અભિમન્યુ આખ્યાન/આખ્યાનકાવ્યનું સ્વરૂપ અને વિકાસગતિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 43: Line 43:
<Poem>
<Poem>
આચાર્યને અભિમન, આવ્યા વદન, ધન ધન દેવતા બોલે;

ભીમસેન ને શલ્ય, બેય મલ્લેમલ્લ, અટળ તે ઉછાળે શેષ ડોલે. ૩
ભીમસેન ને શલ્ય, બેય મલ્લેમલ્લ, અટળ તે ઉછાળે શેષ ડોલે.{{Space}}

દ્રૌપદીના તન, સામો દુઃશાસન, ગગન છાયું છે બાણજાળે;

ટુંકડી તરવાર, કરે મારામાર, કો હાર ન પામે અંતકાળે. ૮
ટુંકડી તરવાર, કરે મારામાર, કો હાર ન પામે અંતકાળે.{{Space}}

ગદા ને મુગદળ. પડે મૂશળ, કોલાહલ મોટો રે થાય.

ધસી મારે ઢીક, હૈયે આવે હીક, છીંક ખાતાં જીવડો રે જાયે. ૯
ધસી મારે ઢીક, હૈયે આવે હીક, છીંક ખાતાં જીવડો રે જાયે.{{Space}}

રોળાયા, રોળિયા, અશ્વના ટોળિયા, ઝોળિયે ઘાતિયા વીર જાતા.

ભલા રે ભડ, માથાં વિના ધડ, કડકા ઊડે લોહીએ રાતા. ૧૦
ભલા રે ભડ, માથાં વિના ધડ, કડકા ઊડે લોહીએ રાતા.{{Space}} ૧૦

શરના સડસડાટ, રથના ખડખડાટ, ઝળહળાટ તાય તલવારનો ઝાટકા;

સાંગ લોહ તણી, ભાલા તણી અણી, ઘણી ભોગળના થાય ભડકા. ૧૧</Poem>
સાંગ લોહ તણી, ભાલા તણી અણી, ઘણી ભોગળના થાય ભડકા.{{Space}} ૧૧ </Poem>
::::::::::::::: (કડવું ૪૦.)
:::::::::::::: (કડવું ૪૦.)

{{Poem2Open}}
{{Poem2Open}}
આ અને આવાં અનેક વર્ણનો દ્વારા યુદ્ધના ભીષણ વાતાવરણને પ્રેમાનંદ ખડું કરે છે, સામસામી અફળાતી સેનાઓના આવાં વર્ણનોમાંથી વર્ણઘોષયુક્ત વીરરસની સાથે રૌદ્ર અને ભયાનક રસ પણ સુગ્રથિત કરી પ્રગટ થાય છે. આવી પંક્તિઓમાં ચારણી છંદના ડિંગળનું સ્મરણ કરાવે એવી પ્રાસરચના યુદ્ધના વાતાવરણને પ્રગટ કરવામાં મદદ કરે છે. એ જ રીતે-{{Poem2Close}}

એવું કહીને ઊલટ્યો, પહેલાં બાણ મૂક્યાં ત્રણ;

એકે ભેદ્યુુંં હૃદે ઋષિનું, યુગ્મ પડિયાં ચરણ. ૭
એકે ભેદ્યુુંં હૃદે ઋષિનું, યુગ્મ પડિયાં ચરણ.{{Space}}

તે પૂઠેથી તેર મૂક્યાં, મુનિ કીધા વિરથ;
તે પૂઠેથી તેર મૂક્યાં, મુનિ કીધા વિરથ;
કર્ણને પંચવીશ માર્યો, કોપ્યો પુત્ર-પારથ. ૮
કર્ણને પંચવીશ માર્યો, કોપ્યો પુત્ર-પારથ.{{Space}}

દશે દુઃશાસન ભેદ્યો, સાતે દુર્યોધન;
દશે દુઃશાસન ભેદ્યો, સાતે દુર્યોધન;
અગિયાર માર્યો અશ્વત્થામાને, સત્તાવીશ શકુન્ય. ૯</Poem>
અગિયાર માર્યો અશ્વત્થામાને, સત્તાવીશ શકુન્ય.{{Space}} ૯</Poem>
:::::::::::::               (ક. ૪૧ )
:::::::::::               (ક. ૪૧ )

