અભિમન્યુ આખ્યાન/કડવું ૨૮: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 8: Line 8:

<Poem>
<Poem>
રાગ રામગ્રી સલૂણી
::::::::'''રાગ રામગ્રી સલૂણી'''

રાયકા કેરાં વચન સુણીને બોલ્યાં રોતાં રાણી રે;
રાયકા કેરાં વચન સુણીને બોલ્યાં રોતાં રાણી રે;
‘સ્વપ્ન તો સાચાં થયાં, વાત આગળથી જાણી રે;
‘સ્વપ્ન તો સાચાં થયાં, વાત આગળથી જાણી રે;
મારી ઉત્તરકુંવરી રે. ૧
::::::::: મારી ઉત્તરકુંવરી રે.{{Space}}

ઉતાવળાં સાસરે પધારો, સારો સર્વ શણગાર રે;
ઉતાવળાં સાસરે પધારો, સારો સર્વ શણગાર રે;
કરમ લખ્યાં તે ક્યમ ટળે? ક્યાંથી એવા ભરથાર રે. મારી૦ ૨
કરમ લખ્યાં તે ક્યમ ટળે? ક્યાંથી એવા ભરથાર રે.{{Space}} મારી{{Space}}૦૨

રાતડી માંહ્યે ધર્મરાયે, આણું મોકલ્યું કરી ખપ રે;
રાતડી માંહ્યે ધર્મરાયે, આણું મોકલ્યું કરી ખપ રે;
રાખજે હરજી, જીતશે વરજી, જો ચાંદલો તારે તપ રે. મારી૦ ૩
રાખજે હરજી, જીતશે વરજી, જો ચાંદલો તારે તપ રે.{{Space}} મારી{{Space}}૦૩

દુખડાં સહેજો ને ડાહ્યાં રહેજો, કહેડાવજો કાંઈ રૂડું રે;
દુખડાં સહેજો ને ડાહ્યાં રહેજો, કહેડાવજો કાંઈ રૂડું રે;
સુભદ્રા-પાંચાળી સામો ઉત્તર ન દેશો, રખે કહાવતાં કૂડું રે. મારી૦ ૪
સુભદ્રા-પાંચાળી સામો ઉત્તર ન દેશો, રખે કહાવતાં કૂડું રે.{{Space}} મારી{{Space}}૦૪

બારણે રહિયે ને ‘જીજી’ કહિયે, સાસુ કરે જ્યારે સાદ રે
બારણે રહિયે ને ‘જીજી’ કહિયે, સાસુ કરે જ્યારે સાદ રે
સુભદ્રા હાંકે ને તરછોડી નાંખે, તોયે સામો ન કીજે સંવાદ રે. મારી૦ ૫
સુભદ્રા હાંકે ને તરછોડી નાંખે, તોયે સામો ન કીજે સંવાદ રે.{{Space}} મારી{{Space}}૦૫

વહેલાં થાઓ, ઉતાવળાં જાઓ, પહોંચો જેમ સવારાં રે;
વહેલાં થાઓ, ઉતાવળાં જાઓ, પહોંચો જેમ સવારાં રે;
રાખશે હરજી, ને જીતશે વરજી, જો ભાગ્ય હશે તમારાં રે.’ મારી૦ ૬
રાખશે હરજી, ને જીતશે વરજી, જો ભાગ્ય હશે તમારાં રે.’{{Space}} મારી{{Space}}૦૬

રુદન કરતી આંસુ ભરતી, બોલી રાજકુમારી રે;
રુદન કરતી આંસુ ભરતી, બોલી રાજકુમારી રે;
‘ઓપટીનું આણું, કેમ મૂકિયે ભાણું? રહું કેની વારી રે?
‘ઓપટીનું આણું, કેમ મૂકિયે ભાણું? રહું કેની વારી રે?
મારી સુદેષ્ણા માવડી રે ૭
::::::::::: મારી સુદેષ્ણા માવડી રે{{Space}}

સાસરવાસો લાવો ખાસો, જાવું છે મોટાંને ઘેર રે;’
સાસરવાસો લાવો ખાસો, જાવું છે મોટાંને ઘેર રે;’
માતને મળિયાં, આંસુ ઢળિયાં, બેઠાં સાંઢ્ય ઉપેર રે. મારી૦ ૮
માતને મળિયાં, આંસુ ઢળિયાં, બેઠાં સાંઢ્ય ઉપેર રે.{{Space}} મારી{{Space}}૦૮

ઉત્તરાને લીધી, ઉતાવળ કીધી, રાયકો વાટ નીસરિયો રે.
ઉત્તરાને લીધી, ઉતાવળ કીધી, રાયકો વાટ નીસરિયો રે.
સાંઢ્યને ખેડી, વહુને તેડી, ગવાળો ઘેર વીસરિયો રે. મારી૦ ૯
સાંઢ્યને ખેડી, વહુને તેડી, ગવાળો ઘેર વીસરિયો રે.{{Space}} મારી{{Space}}૦૯

વલણ
:::::::: '''વલણ'''
વીસરી ગવાળો ઘેર રહ્યો, ઉત્તરા થવા લાગી સાંતરી,     
વીસરી ગવાળો ઘેર રહ્યો, ઉત્તરા થવા લાગી સાંતરી,     
અરે, રાયકા પટકૂળ ક્યાં પડ્યાં?
અરે, રાયકા પટકૂળ ક્યાં પડ્યાં?
હવે સાસરે જાઉં ક્યમ કરી? ૧૦
હવે સાસરે જાઉં ક્યમ કરી?{{Space}} ૧૦
</Poem>
</Poem>
26,604

edits