ભારતીયકથાવિશ્વ-૩/પ્રસ્તાવના: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 10: Line 10:
ગૌતમ બુદ્ધની જાતક કથાઓમાં તેમના પૂર્વજન્મોની કથાઓ છે, આ બધી કથાઓ કાલ્પનિક પણ હોઈ શકે. સમાજને ટકાવી રાખવા માટે આવું કોઈ અસામાન્ય પાત્ર સર્જવું પડે. બની શકે કે ઇતિહાસના ગૌતમ બુદ્ધ અને જાતક કથાઓના ગૌતમ બુદ્ધ જુદા હોઈ શકે. જેવી રીતે રામાયણ-મહાભારતમાં એ સમયે પ્રચલિત ઘણી બધી કથાઓનું સંકલન થયું — (ખાસ તો મહાભારતમાં) તેવી જ રીતે જાતક કથાઓમાં બન્યું હોવાની શક્યતા નકારી ન શકાય.  

ભારતના સાંસ્કૃતિક જીવનમાં ઇતિહાસપ્રસિદ્ધ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીનું મહત્ત્વ અસામાન્ય કક્ષાનું છે એમાં તો કોઈ કરતાં કોઈને શંકા નથી. હા, જૈન ધર્મ ગુજરાત, રાજસ્થાન, બિહાર, કર્ણાટક જેવાં રાજ્યોને બાદ કરતાં બીજે પ્રસર્યો નથી પરંતુ જૈન મુનિઓએ પ્રાચીન કાળમાં જે સર્જન કર્યું તેમાં સર્વકાલીન તત્ત્વો તો જોવા મળે છે. બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ — એવાં નામકરણ ભલે આપણે સગવડ ખાતર કરતા હોઈએ પણ એ ધર્મોના સિદ્ધાંતો સર્વકાલીન, સર્વવ્યાપી બનવાની ક્ષમતા તો ધરાવે જ છે, વળી કોઈ સ્પષ્ટ રીતે કહે કે ના કહે પણ મૂલ્યસંવર્ધન માટે એ બધા પાસે જવું જ પડે.  

એક જમાનામાં ઉપનિષદો, બ્રાહ્મણગં્રથોની કેટલીક કૃતિઓ કે જાતક કથાઓ પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણવામાં આવતી હતી. આ કથાઓ અવિકસિત, અપુખ્ત વયનાં બાળકોને સ્પર્શી જતી હતી. ક્યારેક પરદેશી કવિતાઓ પણ ભારતીય વાતાવરણને મળતી આવશે. દા.ત. વીસમી સદીના ચોથા દાયકામાં વિલિયમ યેટ્સની ‘ધ સેકંડ કમીંગ’ નામની રચના જુઓ. {{Poem2Close}}
એક જમાનામાં ઉપનિષદો, બ્રાહ્મણગ્રંથોની કેટલીક કૃતિઓ કે જાતક કથાઓ પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણવામાં આવતી હતી. આ કથાઓ અવિકસિત, અપુખ્ત વયનાં બાળકોને સ્પર્શી જતી હતી. ક્યારેક પરદેશી કવિતાઓ પણ ભારતીય વાતાવરણને મળતી આવશે. દા.ત. વીસમી સદીના ચોથા દાયકામાં વિલિયમ યેટ્સની ‘ધ સેકંડ કમીંગ’ નામની રચના જુઓ. {{Poem2Close}}

<poem>
<poem>