18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|‘આત્માનાં ખંડેર’: ક્યાંક ક્યાંક રચાતા કવિતાના દ્વીપ| ચન્...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 13: | Line 13: | ||
નીચે, ઉછાળી જરી ફેનિલ કેશવાળી | નીચે, ઉછાળી જરી ફેનિલ કેશવાળી | ||
ઘુર્રાટતો વિતરી જોમ પુરાણ સિંધુ. | ઘુર્રાટતો વિતરી જોમ પુરાણ સિંધુ. | ||
આગંતુકે નીરખી ટેકરી વીંટી ર્હેતી | આગંતુકે નીરખી ટેકરી વીંટી ર્હેતી | ||
લીલા શહેર તણી વિસ્તરતી સુદૂર; | લીલા શહેર તણી વિસ્તરતી સુદૂર; | ||
Line 19: | Line 20: | ||
ગર્જી રહ્યો અતિથિનો પુલકંત આત્મા: | ગર્જી રહ્યો અતિથિનો પુલકંત આત્મા: | ||
‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા.’ | ‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા.’ | ||
{{Right|મુંબઈ, ૨-૯-૧૯૩૫}} | {{Right|મુંબઈ, ૨-૯-૧૯૩૫}}

૨. અહમ્ | ૨. અહમ્ | ||
ગુહા અંતર્ કેરી ભરી ભરી અહંઘોષ સ્ફુરતો, | ગુહા અંતર્ કેરી ભરી ભરી અહંઘોષ સ્ફુરતો, | ||
Line 29: | Line 30: | ||
ઊડી ઊંચે, મૂઠી ઉડુની ભરીને માલ્ય રચવા, | ઊડી ઊંચે, મૂઠી ઉડુની ભરીને માલ્ય રચવા, | ||
લઘુ ચિત્તે મોટા ઉરછલકતા કોડ મચતા. | લઘુ ચિત્તે મોટા ઉરછલકતા કોડ મચતા. | ||
મહા વિસ્તારો આ અમિત વિહરે કાલસ્થલના, | મહા વિસ્તારો આ અમિત વિહરે કાલસ્થલના, | ||
ખચેલા સૌન્દર્યે; પણ હું-વિણ સૌ શૂન્ય-સરખા. | ખચેલા સૌન્દર્યે; પણ હું-વિણ સૌ શૂન્ય-સરખા. | ||
Line 35: | Line 37: | ||
હતું સૌ: એ સાચું! હતી પણ ખરી હુંની જ મણા; | હતું સૌ: એ સાચું! હતી પણ ખરી હુંની જ મણા; | ||
વિના હું બ્રહ્માંડે કવણ કરતે વિશ્વરમણા? | વિના હું બ્રહ્માંડે કવણ કરતે વિશ્વરમણા? | ||
{{Right|મુંબઈ, ૬-૯-૧૯૩૫}} | {{Right|મુંબઈ, ૬-૯-૧૯૩૫}}

૩. સત્ત્વ-પુંજ | ૩. સત્ત્વ-પુંજ | ||
મ્હેરામણો ગરજતા અહીં સામસામે: | મ્હેરામણો ગરજતા અહીં સામસામે: | ||
Line 45: | Line 48: | ||
દે યંત્ર તાલ, અણથંભ પ્રવૃત્તિગર્ભે | દે યંત્ર તાલ, અણથંભ પ્રવૃત્તિગર્ભે | ||
છૂપાં કંઈ હૃદયરત્ન ઝુલાવી ર્હેતો. | છૂપાં કંઈ હૃદયરત્ન ઝુલાવી ર્હેતો. | ||
ઝૂકી શશાંક નભમધ્ય છટાથી જેવો | ઝૂકી શશાંક નભમધ્ય છટાથી જેવો | ||
આકર્ષતો સુભગ સાયરવારિ ઊંચે, | આકર્ષતો સુભગ સાયરવારિ ઊંચે, | ||
Line 51: | Line 55: | ||
સંક્ષુબ્ધ આ તરલ માનવરાશિ માગે, | સંક્ષુબ્ધ આ તરલ માનવરાશિ માગે, | ||
કે કૈં કર્યે જીવન જાગી ચગે હુલાસે. | કે કૈં કર્યે જીવન જાગી ચગે હુલાસે. | ||
{{Right|મુંબઈ, ૬-૯-૧૯૩૫}} | {{Right|મુંબઈ, ૬-૯-૧૯૩૫}}

