18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 105: | Line 105: | ||
મને વ્હાલી વ્હાલી કુદરત ઘણી, કિંતુ અમૃતે | મને વ્હાલી વ્હાલી કુદરત ઘણી, કિંતુ અમૃતે | ||
મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની. | મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની. | ||
{{Right|મુંબઈ, ૨-૯-૧૯૩૫}} | {{Right|મુંબઈ, ૨-૯-૧૯૩૫}}

૭. અકિંચન | ૭. અકિંચન | ||
બેઠો બજાર જઈને નિજની સમૃદ્ધિ | બેઠો બજાર જઈને નિજની સમૃદ્ધિ | ||
Line 121: | Line 121: | ||
સૌયે ગયાં વીખરી, આખર ખોલી બોલ્યો: | સૌયે ગયાં વીખરી, આખર ખોલી બોલ્યો: | ||
પીજો, ભલાં પણ ન ચંચુપ્રહાર દેજો. | પીજો, ભલાં પણ ન ચંચુપ્રહાર દેજો. | ||
{{Right|મુંબઈ, ૨-૯-૧૯૩૫}} | {{Right|મુંબઈ, ૨-૯-૧૯૩૫}}

૮. સંતોષ | ૮. સંતોષ | ||
ટૂંકી નજર ના'પણી, ફલક દૃષ્ટિનો ના ટૂંકો; | ટૂંકી નજર ના'પણી, ફલક દૃષ્ટિનો ના ટૂંકો; | ||
Line 137: | Line 137: | ||
અને હૃદય, દેશકાલવિધિવક્રતા ભાંડવી | અને હૃદય, દેશકાલવિધિવક્રતા ભાંડવી | ||
તજી, નજીક જે ખડું નીરખી એહ લેવું ઘટે. | તજી, નજીક જે ખડું નીરખી એહ લેવું ઘટે. | ||
{{Right|ઑગસ્ટ ૧૯૩૨}} | {{Right|ઑગસ્ટ ૧૯૩૨}}

૯. અનંત ક્ષણ | ૯. અનંત ક્ષણ | ||
ગઈ ક્યમ ગણું ક્ષણો? દિવસ, માસ, વર્ષો વહ્યાં | ગઈ ક્યમ ગણું ક્ષણો? દિવસ, માસ, વર્ષો વહ્યાં | ||
Line 153: | Line 153: | ||
ક્ષણેક્ષણ અનંત છે. નવનવે રૂપે વિસ્તરી | ક્ષણેક્ષણ અનંત છે. નવનવે રૂપે વિસ્તરી | ||
પ્રતિક્ષણ વિશે સ્ફુરે અનુભવો ત્રિકાલે ભર્યા. | પ્રતિક્ષણ વિશે સ્ફુરે અનુભવો ત્રિકાલે ભર્યા. | ||
{{Right|નવેમ્બર ૧૯૩૩}} | {{Right|નવેમ્બર ૧૯૩૩}}

૧૦. સમય-તૃષા | ૧૦. સમય-તૃષા | ||
વરસભરનાં વીત્યાં વ્હાણાં, શમ્યાં પલકારમાં, | વરસભરનાં વીત્યાં વ્હાણાં, શમ્યાં પલકારમાં, | ||
Line 169: | Line 169: | ||
ફરી કહીંયથી ઊગી જો તો નવી નભ કો ઉષા, | ફરી કહીંયથી ઊગી જો તો નવી નભ કો ઉષા, | ||
ફરી સમયની હૈયે જાગે અદમ્ય ચિરંતૃષા. | ફરી સમયની હૈયે જાગે અદમ્ય ચિરંતૃષા. | ||
૧૯૩૬ | {{Right|૧૯૩૬}}

૧૧. આશા-કણી | ૧૧. આશા-કણી | ||
નિરાશાનાં ક્ષેત્રે કરવી લણણી આશકણની, | નિરાશાનાં ક્ષેત્રે કરવી લણણી આશકણની, | ||
અને ગોતી ર્હેવી જડ ઢગ મહીં ચેતનકણી, | અને ગોતી ર્હેવી જડ ઢગ મહીં ચેતનકણી, | ||
Line 183: | Line 183: | ||
અસિદ્ધિના ડંખો, પ્રણય અણમાણ્યા, દમી રહે. | અસિદ્ધિના ડંખો, પ્રણય અણમાણ્યા, દમી રહે. | ||
મનુષ્યો તોયે રે શત વરસ શે જીવવું ચહે? | મનુષ્યો તોયે રે શત વરસ શે જીવવું ચહે? | ||
::: અશક્તિ આત્મહત્યાની એને આશા કહે જનો; | |||
::: મૃત્યુથી ત્રાસતાં તોયે જિંદગી અર્ક મૃત્યુનો. | |||
મુંબઈ, ૨-૯-૧૯૩૫ | {{Right|મુંબઈ, ૨-૯-૧૯૩૫}}

