘મેં નવ ઓળખ્યા, ઈશ્વર, હવે કરુણા કીજ : | ||
‘અપરાધ મૂકી અત્રિનંદન<ref>અત્રિનંદન – અત્રિઋષિના પુત્ર દુર્વાસા</ref> શાપ-અનુગ્રહ<ref>અનુગ્રહ – નિવારણ</ref> દીજે.’{{space}} -સૂકાં૦ ૧૫ | ‘અપરાધ મૂકી અત્રિનંદન<ref>અત્રિનંદન – અત્રિઋષિના પુત્ર દુર્વાસા</ref> શાપ-અનુગ્રહ<ref>અનુગ્રહ – નિવારણ</ref> દીજે.’{{space}} {{r|-સૂકાં૦ ૧૫}} | ||
દુર્વાસા બોલ્યા તવ વાણી આનંદ અંતર પામી : | દુર્વાસા બોલ્યા તવ વાણી આનંદ અંતર પામી : | ||
‘એ વન લીલું થાશે જ્યારે આવશે વિષયાનો સ્વામી’{{space}} | ‘એ વન લીલું થાશે જ્યારે આવશે વિષયાનો સ્વામી’{{space}} {{r| -સૂકાં૦ ૧૬}} | ||
નારદ કહે : સાંભળ, રે પારથ, એ સાધુ તણું કારણ, | નારદ કહે : સાંભળ, રે પારથ, એ સાધુ તણું કારણ, | ||
ચંદ્રહાસદર્શને લીલી થઈ વાડી જેને વહાલા અશરણશરણ. | ચંદ્રહાસદર્શને લીલી થઈ વાડી જેને વહાલા અશરણશરણ. {{space}} {{r|-સૂકાં૦૧૭}} | ||
{{C|'''વલણ'''}} | |||
વહાલા અશરણશરણ તો સાધુ ભોળપણે ફરે રે, | વહાલા અશરણશરણ તો સાધુ ભોળપણે ફરે રે, | ||
જ્યાં શાલિગ્રામ કંઠ સાથે, ત્યાં અવળાનું સવળું કરે રે.{{space}} -સૂકાં૦ ૧૮ | જ્યાં શાલિગ્રામ કંઠ સાથે, ત્યાં અવળાનું સવળું કરે રે.{{space}} {{r|-સૂકાં૦ ૧૮}} | ||
</poem> | </poem>}} | ||
<br> | <br> | ||
Line 69: | Line 68: | ||
}} | }} | ||
<br> | <br> | ||
<hr> | |||
{{reflist}} |
edits