26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} '''ભાષા''' : ભાષા એ બોલી, વાણી, વાચા, જબાન છે એટલેકે તે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 2: | Line 2: | ||
{{Poem2Open}} | |||
'''ભાષા''' : ભાષા એ બોલી, વાણી, વાચા, જબાન છે એટલેકે તે બોલાય છે. બોલાવું એ ભાષાની પ્રકૃતિ છે. તો અવગમનના માધ્યમ તરીકે અથવા સાધન તરીકે વપરાવું એ તેની કામગીરી છે. | '''ભાષા''' : ભાષા એ બોલી, વાણી, વાચા, જબાન છે એટલેકે તે બોલાય છે. બોલાવું એ ભાષાની પ્રકૃતિ છે. તો અવગમનના માધ્યમ તરીકે અથવા સાધન તરીકે વપરાવું એ તેની કામગીરી છે. | ||
સંદેશાની આપ-લે કરવા પૂરતું, બોલવાની કામગીરી કરતું સાધન એ ભાષા કહીએ તો કોયલની ને ગાયની, ચકલીની અને વાંદરાની પણ અવગમનવ્યવસ્થા ભાષા ગણાય. ભલે એ સીમિત સંકેતોની ક્યારેય ન વિકસી શકતી પેઢી દર પેઢી એના એ રૂપે લગભગ જળવાઈ રહેતી હોવા છતાં પશુપંખીઓની ભાષામાં પણ વ્યવસ્થા જોવા મળે છે. એટલું જ નહિ એક દેશના કાગડા કરતાં અન્ય દેશના કાગડાઓની ભાષા-વ્યવસ્થા જુદી હોવાનું અવલોકાયું છે. | સંદેશાની આપ-લે કરવા પૂરતું, બોલવાની કામગીરી કરતું સાધન એ ભાષા કહીએ તો કોયલની ને ગાયની, ચકલીની અને વાંદરાની પણ અવગમનવ્યવસ્થા ભાષા ગણાય. ભલે એ સીમિત સંકેતોની ક્યારેય ન વિકસી શકતી પેઢી દર પેઢી એના એ રૂપે લગભગ જળવાઈ રહેતી હોવા છતાં પશુપંખીઓની ભાષામાં પણ વ્યવસ્થા જોવા મળે છે. એટલું જ નહિ એક દેશના કાગડા કરતાં અન્ય દેશના કાગડાઓની ભાષા-વ્યવસ્થા જુદી હોવાનું અવલોકાયું છે. | ||
Line 10: | Line 11: | ||
ભાષાની આ યાદૃચ્છિકતા તેની સાંકેતિકતામાં એક નવું પરિમાણ ઉમેરે છે. પરંપરાપ્રાપ્ત સાંકેતિક માળખું આખા ભાષાસમાજનું સહિયારું હોય છે. આ માળખાને ભાષા પોતાની યાદૃચ્છિકતા પ્રમાણે સ્થિતિસ્થાપક બનાવે છે. તેથી એ માળખાનું એક બીજું વ્યક્તિગત સ્તર અસ્તિત્વમાં આવે છે. | ભાષાની આ યાદૃચ્છિકતા તેની સાંકેતિકતામાં એક નવું પરિમાણ ઉમેરે છે. પરંપરાપ્રાપ્ત સાંકેતિક માળખું આખા ભાષાસમાજનું સહિયારું હોય છે. આ માળખાને ભાષા પોતાની યાદૃચ્છિકતા પ્રમાણે સ્થિતિસ્થાપક બનાવે છે. તેથી એ માળખાનું એક બીજું વ્યક્તિગત સ્તર અસ્તિત્વમાં આવે છે. | ||
{{Right|યો.વ્યા.}} | {{Right|યો.વ્યા.}} | ||
{{Poem2Close}} | |||

edits