ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પિંગલશાસ્ત્ર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 131: Line 131:
જે કૈં માણ્યા, મિત્રજૂથો શું સ્નેહ.
જે કૈં માણ્યા, મિત્રજૂથો શું સ્નેહ.
પહેલો ખંડ ચાર ગુરુનો હોવાથી તરત યતિ આવે છે. યતિ પૂર્વે પ્રત્યેક છંદમાં ગુરુ આવે છે. આ છંદમાંથી અનેક છંદો બનેલા છે એ યથાસ્થાને નોંધીશું. ગુજરાતીમાં ખાસ નહીં વપરાયેલો વૈશ્વદેવી શાલિનીના પહેલા ખંડમાં એક ગુરુના ઉમેરણથી બનેલો છે. એટલે વૈશ્વદેવીનો પહેલો ખંડ પાંચ ગુરુનો (કુલ અક્ષર : ૧૨) બનેલો છે.

લલિત :
'''લલિત''' :
'''અક્ષર''' : ૧૧ ગણ : ન, ર, ર + લગા, યતિ : છઠ્ઠા અક્ષરે
અક્ષર: ૧૧ ગણ : ન, ર, ર + લગા, યતિ : છઠ્ઠા અક્ષરે
લલલ ગાલગા, ગાલગા લગા
લલલ ગાલગા, ગાલગા લગા
ઉદા. શરદ શી સુહે! વાદળાં ગયાં
ઉદા. શરદ શી સુહે! વાદળાં ગયાં
Line 332: Line 332:
લખી ,તેજના શબ્દથી ,મંત્રમાળા
લખી ,તેજના શબ્દથી ,મંત્રમાળા
સ્રગ્વિણી છંદમાં પણ ગાલગા સંધિ ચાર ચાર આવે છે. ભુજંગીમાં પ્રથમ ગુરુ મૂકીને અંત્ય ગુરુ બાદ કરાયો છે.

વૈતાલીય કુળ :
'''વૈતાલીય કુળ''' :
આ કુળના છંદોને અર્ધસમ વૃત્તો કહે છે. મૂળ એ માત્રાગર્ભવૃત્તો છે. એમાં વિયોગિની છંદનું પહેલું અને ત્રીજું ચરણ માત્રામેળ છંદનું છે અને બીજું તથા ચોથું ચરણ અક્ષરમેળ/રૂપમેળ છંદનું છે.

દદદા દદ ગાલ ગાલગા
દદદા દદ ગાલ ગાલગા
26,604

edits