18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|‘ગોકળગાય'નો રસાસ્વાદ| પ્રદીપ ખાંડવાળા}} <poem> એક ગોકળગાય ચાલ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 40: | Line 40: | ||
મને કાવ્યમાં શેની મજા પડી એની વાત કરું. કાવ્યમાં કવિનો જાદુઈ વાસ્તવિકતા (magic realism)નો ઉપયોગ રસ ઉપજાવે છે: બ્રહ્માંડની પોઠ લઈને ચાલતી ગોકળગાય, આંગણામાં મળી આવતી માણસ સાથે વાત કરતી ગોકળગાય, બાળકની જેમ ટગુમગુ ચાલતી ગોકળગાય, કાવ્યના નાયકને મળવા નીકળેલું તારાનું તેજ. બ્રહ્માંડની અને મનુષ્ય-વિશ્વની વિસ્મયતાના અને પરિવર્તનશીલતાના પરિઘમાં આ જાદુઈ વાસ્તવ સરળ ભાષામાં આલેખાયું છે એની પણ ઑર મજા છે. | મને કાવ્યમાં શેની મજા પડી એની વાત કરું. કાવ્યમાં કવિનો જાદુઈ વાસ્તવિકતા (magic realism)નો ઉપયોગ રસ ઉપજાવે છે: બ્રહ્માંડની પોઠ લઈને ચાલતી ગોકળગાય, આંગણામાં મળી આવતી માણસ સાથે વાત કરતી ગોકળગાય, બાળકની જેમ ટગુમગુ ચાલતી ગોકળગાય, કાવ્યના નાયકને મળવા નીકળેલું તારાનું તેજ. બ્રહ્માંડની અને મનુષ્ય-વિશ્વની વિસ્મયતાના અને પરિવર્તનશીલતાના પરિઘમાં આ જાદુઈ વાસ્તવ સરળ ભાષામાં આલેખાયું છે એની પણ ઑર મજા છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 52 | |||
|next = 54 | |||
}} |
edits