કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૩૫. મંથરા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 375: Line 375:
કૈકેયી:{{Space}} શી રીતે પાડીશ પાર? તું કહે જો.
કૈકેયી:{{Space}} શી રીતે પાડીશ પાર? તું કહે જો.


મંથરા: પૂછે છે તું
મંથરા:{{Space}} પૂછે છે તું
મને? તું જાણે બધુંય છતાં? જો મને પૂછે તો –
{{Space}}મને? તું જાણે બધુંય છતાં? જો મને પૂછે તો –
મારે મુખે સાંભળવું ગમે તો – હું કહું, મારી
{{Space}}મારે મુખે સાંભળવું ગમે તો – હું કહું, મારી
લાડીલી રાણી, છે તારાં રાજા કને વરદાન
{{Space}}લાડીલી રાણી, છે તારાં રાજા કને વરદાન
લેણાં બે. પુરા સંગ્રામે દશરથ શસ્ત્રાઘાતે
 
લોહીલથબથ થતાં કરી તેં શુશ્રૂષા, બની
{{Space}}લેણાં બે. પુરા સંગ્રામે દશરથ શસ્ત્રાઘાતે
દિવ્યાંગના સંજીવની સીંચી જાણે નૃપ પરે;
{{Space}}લોહીલથબથ થતાં કરી તેં શુશ્રૂષા, બની
પ્રસન્ન થૈ નૃપતિએ અર્પ્યાં વરદાન જે બે
{{Space}}દિવ્યાંગના સંજીવની સીંચી જાણે નૃપ પરે;
તત્કાલ તેં માગ્યાં નહીં, ખપ પડ્યે માગીશ હું–
{{Space}}પ્રસન્ન થૈ નૃપતિએ અર્પ્યાં વરદાન જે બે
કહી; આજ માગવાની આવી ઘડી, માગી લે તું
{{Space}}તત્કાલ તેં માગ્યાં નહીં, ખપ પડ્યે માગીશ હું–
એક તો ભરત તણો અભિષેક, અને બીજો
{{Space}}કહી; આજ માગવાની આવી ઘડી, માગી લે તું
માગ વનવાસ વર્ષ ચૌદનો તું રામ માટે.
{{Space}}એક તો ભરત તણો અભિષેક, અને બીજો
{{Space}}માગ વનવાસ વર્ષ ચૌદનો તું રામ માટે.
 
કૈકેયી: માનશે તે રાજા? જોતી ન્હોતી મન મારું જ આ
કૈકેયી: માનશે તે રાજા? જોતી ન્હોતી મન મારું જ આ
માનતું ન્હોતું ને…
{{Space}}માનતું ન્હોતું ને…
મંથરા: મારી ભોળી રાણી, અજાણી-શી
 
પૂછે છે તું મને. તને સામર્થ્યનું ભાન તારા
મંથરા: {{Space}}મારી ભોળી રાણી, અજાણી-શી
નથી પૂરું. દયિતા તું સદાયે તે નૃપતિની.
{{Space}}પૂછે છે તું મને. તને સામર્થ્યનું ભાન તારા
રૂપગર્વિતા તું મત્તકાશિની ભ્રૂકુટિભંગે
{{Space}}નથી પૂરું. દયિતા તું સદાયે તે નૃપતિની.
માગે કૈં ને નૃપતિ તે ન આપે તે બને કદી?
{{Space}}રૂપગર્વિતા તું મત્તકાશિની ભ્રૂકુટિભંગે
ત્વદર્થે રાજા પ્રવેશે હુતાશને હોંસે હોંસે.
{{Space}}માગે કૈં ને નૃપતિ તે ન આપે તે બને કદી?
પ્હોંચી જા તું ક્રોધાગારે ધૂલિધૂસરિત ગાત્ર
{{Space}}ત્વદર્થે રાજા પ્રવેશે હુતાશને હોંસે હોંસે.
તારાં તે સહન નહીં કરી શકે વૃદ્ધ પતિ,
{{Space}}પ્હોંચી જા તું ક્રોધાગારે ધૂલિધૂસરિત ગાત્ર
સૌભાગ્યના બળનું ન પૂરું તને માપ તારા.
{{Space}}તારાં તે સહન નહીં કરી શકે વૃદ્ધ પતિ,
{{Space}}સૌભાગ્યના બળનું ન પૂરું તને માપ તારા.
 
