આત્માની માતૃભાષા/53: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|‘ગોકળગાય'નો રસાસ્વાદ| પ્રદીપ ખાંડવાળા}} <poem> એક ગોકળગાય ચાલ...")
 
No edit summary
Line 40: Line 40:
મને કાવ્યમાં શેની મજા પડી એની વાત કરું. કાવ્યમાં કવિનો જાદુઈ વાસ્તવિકતા (magic realism)નો ઉપયોગ રસ ઉપજાવે છે: બ્રહ્માંડની પોઠ લઈને ચાલતી ગોકળગાય, આંગણામાં મળી આવતી માણસ સાથે વાત કરતી ગોકળગાય, બાળકની જેમ ટગુમગુ ચાલતી ગોકળગાય, કાવ્યના નાયકને મળવા નીકળેલું તારાનું તેજ. બ્રહ્માંડની અને મનુષ્ય-વિશ્વની વિસ્મયતાના અને પરિવર્તનશીલતાના પરિઘમાં આ જાદુઈ વાસ્તવ સરળ ભાષામાં આલેખાયું છે એની પણ ઑર મજા છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 52
|next = 54
}}
18,450

edits