26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 375: | Line 375: | ||
કૈકેયી:{{Space}} શી રીતે પાડીશ પાર? તું કહે જો. | કૈકેયી:{{Space}} શી રીતે પાડીશ પાર? તું કહે જો. | ||
મંથરા: | મંથરા:{{Space}} પૂછે છે તું | ||
મને? તું જાણે બધુંય છતાં? જો મને પૂછે તો – | {{Space}}મને? તું જાણે બધુંય છતાં? જો મને પૂછે તો – | ||
મારે મુખે સાંભળવું ગમે તો – હું કહું, મારી | {{Space}}મારે મુખે સાંભળવું ગમે તો – હું કહું, મારી | ||
લાડીલી રાણી, છે તારાં રાજા કને વરદાન | {{Space}}લાડીલી રાણી, છે તારાં રાજા કને વરદાન | ||
લોહીલથબથ થતાં કરી તેં શુશ્રૂષા, બની | {{Space}}લેણાં બે. પુરા સંગ્રામે દશરથ શસ્ત્રાઘાતે | ||
દિવ્યાંગના સંજીવની સીંચી જાણે નૃપ પરે; | {{Space}}લોહીલથબથ થતાં કરી તેં શુશ્રૂષા, બની | ||
પ્રસન્ન થૈ નૃપતિએ અર્પ્યાં વરદાન જે બે | {{Space}}દિવ્યાંગના સંજીવની સીંચી જાણે નૃપ પરે; | ||
તત્કાલ તેં માગ્યાં નહીં, ખપ પડ્યે માગીશ હું– | {{Space}}પ્રસન્ન થૈ નૃપતિએ અર્પ્યાં વરદાન જે બે | ||
કહી; આજ માગવાની આવી ઘડી, માગી લે તું | {{Space}}તત્કાલ તેં માગ્યાં નહીં, ખપ પડ્યે માગીશ હું– | ||
એક તો ભરત તણો અભિષેક, અને બીજો | {{Space}}કહી; આજ માગવાની આવી ઘડી, માગી લે તું | ||
માગ વનવાસ વર્ષ ચૌદનો તું રામ માટે. | {{Space}}એક તો ભરત તણો અભિષેક, અને બીજો | ||
{{Space}}માગ વનવાસ વર્ષ ચૌદનો તું રામ માટે. | |||
કૈકેયી: માનશે તે રાજા? જોતી ન્હોતી મન મારું જ આ | કૈકેયી: માનશે તે રાજા? જોતી ન્હોતી મન મારું જ આ | ||
માનતું ન્હોતું ને… | {{Space}}માનતું ન્હોતું ને… | ||
મંથરા: | |||
પૂછે છે તું મને. તને સામર્થ્યનું ભાન તારા | મંથરા: {{Space}}મારી ભોળી રાણી, અજાણી-શી | ||
નથી પૂરું. દયિતા તું સદાયે તે નૃપતિની. | {{Space}}પૂછે છે તું મને. તને સામર્થ્યનું ભાન તારા | ||
રૂપગર્વિતા તું મત્તકાશિની ભ્રૂકુટિભંગે | {{Space}}નથી પૂરું. દયિતા તું સદાયે તે નૃપતિની. | ||
માગે કૈં ને નૃપતિ તે ન આપે તે બને કદી? | {{Space}}રૂપગર્વિતા તું મત્તકાશિની ભ્રૂકુટિભંગે | ||
ત્વદર્થે રાજા પ્રવેશે હુતાશને હોંસે હોંસે. | {{Space}}માગે કૈં ને નૃપતિ તે ન આપે તે બને કદી? | ||