૪. અશક્યાકાંક્ષા? | ૪. અશક્યાકાંક્ષા? | ||
મહત્ત્વાકાંક્ષાનાં વિવિધવરણાં મેઘધનુની | મહત્ત્વાકાંક્ષાનાં વિવિધવરણાં મેઘધનુની | ||
Line 61: | Line 65: | ||
ખરી વેળાની ગૈ ફરજ બજવી જોન કુમળી, | ખરી વેળાની ગૈ ફરજ બજવી જોન કુમળી, | ||
યુવાનીમાં શામ્યું પણ વિઘન ના કીટ્સ-ઉરને. | યુવાનીમાં શામ્યું પણ વિઘન ના કીટ્સ-ઉરને. | ||
શ્વસે મારે હૈયે પણ તણખ તે ચેતન તણી, | શ્વસે મારે હૈયે પણ તણખ તે ચેતન તણી, | ||
સરી જે સૃષ્ટિની પ્રથમ પલકે, જે જળચરો | સરી જે સૃષ્ટિની પ્રથમ પલકે, જે જળચરો | ||
Line 67: | Line 72: | ||
પ્રકાશી અંતે જે મનુજ રૂપમાં ઉત્ક્રમવતી. | પ્રકાશી અંતે જે મનુજ રૂપમાં ઉત્ક્રમવતી. | ||
વિકાસીને આગે પ્રગટ બનું પ્રજ્ઞાપુરુષ હું. | વિકાસીને આગે પ્રગટ બનું પ્રજ્ઞાપુરુષ હું. | ||
{{Right|મુંબઈ, ૨-૯-૧૯૩૫}} | {{Right|મુંબઈ, ૨-૯-૧૯૩૫}}

૫. દે પયઘૂંટ, મૈયા! | ૫. દે પયઘૂંટ, મૈયા! | ||
રાતેદિને નિશિદિવાસ્વપને લુભાવી, | રાતેદિને નિશિદિવાસ્વપને લુભાવી, | ||
Line 74: | Line 79: | ||
તારા સમી જનનીયે કરશે ઉપેક્ષા? | તારા સમી જનનીયે કરશે ઉપેક્ષા? | ||
શાને વછોડતી, અરે! નથી થાવું મોટા. | શાને વછોડતી, અરે! નથી થાવું મોટા. | ||
હું તો રહીશ શિશુ નિત્યની જેમ નાનો. | હું તો રહીશ શિશુ નિત્યની જેમ નાનો. | ||
નાનો શિશુહકથી ધાવણસેર માગું, | નાનો શિશુહકથી ધાવણસેર માગું, | ||
Line 83: | Line 89: | ||
ને ના પટાવ શિશુને, બીજું કૈં ન જો'યે | ને ના પટાવ શિશુને, બીજું કૈં ન જો'યે | ||
થાને લગાડી બસ દે પયઘૂંટ, મૈયા! | થાને લગાડી બસ દે પયઘૂંટ, મૈયા! | ||
{{Right|મુંબઈ, ૨૬-૮-૧૯૩૪}} | {{Right|મુંબઈ, ૨૬-૮-૧૯૩૪}}

૬. કુંજ ઉરની | ૬. કુંજ ઉરની | ||
શ્વસે શૃંગે શૃંગે યુગ યુગ તણા શ્રાન્ત પડઘા, | શ્વસે શૃંગે શૃંગે યુગ યુગ તણા શ્રાન્ત પડઘા, |
edits