26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 104: | Line 104: | ||
<poem> | <poem> | ||
કૃષ્ણ: સુણ્યું હશે, કર્ણ, કદી; ન જો સુણ્યું | કૃષ્ણ: સુણ્યું હશે, કર્ણ, કદી; ન જો સુણ્યું | ||
તો હું કહું: ત્યાં નીરખી તને, પ્રિય, | {{Space}}તો હું કહું: ત્યાં નીરખી તને, પ્રિય, | ||
શો કુંડળે ને કવચે સુહંત | {{Space}}શો કુંડળે ને કવચે સુહંત | ||
આહ્વાન દેતો ભડ સવ્યસાચીને, – | {{Space}}આહ્વાન દેતો ભડ સવ્યસાચીને, – | ||
એ દૃશ્ય જોઈ – સહુ વીરસંઘ | {{Space}}એ દૃશ્ય જોઈ – સહુ વીરસંઘ | ||
ઉલ્લાસઆશ્ચર્ય મહીં ડૂબેલ; | {{Space}}ઉલ્લાસઆશ્ચર્ય મહીં ડૂબેલ; | ||
પરંતુ કુંતી હતી ના તટસ્થ | {{Space}}પરંતુ કુંતી હતી ના તટસ્થ | ||
એક્કેય પક્ષે; ઉભયે સૂતેલા | {{Space}}એક્કેય પક્ષે; ઉભયે સૂતેલા | ||
નિજોદરે, તે નિજ નેત્રથી હવે | {{Space}}નિજોદરે, તે નિજ નેત્રથી હવે | ||
અન્યોન્યનો નાશ કરંત જોવા! | {{Space}}અન્યોન્યનો નાશ કરંત જોવા! | ||
ને માતથી એ કદી જોયું જાય? | {{Space}}ને માતથી એ કદી જોયું જાય? | ||
સહ્યો ન જાતાં સ્નેહઑથાર, માતા | {{Space}}સહ્યો ન જાતાં સ્નેહઑથાર, માતા | ||
મૂર્છા પામી ને ઢળી પૃથ્વીખોળે. | {{Space}}મૂર્છા પામી ને ઢળી પૃથ્વીખોળે. | ||
સુભાગ્ય કે જીવી ગઈ નિહાળવા | {{Space}}સુભાગ્ય કે જીવી ગઈ નિહાળવા | ||
અંગાધિરાજા તુજને થયેલો | {{Space}}અંગાધિરાજા તુજને થયેલો | ||
અને થતો ભારતરાજ આજ. | {{Space}}અને થતો ભારતરાજ આજ. | ||
</Poem> | |||
<poem> | |||
કર્ણ: વાણી પ્રેરો, કૃષ્ણ, ના ભાવપૂર્ણ | કર્ણ: વાણી પ્રેરો, કૃષ્ણ, ના ભાવપૂર્ણ | ||
સંસારની ઘોર કઠોર વાતે. | {{Space}}સંસારની ઘોર કઠોર વાતે. | ||
સહ્યાં જવું જે વિધિદત્ત કાંઈ, | {{Space}}સહ્યાં જવું જે વિધિદત્ત કાંઈ, | ||
કાં ઊર્મિની અંજલિ વ્યર્થ પથ્થરે? | {{Space}}કાં ઊર્મિની અંજલિ વ્યર્થ પથ્થરે? | ||
</Poem> | |||
<poem> | |||
કૃષ્ણ: ના, ના, ન એવું વદ, ધર્મવત્સલ. | કૃષ્ણ: ના, ના, ન એવું વદ, ધર્મવત્સલ. | ||
તું કુંતીનો અંકુર આદિ ઉજ્જ્વલ. | {{Space}}તું કુંતીનો અંકુર આદિ ઉજ્જ્વલ. | ||
કૌમાર્ય અર્પી તુજને ખરીદ્યો, | {{Space}}કૌમાર્ય અર્પી તુજને ખરીદ્યો, | ||
ને લોકલજ્જા તજી પેટ સંઘર્યો. | {{Space}}ને લોકલજ્જા તજી પેટ સંઘર્યો. | ||
