26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 131: | Line 131: | ||
જે કૈં માણ્યા, મિત્રજૂથો શું સ્નેહ. | જે કૈં માણ્યા, મિત્રજૂથો શું સ્નેહ. | ||
પહેલો ખંડ ચાર ગુરુનો હોવાથી તરત યતિ આવે છે. યતિ પૂર્વે પ્રત્યેક છંદમાં ગુરુ આવે છે. આ છંદમાંથી અનેક છંદો બનેલા છે એ યથાસ્થાને નોંધીશું. ગુજરાતીમાં ખાસ નહીં વપરાયેલો વૈશ્વદેવી શાલિનીના પહેલા ખંડમાં એક ગુરુના ઉમેરણથી બનેલો છે. એટલે વૈશ્વદેવીનો પહેલો ખંડ પાંચ ગુરુનો (કુલ અક્ષર : ૧૨) બનેલો છે. | પહેલો ખંડ ચાર ગુરુનો હોવાથી તરત યતિ આવે છે. યતિ પૂર્વે પ્રત્યેક છંદમાં ગુરુ આવે છે. આ છંદમાંથી અનેક છંદો બનેલા છે એ યથાસ્થાને નોંધીશું. ગુજરાતીમાં ખાસ નહીં વપરાયેલો વૈશ્વદેવી શાલિનીના પહેલા ખંડમાં એક ગુરુના ઉમેરણથી બનેલો છે. એટલે વૈશ્વદેવીનો પહેલો ખંડ પાંચ ગુરુનો (કુલ અક્ષર : ૧૨) બનેલો છે. | ||
'''લલિત''' : | |||
''' | અક્ષર: ૧૧ ગણ : ન, ર, ર + લગા, યતિ : છઠ્ઠા અક્ષરે | ||
લલલ ગાલગા, ગાલગા લગા | લલલ ગાલગા, ગાલગા લગા | ||
ઉદા. શરદ શી સુહે! વાદળાં ગયાં | ઉદા. શરદ શી સુહે! વાદળાં ગયાં | ||
Line 332: | Line 332: | ||
લખી ,તેજના શબ્દથી ,મંત્રમાળા | લખી ,તેજના શબ્દથી ,મંત્રમાળા | ||
સ્રગ્વિણી છંદમાં પણ ગાલગા સંધિ ચાર ચાર આવે છે. ભુજંગીમાં પ્રથમ ગુરુ મૂકીને અંત્ય ગુરુ બાદ કરાયો છે. | સ્રગ્વિણી છંદમાં પણ ગાલગા સંધિ ચાર ચાર આવે છે. ભુજંગીમાં પ્રથમ ગુરુ મૂકીને અંત્ય ગુરુ બાદ કરાયો છે. | ||
વૈતાલીય કુળ : | '''વૈતાલીય કુળ''' : | ||
આ કુળના છંદોને અર્ધસમ વૃત્તો કહે છે. મૂળ એ માત્રાગર્ભવૃત્તો છે. એમાં વિયોગિની છંદનું પહેલું અને ત્રીજું ચરણ માત્રામેળ છંદનું છે અને બીજું તથા ચોથું ચરણ અક્ષરમેળ/રૂપમેળ છંદનું છે. | આ કુળના છંદોને અર્ધસમ વૃત્તો કહે છે. મૂળ એ માત્રાગર્ભવૃત્તો છે. એમાં વિયોગિની છંદનું પહેલું અને ત્રીજું ચરણ માત્રામેળ છંદનું છે અને બીજું તથા ચોથું ચરણ અક્ષરમેળ/રૂપમેળ છંદનું છે. | ||
દદદા દદ ગાલ ગાલગા | દદદા દદ ગાલ ગાલગા |
edits