26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
<Poem> | <Poem> | ||
રાગ રામગ્રી સલૂણી | ::::::::'''રાગ રામગ્રી સલૂણી''' | ||
રાયકા કેરાં વચન સુણીને બોલ્યાં રોતાં રાણી રે; | રાયકા કેરાં વચન સુણીને બોલ્યાં રોતાં રાણી રે; | ||
‘સ્વપ્ન તો સાચાં થયાં, વાત આગળથી જાણી રે; | ‘સ્વપ્ન તો સાચાં થયાં, વાત આગળથી જાણી રે; | ||
::::::::: મારી ઉત્તરકુંવરી રે.{{Space}} ૧ | |||
ઉતાવળાં સાસરે પધારો, સારો સર્વ શણગાર રે; | ઉતાવળાં સાસરે પધારો, સારો સર્વ શણગાર રે; | ||
કરમ લખ્યાં તે ક્યમ ટળે? ક્યાંથી એવા ભરથાર રે. | કરમ લખ્યાં તે ક્યમ ટળે? ક્યાંથી એવા ભરથાર રે.{{Space}} મારી{{Space}}૦૨ | ||
રાતડી માંહ્યે ધર્મરાયે, આણું મોકલ્યું કરી ખપ રે; | રાતડી માંહ્યે ધર્મરાયે, આણું મોકલ્યું કરી ખપ રે; | ||
રાખજે હરજી, જીતશે વરજી, જો ચાંદલો તારે તપ રે. | રાખજે હરજી, જીતશે વરજી, જો ચાંદલો તારે તપ રે.{{Space}} મારી{{Space}}૦૩ | ||
દુખડાં સહેજો ને ડાહ્યાં રહેજો, કહેડાવજો કાંઈ રૂડું રે; | દુખડાં સહેજો ને ડાહ્યાં રહેજો, કહેડાવજો કાંઈ રૂડું રે; | ||
સુભદ્રા-પાંચાળી સામો ઉત્તર ન દેશો, રખે કહાવતાં કૂડું રે. | સુભદ્રા-પાંચાળી સામો ઉત્તર ન દેશો, રખે કહાવતાં કૂડું રે.{{Space}} મારી{{Space}}૦૪ | ||
બારણે રહિયે ને ‘જીજી’ કહિયે, સાસુ કરે જ્યારે સાદ રે | બારણે રહિયે ને ‘જીજી’ કહિયે, સાસુ કરે જ્યારે સાદ રે | ||
સુભદ્રા હાંકે ને તરછોડી નાંખે, તોયે સામો ન કીજે સંવાદ રે. | સુભદ્રા હાંકે ને તરછોડી નાંખે, તોયે સામો ન કીજે સંવાદ રે.{{Space}} મારી{{Space}}૦૫ | ||
વહેલાં થાઓ, ઉતાવળાં જાઓ, પહોંચો જેમ સવારાં રે; | વહેલાં થાઓ, ઉતાવળાં જાઓ, પહોંચો જેમ સવારાં રે; | ||
રાખશે હરજી, ને જીતશે વરજી, જો ભાગ્ય હશે તમારાં રે.’ | રાખશે હરજી, ને જીતશે વરજી, જો ભાગ્ય હશે તમારાં રે.’{{Space}} મારી{{Space}}૦૬ | ||
રુદન કરતી આંસુ ભરતી, બોલી રાજકુમારી રે; | રુદન કરતી આંસુ ભરતી, બોલી રાજકુમારી રે; | ||
‘ઓપટીનું આણું, કેમ મૂકિયે ભાણું? રહું કેની વારી રે? | ‘ઓપટીનું આણું, કેમ મૂકિયે ભાણું? રહું કેની વારી રે? | ||
::::::::::: મારી સુદેષ્ણા માવડી રે{{Space}} ૭ | |||
સાસરવાસો લાવો ખાસો, જાવું છે મોટાંને ઘેર રે;’ | સાસરવાસો લાવો ખાસો, જાવું છે મોટાંને ઘેર રે;’ | ||
માતને મળિયાં, આંસુ ઢળિયાં, બેઠાં સાંઢ્ય ઉપેર રે. | માતને મળિયાં, આંસુ ઢળિયાં, બેઠાં સાંઢ્ય ઉપેર રે.{{Space}} મારી{{Space}}૦૮ | ||
ઉત્તરાને લીધી, ઉતાવળ કીધી, રાયકો વાટ નીસરિયો રે. | ઉત્તરાને લીધી, ઉતાવળ કીધી, રાયકો વાટ નીસરિયો રે. | ||
સાંઢ્યને ખેડી, વહુને તેડી, ગવાળો ઘેર વીસરિયો રે. | સાંઢ્યને ખેડી, વહુને તેડી, ગવાળો ઘેર વીસરિયો રે.{{Space}} મારી{{Space}}૦૯ | ||
:::::::: '''વલણ''' | |||
વીસરી ગવાળો ઘેર રહ્યો, ઉત્તરા થવા લાગી સાંતરી, | વીસરી ગવાળો ઘેર રહ્યો, ઉત્તરા થવા લાગી સાંતરી, | ||
અરે, રાયકા પટકૂળ ક્યાં પડ્યાં? | અરે, રાયકા પટકૂળ ક્યાં પડ્યાં? | ||
હવે સાસરે જાઉં ક્યમ કરી? ૧૦ | હવે સાસરે જાઉં ક્યમ કરી?{{Space}} ૧૦ | ||
</Poem> | </Poem> |
edits