કૈકેયી: જોઈએ…
કૈકેયી: જોઈએ…
મંથરા: હું તો આ મારી આંખોની સમક્ષ જોઉં
મંથરા: હું તો આ મારી આંખોની સમક્ષ જોઉં
જય સુંદરીનો તારો. ઊઠ, નથી વેળ ઝાઝી
{{Space}}જય સુંદરીનો તારો. ઊઠ, નથી વેળ ઝાઝી
નૃપતિ આવવા આડે, જો એ તને ઝાઝાં માન-
{{Space}}નૃપતિ આવવા આડે, જો એ તને ઝાઝાં માન-
મોંઘાઈ કરીને દેશે મણિ, મુક્તા, અલંકાર
{{Space}}મોંઘાઈ કરીને દેશે મણિ, મુક્તા, અલંકાર
સુવર્ણના, ઠેશથી તે ફગાવી દૈ અવિલંબે,
{{Space}}સુવર્ણના, ઠેશથી તે ફગાવી દૈ અવિલંબે,
પુરા દેવાસુરયુદ્ધે વરદાન અર્પેલાં જે
{{Space}}પુરા દેવાસુરયુદ્ધે વરદાન અર્પેલાં જે
સિદ્ધ આજ કરવાં તે તારે હાથ. તારે હાથ
{{Space}}સિદ્ધ આજ કરવાં તે તારે હાથ. તારે હાથ
ભરતને ભટકતો વન વન કરવો કે
{{Space}}ભરતને ભટકતો વન વન કરવો કે
અભિષિક્ત કરવો તે.
{{Space}}અભિષિક્ત કરવો તે.
કૈકેયી: પણ…
 
મંથરા: ‘પણ’ આ ક્ષણેયે?
કૈકેયી:{{Space}} પણ…
 
મંથરા: {{Space}} ‘પણ’ આ ક્ષણેયે?
 
કૈકેયી: ચૌદ વર્ષની તો ચિંતા ટળી, પરંતુ તે પછી
કૈકેયી: ચૌદ વર્ષની તો ચિંતા ટળી, પરંતુ તે પછી
પદભ્રષ્ટ થવાવારો આવવાનો ભરતને.
{{Space}}પદભ્રષ્ટ થવાવારો આવવાનો ભરતને.
જ્યેષ્ઠ તે થશે જ વનવાસ પૂરો કર્યા પછી
{{Space}}જ્યેષ્ઠ તે થશે જ વનવાસ પૂરો કર્યા પછી
રાજ્યે પાછો પ્રતિષ્ઠિત.
{{Space}}રાજ્યે પાછો પ્રતિષ્ઠિત.
મંથરા: ગભરુ હે રાજમાતા!
 
ચૌદ વર્ષ જોયાં કોણે? આંખ સામેથી ટળ્યેથી
મંથરા: {{Space}} ગભરુ હે રાજમાતા!
અયોધ્યાને – સારાય આ કોસલને હૈયે થકી
{{Space}}ચૌદ વર્ષ જોયાં કોણે? આંખ સામેથી ટળ્યેથી
રામ ઊતરી જશે ને અ-રામ થૈ જશે સ્હેજે.
{{Space}}અયોધ્યાને – સારાય આ કોસલને હૈયે થકી
ચૌદ વર્ષમાં તો તારો મિત્રપરિવાર-વીંટ્યો
{{Space}}રામ ઊતરી જશે ને અ-રામ થૈ જશે સ્હેજે.
દૃઢમૂલ બની રહેશે ભરત સમગ્ર દેશે.
{{Space}}ચૌદ વર્ષમાં તો તારો મિત્રપરિવાર-વીંટ્યો
{{Space}}દૃઢમૂલ બની રહેશે ભરત સમગ્ર દેશે.
 
કૈકેયી: શું કહી બોલાવી મને હમણાં તેં, ક્હે જો ફરી:
કૈકેયી: શું કહી બોલાવી મને હમણાં તેં, ક્હે જો ફરી:
‘રાજમાતા’. જાણે પ્હેલી વાર હું એ સાંભળતી
{{Space}}‘રાજમાતા’. જાણે પ્હેલી વાર હું એ સાંભળતી
શબ્દ ના હોઉં એ રીતે હૈયું ચમકી આ ઊઠ્યું.
{{Space}}શબ્દ ના હોઉં એ રીતે હૈયું ચમકી આ ઊઠ્યું.
‘રાજમાતા!’
{{Space}}‘રાજમાતા!’
 
મંથરા: રાજમાતા થવું એ ન જેવી તેવી
મંથરા: રાજમાતા થવું એ ન જેવી તેવી
કસોટી. તને એ પદ શોભશે તો અદકેરું.
{{Space}}કસોટી. તને એ પદ શોભશે તો અદકેરું.
 