રે યૌવનશ્રી તણું પામી જ્યાં ફલ, | {{Space}}રે યૌવનશ્રી તણું પામી જ્યાં ફલ, | ||
શકી ન એ સાચવી ભાગ્યદુર્બલ. | {{Space}}શકી ન એ સાચવી ભાગ્યદુર્બલ. | ||
કલંકમાંથી બચવા, બચાવવા | {{Space}}કલંકમાંથી બચવા, બચાવવા | ||
તનેય સાથે, જગહાથ સોંપ્યો | {{Space}}તનેય સાથે, જગહાથ સોંપ્યો | ||
અબોલ મોંઘો શિશુ પેટનો જણ્યો, | {{Space}}અબોલ મોંઘો શિશુ પેટનો જણ્યો, | ||
જાણી: ભલે જીવી કહીંક ઊછરે | {{Space}}જાણી: ભલે જીવી કહીંક ઊછરે | ||
અજ્ઞાત ખૂણે જગને; પ્રતાપ તે | {{Space}}અજ્ઞાત ખૂણે જગને; પ્રતાપ તે | ||
ઓછો જ ઢાંક્યો કદી ક્યાંય ર્હેશે? | {{Space}}ઓછો જ ઢાંક્યો કદી ક્યાંય ર્હેશે? | ||
પૂછું, યશસ્વી, સ્મરતો તું ઘોર | {{Space}}પૂછું, યશસ્વી, સ્મરતો તું ઘોર | ||
અન્યાય જે કાંઈ તને થયેલ; | {{Space}}અન્યાય જે કાંઈ તને થયેલ; | ||
તો શી હશે કારમી આત્મવેદના | {{Space}}તો શી હશે કારમી આત્મવેદના | ||
કુંતી તણી, છાતીથી બાળ ધાવતો | {{Space}}કુંતી તણી, છાતીથી બાળ ધાવતો | ||
આડું કરી મોં હડસેલી દેતાં? | {{Space}}આડું કરી મોં હડસેલી દેતાં? | ||
કલ્પી દશા એ કદી માતૃઉરની? – | {{Space}}કલ્પી દશા એ કદી માતૃઉરની? – | ||
જે માતને શોણિતપોષણે તું | {{Space}}જે માતને શોણિતપોષણે તું | ||
જન્મ્યો, વહે જેહનું રક્ત તારી | {{Space}}જન્મ્યો, વહે જેહનું રક્ત તારી | ||
નસે નસે આ ઘડીએય વેગથી; | {{Space}}નસે નસે આ ઘડીએય વેગથી; | ||
જેની મૃદુમીઠી મુખાકૃતિની | {{Space}}જેની મૃદુમીઠી મુખાકૃતિની | ||
તારે મુખે અંકનરેખ આછી; | {{Space}}તારે મુખે અંકનરેખ આછી; | ||
ને જેહના કોમલ પાદયુગ્મની | {{Space}}ને જેહના કોમલ પાદયુગ્મની | ||
શોભા વસી આ તવ પાયયુગ્મમાં; | {{Space}}શોભા વસી આ તવ પાયયુગ્મમાં; | ||
– એ પાયયુગ્મ! સ્મરું છું, યુધિષ્ઠિરે | {{Space}}– એ પાયયુગ્મ! સ્મરું છું, યુધિષ્ઠિરે | ||
કહેલું કો દી વનવાસગોષ્ઠિમાં | {{Space}}કહેલું કો દી વનવાસગોષ્ઠિમાં | ||
કે કેમ જોઈ ચરણો અરે તવ | {{Space}}કે કેમ જોઈ ચરણો અરે તવ | ||
કુંતી તણા બે ચરણો સમાન, | {{Space}}કુંતી તણા બે ચરણો સમાન, | ||
શમી જતી ચિત્ત વિશે સ્ફુરંતી | {{Space}}શમી જતી ચિત્ત વિશે સ્ફુરંતી | ||
એ સૌમ્ય ને શાન્તમના મહાત્મની | {{Space}}એ સૌમ્ય ને શાન્તમના મહાત્મની | ||
