ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાષા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} '''ભાષા''' : ભાષા એ બોલી, વાણી, વાચા, જબાન છે એટલેકે તે...")

No edit summary
Line 2: Line 2:

{{Poem2Open}}
'''ભાષા''' : ભાષા એ બોલી, વાણી, વાચા, જબાન છે એટલેકે તે બોલાય છે. બોલાવું એ ભાષાની પ્રકૃતિ છે. તો અવગમનના માધ્યમ તરીકે અથવા સાધન તરીકે વપરાવું એ તેની કામગીરી છે.

સંદેશાની આપ-લે કરવા પૂરતું, બોલવાની કામગીરી કરતું સાધન એ ભાષા કહીએ તો કોયલની ને ગાયની, ચકલીની અને વાંદરાની પણ અવગમનવ્યવસ્થા ભાષા ગણાય. ભલે એ સીમિત સંકેતોની ક્યારેય ન વિકસી શકતી પેઢી દર પેઢી એના એ રૂપે લગભગ જળવાઈ રહેતી હોવા છતાં પશુપંખીઓની ભાષામાં પણ વ્યવસ્થા જોવા મળે છે. એટલું જ નહિ એક દેશના કાગડા કરતાં અન્ય દેશના કાગડાઓની ભાષા-વ્યવસ્થા જુદી હોવાનું અવલોકાયું છે.

Line 10: Line 11:
ભાષાની આ યાદૃચ્છિકતા તેની સાંકેતિકતામાં એક નવું પરિમાણ ઉમેરે છે. પરંપરાપ્રાપ્ત સાંકેતિક માળખું આખા ભાષાસમાજનું સહિયારું હોય છે. આ માળખાને ભાષા પોતાની યાદૃચ્છિકતા પ્રમાણે સ્થિતિસ્થાપક બનાવે છે. તેથી એ માળખાનું એક બીજું વ્યક્તિગત સ્તર અસ્તિત્વમાં આવે છે.

{{Right|યો.વ્યા.}}
{{Right|યો.વ્યા.}}
{{Poem2Close}}

26,604

edits