પ્હોંચી જા તું ક્રોધાગારે ધૂલિધૂસરિત ગાત્ર | {{Space}}ત્વદર્થે રાજા પ્રવેશે હુતાશને હોંસે હોંસે. | ||
તારાં તે સહન નહીં કરી શકે વૃદ્ધ પતિ, | {{Space}}પ્હોંચી જા તું ક્રોધાગારે ધૂલિધૂસરિત ગાત્ર | ||
સૌભાગ્યના બળનું ન પૂરું તને માપ તારા. | {{Space}}તારાં તે સહન નહીં કરી શકે વૃદ્ધ પતિ, | ||
{{Space}}સૌભાગ્યના બળનું ન પૂરું તને માપ તારા. | |||
કૈકેયી: જોઈએ… | કૈકેયી: જોઈએ… | ||
મંથરા: હું તો આ મારી આંખોની સમક્ષ જોઉં | મંથરા: હું તો આ મારી આંખોની સમક્ષ જોઉં | ||
જય સુંદરીનો તારો. ઊઠ, નથી વેળ ઝાઝી | {{Space}}જય સુંદરીનો તારો. ઊઠ, નથી વેળ ઝાઝી | ||
નૃપતિ આવવા આડે, જો એ તને ઝાઝાં માન- | {{Space}}નૃપતિ આવવા આડે, જો એ તને ઝાઝાં માન- | ||
મોંઘાઈ કરીને દેશે મણિ, મુક્તા, અલંકાર | {{Space}}મોંઘાઈ કરીને દેશે મણિ, મુક્તા, અલંકાર | ||
સુવર્ણના, ઠેશથી તે ફગાવી દૈ અવિલંબે, | {{Space}}સુવર્ણના, ઠેશથી તે ફગાવી દૈ અવિલંબે, | ||
પુરા દેવાસુરયુદ્ધે વરદાન અર્પેલાં જે | {{Space}}પુરા દેવાસુરયુદ્ધે વરદાન અર્પેલાં જે | ||
સિદ્ધ આજ કરવાં તે તારે હાથ. તારે હાથ | {{Space}}સિદ્ધ આજ કરવાં તે તારે હાથ. તારે હાથ | ||
ભરતને ભટકતો વન વન કરવો કે | {{Space}}ભરતને ભટકતો વન વન કરવો કે | ||
અભિષિક્ત કરવો તે. | {{Space}}અભિષિક્ત કરવો તે. | ||
કૈકેયી: પણ… | |||
મંથરા: | કૈકેયી:{{Space}} પણ… | ||
મંથરા: {{Space}} ‘પણ’ આ ક્ષણેયે? | |||
કૈકેયી: ચૌદ વર્ષની તો ચિંતા ટળી, પરંતુ તે પછી | કૈકેયી: ચૌદ વર્ષની તો ચિંતા ટળી, પરંતુ તે પછી | ||
પદભ્રષ્ટ થવાવારો આવવાનો ભરતને. | {{Space}}પદભ્રષ્ટ થવાવારો આવવાનો ભરતને. | ||
જ્યેષ્ઠ તે થશે જ વનવાસ પૂરો કર્યા પછી | {{Space}}જ્યેષ્ઠ તે થશે જ વનવાસ પૂરો કર્યા પછી | ||
રાજ્યે પાછો પ્રતિષ્ઠિત. | {{Space}}રાજ્યે પાછો પ્રતિષ્ઠિત. | ||
મંથરા: | |||
ચૌદ વર્ષ જોયાં કોણે? આંખ સામેથી ટળ્યેથી | મંથરા: {{Space}} ગભરુ હે રાજમાતા! | ||
અયોધ્યાને – સારાય આ કોસલને હૈયે થકી | {{Space}}ચૌદ વર્ષ જોયાં કોણે? આંખ સામેથી ટળ્યેથી | ||
રામ ઊતરી જશે ને અ-રામ થૈ જશે સ્હેજે. | {{Space}}અયોધ્યાને – સારાય આ કોસલને હૈયે થકી | ||