પ્રકોપ-ઊર્મિ ઊઠતી જ એવી, | {{Space}}પ્રકોપ-ઊર્મિ ઊઠતી જ એવી, | ||
જ્યારે તપ્યા તેલ સમાં કુવાક્યો | {{Space}}જ્યારે તપ્યા તેલ સમાં કુવાક્યો | ||
સુણાવતો'તો તું ભરી સભા મહીં | {{Space}}સુણાવતો'તો તું ભરી સભા મહીં | ||
એકાકિની તે દ્રુપદાત્મજાને. | {{Space}}એકાકિની તે દ્રુપદાત્મજાને. | ||
</Poem> | |||
<Poem> | |||
કર્ણ: હા! દ્રૌપદી! પંચપતિ વરેલી | કર્ણ: હા! દ્રૌપદી! પંચપતિ વરેલી | ||
તથાપિ આયુષ્યની જે અનાથા! | {{Space}}તથાપિ આયુષ્યની જે અનાથા! | ||
ન વાત છેડો, કિરીટીસખા, તે. | {{Space}}ન વાત છેડો, કિરીટીસખા, તે. | ||
સૌભાગ્ય એ પંચવિધ પ્રશસ્ય | {{Space}}સૌભાગ્ય એ પંચવિધ પ્રશસ્ય | ||
છો ભોગવે તે અભિજાત કન્યા. | {{Space}}છો ભોગવે તે અભિજાત કન્યા. | ||
ઉખેળશો ના પડ ભૂતકાલનાં, | {{Space}}ઉખેળશો ના પડ ભૂતકાલનાં, | ||
સંકોરશો અગ્નિ ન માનહાનિનો. | {{Space}}સંકોરશો અગ્નિ ન માનહાનિનો. | ||
વેગે જઈ સમ્મુખ તેડી લાવો | {{Space}}વેગે જઈ સમ્મુખ તેડી લાવો | ||
એ દ્રૌપદીજિત્ અભિજાત અર્જુન. | {{Space}}એ દ્રૌપદીજિત્ અભિજાત અર્જુન. | ||
યુદ્ધાંગણે કાલ જુએ ન કોણ | {{Space}}યુદ્ધાંગણે કાલ જુએ ન કોણ | ||
કુજાત કે કોણ વળી સુજાત. | {{Space}}કુજાત કે કોણ વળી સુજાત. | ||
</Poem> | |||
<Poem> | |||
કૃષ્ણ: એ ક્રોધ, એ ચિત્તનું કાલકૂટ, | કૃષ્ણ: એ ક્રોધ, એ ચિત્તનું કાલકૂટ, | ||
સન્તોનું એ પેય પીયૂષ પુણ્ય, | {{Space}}સન્તોનું એ પેય પીયૂષ પુણ્ય, | ||
પી જા, પી જા, કર્ણ, એ રોષ પી જા! | {{Space}}પી જા, પી જા, કર્ણ, એ રોષ પી જા! | ||
જણનારાંના, કર્ણ, બે દોષ પી જા! | {{Space}}જણનારાંના, કર્ણ, બે દોષ પી જા! | ||
ન કુંતીના દોષની હોય શિક્ષા | {{Space}}ન કુંતીના દોષની હોય શિક્ષા | ||
કો પુત્રને, પુત્રની વા વધૂને. | {{Space}}કો પુત્રને, પુત્રની વા વધૂને. | ||
ને એ વધૂ, વત્સ, ચડાવી આજ્ઞા | {{Space}}ને એ વધૂ, વત્સ, ચડાવી આજ્ઞા | ||
કુંતી તણી મસ્તક, સેવતી સુખે | {{Space}}કુંતી તણી મસ્તક, સેવતી સુખે | ||
ક્રમે ક્રમે પંચ પ્રતાપી ભર્તા, | {{Space}}ક્રમે ક્રમે પંચ પ્રતાપી ભર્તા, | ||
ક્રમે ક્રમે તેવી જ સેવશે સુખે | {{Space}}ક્રમે ક્રમે તેવી જ સેવશે સુખે | ||
એ પંચના અગ્રજ જ્યેષ્ઠ કર્ણને. | {{Space}}એ પંચના અગ્રજ જ્યેષ્ઠ કર્ણને. | ||
</Poem> | |||