આ પંક્તિઓમાં સંખ્યાની કેટલી સરસ કાવ્યાત્મક રમત છે. તો-
{{Poem2Open}}

આ પંક્તિઓમાં સંખ્યાની કેટલી સરસ કાવ્યાત્મક રમત છે. તો-{{Poem2Close}}

<Poem>
જુએ તમાશા તાતજી, મારા સમ જો થાઓ મતિયા;
જુએ તમાશા તાતજી, મારા સમ જો થાઓ મતિયા;
એ કૃપ, દ્રોણ ને અશ્વત્થામા, શું કરે કણવટિયા.  ૧૭
એ કૃપ, દ્રોણ ને અશ્વત્થામા, શું કરે કણવટિયા.{{Space}} ૧૭</Poem>
::::::::::::: (ક. ૪૧)
::::::::::::: (ક. ૪૧)

{{Poem2Open}}
{{Poem2Open}}
અભિમન્યુ યુધિષ્ઠિરની સાથે રહીને કૃપાચાર્ય, દ્રોણાચાર્ય અને અશ્વત્થામાને ‘કણવટિયા’ (દાણા/કણની ભિક્ષા માંગનાર બ્રહ્માણ) કહે છે તેમાં મધ્યકાળના સામાન્ય જનનો માનસપરિચય મળે છે. તેમજ–{{Poem2Close}}

તાણતો-મૂકતો જણાય નહિ, શીઘ્રે ત્યાંહાં એ બાણ

વિરાજે વીજળી સરીખો, કૌરવ કરે વખાણ. ૧૨
વિરાજે વીજળી સરીખો, કૌરવ કરે વખાણ.{{Space}} ૧૨

રીસે થયો અતિ રાતડો, અરુણ ઉદય સમાન;
રીસે થયો અતિ રાતડો, અરુણ ઉદય સમાન;
આપરૂપ થયો પોતે, જ્યારે અદકું થયું નિદાન. ૧૪</Poem>
આપરૂપ થયો પોતે, જ્યારે અદકું થયું નિદાન.{{Space}} ૧૪</Poem>
::::::::::::: (ક. ૪૨ )
::::::::::: (ક. ૪૨ )

{{Poem2Open}}
{{Poem2Open}}
એમાં ‘તાણતો-મૂકતો’થી નીપજતું ગતિચિત્ર તથા ક્રોધરક્ત અભિમન્યુની અરુણ સાથેની સરખામણી અધિક કાવ્યમય લાગે છે. અભિમન્યુ ઊગતી વયનો હોવાથી કવિ વારંવાર એને સૂર્ય નહિ પણ ચંદ્ર અને અરુણ સાથે સરખાવે છે તેનું ઔચિત્ય નોંધપાત્ર છે.{{Poem2Close}}

Line 101: Line 104:
'''ઉત્તરાનું''' પાત્ર તેને વાર્તાની નાયિકા ગણીએ તો ઘણું મહત્ત્વનું ગણાય. પણ આ કૃતિ અભિમન્યુની કથા છે. આથી એને પ્રારંભનો મોટો ભાગ પૂર્વ કથા રોકે છે જ્યારે અંતનો ભાગ યુદ્ધકથાનો છે, અને વચમાં જ્યાં ઉત્તરા સાથે  અભિમન્યુના લગ્નનો પ્રસંગ આવે છે ત્યાં પણ કવિનું નિરૂપણ અભિમન્યુ તરફી રહ્યું છે. એટલું જ  નહિ પણ કવિએ એ પ્રસંગને લગ્નના રીતરિવાજો વગેેરેથી ભર્યો છે. એટલે આ બધામાં ક્યાંય ઉત્તરાના-પાત્રને કવિએ વધુ ઝળકવાનો મોકો આપ્યો નથી.