ચૌદ વર્ષમાં તો તારો મિત્રપરિવાર-વીંટ્યો | {{Space}}રામ ઊતરી જશે ને અ-રામ થૈ જશે સ્હેજે. | ||
દૃઢમૂલ બની રહેશે ભરત સમગ્ર દેશે. | {{Space}}ચૌદ વર્ષમાં તો તારો મિત્રપરિવાર-વીંટ્યો | ||
{{Space}}દૃઢમૂલ બની રહેશે ભરત સમગ્ર દેશે. | |||
કૈકેયી: શું કહી બોલાવી મને હમણાં તેં, ક્હે જો ફરી: | કૈકેયી: શું કહી બોલાવી મને હમણાં તેં, ક્હે જો ફરી: | ||
‘રાજમાતા’. જાણે પ્હેલી વાર હું એ સાંભળતી | {{Space}}‘રાજમાતા’. જાણે પ્હેલી વાર હું એ સાંભળતી | ||
શબ્દ ના હોઉં એ રીતે હૈયું ચમકી આ ઊઠ્યું. | {{Space}}શબ્દ ના હોઉં એ રીતે હૈયું ચમકી આ ઊઠ્યું. | ||
‘રાજમાતા!’ | {{Space}}‘રાજમાતા!’ | ||
મંથરા: રાજમાતા થવું એ ન જેવી તેવી | મંથરા: રાજમાતા થવું એ ન જેવી તેવી | ||
કસોટી. તને એ પદ શોભશે તો અદકેરું. | {{Space}}કસોટી. તને એ પદ શોભશે તો અદકેરું. | ||
કૈકેયી: થાઉં તો ખરી. | કૈકેયી: થાઉં તો ખરી. | ||
મંથરા: થઈ જ જોઉં છું હું. આવ્યા દેખું | મંથરા: થઈ જ જોઉં છું હું. આવ્યા દેખું | ||
મહારાજ. માત્ર તારે ભરત-વત્સલ બની | {{Space}}મહારાજ. માત્ર તારે ભરત-વત્સલ બની | ||
દૃઢપણે માગવાનાં વરદાન: રામ અર્થે | {{Space}}દૃઢપણે માગવાનાં વરદાન: રામ અર્થે | ||
સંચિત કરેલી અભિષેક-સામગ્રી સમગ્ર | {{Space}}સંચિત કરેલી અભિષેક-સામગ્રી સમગ્ર | ||
ભરતના અભિષેક કાજે વપરાય અને | {{Space}}ભરતના અભિષેક કાજે વપરાય અને | ||
રામ વેઠે વનવાસ નવ-પંચ વર્ષ તણો. | {{Space}}રામ વેઠે વનવાસ નવ-પંચ વર્ષ તણો. | ||
નવ-પંચ વર્ષ પછી રાજમાતા-પદ તને | {{Space}}નવ-પંચ વર્ષ પછી રાજમાતા-પદ તને | ||
છોડી જાય એવી તું અભાગણી કૌસલ્યા નથી. | {{Space}}છોડી જાય એવી તું અભાગણી કૌસલ્યા નથી. | ||
કૈકેયી: જીવ શત વર્ષ અને જો સૌભાગ્યનો ઉદય, | કૈકેયી: જીવ શત વર્ષ અને જો સૌભાગ્યનો ઉદય, | ||
કુબ્જે, મુજ હિતૈષિણી સદાની, ન તારા વિના | {{Space}}કુબ્જે, મુજ હિતૈષિણી સદાની, ન તારા વિના | ||
નૃપતિના મનમાંની વાત હું શકત પામી. | {{Space}}નૃપતિના મનમાંની વાત હું શકત પામી. | ||
કુબ્જાઓ આ અંત:પુરે આવી ને ગઈ ઘણીય, | {{Space}}કુબ્જાઓ આ અંત:પુરે આવી ને ગઈ ઘણીય, | ||