<Poem> | |||
કર્ણ: ના, કૃષ્ણ, ના, હોય ન એવી વાર્તા | કર્ણ: ના, કૃષ્ણ, ના, હોય ન એવી વાર્તા | ||
આજે હવે જીવન અસ્ત વેળા. | {{Space}}આજે હવે જીવન અસ્ત વેળા. | ||
આજે હવે પુત્રઘરેય પારણાં. | {{Space}}આજે હવે પુત્રઘરેય પારણાં. | ||
એ પુત્રપૌત્રે વળી પત્નીહૈયે | {{Space}}એ પુત્રપૌત્રે વળી પત્નીહૈયે | ||
ગૂંથાઈ-ગૂંચાઈ ગયું જ એવું | {{Space}}ગૂંથાઈ-ગૂંચાઈ ગયું જ એવું | ||
આ હૈયું કે ઉતરડી તહીંથી | {{Space}}આ હૈયું કે ઉતરડી તહીંથી | ||
ન ખેંચવાનું રહ્યું શક્ય હાવાં. | {{Space}}ન ખેંચવાનું રહ્યું શક્ય હાવાં. | ||
ને શક્ય એ હોય તથાપિ શોભે | {{Space}}ને શક્ય એ હોય તથાપિ શોભે | ||
ધર્મિષ્ઠને આપણને શું એવું?! | {{Space}}ધર્મિષ્ઠને આપણને શું એવું?! | ||
અને થશે હાનિ ન માતને તો. | {{Space}}અને થશે હાનિ ન માતને તો. | ||
કુંતી તણા પ્રૌઢ પ્રતાપી પુત્રો | {{Space}}કુંતી તણા પ્રૌઢ પ્રતાપી પુત્રો | ||
તે પાંચના પાંચ રહો સુરક્ષિત, | {{Space}}તે પાંચના પાંચ રહો સુરક્ષિત, | ||
મારે લીધે, અર્જુન મૃત્યુ પામતાં, | {{Space}}મારે લીધે, અર્જુન મૃત્યુ પામતાં, | ||
મારે મર્યે, અર્જુનને લીધે વા. | {{Space}}મારે મર્યે, અર્જુનને લીધે વા. | ||
કદીય તે પાંડવબંધુ, કિંતુ, | {{Space}}કદીય તે પાંડવબંધુ, કિંતુ, | ||
એકીસાથે દ્રૌપદીને ન શોભે | {{Space}}એકીસાથે દ્રૌપદીને ન શોભે | ||
ભર્તાસ્થાને કર્ણ ને – ને કિરીટી. | {{Space}}ભર્તાસ્થાને કર્ણ ને – ને કિરીટી. | ||
જાઓ. પ્રેરો, કૃષ્ણ, શ્વેતાશ્વશોભિતે | {{Space}}જાઓ. પ્રેરો, કૃષ્ણ, શ્વેતાશ્વશોભિતે | ||
રથે વિરાજંત રણે ધનંજય. | {{Space}}રથે વિરાજંત રણે ધનંજય. | ||
હવે અમે જો ચડીએ ન યુદ્ધે, | {{Space}}હવે અમે જો ચડીએ ન યુદ્ધે, | ||
વીરત્વ તે અર્જુનનુંય લાજે, | {{Space}}વીરત્વ તે અર્જુનનુંય લાજે, | ||
લાજે વળી પૌરુષ અંગરાજનું. | {{Space}}લાજે વળી પૌરુષ અંગરાજનું. | ||
આજે હવે બે, વિધિના ધનુષ્યથી | {{Space}}આજે હવે બે, વિધિના ધનુષ્યથી | ||
છૂટી ચૂકેલાં, શર-શા અમે બે | {{Space}}છૂટી ચૂકેલાં, શર-શા અમે બે | ||
યુદ્ધેપ્સુ કર્ણાર્જુન; કોણ બાણ | {{Space}}યુદ્ધેપ્સુ કર્ણાર્જુન; કોણ બાણ | ||
વીંધે બીજાને રહ્યું એ જ દેખવું. | {{Space}}વીંધે બીજાને રહ્યું એ જ દેખવું. | ||