અભિમન્યુના યુદ્ધગમન પ્રસંગે જ ઉત્તરાનું થોડું વર્ણન કરવામાં આવે છે. આ કપરી વેળાએ પણ દુઃસ્વપ્નના અને અપશુકનના પડછાયા વચ્ચે ઉત્તરાના વ્યક્તિત્વની એક આછેરી ઝલક આપણને મળે છે. ઉત્તરા-અભિમન્યુનું મિલન તથા મિલનાન્તે ઉત્તરાની વિદાય એ ખંડમાં આ આશાભરી નવોઢાનો આપણને પરિચય થાય છે, નવોઢાની કોડભરી મુગ્ધ-પ્રસન્ન છબિ પ્રેમાનંદે આપણી સામે રજૂ કરી છે. ઉત્તરા-અભિમન્યુનું આ સુંદર યુગલ જે થોડોક શૃંગાર પ્રગટાવે છે તે મૃત્યુના ઓળા નીચે હોવાથી કરુણમિશ્રિત થઈ જાય છે. યુદ્ધક્ષેત્ર પર પ્રવેશતી ઉત્તરાનું, તેની અન્ય પર થતી અસર દ્વારા કવિએ કુશળ ચિત્ર આલેખ્યું છે, તથા અભિમન્યુને થતું આકર્ષણ અને પછી ઉત્તરાનું મિલન પણ રણભૂમિના વાતાવરણમાં સહેજ શૃંગારની ઝલક ઉમેરે છે. આ ઝલક થોડીવાર પ્રસન્નતા અને પ્રસન્નતા અનુભવાય છે, પણ અભિમન્યુને વિદાય આપતી – ઉત્તરાની મનઃ સ્થિતિ જુઓ –{{Poem2Close}}

આંખડી મારી જમણી ફરકે, હૃદય મારું ઉચાટે ઉધરકે;

હું કેવો દેખીશ સંધ્યાકાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. ૧૧
હું કેવો દેખીશ સંધ્યાકાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.{{Space}} ૧૧

પિયુજી! શું થાશે રે, મારા પિયુજી! શું થાશે?

આજનો દહાડો મારો ક્યમ જાશે? પિયુજી! શું થાશે રે?</Poem>
આજનો દહાડો મારો ક્યમ જાશે? પિયુજી! શું થાશે રે?{{Space}} </Poem>
::::::::::: (ક. ૩૬ )
::::::::::: (ક. ૩૬ )

{{Poem2Open}}
{{Poem2Open}}
-આવી ચિંતાશીલ મુદ્રા આપણા હૃદયને આર્દ્ર કરે છે, અને તેમાં આથમતી સંધ્યાનો વિષાદ વરતાય છે. અભિમન્યુના અવસાન પછીના ઉત્તરા-વિલાપને કવિ આલેખતા નથી પણ અભિમન્યુના પરાક્રમ અને મૃત્યુના કારુણ્યને ઘેરુ બનાવવા માટે ઉત્તરાનો કવિએ સહારો લીધો છે. અહીં ઉત્તરા નાયિકા સ્થાને નથી. પરંતુ પ્રમાણમાં તે અભિમન્યુકથાને વધુ નિખાર આપતું/તેને સમૃદ્ધ કરતું એક સહાયક પાત્ર બને છે. જોકે એના સંદર્ભમાં જ રાયકાઓ. સ્વપ્નો, અપશુકનો, સુદેષ્ણાની શીખ, યોદ્ધાઓનો મોહ વગેરેનાં ચિત્રો સુંદર/રસિક રીતે અપાયાં છે.

Line 122: Line 126:
<Poem>
<Poem>
વાત સાંભળી આવ્યા વીરો, સુભદ્રાને જાણી અસાધ્ય;

ભૂવા ખાતરિયા તેડાવ્યા, આવ્યા એકે સાદ. ૧૬
ભૂવા ખાતરિયા તેડાવ્યા, આવ્યા એકે સાદ.{{Space}} ૧૬

તંત્રમંત્રને જંત્ર કરીને, પાયે મંતરી પાણી;

દંભી દંભ કરીને વાળીયા, વેદના નવ જાણી. ૧૭</Poem>
દંભી દંભ કરીને વાળીયા, વેદના નવ જાણી.{{Space}} ૧૭</Poem>
:::::::::::   (ક. ૧૯ )
:::::::::::   (ક. ૧૯ )

{{Poem2Open}}
{{Poem2Open}}
આ નિરૂપણ આગળ શુકન - અપશુકન અને દુઃસ્વપ્નોની વાત  તો કદાચ ઓછી પ્રાકૃત લાગે! અભિમન્યુ ગુરુદ્રોણ અને કૃપાચાર્ય માટે ‘કણવટિયા’ સંબોધન વાપરે વગેરેમાં ભારોભાર પ્રાકૃતતા નીતરે છે. આમ, સમકાલીન લોકમાનસનું નિરૂપણ કરવામાં કવિ કુશળ છે.