તારા જેવી જોઈ ન મેં એકે. છે જુદી જ વાત | {{Space}}તારા જેવી જોઈ ન મેં એકે. છે જુદી જ વાત | ||
તારી, કેવી રૂપાળી તું આજ મારી આંખ મહીં | {{Space}}તારી, કેવી રૂપાળી તું આજ મારી આંખ મહીં | ||
વસી ગઈ છે ચતુરા, જગજળના તરંગો | {{Space}}વસી ગઈ છે ચતુરા, જગજળના તરંગો | ||
પરે વાયુવીંઝી સોહે તું કો કમલિની સમી. | {{Space}}પરે વાયુવીંઝી સોહે તું કો કમલિની સમી. | ||
ખૂંધ તારી શોભે કેવી, બુદ્ધિ ભાર-લચી જાણે | {{Space}}ખૂંધ તારી શોભે કેવી, બુદ્ધિ ભાર-લચી જાણે | ||
નારી-લતા. આજ લગી રૂપ તારું કેમ હું ન | {{Space}}નારી-લતા. આજ લગી રૂપ તારું કેમ હું ન | ||
પામી શકી? દેહ તારો મંથર ગતિએ ભલે | {{Space}}પામી શકી? દેહ તારો મંથર ગતિએ ભલે | ||
ચાલે, વેગ બુદ્ધિપ્રતિભાનો તો વિદ્યુત સમો. | {{Space}}ચાલે, વેગ બુદ્ધિપ્રતિભાનો તો વિદ્યુત સમો. | ||
લે આ રત્નથી જડિત કર્ણફૂલ મારાં, તારું | {{Space}}લે આ રત્નથી જડિત કર્ણફૂલ મારાં, તારું | ||
અમૃત પી પરિતૃપ્ત મુજ કર્ણોએ દીધેલ. | {{Space}}અમૃત પી પરિતૃપ્ત મુજ કર્ણોએ દીધેલ. | ||
અને જ્યારે અભિષિક્ત થશે રાજ્યે ભરત, ને | {{Space}}અને જ્યારે અભિષિક્ત થશે રાજ્યે ભરત, ને | ||
જશે રામ વનવાસે, અર્થ સિદ્ધ થયે, તને | {{Space}}જશે રામ વનવાસે, અર્થ સિદ્ધ થયે, તને | ||
પ્રતીતા હું રાજમાતા શું શું નહીં વાનાં કરું? | {{Space}}પ્રતીતા હું રાજમાતા શું શું નહીં વાનાં કરું? | ||
ખૂંધ તારી ચંદનના લેપ વડે લેપીશ હું | {{Space}}ખૂંધ તારી ચંદનના લેપ વડે લેપીશ હું | ||
સ્વહસ્તે, તું સંચરીશ દેવતા-શી અંત:પુરે. | {{Space}}સ્વહસ્તે, તું સંચરીશ દેવતા-શી અંત:પુરે. | ||
મંથરા: ત્યારની વાતો સૌ ત્યારે, રાણી મારી, અત્યારે તો | મંથરા: ત્યારની વાતો સૌ ત્યારે, રાણી મારી, અત્યારે તો | ||
વેદી તળે સુષુપ્ત-શી અગ્નિશિખામાંથી મહા | {{Space}}વેદી તળે સુષુપ્ત-શી અગ્નિશિખામાંથી મહા | ||
જ્વાલા સમી કૂદી વ્યોમચાટતી ભભૂકી ઊઠ. | {{Space}}જ્વાલા સમી કૂદી વ્યોમચાટતી ભભૂકી ઊઠ. | ||
પાણી વહી જશે પછી સેતુ બાંધી શું કરીશ? | {{Space}}પાણી વહી જશે પછી સેતુ બાંધી શું કરીશ? | ||
જા, આ ક્ષણે ક્રોધાગારે, હેમોપમ દેહ તારો | {{Space}}જા, આ ક્ષણે ક્રોધાગારે, હેમોપમ દેહ તારો | ||