છો વિશ્વ ન્યાળે રણ કર્ણપાર્થનું. | {{Space}}છો વિશ્વ ન્યાળે રણ કર્ણપાર્થનું. | ||
</poem> | |||
<Poem> | |||
કૃષ્ણ: અહો! જનોની ચિર યુદ્ધશ્રદ્ધા! | કૃષ્ણ: અહો! જનોની ચિર યુદ્ધશ્રદ્ધા! | ||
કર્ણ: ને હે મહાત્મન્! વિનતી…. | કર્ણ: ને હે મહાત્મન્! વિનતી…. | ||
કૃષ્ણ: | કૃષ્ણ: {{Space}} તને છે | ||
{{Space}} મારેય પૃચ્છા કરવાની, કર્ણ | |||
{{Space}} કુરુપ્રવીરો સહ મેળવી ખભા, | |||
{{Space}} શકીશ ને યુદ્ધ તું ખેલી મા'રથી? | |||
</poem> | |||
<Poem> | |||
કર્ણ: મહારથી! એ ઉપહાસશબ્દ | કર્ણ: મહારથી! એ ઉપહાસશબ્દ | ||
ઉચ્ચારિયો, કૃષ્ણ, તમે સુઝાડવા | {{Space}}ઉચ્ચારિયો, કૃષ્ણ, તમે સુઝાડવા | ||
ઊભી થઈ જાય શિખા પ્રરોષે | {{Space}}ઊભી થઈ જાય શિખા પ્રરોષે | ||
એવાં કર્યાં જે અપમાન દ્રૌણિએ | {{Space}}એવાં કર્યાં જે અપમાન દ્રૌણિએ | ||
વિરાટઝાંપે, વળી ઘોષયાત્રા- | {{Space}}વિરાટઝાંપે, વળી ઘોષયાત્રા- | ||
પ્રસંગઅંતે કુરુવૃદ્ધ ભીષ્મે | {{Space}}પ્રસંગઅંતે કુરુવૃદ્ધ ભીષ્મે | ||
પૌરુષ્યથી, – ને હું મહારથી થઈ | {{Space}}પૌરુષ્યથી, – ને હું મહારથી થઈ | ||
સાંખી રહ્યો મૂઢ વિમાનના બધી? | {{Space}}સાંખી રહ્યો મૂઢ વિમાનના બધી? | ||
</poem> | |||
<Poem> | |||
કૃષ્ણ: ને એ જ સેનાધિપતિ થશેને | કૃષ્ણ: ને એ જ સેનાધિપતિ થશેને | ||
ગાંગેય સૌ કૌરવોના રણાંગણે? | {{Space}}ગાંગેય સૌ કૌરવોના રણાંગણે? | ||
</poem> | |||
કર્ણ: હા. એ જ સેનાધિપતિ થશે. | કર્ણ: હા. એ જ સેનાધિપતિ થશે. | ||
કૃષ્ણ: | <Poem> | ||
નીચું કરીને મુખ આ મહારથી | કૃષ્ણ: {{Space}} ને | ||
ગાંગેય નીચે રહી યુદ્ધ માણશે! | {{Space}}નીચું કરીને મુખ આ મહારથી | ||
{{Space}}ગાંગેય નીચે રહી યુદ્ધ માણશે! | |||
</poem> | |||
<Poem> | |||
કર્ણ: ઘટે નહીં, હે યદુવીર ખોલવા | કર્ણ: ઘટે નહીં, હે યદુવીર ખોલવા | ||
વ્રણો રૂઝ્યા-અર્ધરૂઝ્યા બીજાના. | {{Space}}વ્રણો રૂઝ્યા-અર્ધરૂઝ્યા બીજાના. | ||
જાણો છતાં જીભ ઉઘાડવા કાં | {{Space}}જાણો છતાં જીભ ઉઘાડવા કાં | ||
મથો તમે કર્ણની જન્મમીંઢી? | {{Space}}મથો તમે કર્ણની જન્મમીંઢી? | ||
એ તુચ્છકારો અપમાન કારમાં, | {{Space}}એ તુચ્છકારો અપમાન કારમાં, | ||
કોઠે મને એ સહુ છે પડી ગયાં. | {{Space}}કોઠે મને એ સહુ છે પડી ગયાં. | ||
