આલ્બેર કૅમ્યૂ/1: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| આંધળે બહેરાં | }} {{Poem2Open}} == આંધળે બહેરાં == ત્રિઅંકી નાટક પાત્...")

No edit summary

Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
== આંધળે બહેરાં ==
'''ત્રિઅંકી નાટક'''

ત્રિઅંકી નાટક

પાત્રસૂચિ:

'''પાત્રસૂચિ:'''
બુઢ્ઢો નોકર : એની વય નિશ્ચિતપણે કહી શકાતી નથી.
બુઢ્ઢો નોકર : એની વય નિશ્ચિતપણે કહી શકાતી નથી.
દીકરી  : વય ત્રીસ વરસ
દીકરી  : વય ત્રીસ વરસ
મા  : વય સાઠ વરસ
મા  : વય સાઠ વરસ
દીકરો  : વય આડત્રીસ વરસ
દીકરો  : વય આડત્રીસ વરસ
દીકરાની વહુ : વય ત્રીસ વરસ
દીકરાની વહુ : વય ત્રીસ વરસ

અંક પહેલો

(બપોર. હોટેલનો બેઠકનો ઓરડો, સ્વચ્છ હવાઉજાસવાળો ઓરડો. બધું જ વ્યવસ્થિત છે.)

'''અંક પહેલો'''

(બપોર. હોટેલનો બેઠકનો ઓરડો, સ્વચ્છ હવાઉજાસવાળો ઓરડો. બધું જ વ્યવસ્થિત છે.)

મા : એ જરૂર પાછો આવશે.
મા : એ જરૂર પાછો આવશે.
દીકરી : તને એણે એવું કહ્યું’તું ખરું?
દીકરી : તને એણે એવું કહ્યું’તું ખરું?