18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Heading|‘સાબરનો ગોઠિયો’: સાહેબની ગેરહાજરીમાં કાવ્યાસ્વાદ|મહેન્દ્રસિંહ પરમાર}} | {{Heading|‘સાબરનો ગોઠિયો’: સાહેબની ગેરહાજરીમાં કાવ્યાસ્વાદ|મહેન્દ્રસિંહ પરમાર}} | ||
<center>'''સાબરનો ગોઠિયો'''</center> | |||
<poem> | <poem> | ||
મારી સાબરને કાંઠડે રમતો રાજ વનરા તે વનનો વણજારો | મારી સાબરને કાંઠડે રમતો રાજ વનરા તે વનનો વણજારો | ||
Line 65: | Line 66: | ||
સતીશ : આપણા સાહેબ કાંઈ વર્ગમાં સ્વર્ગસ્થ નથી હોતા! અને સાહેબને ‘સ્વર્ગસ્થ’ કરવામાં આપણોય કાંઈ ફાળો તો ખરો ને? સાહેબ વાચનશિબિરમાં ગયા છે તો આપણેય વાચનશિબિર કરીએ. ‘સમગ્ર કવિતા’ હું સાથે લાવ્યો જ છું. | સતીશ : આપણા સાહેબ કાંઈ વર્ગમાં સ્વર્ગસ્થ નથી હોતા! અને સાહેબને ‘સ્વર્ગસ્થ’ કરવામાં આપણોય કાંઈ ફાળો તો ખરો ને? સાહેબ વાચનશિબિરમાં ગયા છે તો આપણેય વાચનશિબિર કરીએ. ‘સમગ્ર કવિતા’ હું સાથે લાવ્યો જ છું. | ||
વંૃદા : ઓહોહો! આટલી મોટી ચોપડી? આ કવિઓ આટલી બધી કવિતાઓ ક્યારે લખતા હશે? | વંૃદા : ઓહોહો! આટલી મોટી ચોપડી? આ કવિઓ આટલી બધી કવિતાઓ ક્યારે લખતા હશે? | ||
વીરેન : | વીરેન : “'''ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,''' | ||
::: જંગલની કુંજ કુંજ જોવી હતી; | ::: '''જંગલની કુંજ કુંજ જોવી હતી;''' | ||
::: જોવી'તી કોતરો ને જોવી'તી કંદરા, | ::: '''જોવી'તી કોતરો ને જોવી'તી કંદરા,''' | ||
::: રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી. | ::: '''રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.''' | ||
જિજ્ઞા : વાહ વીરેનકુમાર, તમે તો ગાવા જ માંડ્યું! ઉમાશંકરની કવિતામાં આવી જ ભેખડો, ડુંગરા, નદી, ઝરણાંની રસળતી વાતો આવે છે. પણ કવિ ઝરણાને ‘રોતું’ શું કામ રાખતાં હશે? | જિજ્ઞા : વાહ વીરેનકુમાર, તમે તો ગાવા જ માંડ્યું! ઉમાશંકરની કવિતામાં આવી જ ભેખડો, ડુંગરા, નદી, ઝરણાંની રસળતી વાતો આવે છે. પણ કવિ ઝરણાને ‘રોતું’ શું કામ રાખતાં હશે? | ||
ઉમેશ : રોવા-કકળવાની વાત મૂકો. આ ‘સાબરનો ગોઠિયો’ કવિતા વાંચો મારા ગોઠિયાવ! નહીંતર ‘વિષયાંતર’ થઈ જશે પાછું! સાહેબના જેવું! | ઉમેશ : રોવા-કકળવાની વાત મૂકો. આ ‘સાબરનો ગોઠિયો’ કવિતા વાંચો મારા ગોઠિયાવ! નહીંતર ‘વિષયાંતર’ થઈ જશે પાછું! સાહેબના જેવું! |
edits