ધૂળમાં રગદોળ, રાજા વચન બંનેય પાળે | {{Space}}ધૂળમાં રગદોળ, રાજા વચન બંનેય પાળે | ||
વરદાન સિદ્ધ કરી, અને સ્વહસ્તે ઉઠાડે | {{Space}}વરદાન સિદ્ધ કરી, અને સ્વહસ્તે ઉઠાડે | ||
તને ત્યાં સુધી… ઘડીક ભરતને કાજે તારે | {{Space}}તને ત્યાં સુધી… ઘડીક ભરતને કાજે તારે | ||
પડશે જ ઉઠાવવું કંઈક તો કષ્ટ. | {{Space}}પડશે જ ઉઠાવવું કંઈક તો કષ્ટ. | ||
કૈકેયી: | |||
બોલ મા એવું, ન કષ્ટ, એ મારે આનંદપર્વ | કૈકેયી: {{Space}} કુબ્જે, | ||
મોટું, આપકમાણીથી રાજ્ય મેળવીશ મારા | {{Space}}બોલ મા એવું, ન કષ્ટ, એ મારે આનંદપર્વ | ||
ભરતને કાજે હું. આ ચાલી. | {{Space}}મોટું, આપકમાણીથી રાજ્ય મેળવીશ મારા | ||
મંથરા: | {{Space}}ભરતને કાજે હું. આ ચાલી. | ||
તારા અધિકારનું તે તને મળે તે અર્થે તું | |||
વ્યાપૃત થા દૃઢમને અને હો તું વિજયિની. | મંથરા: {{Space}} જે નિ:શંક છે જ | ||
{{Space}}તારા અધિકારનું તે તને મળે તે અર્થે તું | |||
{{Space}}વ્યાપૃત થા દૃઢમને અને હો તું વિજયિની. | |||
કૈકેયી: જાઉં છું…. | કૈકેયી: જાઉં છું…. | ||
{{Space}} તું અહીં રહે, મંથરા, રાજાને ક્હેજે, | |||
પૂછે એ ક્યાં છે કૈકેયી ત્યારે ક્રોધભવનની | {{Space}}પૂછે એ ક્યાં છે કૈકેયી ત્યારે ક્રોધભવનની | ||
દિશા ચીંધી ક્હેજે, કુબ્જે, કે કૈકેયી મૃત્યુ પામી. | {{Space}}દિશા ચીંધી ક્હેજે, કુબ્જે, કે કૈકેયી મૃત્યુ પામી. | ||
આભરણો ફેંકું છું આ દાખવશે માર્ગ તેનો. … | {{Space}}આભરણો ફેંકું છું આ દાખવશે માર્ગ તેનો. … | ||
કહેજે કે કૈકેયી મૃત્યુ… | {{Space}}કહેજે કે કૈકેયી મૃત્યુ… | ||
[જાય છે.] | |||
મંથરા: | {{Right|[જાય છે.]}} | ||
ઝંખી રહી. કૈકેયીના ક્રોધ-ઈર્ષ્યા-અનલની | |||
જ્વાલાઓમાં દશરથ નૃપના સૌ શબ્દ બની | મંથરા: {{Space}} પામી હું જે પામવાને | ||
રહેશે જ કારમી કો ઘૃત-આહુતિ સમાન. | {{Space}}ઝંખી રહી. કૈકેયીના ક્રોધ-ઈર્ષ્યા-અનલની | ||
મંથરા, તું નિશ્ચિંત ર્હે, રૂપ તારું વખાણ્યું જે | {{Space}}જ્વાલાઓમાં દશરથ નૃપના સૌ શબ્દ બની | ||
એણે તે જ દાખવે છે પૂતળીઓ આંખ તણી | {{Space}}રહેશે જ કારમી કો ઘૃત-આહુતિ સમાન. | ||
અવળી થઈ જ ચૂકી, વક્ર તે સુંદર એને | {{Space}}મંથરા, તું નિશ્ચિંત ર્હે, રૂપ તારું વખાણ્યું જે | ||