કૈકેયી: થાઉં તો ખરી.
કૈકેયી: થાઉં તો ખરી.
મંથરા: થઈ જ જોઉં છું હું. આવ્યા દેખું
મંથરા: થઈ જ જોઉં છું હું. આવ્યા દેખું
મહારાજ. માત્ર તારે ભરત-વત્સલ બની
{{Space}}મહારાજ. માત્ર તારે ભરત-વત્સલ બની
દૃઢપણે માગવાનાં વરદાન: રામ અર્થે
{{Space}}દૃઢપણે માગવાનાં વરદાન: રામ અર્થે
સંચિત કરેલી અભિષેક-સામગ્રી સમગ્ર
{{Space}}સંચિત કરેલી અભિષેક-સામગ્રી સમગ્ર
ભરતના અભિષેક કાજે વપરાય અને
{{Space}}ભરતના અભિષેક કાજે વપરાય અને
રામ વેઠે વનવાસ નવ-પંચ વર્ષ તણો.
{{Space}}રામ વેઠે વનવાસ નવ-પંચ વર્ષ તણો.
નવ-પંચ વર્ષ પછી રાજમાતા-પદ તને
{{Space}}નવ-પંચ વર્ષ પછી રાજમાતા-પદ તને
છોડી જાય એવી તું અભાગણી કૌસલ્યા નથી.
{{Space}}છોડી જાય એવી તું અભાગણી કૌસલ્યા નથી.
 
કૈકેયી: જીવ શત વર્ષ અને જો સૌભાગ્યનો ઉદય,
કૈકેયી: જીવ શત વર્ષ અને જો સૌભાગ્યનો ઉદય,
કુબ્જે, મુજ હિતૈષિણી સદાની, ન તારા વિના
{{Space}}કુબ્જે, મુજ હિતૈષિણી સદાની, ન તારા વિના
નૃપતિના મનમાંની વાત હું શકત પામી.
{{Space}}નૃપતિના મનમાંની વાત હું શકત પામી.
કુબ્જાઓ આ અંત:પુરે આવી ને ગઈ ઘણીય,
{{Space}}કુબ્જાઓ આ અંત:પુરે આવી ને ગઈ ઘણીય,
તારા જેવી જોઈ ન મેં એકે. છે જુદી જ વાત
{{Space}}તારા જેવી જોઈ ન મેં એકે. છે જુદી જ વાત
તારી, કેવી રૂપાળી તું આજ મારી આંખ મહીં
{{Space}}તારી, કેવી રૂપાળી તું આજ મારી આંખ મહીં
વસી ગઈ છે ચતુરા, જગજળના તરંગો
{{Space}}વસી ગઈ છે ચતુરા, જગજળના તરંગો
પરે વાયુવીંઝી સોહે તું કો કમલિની સમી.
{{Space}}પરે વાયુવીંઝી સોહે તું કો કમલિની સમી.
ખૂંધ તારી શોભે કેવી, બુદ્ધિ ભાર-લચી જાણે
{{Space}}ખૂંધ તારી શોભે કેવી, બુદ્ધિ ભાર-લચી જાણે
નારી-લતા. આજ લગી રૂપ તારું કેમ હું ન
{{Space}}નારી-લતા. આજ લગી રૂપ તારું કેમ હું ન
પામી શકી? દેહ તારો મંથર ગતિએ ભલે
{{Space}}પામી શકી? દેહ તારો મંથર ગતિએ ભલે
ચાલે, વેગ બુદ્ધિપ્રતિભાનો તો વિદ્યુત સમો.
{{Space}}ચાલે, વેગ બુદ્ધિપ્રતિભાનો તો વિદ્યુત સમો.
લે આ રત્નથી જડિત કર્ણફૂલ મારાં, તારું
{{Space}}લે આ રત્નથી જડિત કર્ણફૂલ મારાં, તારું
અમૃત પી પરિતૃપ્ત મુજ કર્ણોએ દીધેલ.
{{Space}}અમૃત પી પરિતૃપ્ત મુજ કર્ણોએ દીધેલ.
અને જ્યારે અભિષિક્ત થશે રાજ્યે ભરત, ને
{{Space}}અને જ્યારે અભિષિક્ત થશે રાજ્યે ભરત, ને
જશે રામ વનવાસે, અર્થ સિદ્ધ થયે, તને
{{Space}}જશે રામ વનવાસે, અર્થ સિદ્ધ થયે, તને
પ્રતીતા હું રાજમાતા શું શું નહીં વાનાં કરું?
{{Space}}પ્રતીતા હું રાજમાતા શું શું નહીં વાનાં કરું?
ખૂંધ તારી ચંદનના લેપ વડે લેપીશ હું
{{Space}}ખૂંધ તારી ચંદનના લેપ વડે લેપીશ હું
સ્વહસ્તે, તું સંચરીશ દેવતા-શી અંત:પુરે.
{{Space}}સ્વહસ્તે, તું સંચરીશ દેવતા-શી અંત:પુરે.
 