ગાંગેય ખીજે ક્યમ આમ આકળા | {{Space}}ગાંગેય ખીજે ક્યમ આમ આકળા | ||
મારી પરે, કૃષ્ણથી છે અજાણ્યું તે? | {{Space}}મારી પરે, કૃષ્ણથી છે અજાણ્યું તે? | ||
એ શૌર્યના ધોધ સમાન ભીષ્મને | {{Space}}એ શૌર્યના ધોધ સમાન ભીષ્મને | ||
વીરત્વ તો મારું ઘણું ગમે છે, | {{Space}}વીરત્વ તો મારું ઘણું ગમે છે, | ||
એ ક્ષાત્રના રક્ષકને પરંતુ | {{Space}}એ ક્ષાત્રના રક્ષકને પરંતુ | ||
કુજન્મ મારો કપરો કઠે છે. | {{Space}}કુજન્મ મારો કપરો કઠે છે. | ||
હું કૌરવોમાં રહી કૌરવોની | {{Space}}હું કૌરવોમાં રહી કૌરવોની | ||
ગાંગેયથીયે કરું ઝાઝી રક્ષા, | {{Space}}ગાંગેયથીયે કરું ઝાઝી રક્ષા, | ||
છે એ જ પ્રત્યુત્તર ભીષ્મયોગ્ય, | {{Space}}છે એ જ પ્રત્યુત્તર ભીષ્મયોગ્ય, | ||
અને ન કે આજ બનું હું પાંડવ. | {{Space}}અને ન કે આજ બનું હું પાંડવ. | ||
તો તો અરે, કર્ણ મટે અને રહે | {{Space}}તો તો અરે, કર્ણ મટે અને રહે | ||
કો પ્રેત, જેને બહુમાનથી કહે | {{Space}}કો પ્રેત, જેને બહુમાનથી કહે | ||
એ એ જ ગાંગેય ઉમંગભેર: | {{Space}}એ એ જ ગાંગેય ઉમંગભેર: | ||
‘તપ્યાં કરો પૌરુષ તારું, પાંડવ!' | {{Space}}‘તપ્યાં કરો પૌરુષ તારું, પાંડવ!' | ||
એ પ્રીતિની અંજલિ પાંડુને જશે, | {{Space}}એ પ્રીતિની અંજલિ પાંડુને જશે, | ||
ન કર્ણને તો લવલેશ, કૃષ્ણ. | {{Space}}ન કર્ણને તો લવલેશ, કૃષ્ણ. | ||
હું કર્ણ, હું કર્ણ, ન પાંડુપુત્ર, | {{Space}}હું કર્ણ, હું કર્ણ, ન પાંડુપુત્ર, | ||
સ્વીકારવું પ્હેલું ઘટે જ એહ. | {{Space}}સ્વીકારવું પ્હેલું ઘટે જ એહ. | ||
સ્થાપીશ વ્યક્તિત્વની વીરતા હું | {{Space}}સ્થાપીશ વ્યક્તિત્વની વીરતા હું | ||
સુજન્મના પૈતૃક લાભ માથે. | {{Space}}સુજન્મના પૈતૃક લાભ માથે. | ||
</Poem> | |||
<Poem> | |||
કૃષ્ણ: નિ:શબ્દ છું, કર્ણ, હું જોઈ ભારતે | કૃષ્ણ: નિ:શબ્દ છું, કર્ણ, હું જોઈ ભારતે | ||
ગૂંથાયલી જાળ કરાળ કાળની, | {{Space}}ગૂંથાયલી જાળ કરાળ કાળની, | ||
ને મધ્યમાં દેખી તને ફસાયો; | {{Space}}ને મધ્યમાં દેખી તને ફસાયો; | ||
પ્રયોજતો પૌરુષ મૃત્યુઘેરું | {{Space}}પ્રયોજતો પૌરુષ મૃત્યુઘેરું | ||
એકાકી શો તું અસહાય થૈને! | {{Space}}એકાકી શો તું અસહાય થૈને! | ||
તને ન ચિંતા, બધી કાળજાળ | {{Space}}તને ન ચિંતા, બધી કાળજાળ | ||
