18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩. આયુષ્યના અવશેષે|}} <poem> '''૧. ઘર ભણી''' ખખડ થતી ને ખોડંગાતી જતી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
<poem> | <poem> | ||
'''૧. ઘર ભણી''' | '''૧. ઘર ભણી''' | ||
ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની, | ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની, | ||
વિજન પથને ચીલે ચીલે તમિસ્ર મહીં ઘન; | વિજન પથને ચીલે ચીલે તમિસ્ર મહીં ઘન; | ||
Line 20: | Line 21: | ||
ભર્યું જવ હતું તેની યાદે સૂને ઘર સંચરું. | ભર્યું જવ હતું તેની યાદે સૂને ઘર સંચરું. | ||
'''૨. પ્રવેશ''' | '''૨. પ્રવેશ''' | ||
ભર્યું ઘર હતું તેના સૂના રજોમય પ્રાંગણે | ભર્યું ઘર હતું તેના સૂના રજોમય પ્રાંગણે | ||
લઘુક ગઠડી મૂકી આયુષ્યના અવશેષની, | લઘુક ગઠડી મૂકી આયુષ્યના અવશેષની, | ||
Line 35: | Line 37: | ||
કિરણપરશે જૂનાં પાત્રો વળી નીરખ્યાં ફરી. | કિરણપરશે જૂનાં પાત્રો વળી નીરખ્યાં ફરી. | ||
'''૩. સ્વજનોની સ્મૃતિ''' | '''૩. સ્વજનોની સ્મૃતિ''' | ||
જીરણ થઈને ભીંતે ઝૂકી ઊભો હજી ખાટ આ, | જીરણ થઈને ભીંતે ઝૂકી ઊભો હજી ખાટ આ, | ||
રજનિ નમતાં જે ઢાળીને પિતાજી પુરાણની | રજનિ નમતાં જે ઢાળીને પિતાજી પુરાણની | ||
Line 50: | Line 53: | ||
તમરું પણ ત્યાં આજે મૂંગી વ્યથાથી ન બોલતું. | તમરું પણ ત્યાં આજે મૂંગી વ્યથાથી ન બોલતું. | ||
'''૪. પરિવર્તન''' | '''૪. પરિવર્તન''' | ||
શિશુ હૃદયના ઉલ્લાસે હ્યાં ઊભી ઝરૂખા કને | શિશુ હૃદયના ઉલ્લાસે હ્યાં ઊભી ઝરૂખા કને | ||
ઇહ નીરખતો ચીલો, બંકી ધરી ગતિ દૃષ્ટિમાં | ઇહ નીરખતો ચીલો, બંકી ધરી ગતિ દૃષ્ટિમાં | ||
Line 65: | Line 69: | ||
અવ હૃદયના શૂન્યે લાધ્યું પ્રશાન્ત નિમજ્જન. | અવ હૃદયના શૂન્યે લાધ્યું પ્રશાન્ત નિમજ્જન. | ||
'''૫. જીવનવિલય''' | '''૫. જીવનવિલય''' | ||
અવ હૃદયના શૂન્યે પામી રહ્યો લહું છું લય. | અવ હૃદયના શૂન્યે પામી રહ્યો લહું છું લય. | ||
અહીં નહિ હવે સંકલ્પો ને નહીં કંઈ વૃત્તિયે, | અહીં નહિ હવે સંકલ્પો ને નહીં કંઈ વૃત્તિયે, |
edits