આત્માની માતૃભાષા/9: Difference between revisions

m
No edit summary
m (Atulraval moved page પરબ વિશેષાંક/9 to આત્માની માતૃભાષા/9 without leaving a redirect)
 
(4 intermediate revisions by one other user not shown)
Line 3: Line 3:
{{Heading|લોકસંસ્કારની સહજતાનું મેળવણ: ‘દળણાના દાણા’| મનોહર ત્રિવેદી}}
{{Heading|લોકસંસ્કારની સહજતાનું મેળવણ: ‘દળણાના દાણા’| મનોહર ત્રિવેદી}}

<center>'''દળણાના દાણા'''</center>
<poem>
<poem>
ખરા બપોર ચઢ્યે દાણા રે કાઢવા
ખરા બપોર ચઢ્યે દાણા રે કાઢવા
Line 44: Line 45:
કોઠી ભાંગીને એના ચૂલા તે માંડજો.
કોઠી ભાંગીને એના ચૂલા તે માંડજો.
કરજો વેચીને ઘર, કાયટું રે લોલ.’
કરજો વેચીને ઘર, કાયટું રે લોલ.’
{{Right|બામણા, ૧૫-૧૨-૧૯૩૨}}
{{Right|બામણા, ૧૫-૧૨-૧૯૩૨}}<br>
</poem>
</poem>

Line 60: Line 61:
વીસમી સદીના પૂર્વાર્ધે ગાંધીએ કેવળ ભૌતિક-ભૌગોલિક કે રાજકીય પ્રવેશ નહોતો કર્યો આ દેશમાં, ચિંતકો — સાહિત્યકારો — બૌદ્ધિકોનાં હૃદયમાં પણ સૂક્ષ્મ પ્રવેશ કર્યો હતો. ઉમાશંકર-સુન્દરમ્ જેવા તેમના સમકાલીનોનાં હૈયાંમાં ગાંધીનો પદસંચાર તેમની કવિતામાં ન ઝિલાય તે કેમ બને? ગાંધીની સરળ વૈચારિકતામાં લોકસંસ્કારની સહજતાના મેળવણવાળું આ ગીત સૌને થોડા સંવેદનશીલ બનાવ્યા વગર નહીં છોડે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 8
|next = 10
}}