8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading| આંધળે બહેરાં | }} {{Poem2Open}} == આંધળે બહેરાં == ત્રિઅંકી નાટક પાત્...") |
No edit summary |

Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'''ત્રિઅંકી નાટક'''

ત્રિઅંકી નાટક | |||
પાત્રસૂચિ: | |||
'''પાત્રસૂચિ:''' | |||
બુઢ્ઢો નોકર : એની વય નિશ્ચિતપણે કહી શકાતી નથી. | બુઢ્ઢો નોકર : એની વય નિશ્ચિતપણે કહી શકાતી નથી. | ||
દીકરી : વય ત્રીસ વરસ | દીકરી : વય ત્રીસ વરસ | ||
મા : વય સાઠ વરસ | મા : વય સાઠ વરસ | ||
દીકરો : વય આડત્રીસ વરસ | દીકરો : વય આડત્રીસ વરસ | ||
દીકરાની વહુ : વય ત્રીસ વરસ | દીકરાની વહુ : વય ત્રીસ વરસ

અંક પહેલો |

(બપોર. હોટેલનો બેઠકનો ઓરડો, સ્વચ્છ હવાઉજાસવાળો ઓરડો. બધું જ વ્યવસ્થિત છે.) | |||
'''અંક પહેલો'''

(બપોર. હોટેલનો બેઠકનો ઓરડો, સ્વચ્છ હવાઉજાસવાળો ઓરડો. બધું જ વ્યવસ્થિત છે.)

મા : એ જરૂર પાછો આવશે. | મા : એ જરૂર પાછો આવશે. | ||
દીકરી : તને એણે એવું કહ્યું’તું ખરું? | દીકરી : તને એણે એવું કહ્યું’તું ખરું? |