રા’ ગંગાજળિયો/૨૧. નરસૈંયો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 90: Line 90:
“એ છબીલાજીને ઘડીયે કેમ અળગા છોડું? ભાભીએ પાણી ટાઢું કરવા ના પાડી, તો છબીલોજી આવીને કરી ગયા; અરે, નામા ભગતનું છાપરું ચાળી આપ્યું તે કરતાંય છબીલાજીએ મારું વિશેષ કાર્ય સાર્યું,—

ધન્ય વૃન્દાવન, ધન્ય એ ભાભી, ધન્ય યમુનાનું પાણી;

ધન્ય નરસૈંયાની જીભલડી, પછી છબીલાજીની વાણી.”

ભીમ સંન્યાસીએ હાંસી કરી : “કોણ છબીલો! કોની કૃપા? ગાંડા, વિષયશૃંગારમાં તરબોળ રહેવું, એ હરિ મળવાનો મારગ? લંપટપણું મૂકી દે. અધ્યાત્મને ગ્રહણ કર. અમે સંન્યાસીઓ આજે તને ચેતવીએ છીએ. પછી કહીશ કે મને કોઈએ વાર્યો નહીં!”

નરસિંહ મહેતાના ચહેરાએ સવિશેષ સુંદરતા ધારણ કરી. કોઈ સત્યસૃષ્ટિની વાત કથતા હોય એવા તોરથી એ બોલ્યા—

Line 111: Line 111:
“ઠીક પધારો, છબીલાજી!” મુકુંદાશ્રમે ઉપહાસ કર્યો.

મહેતાજી ઘેરે પહોંચ્યા ત્યારે સાંજ પડી હતી. પત્નીની આંખો રડી રહી હતી.

{{Poem2Close}}

{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૨૦. કસુંબાનો કેફ
|next = ૨૨. ચકડોળ ઉપર
}}
18,450

edits