18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 115: | Line 115: | ||
જાહ્નવી : અમદાવાદ નથી. કવિતામાં કવિએ ‘અમ્દા તે વાદ’ કર્યું છે. એ ખાલી લય માટે કર્યું હશે કે… | જાહ્નવી : અમદાવાદ નથી. કવિતામાં કવિએ ‘અમ્દા તે વાદ’ કર્યું છે. એ ખાલી લય માટે કર્યું હશે કે… | ||
જિજ્ઞા : હા એવું ખરું પણ અમ્દાવાદ કરીને ગ્રામીણ છાપ પણ જળવાય છે. સાહેબે ‘સાબરદર્શન’ કવિતા યાદ કરાવેલી ને, એમાં વળી બીજો નાયક સાબરને સંગ નીકળી પડ્યો છે. એ કવિની જ આપવીતી છે. જુઓ સંભળાવું: | જિજ્ઞા : હા એવું ખરું પણ અમ્દાવાદ કરીને ગ્રામીણ છાપ પણ જળવાય છે. સાહેબે ‘સાબરદર્શન’ કવિતા યાદ કરાવેલી ને, એમાં વળી બીજો નાયક સાબરને સંગ નીકળી પડ્યો છે. એ કવિની જ આપવીતી છે. જુઓ સંભળાવું: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
“લાડકડી, ધપતી ડુંગરડા છોડી તું, ત્યમ હુંય; | “લાડકડી, ધપતી ડુંગરડા છોડી તું, ત્યમ હુંય; | ||
પ્રવાસિની, મારેય કેડી-દર-કેડી ખેડવી ભૂંય, | પ્રવાસિની, મારેય કેડી-દર-કેડી ખેડવી ભૂંય, | ||
::: મળીશું રાજનગરને તીર, | ::: મળીશું રાજનગરને તીર, | ||
::: સંતની જ્યાં જગજ્યોત કુટીર.” | ::: સંતની જ્યાં જગજ્યોત કુટીર.” | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
— આપણો કવિ પણ ગામથી શબ્દ લઈને નીકળી ગયેલો. પણ ‘રાજનગરને તીર’ એને તો આશ્વાસન છે ‘સંત'ની જગારા મારતી કુટીરનું. આ સંત કોણ એ તમે કહી શકો? | — આપણો કવિ પણ ગામથી શબ્દ લઈને નીકળી ગયેલો. પણ ‘રાજનગરને તીર’ એને તો આશ્વાસન છે ‘સંત'ની જગારા મારતી કુટીરનું. આ સંત કોણ એ તમે કહી શકો? | ||
સતીશ : જેનો મંગલ શબ્દ કવિએ જગતને સંભળાવ્યો તે મહાત્મા. જિજ્ઞા, આપણા વણજારાની દશા તો કવિ કરતાં નોખી છે. કરુણ છે. ‘શહેરની લ્હેર્યો'નો કટાક્ષ ન સમજાય એટલા ‘સ્વર્ગસ્થ’ તો આપણે નથી હોં! | સતીશ : જેનો મંગલ શબ્દ કવિએ જગતને સંભળાવ્યો તે મહાત્મા. જિજ્ઞા, આપણા વણજારાની દશા તો કવિ કરતાં નોખી છે. કરુણ છે. ‘શહેરની લ્હેર્યો'નો કટાક્ષ ન સમજાય એટલા ‘સ્વર્ગસ્થ’ તો આપણે નથી હોં! |
edits