મંથરા: ત્યારની વાતો સૌ ત્યારે, રાણી મારી, અત્યારે તો
મંથરા: ત્યારની વાતો સૌ ત્યારે, રાણી મારી, અત્યારે તો
વેદી તળે સુષુપ્ત-શી અગ્નિશિખામાંથી મહા
{{Space}}વેદી તળે સુષુપ્ત-શી અગ્નિશિખામાંથી મહા
જ્વાલા સમી કૂદી વ્યોમચાટતી ભભૂકી ઊઠ.
{{Space}}જ્વાલા સમી કૂદી વ્યોમચાટતી ભભૂકી ઊઠ.
પાણી વહી જશે પછી સેતુ બાંધી શું કરીશ?
{{Space}}પાણી વહી જશે પછી સેતુ બાંધી શું કરીશ?
જા, આ ક્ષણે ક્રોધાગારે, હેમોપમ દેહ તારો
{{Space}}જા, આ ક્ષણે ક્રોધાગારે, હેમોપમ દેહ તારો
ધૂળમાં રગદોળ, રાજા વચન બંનેય પાળે
{{Space}}ધૂળમાં રગદોળ, રાજા વચન બંનેય પાળે
વરદાન સિદ્ધ કરી, અને સ્વહસ્તે ઉઠાડે
{{Space}}વરદાન સિદ્ધ કરી, અને સ્વહસ્તે ઉઠાડે
તને ત્યાં સુધી… ઘડીક ભરતને કાજે તારે
{{Space}}તને ત્યાં સુધી… ઘડીક ભરતને કાજે તારે
પડશે જ ઉઠાવવું કંઈક તો કષ્ટ.
{{Space}}પડશે જ ઉઠાવવું કંઈક તો કષ્ટ.
કૈકેયી: કુબ્જે,
 
બોલ મા એવું, ન કષ્ટ, એ મારે આનંદપર્વ
કૈકેયી: {{Space}} કુબ્જે,
મોટું, આપકમાણીથી રાજ્ય મેળવીશ મારા
{{Space}}બોલ મા એવું, ન કષ્ટ, એ મારે આનંદપર્વ
ભરતને કાજે હું. આ ચાલી.
{{Space}}મોટું, આપકમાણીથી રાજ્ય મેળવીશ મારા
મંથરા: જે નિ:શંક છે જ
{{Space}}ભરતને કાજે હું. આ ચાલી.
તારા અધિકારનું તે તને મળે તે અર્થે તું
 
વ્યાપૃત થા દૃઢમને અને હો તું વિજયિની.
મંથરા: {{Space}} જે નિ:શંક છે જ
{{Space}}તારા અધિકારનું તે તને મળે તે અર્થે તું
{{Space}}વ્યાપૃત થા દૃઢમને અને હો તું વિજયિની.
 
કૈકેયી: જાઉં છું….
કૈકેયી: જાઉં છું….
તું અહીં રહે, મંથરા, રાજાને ક્હેજે,
{{Space}} તું અહીં રહે, મંથરા, રાજાને ક્હેજે,
પૂછે એ ક્યાં છે કૈકેયી ત્યારે ક્રોધભવનની
{{Space}}પૂછે એ ક્યાં છે કૈકેયી ત્યારે ક્રોધભવનની
દિશા ચીંધી ક્હેજે, કુબ્જે, કે કૈકેયી મૃત્યુ પામી.
{{Space}}દિશા ચીંધી ક્હેજે, કુબ્જે, કે કૈકેયી મૃત્યુ પામી.
આભરણો ફેંકું છું આ દાખવશે માર્ગ તેનો. …
{{Space}}આભરણો ફેંકું છું આ દાખવશે માર્ગ તેનો. …
કહેજે કે કૈકેયી મૃત્યુ…
{{Space}}કહેજે કે કૈકેયી મૃત્યુ…
[જાય છે.]
 
