8,009
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
m (Atulraval moved page પરબ વિશેષાંક/9 to આત્માની માતૃભાષા/9 without leaving a redirect) |
||
(4 intermediate revisions by one other user not shown) | |||
Line 3: | Line 3: | ||
{{Heading|લોકસંસ્કારની સહજતાનું મેળવણ: ‘દળણાના દાણા’| મનોહર ત્રિવેદી}} | {{Heading|લોકસંસ્કારની સહજતાનું મેળવણ: ‘દળણાના દાણા’| મનોહર ત્રિવેદી}} | ||
<center>'''દળણાના દાણા'''</center> | |||
<poem> | <poem> | ||
ખરા બપોર ચઢ્યે દાણા રે કાઢવા | ખરા બપોર ચઢ્યે દાણા રે કાઢવા | ||
Line 44: | Line 45: | ||
કોઠી ભાંગીને એના ચૂલા તે માંડજો. | કોઠી ભાંગીને એના ચૂલા તે માંડજો. | ||
કરજો વેચીને ઘર, કાયટું રે લોલ.’ | કરજો વેચીને ઘર, કાયટું રે લોલ.’ | ||
{{Right|બામણા, ૧૫-૧૨-૧૯૩૨}} | {{Right|બામણા, ૧૫-૧૨-૧૯૩૨}}<br> | ||
</poem> | </poem> | ||
Line 60: | Line 61: | ||
વીસમી સદીના પૂર્વાર્ધે ગાંધીએ કેવળ ભૌતિક-ભૌગોલિક કે રાજકીય પ્રવેશ નહોતો કર્યો આ દેશમાં, ચિંતકો — સાહિત્યકારો — બૌદ્ધિકોનાં હૃદયમાં પણ સૂક્ષ્મ પ્રવેશ કર્યો હતો. ઉમાશંકર-સુન્દરમ્ જેવા તેમના સમકાલીનોનાં હૈયાંમાં ગાંધીનો પદસંચાર તેમની કવિતામાં ન ઝિલાય તે કેમ બને? ગાંધીની સરળ વૈચારિકતામાં લોકસંસ્કારની સહજતાના મેળવણવાળું આ ગીત સૌને થોડા સંવેદનશીલ બનાવ્યા વગર નહીં છોડે. | વીસમી સદીના પૂર્વાર્ધે ગાંધીએ કેવળ ભૌતિક-ભૌગોલિક કે રાજકીય પ્રવેશ નહોતો કર્યો આ દેશમાં, ચિંતકો — સાહિત્યકારો — બૌદ્ધિકોનાં હૃદયમાં પણ સૂક્ષ્મ પ્રવેશ કર્યો હતો. ઉમાશંકર-સુન્દરમ્ જેવા તેમના સમકાલીનોનાં હૈયાંમાં ગાંધીનો પદસંચાર તેમની કવિતામાં ન ઝિલાય તે કેમ બને? ગાંધીની સરળ વૈચારિકતામાં લોકસંસ્કારની સહજતાના મેળવણવાળું આ ગીત સૌને થોડા સંવેદનશીલ બનાવ્યા વગર નહીં છોડે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 8 | |||
|next = 10 | |||
}} |