ભાસવા લાગ્યું છે. હવે, તું જ જઈ સમજાવે | {{Space}}એણે તે જ દાખવે છે પૂતળીઓ આંખ તણી | ||
કૈકેયીને કે આ સૌ તો હતો પરિહાસ માત્ર, | {{Space}}અવળી થઈ જ ચૂકી, વક્ર તે સુંદર એને | ||
નૃપે નિરધાર્યું છે જે એ જ યોગ્ય ને સૌ કાજે | {{Space}}ભાસવા લાગ્યું છે. હવે, તું જ જઈ સમજાવે | ||
શિવંકર છે, ન કાંઈ અન્યથા વિચાર્યું ઘટે, | {{Space}}કૈકેયીને કે આ સૌ તો હતો પરિહાસ માત્ર, | ||
– તથાપિ કૈકેયી હવે પાછી વળવાની વાત | {{Space}}નૃપે નિરધાર્યું છે જે એ જ યોગ્ય ને સૌ કાજે | ||
અસંભવ કાલાન્તેયે. | {{Space}}શિવંકર છે, ન કાંઈ અન્યથા વિચાર્યું ઘટે, | ||
અવાજ (દૂરથી): કૈકેયી! ક્યાં છો કૈકેયી? | {{Space}}– તથાપિ કૈકેયી હવે પાછી વળવાની વાત | ||
{{Space}}અસંભવ કાલાન્તેયે. | |||
અવાજ (દૂરથી):{{Space}} કૈકેયી! ક્યાં છો કૈકેયી? | |||
મંથરા: મહારાજ, ક્ષમા કરો, નથી અહીં, ક્ષણ પૂર્વે | મંથરા: મહારાજ, ક્ષમા કરો, નથી અહીં, ક્ષણ પૂર્વે | ||
અપૂર્વ કો રોષાવેશે રાજમહિષી પ્રવેશી | {{Space}}અપૂર્વ કો રોષાવેશે રાજમહિષી પ્રવેશી | ||
ક્રોધાગારે કુ પિ તા. | {{Space}}ક્રોધાગારે કુ પિ તા. | ||
અવાજ (દૂરથી): શું? કુ પિ તા કૈકેયી પ્રિયા! | |||
અવાજ (દૂરથી):{{Space}} શું? કુ પિ તા કૈકેયી પ્રિયા! | |||
મંથરા: કુપિતા રાજા કુ પિ તા…. | મંથરા: કુપિતા રાજા કુ પિ તા…. | ||
{{Space}} જા, રાજા, જઈને ભેટ | |||
મૃત્યુને. … કાલે અયોધ્યા વિધવા-શી, કૈકેયી તે | {{Space}}મૃત્યુને. … કાલે અયોધ્યા વિધવા-શી, કૈકેયી તે | ||
પાછી પાની કરે હવે, તો તો આ નિશાગગને | {{Space}}પાછી પાની કરે હવે, તો તો આ નિશાગગને | ||
અત્યારે પ્રકાશી ઊઠે સૂર્ય ઝળાંઝળાં; હવે | {{Space}}અત્યારે પ્રકાશી ઊઠે સૂર્ય ઝળાંઝળાં; હવે | ||
રામના દર્શનેયે જો પલળે – પલટે હૈયું | {{Space}}રામના દર્શનેયે જો પલળે – પલટે હૈયું | ||
કૈકેયી તણું, તો આ હું મંથરા તે મંથરા ના. | {{Space}}કૈકેયી તણું, તો આ હું મંથરા તે મંથરા ના. | ||
અમદાવાદ, | અમદાવાદ, | ||
૨૫-૮-૧૯૬૪; ૧૨-૯-૧૯૬૪ | ૨૫-૮-૧૯૬૪; ૧૨-૯-૧૯૬૪ | ||
(સમગ્ર કવિતા, પૃ. ૬૨૯-૬૪૨) | {{Right|(સમગ્ર કવિતા, પૃ. ૬૨૯-૬૪૨)}} | ||
</poem> | </poem> |
edits