થશે ઘડીમાં ક્યમ છિન્નભિન્ન. | {{Space}}થશે ઘડીમાં ક્યમ છિન્નભિન્ન. | ||
તું વ્યક્તિ આડે ન જુએ સમષ્ટિને. | {{Space}}તું વ્યક્તિ આડે ન જુએ સમષ્ટિને. | ||
</Poem> | |||
<Poem> | |||
કર્ણ: વર્ષો લગી એ કરી ધર્મચિંતા, | કર્ણ: વર્ષો લગી એ કરી ધર્મચિંતા, | ||
ને વેઠી કૈં વર્ષ સુધી અનિદ્રા. | {{Space}}ને વેઠી કૈં વર્ષ સુધી અનિદ્રા. | ||
હું પૂછું: સૌ પાંડવ યુદ્ધસજ્જ | {{Space}}હું પૂછું: સૌ પાંડવ યુદ્ધસજ્જ | ||
ઊભા, કહો તે શીદ? બોલશો તમે: | {{Space}}ઊભા, કહો તે શીદ? બોલશો તમે: | ||
‘જે ન્યાયનો તે અધિકાર પામવા.' | {{Space}}‘જે ન્યાયનો તે અધિકાર પામવા.' | ||
જે ન્યાયનો, કારણ? – ‘જન્મ-સિદ્ધ.' | {{Space}}જે ન્યાયનો, કારણ? – ‘જન્મ-સિદ્ધ.' | ||
તો, કૃષ્ણ, હુંયે મુજ જન્મસિદ્ધ | {{Space}}તો, કૃષ્ણ, હુંયે મુજ જન્મસિદ્ધ | ||
મથી રહ્યો છું અધિકાર પામવા: | {{Space}}મથી રહ્યો છું અધિકાર પામવા: | ||
કે હીન જન્મે નવ હીન માનવ, | {{Space}}કે હીન જન્મે નવ હીન માનવ, | ||
કે હીન કર્મે કરી હીન માનવ. | {{Space}}કે હીન કર્મે કરી હીન માનવ. | ||
લડી રહ્યો હુંય સમષ્ટિ કાજ. | {{Space}}લડી રહ્યો હુંય સમષ્ટિ કાજ. | ||
સમષ્ટિમાં જે સહુ જન્મ-હીણાં | {{Space}}સમષ્ટિમાં જે સહુ જન્મ-હીણાં | ||
જીવે, વળી ભાવિ વિશેય જીવશે, | {{Space}}જીવે, વળી ભાવિ વિશેય જીવશે, | ||
એ સર્વના જન્મકલંક કેરો | {{Space}}એ સર્વના જન્મકલંક કેરો | ||
અન્યાય ધોવા મથું છું સ્વરક્તથી. | {{Space}}અન્યાય ધોવા મથું છું સ્વરક્તથી. | ||
મારેય હૈયે હિત છે સમષ્ટિનું. | {{Space}}મારેય હૈયે હિત છે સમષ્ટિનું. | ||
સ્વયંવરે જીવનસુંદરીના | {{Space}}સ્વયંવરે જીવનસુંદરીના | ||
જોવાય ના જન્મ, પરંતુ પૌરુષ, | {{Space}}જોવાય ના જન્મ, પરંતુ પૌરુષ, | ||
– એ સ્થાપવા જીવું છું ને મરીશ. | – એ સ્થાપવા જીવું છું ને મરીશ. | ||
સમષ્ટિના સત્યનું હુંય રશ્મિ. | {{Space}}સમષ્ટિના સત્યનું હુંય રશ્મિ. | ||
મનુષ્ય જે જન્મ થકી દુભાયાં | {{Space}}મનુષ્ય જે જન્મ થકી દુભાયાં | ||
તેનું રચું ઉજ્જ્વલ ભાવિ આજ હું. | {{Space}}તેનું રચું ઉજ્જ્વલ ભાવિ આજ હું. | ||
</poem> | |||
<poem> | |||
કૃષ્ણ: અંધારી આવે મુજ આંખ આડે | કૃષ્ણ: અંધારી આવે મુજ આંખ આડે | ||
એ ભાવિ સામે દૃગ માંડતાંમાં. | એ ભાવિ સામે દૃગ માંડતાંમાં. |
edits