મંથરા: પામી હું જે પામવાને
{{Right|[જાય છે.]}}
ઝંખી રહી. કૈકેયીના ક્રોધ-ઈર્ષ્યા-અનલની
 
જ્વાલાઓમાં દશરથ નૃપના સૌ શબ્દ બની
મંથરા: {{Space}} પામી હું જે પામવાને
રહેશે જ કારમી કો ઘૃત-આહુતિ સમાન.
{{Space}}ઝંખી રહી. કૈકેયીના ક્રોધ-ઈર્ષ્યા-અનલની
મંથરા, તું નિશ્ચિંત ર્હે, રૂપ તારું વખાણ્યું જે
{{Space}}જ્વાલાઓમાં દશરથ નૃપના સૌ શબ્દ બની
એણે તે જ દાખવે છે પૂતળીઓ આંખ તણી
{{Space}}રહેશે જ કારમી કો ઘૃત-આહુતિ સમાન.
અવળી થઈ જ ચૂકી, વક્ર તે સુંદર એને
{{Space}}મંથરા, તું નિશ્ચિંત ર્હે, રૂપ તારું વખાણ્યું જે
ભાસવા લાગ્યું છે. હવે, તું જ જઈ સમજાવે
{{Space}}એણે તે જ દાખવે છે પૂતળીઓ આંખ તણી
કૈકેયીને કે આ સૌ તો હતો પરિહાસ માત્ર,
{{Space}}અવળી થઈ જ ચૂકી, વક્ર તે સુંદર એને
નૃપે નિરધાર્યું છે જે એ જ યોગ્ય ને સૌ કાજે
{{Space}}ભાસવા લાગ્યું છે. હવે, તું જ જઈ સમજાવે
શિવંકર છે, ન કાંઈ અન્યથા વિચાર્યું ઘટે,
{{Space}}કૈકેયીને કે આ સૌ તો હતો પરિહાસ માત્ર,
– તથાપિ કૈકેયી હવે પાછી વળવાની વાત
{{Space}}નૃપે નિરધાર્યું છે જે એ જ યોગ્ય ને સૌ કાજે
અસંભવ કાલાન્તેયે.
{{Space}}શિવંકર છે, ન કાંઈ અન્યથા વિચાર્યું ઘટે,
અવાજ (દૂરથી): કૈકેયી! ક્યાં છો કૈકેયી?
{{Space}}– તથાપિ કૈકેયી હવે પાછી વળવાની વાત
{{Space}}અસંભવ કાલાન્તેયે.
 
અવાજ (દૂરથી):{{Space}} કૈકેયી! ક્યાં છો કૈકેયી?
 
મંથરા: મહારાજ, ક્ષમા કરો, નથી અહીં, ક્ષણ પૂર્વે
મંથરા: મહારાજ, ક્ષમા કરો, નથી અહીં, ક્ષણ પૂર્વે
અપૂર્વ કો રોષાવેશે રાજમહિષી પ્રવેશી
{{Space}}અપૂર્વ કો રોષાવેશે રાજમહિષી પ્રવેશી
ક્રોધાગારે કુ પિ તા.
{{Space}}ક્રોધાગારે કુ પિ તા.
અવાજ (દૂરથી): શું? કુ પિ તા કૈકેયી પ્રિયા!
 
અવાજ (દૂરથી):{{Space}} શું? કુ પિ તા કૈકેયી પ્રિયા!
 
મંથરા: કુપિતા રાજા કુ પિ તા….
મંથરા: કુપિતા રાજા કુ પિ તા….
  જા, રાજા, જઈને ભેટ
{{Space}} જા, રાજા, જઈને ભેટ
મૃત્યુને. … કાલે અયોધ્યા વિધવા-શી, કૈકેયી તે
{{Space}}મૃત્યુને. … કાલે અયોધ્યા વિધવા-શી, કૈકેયી તે
પાછી પાની કરે હવે, તો તો આ નિશાગગને
{{Space}}પાછી પાની કરે હવે, તો તો આ નિશાગગને
અત્યારે પ્રકાશી ઊઠે સૂર્ય ઝળાંઝળાં; હવે
{{Space}}અત્યારે પ્રકાશી ઊઠે સૂર્ય ઝળાંઝળાં; હવે
રામના દર્શનેયે જો પલળે – પલટે હૈયું
{{Space}}રામના દર્શનેયે જો પલળે – પલટે હૈયું
કૈકેયી તણું, તો આ હું મંથરા તે મંથરા ના.
{{Space}}કૈકેયી તણું, તો આ હું મંથરા તે મંથરા ના.
 
અમદાવાદ,
અમદાવાદ,
૨૫-૮-૧૯૬૪; ૧૨-૯-૧૯૬૪
૨૫-૮-૧૯૬૪; ૧૨-૯-૧૯૬૪
(સમગ્ર કવિતા, પૃ. ૬૨૯-૬૪૨)
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૬૨૯-૬૪૨)}}
</poem>
</poem>
26,604

edits

Navigation menu