૧૨. મૃત્યુ માંડે મીટ | ૧૨. મૃત્યુ માંડે મીટ | ||
મૃત્યુ માંડે મીટ સુખદ લેવા સંકેલી | મૃત્યુ માંડે મીટ સુખદ લેવા સંકેલી | ||
વિશ્વકુંજ જગડાળ મચેલી જીવનકેલી. | વિશ્વકુંજ જગડાળ મચેલી જીવનકેલી. | ||
Line 201: | Line 201: | ||
વક્રદંત અતિચંડ ઘમંડભરેલ વિષાદે | વક્રદંત અતિચંડ ઘમંડભરેલ વિષાદે | ||
મુખ ઉઘાડ તુજ, શાંતચિત્ત તવ દંત ગણીશ હું. | મુખ ઉઘાડ તુજ, શાંતચિત્ત તવ દંત ગણીશ હું. | ||
વીરમગામ, ૩-૬-૧૯૩૦ | {{Right|વીરમગામ, ૩-૬-૧૯૩૦}}

૧૩. નિશાપંથ | ૧૩. નિશાપંથ | ||
થાક્યા કાને સ્વર મૃદુ પડ્યો: આવ રે આવ ચાલ્યો! | થાક્યા કાને સ્વર મૃદુ પડ્યો: આવ રે આવ ચાલ્યો! | ||
થાક્યા દેહે ફરી શરૂ કરી આખરી એક યાત્રા. | થાક્યા દેહે ફરી શરૂ કરી આખરી એક યાત્રા. | ||
Line 217: | Line 217: | ||
ત્યાં તો કાયા ફગવી હડસેલી તરંગો પુકારે: | ત્યાં તો કાયા ફગવી હડસેલી તરંગો પુકારે: | ||
જા રે તારે જગ, ઉભયથી કૈં ન સંબંધ મારે. | જા રે તારે જગ, ઉભયથી કૈં ન સંબંધ મારે. | ||
મુંબઈ, ૯-૯-૧૯૩૫ | {{Right|મુંબઈ, ૯-૯-૧૯૩૫}}

૧૪. બિચારો મનુજ | ૧૪. બિચારો મનુજ | ||
કરી યત્નો કોટિ ગગન ચૂમતા મ્હેલ રચિયા; | કરી યત્નો કોટિ ગગન ચૂમતા મ્હેલ રચિયા; | ||
પછી છો એ કાજે જીવતર બધું રોળ્યું ધૂળમાં. | પછી છો એ કાજે જીવતર બધું રોળ્યું ધૂળમાં. | ||
Line 233: | Line 233: | ||
બિચારો નિચોવે મનુજ વિધિની રેત અમથો; | બિચારો નિચોવે મનુજ વિધિની રેત અમથો; | ||
વૃથા યત્ને ખુએ મૃગજળનીયે રમ્ય ભ્રમણા. | વૃથા યત્ને ખુએ મૃગજળનીયે રમ્ય ભ્રમણા. | ||
મુંબઈ, ૬-૯-૧૯૩૫ | {{Right|મુંબઈ, ૬-૯-૧૯૩૫}}

૧૫. દૃગજલ ભલાં | ૧૫. દૃગજલ ભલાં | ||
તમે ઉલ્લાસોની મીઠી મીઠી કરો પ્રેરક કથા, | તમે ઉલ્લાસોની મીઠી મીઠી કરો પ્રેરક કથા, | ||
યુવાનીલીલાનાં સતત બજવો શૌર્યબણગાં. | યુવાનીલીલાનાં સતત બજવો શૌર્યબણગાં. | ||
Line 249: | Line 249: | ||
અસત્ આનંદોની પરબ રચી વ્હેંચો ન મદિરા, | અસત્ આનંદોની પરબ રચી વ્હેંચો ન મદિરા, | ||
ભલાં શોકપ્રેર્યાં દૃગજલ યથાર્થે વિહરતાં. | ભલાં શોકપ્રેર્યાં દૃગજલ યથાર્થે વિહરતાં. | ||
મુંબઈ, ૬-૯-૧૯૩૫ | {{Right|મુંબઈ, ૬-૯-૧૯૩૫}}

૧૬. અફર એક ઉષા | ૧૬. અફર એક ઉષા | ||
ઊગી ઊગી અફર એક ઉષા નમેરી. | ઊગી ઊગી અફર એક ઉષા નમેરી. | ||
છાતી હતી ટપકતી રુધિરે નિશા-ની | છાતી હતી ટપકતી રુધિરે નિશા-ની | ||
Line 265: | Line 265: | ||
ખંડેરની કરુણભીષણ ગાતું ગાથા, | ખંડેરની કરુણભીષણ ગાતું ગાથા, | ||
ને ગોતતું અફળ ગાન મહીં દિલાસા. | ને ગોતતું અફળ ગાન મહીં દિલાસા. | ||
મુંબઈ, ૯-૯-૧૯૩૫ | {{Right|મુંબઈ, ૯-૯-૧૯૩૫}} | ||
૧૭. યથાર્થ જ સુપથ્ય એક | ૧૭. યથાર્થ જ સુપથ્ય એક | ||
ન રાવ, ફરિયાદ ના, ફિકર ના, અજંપાય ના, | ન રાવ, ફરિયાદ ના, ફિકર ના, અજંપાય ના, | ||
ન કે પ્રબલ કોઈ સત્ત્વ થકી શક્તિની યાચના. | ન કે પ્રબલ કોઈ સત્ત્વ થકી શક્તિની યાચના. | ||
Line 281: | Line 281: | ||
યથાર્થ જ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે. | યથાર્થ જ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે. | ||
અજાણ રમવું કશું! સમજવું રિબાઈય તે. | અજાણ રમવું કશું! સમજવું રિબાઈય તે. | ||
{{Right| | {{Right|મુંબઈ, ૯-૯-૧૯૩૫}} | ||
</poem> | </poem> |
edits