સુભદ્રાની સગર્ભાવસ્થા તથા સીમંત પ્રસંગના વર્ણનમાં કવિએ કલમને છુટ્ટી મૂકી છે. અને લગ્નપ્રસંગને તો વિગતે આલેખે છે. કવિને સામાજિક રિવાજો વર્ણવવામાં ભારે રસ છે. જુઓ-{{Poem2Close}}

‘આ તો રૂડું ને રઢિયાળું રે, જાન લાવ્યા શ્રીજદુપતિ રે.’

(ક. ૨૩/આખું કડવું)
::::: (ક. ૨૩/આખું કડવું)

{{Poem2Open}}
-માં લગ્નપ્રસંગ, તેની વિગતો અને સામાજિક રિવાજોનો જ વિસ્તાર છે.

સુભદ્રા પાસે પેટી ઉઘડાવવાની લાલચો આપતી ભાભીઓ કાર્ય પતી ગયા પછી જે જુદાં જુદાં બહાનાં બતાવીને નણંદને ભેટ આપેલી વસ્તુઓ પાછી લઈ લે છે એ સઘળી વિગતોનું વર્ણન/નિરૂપણ પ્રેમાનંદની માનસ સ્વભાવની ઓળખ/પકડનું સારું દર્શન કરાવે છે. કૃષ્ણની રાણીઓમાં પણ આવી લોકરંજકતાની પ્રતીતિ થાય છે. જેમકે –

{{Poem2Close}}
<Poem>
માન દેઈ અપમાન માંડ્યું, વસ્તુ પેટીની જાણી;

મૂળગું વસ્ત્ર જે સુભદ્રાનું ભાભીએ લીધું તાણી! ૧૭
મૂળગું વસ્ત્ર જે સુભદ્રાનું ભાભીએ લીધું તાણી!{{Space}} ૧૭

બડબડતાં બોલ્યા સુભદ્રા ‘હું ઘણી માનું મોટી;

હવે સાલ્લા સોતી જાવા દ્યો ભાભીની ભાવજ પહોતી.’ ૧૮
હવે સાલ્લા સોતી જાવા દ્યો ભાભીની ભાવજ પહોતી.’{{Space}} ૧૮
(ક. ૧૫ )
::::::: (ક. ૧૫ )

{{Poem2Open}}
‘ભાભીની ભાવજ પહોતી’ કહેનાર સુભદ્રા અને રાણીઓ વચ્ચેનો નણંદ ભોજાઈનો સંબંધ સમાજને ગમી જાય તેવો હશે, પણ પેલાં પાત્રોને માટે કૃષ્ણનાં કુટુંબીજનો – માટે તો ગૌરવપ્રદ નથી જ. આ સમગ્ર આખ્યાનમાં કદાચ સૌથી વધુ પ્રાકૃતીકરણ કૃષ્ણ અને તેમના કુટુંબનું થયું હોય એવું લાગે છે! કૃષ્ણ, વસુદેવ, સુભદ્રા, રાણીઓ બધાં કોઈ મધ્યકાલીન ગુજરાતી ઘરની જ પ્રાકૃતતા પ્રગટ કરતાં દેખાય છે!

આમ, આવા બધા પ્રસંગો અને પાત્રો વગેરેના નિરૂપણમાં ઔચિત્ય, રસાત્મકતા, નિરૂપણરીતિમાં પ્રૌઢિ અને આભિજાત્ય આ બધી બાબતોમાં પ્રેમાનંદને વિકાસ જણાઈ આવે છે.

Line 149: Line 159:

કલ્પનાશીલતાથી અલંકારોના ચમત્કાર આ પછીની કૃતિઓમાં મળે છે તેવા આ કૃતિમાં ન જ હોય એ સ્વાભાવિક છે. છતાં અહિલોચનને પેટીમાં પેસવા કૃષ્ણ લલચાવે છે ત્યારે–

જેમ તેતરને તેડે વાઘરી, એમ કાળે પેટી આગળ ધરી.
જેમ તેતરને તેડે વાઘરી, એમ કાળે પેટી આગળ ધરી.{{Poem2Close}}
જેમ મ્યાન વિશે પેસે તલવાર, તેમ દૈત્ય પેઠો પેટી મોઝાર. ૧૮

(ક. ૧૦ )
(ક. ૧૦ )
26,604

edits